Onlylbc.com https://onlylbc.com Onlylbc.com Thu, 23 Nov 2023 15:11:02 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.6.2 196658766 Onlylbc.com Onlylbc.com false PVC Aadhaar Card : ઘરે બેઠા પીવીસી આધાર કાર્ડ માટે અરજી કેવી રીતે કરવી? https://onlylbc.com/pvc-aadhaar-card/ https://onlylbc.com/pvc-aadhaar-card/#respond Thu, 23 Nov 2023 15:11:02 +0000 https://onlylbc.com/?p=9699 પીવીસી આધાર કાર્ડ : મિત્રો શું તમારું આધાર કાર્ડ વારંવાર ફાટી જાય છે, વળી જાય છે કે તૂટી જાય છે. તો તમે પીવીસી આધાર કાર્ડ બનાવો. જે કોઈ દિવસ વળી, ફાટી કે તૂટી નહિ જાય. ...

વધુ જોવો.

The post PVC Aadhaar Card : ઘરે બેઠા પીવીસી આધાર કાર્ડ માટે અરજી કેવી રીતે કરવી? appeared first on Onlylbc.com.

]]>
પીવીસી આધાર કાર્ડ : મિત્રો શું તમારું આધાર કાર્ડ વારંવાર ફાટી જાય છે, વળી જાય છે કે તૂટી જાય છે. તો તમે પીવીસી આધાર કાર્ડ બનાવો. જે કોઈ દિવસ વળી, ફાટી કે તૂટી નહિ જાય. જે તમે ઘરે બેઠા તમારા મોબાઈલ દ્રારા ઓનલાઇન અરજી કરી શકો છો. તો ચાલો જાણીએ કે, પીવીસી આધાર કાર્ડ માટે અરજી કેવી રીતે કરવી? તો આ લેખ અંત સુધી વાંચો.


પીવીસી આધાર કાર્ડ


ઘરે બેઠા પીવીસી આધાર કાર્ડ માટે અરજી કેવી રીતે કરવી?

મિત્રો પીવીસી આધાર કાર્ડ માટે તમે ઘરે બેઠા તમારા મોબાઈલ દ્રારા અરજી કરી શકો છો. જેની સંપૂર્ણ અરજી પ્રક્રિયા નીચે આપેલ છે. જેને તમે ફોલો કરીને પીવીસી આધાર કાર્ડ માટે અરજી કરી શકો છો.

સ્ટેપ 1 : UIDAI દ્રારા પીવીસી કાર્ડ ડાઉનલોડ કરવા માટે સૌ પ્રથમ આધાર uidai.gov.in અથવા resident.uidai.gov.in પર જવાનુ રહેશે.

પીવીસી આધાર કાર્ડ
Image Credits : uidai.gov.in

સ્ટેપ 2 : હવે અહીંયા તમારી સામે વેબસાઈટનું હોમ પેજ જોવા મળશે. જેમાં તમે થોડા નીચે જાઓ એટલે (ઉપર ફોટો મુજબ) તમને “Get Aadhaar” નામનું બોક્સ જોવા મળશે. જે બોક્સમાં વિવિધ ઓપ્શન જોવા મળે છે. જેમાં “Order Aadhaar PVC Card” પર ક્લિક કરો. (ઉપર ફોટો મુજબ)

સ્ટેપ 3 : હવે તમારી સામે ફરીથી એક નવું પેજ ખુલશે. જેમાં થોડા નીચે જશો એટલે તમને “Order Aadhaar PVC Card” નામનું ઓપ્શન જોવા મળશે. જેના પર ક્લિક કરો.

પીવીસી આધાર કાર્ડ
Image Credits : uidai.gov.in

સ્ટેપ 4 : હવે ફરીથી તમારી સામે એક નવું પેજ ખુલશે. (ઉપર ફોટો મુજબ) જેમાં તમારા “આધાર નંબર” કાર્ડનો નંબર અથવા “Enrolment ID” નાખવાની રહેશે અને નીચે એક કેપ્ચા કોડ આપેલ હશે જેને જોઈને તેને ત્યાં દાખલ કરવાનો રહેશે. ત્યારબાદ નીચે આપેલ ‘Send OTP’ પર ક્લિક કરવાનું રહેશે.

સ્ટેપ 5 : ત્યારબાદ તમારા આધાર કાર્ડ સાથે જે મોબાઈલ નંબર લિંક હશે તે નંબર પર એક OTP આવશે. જે OTP નંબર ને ત્યાં દાખલ કરીને ‘સબમિટ’ બટન પર ક્લિક કરવાનું રહેશે. અથવા જો તમારા આધાર કાર્ડ સાથે મોબાઈલ નંબર લિંક ના હોય તો તમારે My Mobile number is not registered” પર ક્લિક કરવાનું રહેશે.

સ્ટેપ 6 : તમારી સામે એક નવું પેજ ખુલશે. જ્યાં તમારું પીવીસી આધાર કાર્ડ તૈયાર થઈ ગયું હશે. તેને હવે મંગાવા માટે તમારે રૂપિયા 50/- ચૂકવવાના રહેશે અને તમારું પીવીસી આધાર કાર્ડ ઓર્ડર કરવાનું રહેશે.

સ્ટેપ 8 : તો આ રીતે તમે તમારું PVC Aadhaar Card ઓર્ડર કરી શકો છો, જે થોડા દિવસ પછી તમારા ઘર પર આવી જશે.


આ પણ વાંચો:- 


સારાંશ

મિત્રો લેખમાં, અમે તમને ઘરે બેઠા પીવીસી આધાર કાર્ડ માટે અરજી કેવી રીતે કરવી?. તેના વિશે સંપૂર્ણ માહિતી આપી છે. આજે આપણે આ લેખમાં PVC Aadhaar Card વિશે સંપૂર્ણ ચર્ચા કરી છે. અમે આશા રાખીએ છીએ કે તમને આ માહિતી કામ આવશે. તો મિત્રો આવી જ રીતે વિવિધ માહિતી ગુજરાતી ભાષામાં જાણવા માંગો છો તો જોડાયેલા રહો. અમારી વેબસાઈટ ONLYLBC.COM સાથે.


FAQ’s – વારંવાર પુછાતા પ્રશ્નો

પ્રશ્ન 1 – શું? ઘરે બેઠા પીવીસી આધાર કાર્ડ માટે અરજી કરી શકું છું?

જવાબ : ‘હા’ તમે ઘરે બેઠા પોતાના મોબાઈલ દ્રારા પીવીસી આધાર કાર્ડ માટે અરજી કરી શકો છો.

પ્રશ્ન 2 – પીવીસી આધાર કાર્ડ માટે અરજી કરવાની વેબસાઈટ કઈ છે?

જવાબ : uidai.gov.in

પ્રશ્ન 3 – પીવીસી આધાર કાર્ડ અરજી કરવા માટે આધાર કાર્ડ સાથે મોબાઈલ નંબર લિંક હોવો ફરજીયાત છે?

જવાબ : ‘ના’ ફરજીયાત નથી.

The post PVC Aadhaar Card : ઘરે બેઠા પીવીસી આધાર કાર્ડ માટે અરજી કેવી રીતે કરવી? appeared first on Onlylbc.com.

]]>
https://onlylbc.com/pvc-aadhaar-card/feed/ 0 9699
તમારું આધાર કાર્ડ અસલી છે કે નકલી તે કેવી રીતે ચેક કરવું? | How to check Aadhaar card genuine or fake? https://onlylbc.com/how-to-check-aadhaar-card-genuine-or-fake/ https://onlylbc.com/how-to-check-aadhaar-card-genuine-or-fake/#respond Thu, 23 Nov 2023 05:37:36 +0000 https://onlylbc.com/?p=9694 આધાર કાર્ડ અસલી છે કે નકલી : મિત્રો ઘણી વખત તમે કોઈ સરકારી કચેરી કે પછી કોઈ અન્ય ખાનગી સંસ્થાઓમાં કોઈ કામકાજ માટે જાઓ છો. ત્યારે કોઈ સમયે તમને એવું કહેવામાં આવે છે કે તમારું ...

વધુ જોવો.

The post તમારું આધાર કાર્ડ અસલી છે કે નકલી તે કેવી રીતે ચેક કરવું? | How to check Aadhaar card genuine or fake? appeared first on Onlylbc.com.

]]>
આધાર કાર્ડ અસલી છે કે નકલી : મિત્રો ઘણી વખત તમે કોઈ સરકારી કચેરી કે પછી કોઈ અન્ય ખાનગી સંસ્થાઓમાં કોઈ કામકાજ માટે જાઓ છો. ત્યારે કોઈ સમયે તમને એવું કહેવામાં આવે છે કે તમારું આધાર કાર્ડ નકલી છે અથવા તમે જાણવા માંગો છો કે તમારું આધાર કાર્ડ અસલી છે કે નકલી તે કેવી રીતે ચેક કરવું?, તો ચાલો જાણીએ કે તમારું આધાર કાર્ડ અસલી છે કે નકલી તે કેવી રીતે ચેક કરવું?. તો આ લેખને અંત સુધી વાંચો.


આધાર કાર્ડ અસલી છે કે નકલી


તમારું આધાર કાર્ડ અસલી છે કે નકલી તે કેવી રીતે ચેક કરવું?

મિત્રો તમારું આધાર કાર્ડ અસલી છે કે નકલી તે તમે ઘરે બેઠા તમારા મોબાઈલ દ્રારા ચેક કરી શકો છો. જેની સંપૂર્ણ પ્રક્રિયા નીચે આપેલ છે. જેને તમે ફોલો કરીને તમે તમારું આધાર કાર્ડ અસલી છે કે નકલી તે ચેક કરી શકો છો.

સ્ટેપ 1 : આધાર કાર્ડ અસલી છે કે નકલી તે કેવી રીતે ચેક કરવા માટે સૌ પ્રથમ તમારે uidai.gov.in વેબસાઈટ પર જાઓ.

સ્ટેપ 2 : હવે અહીંયા તમારી સામે વેબસાઈટનું હોમ પેજ જોવા મળશે. જેમાં તમે થોડા નીચે જાઓ એટલે (ઉપર ફોટો મુજબ) તમને “Adhaar services” નામનું બોક્સ જોવા મળશે. જે બોક્સમાં વિવિધ ઓપ્શન જોવા મળે છે. (ઉપર ફોટો મુજબ) જેમાં “Verify an Adhaar Number” પર ક્લિક કરો.

સ્ટેપ 3 : હવે ફરીથી તમારી સામે એક નવું પેજ ખુલશે. જ્યાં વિવિધ ઓપ્શન જોવા મળશે. જેમાં થોડા નીચે જશો એટલે  “Check Aadhaar Validity” નામનું ઓપ્શન જોવા મળશે. જેના પર ક્લિક કરો.

સ્ટેપ 4 : હવે તમારી સામે એક નવું પેજ ખુલશે (ઉપર ફોટો મુજબ) જેમાં તમારા આધાર કાર્ડનો નંબર દાખલ કરવાનો રહેશે અને નીચે આપેલ કેપ્ચા કોડને જોઈને ત્યાં દાખલ કરી ‘Proceed to verify’ બટન પર ક્લિક કરવાનું રહેશે.

સ્ટેપ 5 : હવે તમારી સામે એક નવું પેજ ખુલશે જેમાં તમને “Adhaar verifcation Completed!” નામનું બોક્સ જોવા મળશે. જેમાં જો તમારું આધાર કાર્ડ અસલી હશે તો તમને અહીંયા તમારી ઉમર , જાતી, રાજ્ય અને મોબાઈલ ની  વિગતો જોવા મળશે. પરંતુ જો તમને આ માહિતી જોવા ના મળે તો તમારું આધાર કાર્ડ નકલી છે.


આ પણ વાંચો:-


સારાંશ

મિત્રો લેખમાં, અમે તમને તમારું આધાર કાર્ડ અસલી છે કે નકલી તે કેવી રીતે ચેક કરવું?. તેના વિશે સંપૂર્ણ માહિતી આપી છે. આજે આપણે આ લેખમાં How to check Aadhaar card genuine or fake? વિશે સંપૂર્ણ ચર્ચા કરી છે. અમે આશા રાખીએ છીએ કે તમને આ માહિતી કામ આવશે. તો મિત્રો આવી જ રીતે વિવિધ માહિતી ગુજરાતી ભાષામાં જાણવા માંગો છો તો જોડાયેલા રહો. અમારી વેબસાઈટ ONLYLBC.COM સાથે.


FAQ’s – વારંવાર પુછાતા પ્રશ્નો

પ્રશ્ન 1 – શું? હુ ઘરે બેઠા આધાર કાર્ડ અસલી છે કે નકલી તે ચેક કરી શકું છું?

જવાબ : ‘હા’ તમે ઘરે બેઠા પોતાના મોબાઈલ દ્રારા આધાર કાર્ડ અસલી છે કે નકલી તે ચેક કરી શકો છો.

પ્રશ્ન 2 – આધાર કાર્ડ અસલી છે કે નકલી  તે ચેક કરવા માટેની વેબસાઈટ કઈ છે?

જવાબ : uidai.gov.in

પ્રશ્ન 3 – આધાર કાર્ડ અસલી છે કે નકલી તે ચેક કરવા માટે આધાર કાર્ડ સાથે મોબાઈલ નંબર લિંક હોવો ફરજીયાત છે?

જવાબ : ‘ના’ ફરજીયાત નથી.

The post તમારું આધાર કાર્ડ અસલી છે કે નકલી તે કેવી રીતે ચેક કરવું? | How to check Aadhaar card genuine or fake? appeared first on Onlylbc.com.

]]>
https://onlylbc.com/how-to-check-aadhaar-card-genuine-or-fake/feed/ 0 9694
આધાર કાર્ડ સાથે મોબાઈલ નંબર લિંક છે કે નહી તે કેવી રીતે ચેક કરવું? | Aadhar card mobile number check https://onlylbc.com/aadhar-card-mobile-number-check/ https://onlylbc.com/aadhar-card-mobile-number-check/#respond Wed, 22 Nov 2023 15:41:03 +0000 https://onlylbc.com/?p=9687 આધાર કાર્ડ સાથે મોબાઈલ નંબર લિંક : મિત્રો ઘણી વખત તમે કોઈ સરકારી કચેરી કે પછી કોઈ અન્ય ખાનગી સંસ્થાઓમાં કોઈ કામકાજ માટે જાઓ છો. ત્યારે કોઈપણ પ્રકારની તમારી ઓનલાઇન પ્રક્રિયા કરવામાં આવે છે અને ...

વધુ જોવો.

The post આધાર કાર્ડ સાથે મોબાઈલ નંબર લિંક છે કે નહી તે કેવી રીતે ચેક કરવું? | Aadhar card mobile number check appeared first on Onlylbc.com.

]]>
આધાર કાર્ડ સાથે મોબાઈલ નંબર લિંક : મિત્રો ઘણી વખત તમે કોઈ સરકારી કચેરી કે પછી કોઈ અન્ય ખાનગી સંસ્થાઓમાં કોઈ કામકાજ માટે જાઓ છો. ત્યારે કોઈપણ પ્રકારની તમારી ઓનલાઇન પ્રક્રિયા કરવામાં આવે છે અને ત્યારે તમારા આધાર કાર્ડ સાથે લિંક મોબાઈલ નંબર ની જરૂર પડતી હોય છે, પરંતુ ઘણા બધા લોકોને તે સમય ને ખબર નથી હોતી કે પોતાના આધાર કાર્ડ સાથે કયો મોબાઈલ નંબર લિંક છે, તો ચાલો જાણીએ કે આધાર કાર્ડ સાથે મોબાઈલ નંબર લિંક છે કે નહી તે કેવી રીતે ચેક કરવું?. તો આ લેખને અંત સુધી વાંચો.


આધાર કાર્ડ સાથે મોબાઈલ નંબર લિંક


આધાર કાર્ડ સાથે મોબાઈલ નંબર લિંક છે કે નહી તે કેવી રીતે ચેક કરવું?

મિત્રો તમારા આધાર કાર્ડ સાથે કયો મોબાઈલ નંબર લિંક તે તમે ઘરે બેઠા તમારા મોબાઈલ દ્રારા ચેક કરી શકો છો. જેની સંપૂર્ણ પ્રક્રિયા નીચે આપેલ છે. જેને તમે ફોલો કરીને તમે તમારા આધાર કાર્ડ સાથે કયો મોબાઈલ નંબર લિંક છે તે ચેક કરી શકો છો.

સ્ટેપ 1 : આધાર કાર્ડ અસલી છે કે નકલી તે કેવી રીતે ચેક કરવા માટે સૌ પ્રથમ તમારે uidai.gov.in વેબસાઈટ પર જાઓ.

સ્ટેપ 2 : હવે અહીંયા તમારી સામે વેબસાઈટનું હોમ પેજ જોવા મળશે. જેમાં તમે થોડા નીચે જાઓ એટલે (ઉપર ફોટો મુજબ) તમને “Adhaar services” નામનું બોક્સ જોવા મળશે. જે બોક્સમાં વિવિધ ઓપ્શન જોવા મળે છે. જેમાં “Verify an Adhaar Number” પર ક્લિક કરો. (નીચે ફોટો મુજબ)

આધાર કાર્ડ સાથે મોબાઈલ નંબર લિંક
Image Credits : uidai.gov.in

સ્ટેપ 3 : હવે ફરીથી તમારી સામે એક નવું પેજ ખુલશે. જ્યાં વિવિધ ઓપ્શન જોવા મળશે. જ્યાં થોડા નીચે જશો એટલે તમને “Check Aadhaar Validity” નામનું ઓપ્શન જોવા મળશે જેના પર ક્લિક કરો.

સ્ટેપ 4 : હવે તમારી સામે એક નવું પેજ ખુલશે જેમાં તમારા આધાર કાર્ડનો નંબર દાખલ કરવાનો રહેશે અને નીચે આપેલ કેપ્ચા કોડને જોઈને ત્યાં દાખલ કરી ‘Proceed to verify’ બટન પર ક્લિક કરવાનું રહેશે.

સ્ટેપ 5 : હવે તમારી સામે એક નવું પેજ ખુલશે જેમાં તમને “Adhaar verifcation Completed!” નામનું બોક્સ જોવા મળશે. જેમાં તમને અહીંયા તમારી ઉમર , જાતી, રાજ્ય અને તમારા મોબાઈલ સાથે કયો નંબર લિંક છે તે જોવા મળશે.


આ પણ વાંચો:-


સારાંશ

મિત્રો લેખમાં, અમે તમને આધાર કાર્ડ સાથે મોબાઈલ નંબર લિંક છે કે નહી તે કેવી રીતે ચેક કરવું?. તેના વિશે સંપૂર્ણ માહિતી આપી છે. આજે આપણે આ લેખમાં Aadhar card mobile number check વિશે સંપૂર્ણ ચર્ચા કરી છે. અમે આશા રાખીએ છીએ કે તમને આ માહિતી કામ આવશે. તો મિત્રો આવી જ રીતે વિવિધ માહિતી ગુજરાતી ભાષામાં જાણવા માંગો છો તો જોડાયેલા રહો. અમારી વેબસાઈટ ONLYLBC.COM સાથે.


FAQ’s – વારંવાર પુછાતા પ્રશ્નો

પ્રશ્ન 1 – શું? હુ ઘરે બેઠા આધાર કાર્ડ સાથે મોબાઈલ નંબર લિંક છે કે નહીં તે ચેક કરી શકું છું?

જવાબ : ‘હા’ તમે ઘરે બેઠા પોતાના મોબાઈલ દ્રારા ઓનલાઇન મોબાઈલ નંબર લિંક છે કે નહીં તે ચેક કરી શકો છો.

પ્રશ્ન 2 – આધાર કાર્ડ સાથે કયો મોબાઈલ નંબર લિંક છે તે ચેક કરવા માટેની વેબસાઈટ કઈ છે?

જવાબ : uidai.gov.in

પ્રશ્ન 3 – આધાર કાર્ડ ડાઉનલોડ કરવા માટે આધાર કાર્ડ સાથે મોબાઈલ નંબર લિંક હોવો ફરજીયાત છે?

જવાબ : ‘ના’ ફરજીયાત નથી.

The post આધાર કાર્ડ સાથે મોબાઈલ નંબર લિંક છે કે નહી તે કેવી રીતે ચેક કરવું? | Aadhar card mobile number check appeared first on Onlylbc.com.

]]>
https://onlylbc.com/aadhar-card-mobile-number-check/feed/ 0 9687
આધાર કાર્ડ ડાઉનલોડ કેવી રીતે કરવું? | E Aadhaar Card Download Online In Gujarati https://onlylbc.com/e-aadhaar-card-download-online-in-gujarati/ https://onlylbc.com/e-aadhaar-card-download-online-in-gujarati/#respond Wed, 22 Nov 2023 07:01:43 +0000 https://onlylbc.com/?p=9683 આધાર કાર્ડ ડાઉનલોડ : મિત્રો ઘણા બધા લોકોનું આધાર કાર્ડ ખોવાઈ જાય, ચોરાઈ જાય, તૂટી જાય કે પછી તે કોઈ જગ્યાએ બહાર જાય છે ત્યારે તે પોતાનું આધાર કાર્ડ ભૂલી જાય છે. ત્યારે તે ડુપ્લિકેટ ...

વધુ જોવો.

The post આધાર કાર્ડ ડાઉનલોડ કેવી રીતે કરવું? | E Aadhaar Card Download Online In Gujarati appeared first on Onlylbc.com.

]]>
આધાર કાર્ડ ડાઉનલોડ : મિત્રો ઘણા બધા લોકોનું આધાર કાર્ડ ખોવાઈ જાય, ચોરાઈ જાય, તૂટી જાય કે પછી તે કોઈ જગ્યાએ બહાર જાય છે ત્યારે તે પોતાનું આધાર કાર્ડ ભૂલી જાય છે. ત્યારે તે ડુપ્લિકેટ આધાર કાર્ડ માટે અરજી કરે છે. જે પ્રક્રિયા બહુ કઠિન અને લાંબી છે. પરંતુ આધાર કાર્ડ ડાઉનલોડ કરવું ખુબ જ સરળ છે.

તો ચાલો મિત્રો જાણીએ કે, આધાર કાર્ડ ડાઉનલોડ કેવી રીતે કરવું?, જેની તમામ અરજી પ્રક્રિયા નીચે આપેલ છે. તો આ લેખને અંત સુધી વાંચો.


આધાર કાર્ડ ડાઉનલોડ


આધાર કાર્ડ ડાઉનલોડ કેવી રીતે કરવું?

મિત્રો તમે આધાર કાર્ડ ને બે રીતે ડાઉનલોડ MAadhaar એપ્લિકેશન અને eaadhaar.uidai.gov.in પરથી ડાઉનલોડ કરી શકો છો. જેની સંપૂર્ણ પ્રક્રિયા નીચે આપેલ છે. જેને તમે ફોલો કરીને આધાર કાર્ડ ડાઉનલોડ કરી શકો છો.

આધાર કાર્ડ ડાઉનલોડ કરવા માટે તમારા આધાર કાર્ડ સાથે તમારો મોબાઈલ નંબર લિંક હોવી જોઈએ. ત્યારે જ તમે ઘરે બેઠા તમારા મોબાઈલ દ્રારા ઓનલાઇન Aadhaar Card Download કરી શકશો.


MAadhaar એપ્લિકેશન દ્વારા આધાર કાર્ડ ડાઉનલોડ કેવી રીતે કરવું?

સ્ટેપ 1 : MAadhaar એપ્લિકેશન પરથી આધાર કાર્ડ ડાઉનલોડ કરવા માટે તમારે સૌ પ્રથમ Play Store પર જઈને MAadhaar એપ્લિકેશન ડાઉનલોડ કરવાનું રહેશે.

સ્ટેપ 2 : હવે તમારી સામે આ એપ્લિકેશનનું હોમપેજ ખુલશે. જો તમે પહેલી વખત આ એપ્લિકેશન પર આવ્યા છો. તો તમારે સૌ પ્રથમ રજીસ્ટ્રેશન કરવાનું રહેશે. જે માટે તમારે તમારા મોબાઈલ નંબર ને ત્યાં સબમિટ કરવાનો રહેશે ત્યારબાદ તમારા મોબાઇલ નંબર પર એક ઓટીપી આવશે તે ઓટીપી તમારે ત્યાં સબમિટ કરીને લોગીન કરવાનું રહેશે.

સ્ટેપ 3 : હવે તમારી સામે એક નવું પેજ ખુલશે જેમાં તમને ‘Download Aadhar’ ઓપ્શન જોવા મળશે જેના પર ક્લિક કરો.

સ્ટેપ 4 : ત્યારબાદ તમને બે ઓપ્શન જોવા મળશે. જેમાં તમને પૂછવામાં આવશે કે તમારે Regular Aadhar card ડાઉનલોડ કરવું છે કે પછી Masked Aadhar Card ડાઉનલોડ કરવું છે. જેમાં તમે તમારી ઈચ્છા મુજબ પ્રસંદ કરી શકો છો. (જેમાં તમારે “Regular Aadhar card” પર ક્લિક કરવાનું રહેશે.)

સ્ટેપ 5 : હવે ફરીથી તમારી નવું પેજ ખુલશે અને અહીંયા તમે ત્રણ રીતે આધાર કાર્ડ ડાઉનલોડ કરી શકો છો. માં Aadhar Number દ્રારા, Enrollment number દ્રારા, Virtual ID દ્રારા, જે માંથી તમે તમારી ઈચ્છા મુજબ પ્રક્રિયા કરી શકો છો. પરંતુ અહીંયા આપણે આધાર કાર્ડ નંબરના ઓપ્શન ક્લિક કરીશું.

સ્ટેપ 6 : ત્યારબાદ તમારી સામે એક નવું પેજ ખુલશે જેમાં તમારે ત્યાં તમારો આધાર કાર્ડ નંબર દાખલ કરવાનો રહેશે. ત્યારબાદ તમારે નીચે આપેલ કેપ્ચા કોડ ને જોઈને ત્યાં દાખલ કરવાનો રહેશે અને ત્યારબાદ બાદ Request OTP પર ક્લિક કરવાનું રહેશે.

સ્ટેપ 7 : ત્યારબાદ તમારા આધાર કાર્ડ સાથે જે મોબાઈલ નંબર લિંક હશે. તેના પર એક OTP દાખલ કરવાનો રહેશે અને ત્યાર પછી ત્યાંથી તમારું Aadhar Card એ PDF ફાઈલમાં ડાઉનલોડ થઈ જશે.

સ્ટેપ 8 : હવે તમારી પાસે જે PDF ડાઉનલોડ થયું છે. તે PDF ને લોક હોય છે. જેને ખોલવા માટે તમારે તમારું નામ અને તમારી જન્મ તારીખનો ઉપયોગ કરવો રહેશે. ( દા.ખ તરીકે, તમારું નામ Nikul R Prajapati છે અને તમારી જન્મ તારીખ 07/06/2003 છે તો – પાસવર્ડ NIKU2003)


eaadhaar.uidai.gov.in દ્રારા Aadhar Card Download કેવી રીતે કરવું?

સ્ટેપ 1 : eaadhaar.uidai.gov.in દ્રારા આધાર કાર્ડ ડાઉનલોડ કરવા માટે તમારે સૌ પ્રથમ તમારે https://eaadhaar.uidai.gov.in/ જવાનુ રહેશે.

આધાર કાર્ડ ડાઉનલોડ
Image Credits : eaadhaar.uidai.gov.in

સ્ટેપ 2 : હવે અહીંયા તમારી સામે વેબસાઈટનું હોમ પેજ જોવા મળશે. જેમાં તમે થોડા નીચે જાઓ એટલે ત્યાં તમે “Download Aadhar” નામનું ઓપ્શન જોવા મળશે જેના પર ક્લિક કરો. (ઉપર ફોટો મુજબ)

સ્ટેપ 3 : હવે તમારી સામે ત્રણ નવા ઓપ્શન જોવા મળશે, જેમાં Aadhar Number દ્રારા, Enrollment number દ્રારા, Virtual ID દ્રારા, જે માંથી તમે તમારી ઈચ્છા મુજબ પ્રક્રિયા કરી શકો છો. પરંતુ અહીંયા આપણે આધાર કાર્ડ નંબરના ઓપ્શન ક્લિક કરીશું. (નીચે ફોટો મુજબ)

આધાર કાર્ડ ડાઉનલોડ
Image Credits : eaadhaar.uidai.gov.in

સ્ટેપ 4 : ત્યારબાદ નીચે એક ફોર્મ જોવા મળશે. જેમાં તમારે ત્યાં તમારો આધાર કાર્ડ નંબર દાખલ કરવાનો રહેશે. ત્યારબાદ તમારે નીચે આપેલ કેપ્ચા કોડ ને જોઈને ત્યાં દાખલ કરવાનો રહેશે અને ત્યારબાદ બાદ Request OTP પર ક્લિક કરવાનું રહેશે.(ઉપર ફોટો મુજબ)

સ્ટેપ 5 : ત્યારબાદ તમારા આધાર કાર્ડ સાથે જે મોબાઈલ નંબર લિંક હશે. તેના પર એક OTP દાખલ કરવાનો રહેશે.

સ્ટેપ 6 : ત્યારબાદ તમને બે ઓપ્શન જોવા મળશે. જેમાં તમને પૂછવામાં આવશે કે તમારે Do you want a masked Aadhaar? ડાઉનલોડ કરવું છે કે પછી માત્ર Aadhar Card ડાઉનલોડ કરવું છે. જેમાં તમે Aadhar Card પર ક્લિક કરવાનું રહેશે. અને ત્યારબાદ તમે ત્યાંથી તમારું Aadhar Card એ PDF ફાઈલમાં ડાઉનલોડ થઈ જશે.

સ્ટેપ 7 : હવે તમારી પાસે જે PDF ડાઉનલોડ થયું છે. તે PDF ને લોક હોય છે. જેને ખોલવા માટે તમારે તમારું નામ અને તમારી જન્મ તારીખનો ઉપયોગ કરવો રહેશે. ( દા.ખ તરીકે, તમારું નામ Nikul R Prajapati છે અને તમારી જન્મ તારીખ 07/06/2003 છે તો – પાસવર્ડ NIKU2003)


આ પણ વાંચો :-


સારાંશ

મિત્રો લેખમાં, અમે તમને આધાર કાર્ડ ડાઉનલોડ કેવી રીતે કરવું?. તેના વિશે સંપૂર્ણ માહિતી આપી છે. આજે આપણે આ લેખમાં Aadhaar Card Download વિશે સંપૂર્ણ ચર્ચા કરી છે. અમે આશા રાખીએ છીએ કે તમને આ માહિતી કામ આવશે. તો મિત્રો આવી જ રીતે વિવિધ માહિતી ગુજરાતી ભાષામાં જાણવા માંગો છો તો જોડાયેલા રહો. અમારી વેબસાઈટ ONLYLBC.COM સાથે.


FAQ’s – વારંવાર પુછાતા પ્રશ્નો

પ્રશ્ન 1 – શું? હુ ઘરે બેઠા આધાર કાર્ડ ડાઉનલોડ કરી શકું છું?

જવાબ : ‘હા’ તમે ઘરે બેઠા પોતાના દ્રારા ઓનલાઇન “Aadhaar Card Download” કરી શકો છો.

પ્રશ્ન 2 – આધાર કાર્ડ ડાઉનલોડ કરવા માટેની વેબસાઈટ કઈ છે?

જવાબ : https://eaadhaar.uidai.gov.in/

પ્રશ્ન 3 – આધાર કાર્ડ ડાઉનલોડ કરવા માટે આધાર કાર્ડ સાથે મોબાઈલ નંબર લિંક હોવો ફરજીયાત છે?

જવાબ : ‘હા’ ફરજીયાત છે.

The post આધાર કાર્ડ ડાઉનલોડ કેવી રીતે કરવું? | E Aadhaar Card Download Online In Gujarati appeared first on Onlylbc.com.

]]>
https://onlylbc.com/e-aadhaar-card-download-online-in-gujarati/feed/ 0 9683
આધાર કાર્ડ માં બાયોમેટ્રિક લોક/અનલોક કેવી રીતે કરવો? | How To Lock/Unlock Aadhaar Biometric In Gujarati https://onlylbc.com/how-to-lock-unlock-aadhaar-biometric-in-gujarati/ https://onlylbc.com/how-to-lock-unlock-aadhaar-biometric-in-gujarati/#respond Tue, 21 Nov 2023 16:17:12 +0000 https://onlylbc.com/?p=9701 મિત્રો તમે આધાર કાર્ડ માં બાયોમેટ્રિક લોક/અનલોક કરીને તમે વિવિધ પ્રકારની છેતરપિંડી થી બચી શકો છો, જેમાં તમે તમારા આધાર કાર્ડને બાયોમેટ્રિક લોક કરીને બેન્કિંગ ફોર્ડ, OTP ફોર્ડ થી બચી શકો છો, તો તને સરળ ...

વધુ જોવો.

The post આધાર કાર્ડ માં બાયોમેટ્રિક લોક/અનલોક કેવી રીતે કરવો? | How To Lock/Unlock Aadhaar Biometric In Gujarati appeared first on Onlylbc.com.

]]>
મિત્રો તમે આધાર કાર્ડ માં બાયોમેટ્રિક લોક/અનલોક કરીને તમે વિવિધ પ્રકારની છેતરપિંડી થી બચી શકો છો, જેમાં તમે તમારા આધાર કાર્ડને બાયોમેટ્રિક લોક કરીને બેન્કિંગ ફોર્ડ, OTP ફોર્ડ થી બચી શકો છો, તો તને સરળ ભાષામાં તો સમજી ગયા હશે કે આધાર કાર્ડ માં બાયોમેટ્રિક લોક/અનલોક શું છે?, તો ચાલો જાણીએ કે, આધાર કાર્ડ માં બાયોમેટ્રિક લોક/અનલોક કેવી રીતે કરવો?. તો આ લેખને અંત સુધી વાંચો.


આધાર કાર્ડ માં બાયોમેટ્રિક લોક/અનલોક કેવી રીતે કરવો?


આધાર કાર્ડ માં બાયોમેટ્રિક લોક/અનલોક કેવી રીતે કરવો?

મિત્રો તમે આધાર કાર્ડ માં બાયોમેટ્રિક લોક/અનલોક  એ UIDAI પોર્ટલ એટલે કે www.uidai.gov.in પર જઈને આધાર કાર્ડ માં બાયોમેટ્રિક લોક/અનલોક કરવાનું રહેશે. જેની બે અલગ રીતે સંપૂર્ણ પ્રક્રિયા નીચે આપેલ છે. જેને તમે ફોલો કરીને  આધાર કાર્ડ માં બાયોમેટ્રિક લોક/અનલોક કરી શકો છો.

આધાર કાર્ડ માં બાયોમેટ્રિક લોક/અનલોક કરવા માટે તમારા આધાર કાર્ડ સાથે તમારો મોબાઈલ નંબર લિંક હોવી જોઈએ. ત્યારે જ તમે બાયોમેટ્રિક લોક/અનલોક કરી શકશો.


આધાર કાર્ડ માં બાયોમેટ્રિક લોક કેવી રીતે કરવો?

સ્ટેપ 1 : UIDAI પોર્ટલ દ્રારા આધાર કાર્ડ બાયોમેટ્રિક લોક કરવા માટે તમારે સૌ પ્રથમ તમારે www.uidai.gov.in પર જવાનુ રહેશે.

આધાર કાર્ડ માં બાયોમેટ્રિક લોક/અનલોક
Image Credits : www.uidai.gov.in

સ્ટેપ 2 : હવે અહીંયા તમારી સામે વેબસાઈટનું હોમ પેજ જોવા મળશે. જેમાં તમને “Aadhaar Services” નામનું બોક્સ જોવા મળશે, જેમાં તમને Lock/Unlock Biometrics નામનું ઓપ્શન જોવા મળશે જેના પર ક્લિક કરવાનું રહેશે. (ઉપર ફોટો મુજબ)

સ્ટેપ 3 : ત્યારબાદ તમારી સામે એક નવું પેજ ખુલશે જેમાં તમને ‘Login’ નામનું ઓપ્શન જોવા મળશે. જેના પર ક્લિક કરો.

આધાર કાર્ડ માં બાયોમેટ્રિક લોક/અનલોક
Image Credits : www.uidai.gov.in

સ્ટેપ 4 :ત્યારબાદ તમારી સામે એક નવું પેજ ખુલશે જેમાં તમારે ત્યાં તમારો આધાર કાર્ડ નંબર દાખલ કરવાનો રહેશે. ત્યારબાદ તમારે નીચે આપેલ કેપ્ચા કોડ ને જોઈને ત્યાં દાખલ કરવાનો રહેશે અને ત્યારબાદ બાદ Request OTP પર ક્લિક કરવાનું રહેશે. (ઉપર ફોટો મુજબ)

સ્ટેપ 5 : ત્યારબાદ તમારા આધાર કાર્ડ સાથે જે મોબાઈલ નંબર લિંક હશે. તેના પર એક OTP દાખલ કરવાનો રહેશે. અને લોગીન બટન પર ક્લિક કરવાનું રહેશે.

સ્ટેપ 6 : ત્યારબાદ તમારી સામે ફરીથી એક નવું પેજ ખુલશે. જેમાં વિવિધ સર્વિસના ઓપ્શન જોવા મળશે, જેમાં નીચે “Lock / Unlock Biometrics” પર ક્લિક કરો.

સ્ટેપ 7 : હવે ફરીથી તમારી સામે એક નવું પેજ ખુલશે. જેમાં તમને “આધાર કાર્ડ માં બાયોમેટ્રિક લોક” વિશે માહિતી આપી હશે અને નીચે ‘Back’ અને ‘Next’ નામના ઓપ્શન આપેલ હશે. જેમાં ‘Next’ પર ક્લિક કરો.

સ્ટેપ 8 : ત્યારબાદ તમારી સામે ફરીથી એક નવું પેજ ખુલશે. (ઉપર ફોટો મુજબ) જેમાં ‘Lock Biometrics’ નામનું બોક્સ જોવા મળશે અને તે બોક્સમાં “I Understand that after locking my biometric, I will not be able to perform biometric authentication until I unlock my Biometrics” જેના પર ક્લિક કરી. નીચે આપેલ ‘Next’ બટન પર ક્લિક કરો.

સ્ટેપ 9 : હવે તમારું આધાર કાર્ડ બાયોમેટ્રીક લોક થઈ ગયું હશે અને નીચે “Your Biometrics is Locked Successfully” લખેલું જોવા મળશે.

સ્ટેપ 10 : તો આ રીતે તમે તમારું આધાર કાર્ડ તમારું Biometrics Lock કરી શકો છો, તો ચાલો હવે જાણીએ કે, આધાર કાર્ડ બાયોમેટ્રિક અનલોક કેવી રીતે કરવું.


આધાર કાર્ડ માં બાયોમેટ્રિક અનલોક કેવી રીતે કરવો?

સ્ટેપ 1 : UIDAI પોર્ટલ દ્રારા આધાર કાર્ડ બાયોમેટ્રિક લોક કરવા માટે તમારે સૌ પ્રથમ તમારે www.uidai.gov.in પર જવાનુ રહેશે.

સ્ટેપ 2 : હવે અહીંયા તમારી સામે વેબસાઈટનું હોમ પેજ જોવા મળશે. જેમાં તમને “Aadhaar Services” નામનું બોક્સ જોવા મળશે, જેમાં તમને Lock/Unlock Biometrics નામનું ઓપ્શન જોવા મળશે જેના પર ક્લિક કરવાનું રહેશે. (ઉપર ફોટો મુજબ)

સ્ટેપ 3 : ત્યારબાદ તમારી સામે એક નવું પેજ ખુલશે જેમાં તમને ‘Login’ નામનું ઓપ્શન જોવા મળશે. જેના પર ક્લિક કરો.

સ્ટેપ 4 :ત્યારબાદ તમારી સામે એક નવું પેજ ખુલશે જેમાં તમારે ત્યાં તમારો આધાર કાર્ડ નંબર દાખલ કરવાનો રહેશે. ત્યારબાદ તમારે નીચે આપેલ કેપ્ચા કોડ ને જોઈને ત્યાં દાખલ કરવાનો રહેશે અને ત્યારબાદ બાદ Request OTP પર ક્લિક કરવાનું રહેશે. (ઉપર ફોટો મુજબ)

સ્ટેપ 5 : ત્યારબાદ તમારા આધાર કાર્ડ સાથે જે મોબાઈલ નંબર લિંક હશે. તેના પર એક OTP દાખલ કરવાનો રહેશે. અને લોગીન બટન પર ક્લિક કરવાનું રહેશે.

સ્ટેપ 6 : ત્યારબાદ તમારી સામે ફરીથી એક નવું પેજ ખુલશે. જેમાં વિવિધ સર્વિસના ઓપ્શન જોવા મળશે, જેમાં નીચે “Lock / Unlock Biometrics” પર ક્લિક કરો.

સ્ટેપ 7 : હવે ફરીથી તમારી સામે એક નવું પેજ ખુલશે. જેમાં તમને “આધાર કાર્ડમાં બાયોમેટ્રિક અનલોક” વિશે માહિતી આપી હશે અને નીચે ‘Back’ અને ‘Next’ નામના ઓપ્શન આપેલ હશે. જેમાં ‘Next’ પર ક્લિક કરો.

સ્ટેપ 8 : ત્યારબાદ તમારી સામે ફરીથી એક નવું પેજ ખુલશે. (ઉપર ફોટો મુજબ) જેમાં ‘Unlock Biometrics’ નામનું બોક્સ જોવા મળશે અને તે બોક્સમાં “I Understand that after unlocking my biometric, I will be able to perform biometric authentication” જેના પર ક્લિક કરી. નીચે આપેલ ‘Next’ બટન પર ક્લિક કરો.

સ્ટેપ 9 : હવે તમારું આધાર કાર્ડ બાયોમેટ્રીક અનલોક થઈ ગયું હશે અને નીચે “Your Biometrics is UnLocked Successfully” લખેલું જોવા મળશે.

સ્ટેપ 10 : તો આ રીતે તમે તમારું આધાર કાર્ડ તમારું Biometrics UnLock કરી શકો છો, તો ચાલો હવે જાણીએ કે, આધાર કાર્ડ બાયોમેટ્રિક અનલોક કેવી રીતે કરવું.


આ પણ વાંચો :-


સારાંશ

મિત્રો લેખમાં, અમે તમને આધાર કાર્ડ માં બાયોમેટ્રિક લોક/અનલોક કેવી રીતે કરવો?. તેના વિશે સંપૂર્ણ માહિતી આપી છે. આજે આપણે આ લેખમાં આધાર કાર્ડ માં બાયોમેટ્રિક લોક/અનલોક વિશે સંપૂર્ણ ચર્ચા કરી છે. અમે આશા રાખીએ છીએ કે તમને આ માહિતી કામ આવશે. તો મિત્રો આવી જ રીતે વિવિધ માહિતી ગુજરાતી ભાષામાં જાણવા માંગો છો તો જોડાયેલા રહો. અમારી વેબસાઈટ ONLYLBC.COM સાથે.


FAQ’s – વારંવાર પુછાતા પ્રશ્નો

પ્રશ્ન 1 – શું? હુ ઘરે બેઠા આધાર કાર્ડ માં બાયોમેટ્રિક લોક/અનલોક કરી શકું છું?

જવાબ : ‘હા’ તમે ઘરે બેઠા પોતાના દ્રારા ઓનલાઇન “Aadhaar Biometric Lock/Unlock” કરી શકો છો.

પ્રશ્ન 2 – આધાર કાર્ડ માં બાયોમેટ્રિક લોક/અનલોક કરવા માટેની વેબસાઈટ કઈ છે?

જવાબ : www.uidai.gov.in

પ્રશ્ન 3 – આધાર કાર્ડ માં બાયોમેટ્રિક લોક/અનલોક કરવા માટે આધાર કાર્ડ સાથે મોબાઈલ નંબર લિંક હોવો ફરજીયાત છે?

જવાબ : ‘હા’ ફરજીયાત છે.

The post આધાર કાર્ડ માં બાયોમેટ્રિક લોક/અનલોક કેવી રીતે કરવો? | How To Lock/Unlock Aadhaar Biometric In Gujarati appeared first on Onlylbc.com.

]]>
https://onlylbc.com/how-to-lock-unlock-aadhaar-biometric-in-gujarati/feed/ 0 9701