Onlylbc.com https://onlylbc.com Onlylbc.com Mon, 08 Apr 2024 16:12:38 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.6.2 196658766 Onlylbc.com Onlylbc.com false કિવિ ખાવાના ફાયદા | Benefits of eating kiwi https://onlylbc.com/benefits-of-eating-kiwi/ https://onlylbc.com/benefits-of-eating-kiwi/#respond Mon, 08 Apr 2024 16:12:38 +0000 https://onlylbc.com/?p=11792 તમે દરરોજ કિવિ તો ખાવો છો પણ શું તમે કિવિ ખાવાના ફાયદા (Benefits of eating kiwi) જાણો છો કે માત્ર ખાવા ખાતર જ કિવિ ખાઓ છો. જો તમે કિવિ ખાવાના ફાયદાઓ નથી જાણતા તો કિવિ ...

વધુ જોવો.

The post કિવિ ખાવાના ફાયદા | Benefits of eating kiwi appeared first on Onlylbc.com.

]]>
તમે દરરોજ કિવિ તો ખાવો છો પણ શું તમે કિવિ ખાવાના ફાયદા (Benefits of eating kiwi) જાણો છો કે માત્ર ખાવા ખાતર જ કિવિ ખાઓ છો.

જો તમે કિવિ ખાવાના ફાયદાઓ નથી જાણતા તો કિવિ ખાવાથી આંખો, કબજિયાત અને ડાયાબિટીસ સમસ્યાઓ જેવી અનેક સમસ્યામાંથી રાહત જેવા અનેક ફાયદાઓ થાય છે તો ચાલો જાણીએ કિવિ ખાવાના ફાયદાઓ. તો લેખને અંત સુધી વાંચો.


કિવિ ખાવાના ફાયદા


કિવિ ખાવાના ફાયદા

1)કબજિયાત અને પાચનતંત્ર માટે ફાયદાકારક 

કબજિયાત અને પાચનતંત્ર માટે કિવિનું સેવન ખુબ જ ફાયદાકારક છે. કારણ કે, કિવિમાં ભરપૂર માત્રામાં ફાઈબર હોય છે જે કબજિયાતની સમસ્યામાં રાહત આપે છે. સાથે કિવિ રહેલા ફાઈબરના કારણે

2)વિવિધ ચેપની બીમારી સામે રક્ષણ આપે છે.

વિવિધ ચેપની બીમારી માટે  કિવિનું સેવન ખુબ જ ફાયદાકારક છે. કારણ કે, કિવિમાં એન્ટીઓકિસડન્ટ મળી આવે છે. જે વિવિધ વિવિધ ચેપની બીમારી સામે રક્ષણ આપે છે.

3)કોલેસ્ટ્રોલને નિયંત્રિત કરે છે.

કોલેસ્ટ્રોલ માટે કિવિનું સેવન ખુબ જ ફાયદાકારક છે. કારણ કે, તેના નિયમિત સેવનથી શરીરમાં કોલેસ્ટ્રોલની માત્રામાં ઘટાડો થાય છે. તેથી કોલેસ્ટ્રોલને નિયંત્રિત કરવામાં કિવિ ઉપયોગી છે.

4)સ્કિન હેલ્થ માટે ફાયદાકારક

સ્કિન હેલ્થ માટે કિવિનું સેવન ખુબ જ ફાયદાકારક છે. કારણ કે, કિવિમાં વિટામિન સી ભરપૂર માત્રામાં હોય છે. જે એન્ટીઓક્સિડેન્ટના રૂપમાં કામ કરે છે જેથી સ્કિનની મુશ્કેલીઓ દૂર કરે છે.

5)સોજો ઓછો કરવામાં મદદરૂપ

સોજો ઓછો કરવા માટે કિવિનું સેવન ખુબ જ ફાયદાકારક છે. કારણ કે, કિવિમાં ઈન્ફ્લેમેટરી ગુણધર્મો જોવા મળે છે. જે શરીરની આંતરિક ઈજા મટાડવા અને સોજો ઘટાડવામાં મદદ કરે છે.

6)આંખો માટે ફાયદાકારક

આંખો માટે કિવિનું સેવન ખુબ જ ફાયદાકારક છે. કારણ કે, કિવિમાં ‘lutein’ અને ‘Zeaxanthin’ નામનો પદાર્થ હોય છે જે એન્ટીઓક્સિડેન્ટ માટે ખુબ જ ફાયદાકારક છે.

7)વાળ માટે ફાયદાકારક

વાળ માટે કિવિનું સેવન ખુબ જ ફાયદાકારક છે. કેમ કે, કિવિનું સેવન કરવાથી વાળને ઘણા બધા ફાયદા થાય છે. જેમ કે, કિવિમાં વિટામિન સી અને ઈ હોય જે વાળને ખરતા ઓછુ કરવામાં મદદ કરે, કીવીના બીજમાં ઓમેગા-3 ફેટી એસિડ મળી આવે છે. આ પણ વાળના મોઈસ્ચરાઈઝેશન માટે ફાયદાકારક છે. સાથે કીવીમાં ફોસ્ફોરસ, મેગ્નેશિયમ અને ઝીંક પણ ભરપૂર માત્રામાં હોય છે જે બ્લડ સર્કુલેશનમાં હેલ્પ કરે છે અને વાળના ગ્રોથમાં મદદ કરે છે.

8)રોગપ્રતિકારક શક્તિમાં વધારો થાય છે.

રોગપ્રતિકારક શક્તિમાં વધારો કરવા માટે કિવિનું સેવન ખુબ ફાયદાકારક છે. કારણ કે, કિવિમાં વિટામિન C હોય જે ઈમ્યુન સિસ્ટમ માટે તેને ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે.

9)હાડકાઓ માટે ફાયદાકારક

હાડકાઓ માટે કિવિનું સેવન ખુબ ફાયદાકારક છે. કારણ કે, કિવિમાં વિટામિન K ભરપૂર માત્રામાં હોય છે જે ઓસ્ટિયોટ્રોપિક એક્ટિવિટી અથવા નવા બોન સેલ્સને ડેવલો કરવામાં મદદ કરે છે. સાથે તેમાં રહેલા વિટામિન ઈ, મેગ્નોશિયમ અને ફોલેટ બધા તત્વ સ્વાસ્થ્યને લાભ આપે છે.


આ પણ વાંચો:-


(Disclaimer:- મિત્રો અહીં આપવામાં આવેલ માહિતી માત્ર ધારણાઓ અને માહિતી પર આધારિત છે. તેથી તમામ નિર્દેશોનું પાલન કરી વાંચકોની જાગૃતિ વધાવાના હેતુથી આ લેખ તૈયાર કરવામાં આવ્યું છે. તેથી આ લેખ કોઈપણ રીતે યોગ્ય ઉપચારનો વિકલ્પ નથી, તેથી વધુ માહિતી માટે હમેશા નિષ્ણાંત કે તમારા ચિકિત્સકની સલાહ લો. તેથી onlylbc.com એ આ જાણકારી માટે કોઈપણ જવાબદારીનો દાવો કરતુ નથી.)


સારાંશ

મિત્રો આ લેખમાં અમે તમને કિવિ ખાવાના ફાયદા વિશે માહિતી આપી છે. અમે આશા રાખીએ છીએ કે તમને કિવિ ખાવાના ફાયદા વિશે માહિતી મળી ગઈ હશે. તો આવી જ રીતે વિવિધ માહિતી ગુજરાતી ભાષામાં જાણવા માંગો છો તો જોડાયેલા રહો અમારી વેબસાઈટ ONLYLBC.COM સાથે.

The post કિવિ ખાવાના ફાયદા | Benefits of eating kiwi appeared first on Onlylbc.com.

]]>
https://onlylbc.com/benefits-of-eating-kiwi/feed/ 0 11792
મગ ખાવાના ફાયદા | Benefits of eating mug https://onlylbc.com/benefits-of-eating-mug/ https://onlylbc.com/benefits-of-eating-mug/#respond Wed, 03 Apr 2024 16:53:55 +0000 https://onlylbc.com/?p=11715 તમે દરરોજ મગ તો ખાવો છો પણ શું તમે મગ ખાવાના ફાયદા (Benefits of eating raisins) જાણો છો કે માત્ર ખાવા ખાતર જ મગ ખાઓ છો. જો તમે મગ ખાવાના ફાયદાઓ નથી જાણતા તો મગ ...

વધુ જોવો.

The post મગ ખાવાના ફાયદા | Benefits of eating mug appeared first on Onlylbc.com.

]]>
તમે દરરોજ મગ તો ખાવો છો પણ શું તમે મગ ખાવાના ફાયદા (Benefits of eating raisins) જાણો છો કે માત્ર ખાવા ખાતર જ મગ ખાઓ છો.

જો તમે મગ ખાવાના ફાયદાઓ નથી જાણતા તો મગ ખાવાથી હિટ સ્ટ્રોક, ડાયાબિટીસ, બ્લડ પ્રેશર, વજન ઘટાડવામાં મદદ અને ગેસની સમસ્યાઓ જેવી અનેક સમસ્યામાંથી રાહત જેવા અનેક ફાયદાઓ થાય છે તો ચાલો જાણીએ મગ ખાવાના ફાયદાઓ. તો લેખને અંત સુધી વાંચો.


મગ ખાવાના ફાયદા


મગ ખાવાના ફાયદા

1)હિટ સ્ટ્રોક

ઉનાળામાં મગનું સેવન ખુબ જ ફાયદાકારક છે. કારણ કે, ગરમીના વાતાવરણમાં હીટ સ્ટોક નું જોખમ ખૂબ જ વધી જાય છે. તેથી હિટ સ્ટોક ના જોખમથી બચવા માટે મગની દાળનું સેવન ખુબ જ ફાયદાકારક છે. કારણે કે, તેમાં એન્ટી ઇન્ફલેટરી ગુણ હોય છે જે હીટ સ્ટ્રોકથી બચાવમાં મદદ કરે છે.

2)ગંભીર બીમારીઓથી બચાવ

મગનું સેવન ગંભીર બીમારીઓ સામે રક્ષણ કરે છે. કારણ કે, મગમાં ફાઇબર, પ્રોટીન, પોટેશિયમ, મેગ્નેશિયમ જેવા જરૂરી તત્વો હોય છે. જે ઘણી બીમારીઓ સામે લડવામાં મદદ મળે છે.

3)ડાયાબિટીસ કંટ્રોલમાં રહે છે.

ડાયાબિટીસના દર્દી માટે લીલા મગનું સેવન ખુબ જ ફાયદાકારક છે. કારણ કે લીલા મગમાં પ્રોટીન સૌથી વધારે હોય છે અને ફાઇબરની માત્રા ભરપૂર હોય છે. જેનાથી શુગર લેવલ કંટ્રોલમાં રહે છે.

4)બ્લડ પ્રેશર માટે ફાયદાકારક

બ્લડ પ્રેશર દર્દીઓ માટે મગનું સેવન ખુબ જ ફાયદાકારક છે. તેથી જો તમને પણ હાઈ બ્લડ પ્રેશર ની સમસ્યા હોય તો તમે મગ રોજ સેવન કરી શકો છો.

5)વજન ઘટાડવામાં મદદ 

જો તમારું વજન વધારે છે તો મગનું સેવન તમારા માટે ખુબ જ ફાયદાકારક છે. કારણ કે, દરરોજ સવારે પલાળેલા મગ ખાવાથી વજન ઓછુ થાય છે અને તમે જલદી પાતળા થાઓ છો.

6)ગેસ થવાથી રોકે છે.

જો તમને પેટમાં વારંવાર ગેસની સમસ્યા થાય છે. તો મગનું સેવન તમારા માટે ખુબ જ ફાયદાકારક છે. કારણ કે, મગમાં એન્ટી ઇન્ફ્લેમેન્ટરી ગુણ હોય છે જે પેટમાં ગેસ થવાથી રોકે છે..

7કોલેસ્ટ્રોલ લેવલ કંટ્રોલમાં રાખે છે.

મગનું સેવન કરવાથી તમારા શરીરનું કોલેસ્ટ્રોલ લેવલ કંટ્રોલમાં રહે છે. કારણ કે, મગમાં ફાઇબરની માત્રા ભરપૂર હોય જે કોલેસ્ટ્રોલ લેવલ કંટ્રોલમાં કરવાનું કામ કરે છે.


આ પણ વાંચો:-


(Disclaimer:- મિત્રો અહીં આપવામાં આવેલ માહિતી માત્ર ધારણાઓ અને માહિતી પર આધારિત છે. તેથી તમામ નિર્દેશોનું પાલન કરી વાંચકોની જાગૃતિ વધાવાના હેતુથી આ લેખ તૈયાર કરવામાં આવ્યું છે. તેથી આ લેખ કોઈપણ રીતે યોગ્ય ઉપચારનો વિકલ્પ નથી, તેથી વધુ માહિતી માટે હમેશા નિષ્ણાંત કે તમારા ચિકિત્સકની સલાહ લો. તેથી onlylbc.com એ આ જાણકારી માટે કોઈપણ જવાબદારીનો દાવો કરતુ નથી.)


સારાંશ

મિત્રો આ લેખમાં અમે તમને મગ ખાવાના ફાયદા વિશે માહિતી આપી છે. અમે આશા રાખીએ છીએ કે તમને મગ ખાવાના ફાયદા વિશે માહિતી મળી ગઈ હશે. તો આવી જ રીતે વિવિધ માહિતી ગુજરાતી ભાષામાં જાણવા માંગો છો તો જોડાયેલા રહો અમારી વેબસાઈટ ONLYLBC.COM સાથે.

The post મગ ખાવાના ફાયદા | Benefits of eating mug appeared first on Onlylbc.com.

]]>
https://onlylbc.com/benefits-of-eating-mug/feed/ 0 11715
ફણગાવેલા મગ ના ફાયદા | Benefits of sprouted mug https://onlylbc.com/benefits-of-sprouted-mug/ https://onlylbc.com/benefits-of-sprouted-mug/#respond Tue, 02 Apr 2024 16:14:39 +0000 https://onlylbc.com/?p=11717 તમે દરરોજ ફણગાવેલા મગ તો ખાવો છો પણ શું તમે ફણગાવેલા મગ ના ફાયદા (Benefits of sprouted mug) જાણો છો કે માત્ર ખાવા ખાતર જ ફણગાવેલા મગ ખાઓ છો. જો તમે ફણગાવેલા મગ ના ફાયદા ...

વધુ જોવો.

The post ફણગાવેલા મગ ના ફાયદા | Benefits of sprouted mug appeared first on Onlylbc.com.

]]>
તમે દરરોજ ફણગાવેલા મગ તો ખાવો છો પણ શું તમે ફણગાવેલા મગ ના ફાયદા (Benefits of sprouted mug) જાણો છો કે માત્ર ખાવા ખાતર જ ફણગાવેલા મગ ખાઓ છો.

જો તમે ફણગાવેલા મગ ના ફાયદા નથી જાણતા તો ફણગાવેલા મગ ખાવાથી હાર્ટ, પાચન તંત્ર અને બીપીની સમસ્યાઓ જેવી અનેક સમસ્યામાંથી રાહત જેવા અનેક ફાયદાઓ થાય છે તો ચાલો જાણીએ ફણગાવેલા મગ ના ફાયદાઓ. તો લેખને અંત સુધી વાંચો.


ફણગાવેલા મગ ના ફાયદા


ફણગાવેલા મગ ના ફાયદા

1)વજન ઓછું કરવામાં મદદ 

જો તમારું વજન વધારે છે તો ફણગાવેલા મગનું સેવન તમારા માટે ખુબ જ ફાયદાકારક છે. કારણ કે, ફણગાવેલા મગમાં કેલેરીની માત્રા ઓછી હોય છે. જેથી તેને ખાવાથી વજન ઓછું કરવામાં મદદ મળે છે.

2.ડાયાબિટીસ થવાથી બચાવે છે.

ડાયાબિટીસ દર્દીઓ કે અન્ય વ્યક્તિઓને ફણગાવેલા મગનું સેવન ખુબ જ ફાયદાકારક છે. કારણ કે, ફણગાવેલા મગ ખાવાથી શરીરમાં બ્લડ શુગરનું લેવલ કંટ્રોલમાં રહે છે. જેથી ડાયાબિટીસ થવાનો ખતરો ટળે છે.

3.કેન્સર સામે રક્ષણ આપે છે.

ફણગાવેલા મગનું સેવન કેન્સર રોગ માટે ખુબ જ ફાયદાકારક છે. કારણ કે, ફણગાવેલા મગમાં પોલીફીનોલ્સ હોય છે. જે આપણા શરીરમાં કેન્સર સામે રક્ષણ કરે છે.

4.આર્થએટીસની અસરને ઓછી કરે છે.

ફણગાવેલા મગમાં એન્ટીઇફ્લામેટરી ના ગુણો હોય છે. જે આર્થએટીસ ની અસરને ઓછી કરવામાં મદદ કરે છે. તેથી  ફણગાવેલા મગનું સેવન ખુબ જ ફાયદાકારક છે.

5)ત્વચા માટે ફાયદાકારક 

ફણગાવેલા મગનું સેવન સ્કિન માટે ખુબ જ ફાયદાકારક છે. કારણ કે, ફણગાવેલા મગ ખાવાથી શરીરમાંથી ટોક્સિન્સ બહાર નીકળી જાય છે અને ત્વચામાં નિખાર આવે છે.

6)શરીરના મસલ્સ માટે ફાયદાકારક 

ફણગાવેલા મગનું સેવન શરીરના મસલ્સ માટે ખુબ જ ફાયદાકારક છે. કારણ કે, ફણગાવેલા મગમાં પ્રોટીનનું પ્રમાણ વધુ હોય છે જે શરીરના મસલ્સને મજબૂત બનાવે છે.

7)શરીરને એનર્જી આપે છે.

શરીરની એનર્જી માટે ફણગાવેલા મગનું સેવન ખુબ જ ફાયદાકારક છે. કારણ કે, ફણગાવેલા મગમાં વિટામિન સી હોય છે જે નબળાઈને દૂર કરવામાં મદદ કરે અને શરીરમાં એનર્જી આપે છે.

8)વાળ માટે ફાયદાકારક

ફણગાવેલા મગનું સેવન વાળ માટે ખુબ જ ફાયદાકારક છે. કારણ કે, ફણગાવેલા મગમાં રહેલા એન્ટીઓક્સીડેન્ટ વાળને લાંબા અને કાળા રાખવામાં મદદ કરે છે. તેથી વાળ માટે ફણગાવેલા મગનું સેવન ખુબ જ ફાયદાકારક છે.


આ પણ વાંચો:-


(Disclaimer:- મિત્રો અહીં આપવામાં આવેલ માહિતી માત્ર ધારણાઓ અને માહિતી પર આધારિત છે. તેથી તમામ નિર્દેશોનું પાલન કરી વાંચકોની જાગૃતિ વધાવાના હેતુથી આ લેખ તૈયાર કરવામાં આવ્યું છે. તેથી આ લેખ કોઈપણ રીતે યોગ્ય ઉપચારનો વિકલ્પ નથી, તેથી વધુ માહિતી માટે હમેશા નિષ્ણાંત કે તમારા ચિકિત્સકની સલાહ લો. તેથી onlylbc.com એ આ જાણકારી માટે કોઈપણ જવાબદારીનો દાવો કરતુ નથી.)


સારાંશ

મિત્રો આ લેખમાં અમે તમને ફણગાવેલા મગ ના ફાયદા વિશે માહિતી આપી છે. અમે આશા રાખીએ છીએ કે તમને ફણગાવેલા મગ ના ફાયદાઓ વિશે માહિતી મળી ગઈ હશે. તો આવી જ રીતે વિવિધ માહિતી ગુજરાતી ભાષામાં જાણવા માંગો છો તો જોડાયેલા રહો અમારી વેબસાઈટ ONLYLBC.COM સાથે.

The post ફણગાવેલા મગ ના ફાયદા | Benefits of sprouted mug appeared first on Onlylbc.com.

]]>
https://onlylbc.com/benefits-of-sprouted-mug/feed/ 0 11717
ગોળ ના ગેરફાયદા | Disadvantages of jaggery https://onlylbc.com/disadvantages-of-jaggery/ https://onlylbc.com/disadvantages-of-jaggery/#respond Mon, 01 Apr 2024 15:31:19 +0000 https://onlylbc.com/?p=11707 તમે દરરોજ ગોળ તો ખાવો છો પણ શું તમે ગોળ ના ગેરફાયદા (Disadvantages of jaggery) જાણો છો કે માત્ર ખાવા ખાતર જ ગોળ ખાઓ છો. જો તમે ગોળ ના ખાવાના નુકસાન નથી જાણતા તો ગોળ ...

વધુ જોવો.

The post ગોળ ના ગેરફાયદા | Disadvantages of jaggery appeared first on Onlylbc.com.

]]>
તમે દરરોજ ગોળ તો ખાવો છો પણ શું તમે ગોળ ના ગેરફાયદા (Disadvantages of jaggery) જાણો છો કે માત્ર ખાવા ખાતર જ ગોળ ખાઓ છો.

જો તમે ગોળ ના ખાવાના નુકસાન નથી જાણતા તો ગોળ ખાવાથી નાકોડી ફૂટવાની સમસ્યા, વજન વધવું, અપચો થવો જેવા અનેક નુકસાન થાય છે તો ચાલો જાણીએ ગોળ ના ગેરફાયદાઓ. તો લેખને અંત સુધી વાંચો.


ગોળ ના ગેરફાયદા


ગોળ ના ગેરફાયદા

1)વજન વધે છે.

જે વ્યક્તિઓનું વજન વધારે છે અને તે વ્યક્તિઓ પોતાનું વજન ઘટાડવા માંગે છે. તેમના માટે વધુ પડતા ગોળનું સેવન ખુબ જ નુકસાન કારક છે. કારણ કે, ગોળમાં સુગર અને કાર્બ્સનું પ્રમાણ ખૂબ જ વધુ પ્રમાણમં હોય છે. જેથી તમારું વજન વધી શકે છે.

2)ઉનાળામાં નાકોડી ફૂટે છે.

ગોળ પ્રકૃત્તિથી ગરમ ખોરાક હોવાથી જો ઉનાળામાં ખાવામાં આવે તો ક્યારેક નાકોડી ફૂટવાની સમસ્યા થઈ શકે છે. જેના કારણે નાકમાંથી તમને લોહી વહે છે. માટે ખાસ કરીને ઉનાળામાં વધુ પડતો ગોળ ખાવો જોઈએ નહીં.

3)અપચો થવાની સમસ્યા થઈ શકે છે.

તાજો ગોળ ખાવાથી અપચો થવાની સમસ્યા થઈ શકે છે. કારણ કે, તાજો ગોળ ખાવામાં આવે તો કેટલાકને ઝાડા થઈ જાય છે. જેથી કેટલાક લોકોએ એવી પણ ફરિયાદ કરે છે કે તાજો ગોળ ખાવાથી અપચો થાય છે. 

4)સુગરનું પ્રમાણ વધારે છે.

જો તમે ગોળનું વધુ પડતું સેવન કરો છો. તો બ્લડ સુગરની લેવલ વધવાની પૂરી શક્યતા છે. તેથી ગોળ સેવન તેની માત્રામાં કરવું જોઈએ.

5)પેટમાં કૃમિ થવાની શક્યતા વધુ હોય છે.

કાચા ગોળનું સેવન ખુબ જ નુકસાન કારક છે કેમ કે ગોળને યોગ્ય રીતે પકાવવામાં ન આવ્યો હોય તો પેટમાં કૃમિ થવાની શક્યતા વધે છે. તેથી કાચા ગોળનું સેવન ખુબ જ નુકશાન કારક છે.


આ પણ વાંચો:-


(Disclaimer:- મિત્રો અહીં આપવામાં આવેલ માહિતી માત્ર ધારણાઓ અને માહિતી પર આધારિત છે. તેથી તમામ નિર્દેશોનું પાલન કરી વાંચકોની જાગૃતિ વધારવાના હેતુથી આ લેખ તૈયાર કરવામાં આવ્યું છે. તેથી આ લેખ કોઈપણ રીતે યોગ્ય ઉપચારનો વિકલ્પ નથી, તેથી વધુ માહિતી માટે હમેશા નિષ્ણાંત કે તમારા ચિકિત્સકની સલાહ લો. તેથી onlylbc.com એ આ જાણકારી માટે કોઈપણ જવાબદારીનો દાવો કરતુ નથી.)


સારાંશ

મિત્રો આ લેખમાં અમે તમને ગોળ ના ગેરફાયદા વિશે માહિતી આપી છે. અમે આશા રાખીએ છીએ કે તમને ગોળ ના ગેરફાયદા વિશે માહિતી મળી ગઈ હશે. તો આવી જ રીતે વિવિધ માહિતી ગુજરાતી ભાષામાં જાણવા માંગો છો તો જોડાયેલા રહો અમારી વેબસાઈટ ONLYLBC.COM સાથે.

The post ગોળ ના ગેરફાયદા | Disadvantages of jaggery appeared first on Onlylbc.com.

]]>
https://onlylbc.com/disadvantages-of-jaggery/feed/ 0 11707
ઘી ગોળ ખાવાના ફાયદા | Benefits of eating ghee jaggery https://onlylbc.com/benefits-of-eating-ghee-jaggery/ https://onlylbc.com/benefits-of-eating-ghee-jaggery/#respond Sun, 31 Mar 2024 16:05:17 +0000 https://onlylbc.com/?p=11703 તમે દરરોજ ઘી ગોળ તો ખાવો છો પણ શું તમે ઘી ગોળ ખાવાના ફાયદા (Benefits of eating ghee jaggery) જાણો છો કે માત્ર ખાવા ખાતર જ ઘી ગોળ  ખાઓ છો. જો તમે ઘી ગોળ ખાવાના ...

વધુ જોવો.

The post ઘી ગોળ ખાવાના ફાયદા | Benefits of eating ghee jaggery appeared first on Onlylbc.com.

]]>
તમે દરરોજ ઘી ગોળ તો ખાવો છો પણ શું તમે ઘી ગોળ ખાવાના ફાયદા (Benefits of eating ghee jaggery) જાણો છો કે માત્ર ખાવા ખાતર જ ઘી ગોળ  ખાઓ છો.

જો તમે ઘી ગોળ ખાવાના ફાયદાઓ નથી જાણતા તો ઘી ગોળ ખાવાથી પાચનશક્તિ, કબજીયાત, સાંધાનો દુખાવો અને રોગપ્રતિકારક શક્તિમાં વધારો જેવા અનેક ફાયદાઓ થાય છે તો ચાલો જાણીએ ઘી ગોળ ખાવાના ફાયદા. તો લેખને અંત સુધી વાંચો.


ઘી ગોળ ખાવાના ફાયદા


ઘી ગોળ ખાવાના ફાયદા

1)પાચનશક્તિમાં સુધારો થાય છે.

જે વ્યક્તિઓને પાચનની સમસ્યા છે. તેમના માટે ઘી ગોળ ખુબ જ ફાયદાકારક છે. કારણ કે, ગોળ સાથે ઘી ભેળવીને ખાવાથી પાચન વાળા એન્ઝાઇમ વધે છે, જેનાથી પાચનક્રિયા સુધરે છે.

2)કબજિયાતમાં રાહત મળે છે.

જે વ્યક્તિઓને કબજિયાતની સમસ્યા છે. તેમના માટે ઘી ગોળ ખુબ જ ફાયદાકારક છે. કારણ કે, ગોળમાં ફાયબર હોય છે અને ઘીમાં રેચક હોય છે. જેથી ગોળ અને ઘી નું સેવન કરવાથી કબજિયાતમાં રાહત મળે છે.

3)લોહી શુદ્ધ રહે છે.

ગોળને રક્ત શુદ્ધ કરનારા ગુણો માટે ખુબ જ જાણીતો છે, જે લોહીના પ્રવાહમાંથી ટોક્સિન્સ એટલે કે ઝેરી તત્વો દૂર કરવામાં મદદ કરે છે. એ જ રીતે ઘીમાં રહેલ હેલ્ધી ફેટ પણ લોહીને શુદ્ધ કરવાનું કામ કરે છે. જેથી લોહી શુદ્ધ કરવા માટે ઘી અને ગોળનું સેવન ખુબ જ ફાયદાકારક છે.

4)સાંધાનો દુખાવો દૂર થાય

જે વ્યક્તિઓને સાંધાના દુખાવાની સમસ્યા છે. તે લોકો માટે ઘી ગોળનું સેવન ખુબ જ ફાયદાકારક છે. ઘીને લુબ્રિકન્ટ ગણવામાં આવે છે અને તે સાંધાના સ્વાસ્થ્યમાં મદદ કરી શકે છે, જ્યારે ગોળના એન્ટી ઇન્ફ્લેમેટરી ગુણધર્મો આ અસરોને પૂરા કરી શકે છે. જેથી સાંધાના દુખાવામાંથી રાહત મળે છે.

5)રોગપ્રતિકારક શક્તિમાં વધારો કરે છે.

જમ્યા પછી ઘી અને ગોળનું સેવન કરવાથી ઈમ્યુનિટી મજબૂત થાય છે. કારણ કે તેમાં આયર્ન, મેગ્નેશિયમ અને ઘણા ફેટી એસિડ હોય છે, જે તમારી ઈમ્યુન સિસ્ટમ માટે ફાયદાકારક હોય છે. જેથી તેના સેવનથી શિયાળામાં થનારી શરદી-ખાંસીથી બચવામાં મદદ મળે છે.


આ પણ વાંચો:-


(Disclaimer:- મિત્રો અહીં આપવામાં આવેલ માહિતી માત્ર ધારણાઓ અને માહિતી પર આધારિત છે. તેથી તમામ નિર્દેશોનું પાલન કરી વાંચકોની જાગૃતિ વધારવાના હેતુથી આ લેખ તૈયાર કરવામાં આવ્યું છે. તેથી આ લેખ કોઈપણ રીતે યોગ્ય ઉપચારનો વિકલ્પ નથી, તેથી વધુ માહિતી માટે હમેશા નિષ્ણાંત કે તમારા ચિકિત્સકની સલાહ લો. તેથી onlylbc.com એ આ જાણકારી માટે કોઈપણ જવાબદારીનો દાવો કરતુ નથી.)


સારાંશ

મિત્રો આ લેખમાં અમે તમને ઘી ગોળ ખાવાના ફાયદાઓ વિશે માહિતી આપી છે. અમે આશા રાખીએ છીએ કે તમને ઘી ગોળ ખાવાના ફાયદાઓ વિશે માહિતી મળી ગઈ હશે. તો આવી જ રીતે વિવિધ માહિતી ગુજરાતી ભાષામાં જાણવા માંગો છો તો જોડાયેલા રહો અમારી વેબસાઈટ ONLYLBC.COM સાથે.

The post ઘી ગોળ ખાવાના ફાયદા | Benefits of eating ghee jaggery appeared first on Onlylbc.com.

]]>
https://onlylbc.com/benefits-of-eating-ghee-jaggery/feed/ 0 11703
જરદાળુ ના ફાયદા | Benefits of apricots https://onlylbc.com/benefits-of-apricots/ Wed, 27 Mar 2024 14:43:14 +0000 https://onlylbc.com/?p=11398 તમે દરરોજ જરદાળુ તો ખાવો છો પણ શું તમે જરદાળુ ના ફાયદા (Benefits of apricots) જાણો છો કે માત્ર ખાવા ખાતર જ જરદાળુ ખાઓ છો. જો તમે જરદાળુ ના ફાયદાઓ નથી જાણતા તો જરદાળુ ખાવાથી ...

વધુ જોવો.

The post જરદાળુ ના ફાયદા | Benefits of apricots appeared first on Onlylbc.com.

]]>
તમે દરરોજ જરદાળુ તો ખાવો છો પણ શું તમે જરદાળુ ના ફાયદા (Benefits of apricots) જાણો છો કે માત્ર ખાવા ખાતર જ જરદાળુ ખાઓ છો.

જો તમે જરદાળુ ના ફાયદાઓ નથી જાણતા તો જરદાળુ ખાવાથી આંખો, કબજિયાત અને ડાયાબિટીસ સમસ્યાઓ જેવી અનેક સમસ્યામાંથી રાહત જેવા અનેક ફાયદાઓ થાય છે તો ચાલો જાણીએ જરદાળુ ના ફાયદાઓ. તો લેખને અંત સુધી વાંચો.


જરદાળુ ના ફાયદા


જરદાળુ ના ફાયદા

1)વજન ઘટાડવામાં મદદ કરે છે.

જો તમારા પેટની ચરબી વધુ છે તો જરદાળુનું સેવન તમારા માટે ખુબ જ ફાયદાકારક છે. તેથી જરદાળુને તમારી ડાયટમાં સામેલ કરો. કારણ કે, જરદાળુનું સેવન પેટની ચરબી ઘટાડવામાં મદદ કરે છે.

2)આંખો માટે ફાયદાકારક

જરદાળુનું સેવન આંખો માટે ખુબ જ ફાયદાકારક છે. કારણ કે, જરદાળુમાં વિટામિન એ અને એન્ટીઓક્સીડેન્ટ હોય છે જે આંખોની રોશની વધારે છે અને આંખના રોગોનું જોખમ પણ ઘટાડે છે.

3)કબજિયાતમાં રાહત મળે છે.

જે વ્યક્તિઓને કબજિયાતની સમસ્યા છે તે લોકો માટે જરદાળુનું સેવન ખુબ જ ફાયદાકારક છે. કારણ કે, જરદાળુમાં ભરપૂર માત્રામાં ફાઈબર હોય છે, જે કબજિયાત અને પાચન તંત્રને લગતી ઘણી સમસ્યાઓને સરળતાથી દૂર કરે છે.

4)એનિમિયામાં ખુબ જ ફાયદાકારક છે.

એનિમિયામાં જરદાળુ ખુબ જ ફાયદાકારક છે. જરદાળુમાં આયર્ન મળી આવે છે, જે શરીરની નબળાઈને દૂર કરીને શરીરને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે અને જરદાળુના સેવનથી એનિમિયાની સમસ્યા દૂર થાય છે.

5)રોગપ્રતિકારક શક્તિ મજબૂત કરે છે.

જરદાળુનું સેવન રોગપ્રતિકારક શક્તિ મજબૂત કરવામાં ફાયદાકારક છે. કારણ કે, જરદાળુ ખાવાથી શરીરની રોગપ્રતિકારક શક્તિ મજબૂત બને છે અને સીઝનલ રોગોનું જોખમ અનેક ગણું ઓછું થાય છે.

6)પ્રેગનન્સીમાં કરશે ફાયદો

પ્રેગનન્સીમાં જરદાળુ ખુબ જ ફાયદાકારક છે. કારણ કે, પ્રેગનન્સીમાં મહિલાઓના પોષક તત્વોની વધુ જરૂર રહે છે. તેનાથી વિટામિન અને મિનરલ્સની ખામીને પૂરી કરી શકાય છે. ગર્ભાવસ્થામાં તેનાથી માતા અને શિશુને ભરપૂર પોષણ મળે છે. તેથી જરદાળુ ખાવાથી ઓક્સીજનનો સપ્લાય સારો રહે છે અને જરદાળુ આયર્નથી ભરપૂર હોવાથી પ્રેગનન્સીમાં તેની ખામી રહેતી નથી.

7)ડાયાબિટીસને કંટ્રોલ કરવામાં મદદ કરે છે.

ડાયાબિટીસ દર્દીઓ માટે સૂકા જરદાળુ ખુબ જ ફાયદાકારક છે. સૂકા જરદાળુ ખાવાથી બ્લડમાં ગ્લૂકોઝનું પ્રમાણ ઓછું હોય છે અને ડાયાબિટીસને કંટ્રોલ કરવામાં મદદ કરે છે.

8)લોહીની ઉણપ દૂર કરે છે.

જે વ્યક્તિઓને લોહીની ઉણપ થાય છે. તે લોકો માટે જરદાળુનું સેવન કરવું ખુબ જ ફાયદાકારક છે. કારણ કે, જરદાળુમાં આયર્નનું પ્રમાણ વધુ હોય છે જે લોહીને વધારવામાં મદદ કરે છે.


આ પણ વાંચો:-


(Disclaimer:- મિત્રો અહીં આપવામાં આવેલ માહિતી માત્ર ધારણાઓ અને માહિતી પર આધારિત છે. તેથી તમામ નિર્દેશોનું પાલન કરી વાંચકોની જાગૃતિ વધાવાના હેતુથી આ લેખ તૈયાર કરવામાં આવ્યું છે. તેથી આ લેખ કોઈપણ રીતે યોગ્ય ઉપચારનો વિકલ્પ નથી, તેથી વધુ માહિતી માટે હમેશા નિષ્ણાંત કે તમારા ચિકિત્સકની સલાહ લો. તેથી onlylbc.com એ આ જાણકારી માટે કોઈપણ જવાબદારીનો દાવો કરતુ નથી.)


સારાંશ

મિત્રો આ લેખમાં અમે તમને જરદાળુ ના ફાયદા વિશે માહિતી આપી છે. અમે આશા રાખીએ છીએ કે તમને જરદાળુ ના ફાયદા વિશે માહિતી મળી ગઈ હશે. તો આવી જ રીતે વિવિધ માહિતી ગુજરાતી ભાષામાં જાણવા માંગો છો તો જોડાયેલા રહો અમારી વેબસાઈટ ONLYLBC.COM સાથે.

The post જરદાળુ ના ફાયદા | Benefits of apricots appeared first on Onlylbc.com.

]]>
11398
શેકેલા ચણા ખાવાના ફાયદા | Benefits of eating roasted chickpeas https://onlylbc.com/benefits-of-eating-roasted/ https://onlylbc.com/benefits-of-eating-roasted/#respond Tue, 26 Mar 2024 17:39:25 +0000 https://onlylbc.com/?p=11388 તમે દરરોજ શેકેલા ચણા તો ખાવો છો પણ શું તમે શેકેલા ચણા ખાવાના ફાયદા (Benefits of eating roasted chickpeas) જાણો છો કે માત્ર ખાવા ખાતર જ શેકેલા ચણા ખાઓ છો. જો તમે શેકેલા ચણા ખાવાના ...

વધુ જોવો.

The post શેકેલા ચણા ખાવાના ફાયદા | Benefits of eating roasted chickpeas appeared first on Onlylbc.com.

]]>
તમે દરરોજ શેકેલા ચણા તો ખાવો છો પણ શું તમે શેકેલા ચણા ખાવાના ફાયદા (Benefits of eating roasted chickpeas) જાણો છો કે માત્ર ખાવા ખાતર જ શેકેલા ચણા ખાઓ છો.

જો તમે શેકેલા ચણા ખાવાના ફાયદાઓ નથી જાણતા તો શેકેલા ચણા ખાવાથી પાચનશક્તિ, કબજીયાત, વજનને કન્ટ્રોલ, ઇમ્યૂનિટીમાં વધારો અને પુરુષોને લગતી અંગત સમસ્યાઓ જેવી અનેક સમસ્યામાંથી રાહત જેવા અનેક ફાયદાઓ થાય છે તો ચાલો જાણીએ શેકેલા ચણા ખાવાના ફાયદાઓ. તો લેખને અંત સુધી વાંચો.


શેકેલા ચણા ખાવાના ફાયદા


શેકેલા ચણા ખાવાના ફાયદા

1)ઇમ્યૂનિટીમાં વધારો થશે.

જો તમે રોજ સવારે ખાલી પેટ શેકેલા ચણા ખાવો છો તો તમારા શરીરની રોગપ્રતિકારક શક્તિમાં વધારો થાય છે. કારણ કે તમે દરરોજ ચણા ખાઓ છો. તો તમે સિઝનલ બીમારીઓથી બચી શકો છો. ચણામાં રહેલા તત્વો રોગપ્રતિકારક શક્તિ વધારવામાં મદદ કરે છે.

2)વિટામિન્સ અને પ્રોટીનથી ભરપૂર છે.

ચણાનું સેવન એ તમારા શરીર માટે ખુબ જ ફાયદાકારક છે. કારણ કે, ચણા ખાવાથી શરીરને પૂરતા પ્રમાણમાં કાર્બોહાઈડ્રેટ્સ, પ્રોટીન, કેલ્શિયમ, આયર્ન અને વિટામિન્સ મળી રહે છે.

3)વજનને કન્ટ્રોલ રાખવામાં મદદ કરશે.

જો તમારું વજન વધારે છે તો ચણાનું સેવન તમારા માટે ખુબ જ ફાયદાકારક છે. ચણા સેવન કરવાથી વજનને કન્ટ્રોલ રાખવામાં મદદ મળે છે. કારણ કે, ચણા ખાવાથી પેટ લાંબા સમય સુધી ભરેલું રહે છે, જલ્દી ભૂખ નથી લાગતી. તેનાથી તમે ઓવરઇટિંગથી બચી શકો છો અને વજન નિયંત્રણમાં રહે છે.

4)કબજીયાતમાંથી રાહત મળશે.

જો તમને કબજીયાતની સમસ્યા છે તો સેકેલા ચણાનું સેવન તમારા માટે ખુબ ફાયદાકારક છે. કારણ કે સવારે ખાલી પેટ ચણાનું સેવન કરવાથી. કબજિયાતની સમસ્યામાં ઘણી હદ સુધી રાહત મળે છે. જો તમને કબજિયાત હોય તો તમે થોડા દિવસો સુધી સતત શેકેલા ચણાનું સેવન કરવાથી કબજીયાતમાંથી રાહત મળે છે.

5)પાચનશક્તિમાં વધારો થશે.

જો તમને પાચનશક્તિની સમસ્યા છે તો શેકેલા ચણાનું સેવન ખુબ જ ફાયદાકારક છે. કારણ કે સવારે નાસ્તામાં શેકેલા ચણાનું સેવન કરવાથી પાચન શક્તિને સંતુલિત કરવામાં મદદ મળે છે.

6)લોહીને શુદ્ધ કરશે.

લોહીની શુદ્ધિકરણ માટે ચણાનું સેવન ખુબ ફાયદાકારક છે. કારણ કે, રોજ સવારે ખાલી પેટ શેકેલા ચણા ખાવાથી શરીરમાં જમા થયેલા તમામ ઝેરી તત્વો સરળતાથી દૂર થઈ જાય છે. જેથી લોહીને શુદ્ધ કરવામાં પણ મદદ કરે છે.

7)પુરુષોને લગતી અંગત સમસ્યાઓ દૂર થાય છે.

જે પુરુષોને અંગત સમસ્યાઓ છે તેમના માટે ચણાનું સેવન ખુબ જ ફાયદાકારક છે. કારણ કે, ચણા ખાવાથી સ્પર્મ કાઉન્ટ વધે છે, વીર્યની ગુણવત્તા પણ સુધરે છે. જેથી શેકેલા ચણા ખાવાથી જાતીય સમસ્યાઓ દૂર થાય છે.

8)હૃદયને મજબૂત કરે છે.

શેકેલા ચણાનું સેવન હૃદય માટે ખુબ જ ફાયદાકારક છે. કારણ કે, શેકેલા ચણામાં પ્રોટીન અને હેલ્ધી ફેટ વધુ માત્રામાં હોય છે જે હદય સંબંધિત સ્વાસ્થ્ય માટે પણ ફાયદાકારક હોય છે. જે ફાઈબર કોલેસ્ટ્રોલનાં સ્તરને ઓછું કરવામાં મદદ કરે છે અને પ્રોટીન બ્લડ પ્રેશરને નિયંત્રિત કરવામાં મદદ કરે છે.


આ પણ વાંચો:-


(Disclaimer:- મિત્રો અહીં આપવામાં આવેલ માહિતી માત્ર ધારણાઓ અને માહિતી પર આધારિત છે. તેથી તમામ નિર્દેશોનું પાલન કરી વાંચકોની જાગૃતિ વધારવાના હેતુથી આ લેખ તૈયાર કરવામાં આવ્યું છે. તેથી આ લેખ કોઈપણ રીતે યોગ્ય ઉપચારનો વિકલ્પ નથી, તેથી વધુ માહિતી માટે હમેશા નિષ્ણાંત કે તમારા ચિકિત્સકની સલાહ લો. તેથી onlylbc.com એ આ જાણકારી માટે કોઈપણ જવાબદારીનો દાવો કરતુ નથી.)


સારાંશ

મિત્રો આ લેખમાં અમે તમને શેકેલા ચણા ખાવાના ફાયદા વિશે માહિતી આપી છે. અમે આશા રાખીએ છીએ કે તમને શેકેલા ચણા ખાવાના ફાયદા વિશે માહિતી મળી ગઈ હશે. તો આવી જ રીતે વિવિધ માહિતી ગુજરાતી ભાષામાં જાણવા માંગો છો તો જોડાયેલા રહો અમારી વેબસાઈટ ONLYLBC.COM સાથે.

The post શેકેલા ચણા ખાવાના ફાયદા | Benefits of eating roasted chickpeas appeared first on Onlylbc.com.

]]>
https://onlylbc.com/benefits-of-eating-roasted/feed/ 0 11388
નારિયેળ પાણી ના ગેરફાયદા | Disadvantages of Coconut Water https://onlylbc.com/disadvantages-of-coconut-water/ https://onlylbc.com/disadvantages-of-coconut-water/#respond Sun, 24 Mar 2024 08:01:14 +0000 https://onlylbc.com/?p=11576 તમે દરરોજ નારિયેળ પાણી તો પીવો છો પણ શું તમે નારિયેળ પાણી ના ગેરફાયદા (Disadvantages of Coconut Water) જાણો છો કે માત્ર પીવા ખાતર જ નારિયેળ પાણી પીવો છો. જો તમે નારિયેળ પાણી ના નુકસાન ...

વધુ જોવો.

The post નારિયેળ પાણી ના ગેરફાયદા | Disadvantages of Coconut Water appeared first on Onlylbc.com.

]]>
તમે દરરોજ નારિયેળ પાણી તો પીવો છો પણ શું તમે નારિયેળ પાણી ના ગેરફાયદા (Disadvantages of Coconut Water) જાણો છો કે માત્ર પીવા ખાતર જ નારિયેળ પાણી પીવો છો.

જો તમે નારિયેળ પાણી ના નુકસાન નથી જાણતા તો વધુ પડતું નારિયેળ પાણી પીવાથી ડાયેરિયા, બ્લડ પ્રેશર, ઠંડીની લાગવાની સમસ્યા જેવા અનેક નુકશાન થાય છે તો ચાલો જાણીએ નારિયેળ પાણી ના ગેરફાયદાઓ. તો લેખને અંત સુધી વાંચો.


નારિયેળ પાણી ના ગેરફાયદા


નારિયેળ પાણી ના ગેરફાયદા

1)ડાયેરિયા થઈ શકે છે.

જે વ્યક્તિઓને પેટની સમસ્યા થાય છે. તે વ્યક્તિઓએ વધુ પડતા નારિયેળના પાણીનું સેવન ન કરવું જોઈએ. કારણ કે, વધુ પડતા નારિયેળ પાણીના સેવનથી શરીરમાં પાણીની વૃદ્ધિ થાય છે, જેના કારણે ડાયેરિયાની સમસ્યા થઈ શકે છે.

2)ઠંડીની લાગવાની સમસ્યા થઈ શકે છે.

જે લોકોને ઠંડી વસ્તુનું સેવન કરવાથી સર્દી ખાંસી થઈ જતી હોય તે વ્યક્તિઓએ વધુ પડતા નારિયેળ પાણીનું સેવન ન કરવું જોઈએ. કારણ કે, નારિયેળ પાણીની તાસીર ઠંડી હોય છે, જેના કારણે તમને ઠંડી પણ લાગી શકે છે.

3)બ્લડ પ્રેશરમાં ઘટાડો થઈ શકે છે.

જે વ્યક્તિઓને બ્લડ પ્રેશરની સમસ્યા છે અથવા જે વ્યક્તિઓ બ્લડ પ્રેશરની દવા લેતા હોય તેમને નારિયેળ પાણીનું વધુ સેવન ન કરવું જોઈએ. કારણ કે, નારિયેળ પાણીમાં બ્લડ પ્રેશર ઓછું કરવાના ગુણ રહેલા છે. જેના કારણે બ્લડ પ્રેશર લો થવાની સમસ્યા થઈ શકે છે.


આ પણ વાંચો:-


Disclaimer:- મિત્રો અહીં આપવામાં આવેલ માહિતી માત્ર ધારણાઓ અને માહિતી પર આધારિત છે. તેથી તમામ નિર્દેશોનું પાલન કરી વાંચકોની જાગૃતિ વધારવાના હેતુથી આ લેખ તૈયાર કરવામાં આવ્યું છે. તેથી આ લેખ કોઈપણ રીતે યોગ્ય ઉપચારનો વિકલ્પ નથી, તેથી વધુ માહિતી માટે હમેશા નિષ્ણાંત કે તમારા ચિકિત્સકની સલાહ લો. તેથી onlylbc.com એ આ જાણકારી માટે કોઈપણ જવાબદારીનો દાવો કરતુ નથી.)


સારાંશ

મિત્રો આ લેખમાં અમે તમને નારિયેળ પાણી ના ગેરફાયદા વિશે માહિતી આપી છે. અમે આશા રાખીએ છીએ કે તમને નારિયેળ પાણી ના ગેરફાયદા વિશે માહિતી મળી ગઈ હશે. તો આવી જ રીતે વિવિધ માહિતી ગુજરાતી ભાષામાં જાણવા માંગો છો તો જોડાયેલા રહો અમારી વેબસાઈટ ONLYLBC.COM સાથે.

The post નારિયેળ પાણી ના ગેરફાયદા | Disadvantages of Coconut Water appeared first on Onlylbc.com.

]]>
https://onlylbc.com/disadvantages-of-coconut-water/feed/ 0 11576
તમારી હાઈટ પ્રમાણે વજન કેટલું હોવું જોઈએ? : ઘરે બેઠા હાઈટ ચાર્ટ દ્રારા જાણો હાઈટ પ્રમાણે કેટલું વજન હોવું જોઇએ? https://onlylbc.com/hight-pramane-vajan/ https://onlylbc.com/hight-pramane-vajan/#respond Thu, 07 Mar 2024 16:31:36 +0000 https://onlylbc.com/?p=11460 Hight Pramane Vajan : શું તમે જાણો છો કે દરેક વ્યક્તિની હાઈટ પ્રમાણે વજન હોવુ ખૂબ જરૂરી છે. જો તમારું વજન તમારી હાઈટ કરતા વઘારે હોય તો તે તમારા શરીરના હેલ્થ માટે ઘણું નુકસાન કારક ...

વધુ જોવો.

The post તમારી હાઈટ પ્રમાણે વજન કેટલું હોવું જોઈએ? : ઘરે બેઠા હાઈટ ચાર્ટ દ્રારા જાણો હાઈટ પ્રમાણે કેટલું વજન હોવું જોઇએ? appeared first on Onlylbc.com.

]]>
Hight Pramane Vajan : શું તમે જાણો છો કે દરેક વ્યક્તિની હાઈટ પ્રમાણે વજન હોવુ ખૂબ જરૂરી છે. જો તમારું વજન તમારી હાઈટ કરતા વઘારે હોય તો તે તમારા શરીરના હેલ્થ માટે ઘણું નુકસાન કારક છે. ઘણાં લોકોનું વજન તેમની હાઈટ કરતા ઘણું વધારે હોય છે. જે વજન તમને અનેક ઘણી મુશ્કેલીમાં મુકી શકે છે. જો તમે પણ જાણવા માંગો છો કે તમારી હાઈટ પ્રમાણે કેટલું વજન હોવું જોઇએ? તો આ લેખને અંત સુધી વાંચો.


હાઈટ પ્રમાણે વજન


હાઈટ પ્રમાણે વજન કેટલું હોવું જોઈએ?

National Library of Medicine હાઈટ ચાર્ટ મુજબ હાઈટ પ્રમાણે વજન કેટલું હોવું જોઈએ?. જેનો હાઈટ ચાર્ટ નીચે આપેલ છે.

હાઈટ (ફૂટ અને સેમીમાં) પુરુષનું વજન  સ્ત્રીનું વજન
4 ફૂટ 6 ઇંચ (137 cm) 28 કિલો 500 ગ્રામ થી 34 કિલો 900 ગ્રામ સુધી 28 કિલો 500 થી 34 કિલો 900 ગ્રામ સુધી
4 ફૂટ 7 ઇંચ (137 cm) 30 કિલો 800 ગ્રામ થી 37 કિલો 600 ગ્રામ સુધી 30 કિલો 800 ગ્રામ થી 38 કિલો 100 ગ્રામ સુધી
4 ફૂટ 8 ઇંચ (137 cm) 32 કિલો 600 ગ્રામ થી 39 કિલો 900 ગ્રામ સુધી 33 કિલો 500 ગ્રામ થી 40 કિલો 800 ગ્રામ સુધી
4 ફૂટ 9 ઇંચ (137 cm) 34 કિલો 900 ગ્રામ થી 42 કિલો 600 ગ્રામ સુધી 35 કિલો 800 ગ્રામ થી 43 કિલો 900 ગ્રામ સુધી
4 ફૂટ 10 ઇંચ (137 cm) 36 કિલો 400 ગ્રામ થી 44 કિલો 900 ગ્રામ સુધી 38 કિલો 500 ગ્રામ થી 46 કિલો 700 ગ્રામ સુધી
4 ફૂટ 11 ઇંચ (137 cm) 39 કિલો થી 47 કિલો 600 ગ્રામ સુધી 40 કિલો 800 ગ્રામ થયુ 49 કિલો 900 ગ્રામ સુધી
5 ફૂટ (137 cm) 40 કિલો 800 ગ્રામ થી 49 કિલો 900 ગ્રામ સુધી 43 કિલો 100 ગ્રામ થી 53 કિલો સુધી
5′ 1″ (155 cm) 43 કિલો 100 ગ્રામ થી 52 કિલો 600 ગ્રામ સુધી 45 કિલો 800 ગ્રામ થી 55 કિલો 800 ગ્રામ સુધી
5 ફૂટ 2 ઇંચ (155 cm) 44 કિલો 900 ગ્રામ થી 54 કિલો 900 ગ્રામ સુધી 48 કિલો 100 ગ્રામ થી 58 કિલો 900 ગ્રામ સુધી
5 ફૂટ 3 ઇંચ (155 cm) 47 કિલો 200 ગ્રામ થી 57 કિલો 600 ગ્રામ સુધી 50 કિલો 800 ગ્રામ થી 61 કિલો 600 ગ્રામ સુધી
5 ફૂટ 4 ઇંચ (155 cm) 49 કિલો થી 59 કિલો 900 ગ્રામ સુધી 53 કિલો થી 64 કિલો 800 ગ્રામ સુધી
5 ફૂટ 5 ઇંચ (155 cm) 51 કિલો 200 ગ્રામ થી 62 કિલો 600 ગ્રામ સુધી 55 કિલો 300 ગ્રામ થી 68 કિલો સુધી
5 ફૂટ 6 ઇંચ (155 cm) 53 કિલો થી 64 કિલો 800 ગ્રામ સુધી 58 કિલો થી 70 કિલો 700 ગ્રામ સુધી
5 ફૂટ 7 ઇંચ (155 cm) 55 કિલો 300 ગ્રામ થી 67 કિલો 600 ગ્રામ સુધી 60 કિલો 300 ગ્રામ થી 73 કિલો 900 ગ્રામ સુધી
5 ફૂટ 8 ઇંચ (155 cm) 57 કિલો 100 ગ્રામ થી 69 કિલો 800 ગ્રામ 63 કિલો થી 76 કિલો 600 ગ્રામ સુધી
5 ફૂટ 9 ઇંચ (155 cm) 59 કિલો 400 ગ્રામ થી 72 કિલો 600 ગ્રામ સુધી 65 કિલો 300 ગ્રામ થી 79 કિલો 800 ગ્રામ સુધી
5 ફૂટ 10 ઇંચ (155 cm) 61 કિલો 200 ગ્રામ થી 74 કિલો 800 ગ્રામ સુધી 67 કિલો 600 ગ્રામ થી 83 કિલો સુધી
5 ફૂટ 11 ઇંચ (155 cm) 63 કિલો 500 ગ્રામ થી 77 કિલો 500 ગ્રામ સુધી 70 કિલો 300 ગ્રામ થી 85 કિલો 700 ગ્રામ સુધી
6 ફૂટ (183 cm) 65 કિલો 300 ગ્રામ થી 79 કિલો 800 ગ્રામ સુધી 72 કિલો 600 ગ્રામ થી 88 કિલો 900 ગ્રામ સુધી
6 ફૂટ 1 ઇંચ (183 cm) 67 કિલો 600 ગ્રામ થી 82 કિલો 500 ગ્રામ સુધી 75 કિલો 300 ગ્રામ થી 91 કિલો 600 ગ્રામ સુધી
6 ફૂટ 2 ઇંચ (183 cm) 69 કિલો 400 ગ્રામ થી 84 કિલો 800 ગ્રામ સુધી 77 કિલો 500 ગ્રામ થી 94 કિલો 800 ગ્રામ સુધી
6 ફૂટ 3 ઇંચ (183 cm) 71 કિલો 600 ગ્રામ થી 87 કિલો 500 ગ્રામ સુધી 79 કિલો 800 ગ્રામ થી 98 કિલો
6 ફૂટ 4 ઇંચ (183 cm) 73 કિલો 500 ગ્રામ થી 89 કિલો 800 ગ્રામ સુધી 82 કિલો 500 ગ્રામ થી 100 કિલો 600 ગ્રામ સુધી
6 ફૂટ 5 ઇંચ (183 cm) 75 કિલો 700 ગ્રામ થી 92 કિલો 500 ગ્રામ સુધી 84 કિલો 800 ગ્રામ થી 103 કિલો 800 ગ્રામ સુધી
6 ફૂટ 6 ઇંચ (183 cm) 77 કિલો 500 ગ્રામ થી 94 કિલો 800 ગ્રામ સુધી 87 કિલો 500 ગ્રામ થી 106 કિલો 500 ગ્રામ સુધી
6 ફૂટ 7 ઇંચ (183 cm) 79 કિલો 800 ગ્રામ થી 97 કિલો 500 ગ્રામ સુધી 89 કિલો 800 ગ્રામ થી 109 કિલો 700 ગ્રામ સુધી
6 ફૂટ 8 ઇંચ (183 cm) 81. કિલો 600 ગ્રામ થી 99 કિલો 800 ગ્રામ સુધી 92 કિલો થી 112 કિલો 900 ગ્રામ સુધી
6 ફૂટ 9 ઇંચ (183 cm) 83 કિલો 900 ગ્રામ થી 102 કિલો 500 ગ્રામ સુધી 94 કિલો 800 ગ્રામ થી 115 કિલો 600 ગ્રામ સુધી
6 ફૂટ 10 ઇંચ (183 cm) 85 કિલો 700 ગ્રામ થી 104 કિલો 800 ગ્રામ સુધી 97 કિલો થી 118 કિલો 800 ગ્રામ સુધી
6 ફૂટ 11 ઇંચ (183 cm) 88 કિલો થી 107 કિલો 500 ગ્રામ સુધી 99 કિલો 800 ગ્રામ થી 121 કિલો 500 ગ્રામ સુધી
7 ફૂટ (213 cm) 89 કિલો 800 ગ્રામ થી 109 કિલો 700 ગ્રામ સુધી 102 કિલો થી 124 કિલો 700 ગ્રામ સુધી
  • આ છે હાઈટ પ્રમાણે વજનનો ચાર્ટ.

આ પણ વાંચો :-

તમારી ઉંમર પ્રમાણે વજન કેટલું હોવું જોઈએ? : ઘરે બેઠા વજન ચાર્ટ દ્રારા જાણો ઉંમર પ્રમાણે કેટલું વજન હોવું જોઇએ?


Disclaimer:- મિત્રો અહીં આપવામાં આવેલ માહિતી સામાન્ય જાણકારી આધારિત છે. તેથી તમામ નિર્દેશોનું પાલન કરી વાંચકોની જાગૃતિ વધારવાના હેતુથી આ લેખ તૈયાર કરવામાં આવ્યું છે. તેથી આ લેખ કોઈપણ રીતે યોગ્ય ઉપચારનો વિકલ્પ નથી, તેથી કોઇ પણ ઉપાય અજમાવતા પહેલાં એક્સપર્ટની સલાહ લેવી આવશ્યક છે. તેથી onlylbc.com એ આ જાણકારી માટે કોઈપણ જવાબદારીનો દાવો કરતુ નથી.)


સારાંશ

મિત્રો આ લેખમાં અમે તમને હાઈટ પ્રમાણે વજન વિશે માહિતી આપી છે. અમે આશા રાખીએ છીએ કે તમને હાઈટ પ્રમાણે વજન કેટલું હોવું જોઈએ?. જેના વિશે માહિતી મળી ગઈ હશે. તો આવી જ રીતે વિવિધ માહિતી ગુજરાતી ભાષામાં જાણવા માંગો છો તો જોડાયેલા રહો અમારી વેબસાઈટ ONLYLBC.COM સાથે.

The post તમારી હાઈટ પ્રમાણે વજન કેટલું હોવું જોઈએ? : ઘરે બેઠા હાઈટ ચાર્ટ દ્રારા જાણો હાઈટ પ્રમાણે કેટલું વજન હોવું જોઇએ? appeared first on Onlylbc.com.

]]>
https://onlylbc.com/hight-pramane-vajan/feed/ 0 11460
તમારી ઉંમર પ્રમાણે વજન કેટલું હોવું જોઈએ? : ઘરે બેઠા વજન ચાર્ટ દ્રારા જાણો ઉંમર પ્રમાણે કેટલું વજન હોવું જોઇએ? https://onlylbc.com/umar-pramane-vajan/ https://onlylbc.com/umar-pramane-vajan/#respond Wed, 06 Mar 2024 15:16:10 +0000 https://onlylbc.com/?p=11450 Umar Pramane Vajan : શું તમે જાણો છો કે દરેક વ્યક્તિનું ઉંમર પ્રમાણે વજન હોવુ ખૂબ જરૂરી છે. જો તમારું વજન તમારી ઉંમર કરતા વઘારે હોય તો તે તમારા શરીરના હેલ્થ માટે ઘણું નુકસાન કારક ...

વધુ જોવો.

The post તમારી ઉંમર પ્રમાણે વજન કેટલું હોવું જોઈએ? : ઘરે બેઠા વજન ચાર્ટ દ્રારા જાણો ઉંમર પ્રમાણે કેટલું વજન હોવું જોઇએ? appeared first on Onlylbc.com.

]]>
Umar Pramane Vajan : શું તમે જાણો છો કે દરેક વ્યક્તિનું ઉંમર પ્રમાણે વજન હોવુ ખૂબ જરૂરી છે. જો તમારું વજન તમારી ઉંમર કરતા વઘારે હોય તો તે તમારા શરીરના હેલ્થ માટે ઘણું નુકસાન કારક છે. ઘણાં લોકોનું વજન તેમની ઉંમર કરતા ઘણું વધારે હોય છે. જે વજન તમને અનેક ઘણી મુશ્કેલીમાં મુકી શકે છે. જો તમે પણ જણવા માંગો છો કે તમારી ઉંમર પ્રમાણે કેટલું વજન હોવું જોઇએ? તો આ લેખને અંત સુધી વાંચો.


ઉંમર પ્રમાણે વજન


ઉંમર પ્રમાણે વજન કેટલું હોવું જોઈએ? જાણો વજન ચાર્ટ

National Library of Medicine વજન ચાર્ટ મુજબ નવજાત બાળકથી લઇને 60 વર્ષના લોકો માટે ઉંમર પ્રમાણે વજન કેટલું હોવું જોઈએ. જેનો વજન ચાર્ટ નીચે આપેલ છે.

વ્યક્તિની ઉંમર છોકરાનું વજન  છોકરીનું વજન
નવજાત બાળકો 3 કિલો 300 ગ્રામ 3 કિલો 300 ગ્રામ
2 થી 5 મહિનાના બાળક 6 કિલો વજન 5 કિલો 400 ગ્રામ
6 થી 8 મહિનાનું બાળક 7 કિલો 200 ગ્રામ 6 કિલો 500 ગ્રામ
9 મહિનાથી 1 વર્ષ 10 કિલો 9 કિલો 500 ગ્રામ
2 થી 5 વર્ષની ઉંમર 12 કિલો 500 ગ્રામ 11 કિલો 800 ગ્રામ
6 થી 8 વર્ષની ઉંમર 12 થી 18 કિલો 14 થી 17 કિલો
9 થી 11 વર્ષની ઉંમર 28 થી 31 કિલો 28 થી 31 કિલો
12 થી 14 વર્ષની ઉંમર 32 થી 38 કિલો 32 થી 36 કિલો
15 થી 20 વર્ષની ઉંમર 40 થી 50 કિલો 40 થી 45 કિલો
21 થી 30 વર્ષની ઉંમર 60 થી 70 કિલો 50 થી 60 કિલો
30 થી 40 વર્ષની ઉંમર 59 થી 75 કિલો 60 થી 65 કિલો
40 થી 50 વર્ષની ઉંમર 60 થી 70 કિલો વજન 59 થી 65 કિલો
50 થી 60 વર્ષની ઉંમર 60 થી 70 કિલો વજન 59 થી 65 કિલો

આ પણ વાંચો:-

પીળા દાંત સફેદ કરવા માટે કરો આ 5 ઘરેલુ ઉપાય, તમારા દાંત ચમકવા લાગશે મોતી જેવા


Disclaimer:- મિત્રો અહીં આપવામાં આવેલ માહિતી સામાન્ય જાણકારી આધારિત છે. તેથી તમામ નિર્દેશોનું પાલન કરી વાંચકોની જાગૃતિ વધારવાના હેતુથી આ લેખ તૈયાર કરવામાં આવ્યું છે. તેથી આ લેખ કોઈપણ રીતે યોગ્ય ઉપચારનો વિકલ્પ નથી, તેથી કોઇ પણ ઉપાય અજમાવતા પહેલાં એક્સપર્ટની સલાહ લેવી આવશ્યક છે. તેથી onlylbc.com એ આ જાણકારી માટે કોઈપણ જવાબદારીનો દાવો કરતુ નથી.)


સારાંશ

મિત્રો આ લેખમાં અમે તમને ઉંમર પ્રમાણે વજન વિશે માહિતી આપી છે. અમે આશા રાખીએ છીએ કે તમને ઉંમર પ્રમાણે વજન કેટલું હોવું જોઈએ?. જેના વિશે માહિતી મળી ગઈ હશે. તો આવી જ રીતે વિવિધ માહિતી ગુજરાતી ભાષામાં જાણવા માંગો છો તો જોડાયેલા રહો અમારી વેબસાઈટ ONLYLBC.COM સાથે.

The post તમારી ઉંમર પ્રમાણે વજન કેટલું હોવું જોઈએ? : ઘરે બેઠા વજન ચાર્ટ દ્રારા જાણો ઉંમર પ્રમાણે કેટલું વજન હોવું જોઇએ? appeared first on Onlylbc.com.

]]>
https://onlylbc.com/umar-pramane-vajan/feed/ 0 11450