Onlylbc.com https://onlylbc.com Onlylbc.com Fri, 16 Feb 2024 08:26:24 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.7.1 196658766 Onlylbc.com Onlylbc.com false Instagram માંથી પૈસા કેવી રીતે કમાવા? : How To Earn Money From Instagram In Gujarati https://onlylbc.com/how-to-earn-money-from-instagram/ https://onlylbc.com/how-to-earn-money-from-instagram/#respond Fri, 16 Feb 2024 08:26:24 +0000 https://onlylbc.com/?p=10974 Instagram માંથી પૈસા કેવી રીતે કમાવા? : મિત્રો આપણે બધા Instagram નો ઉપયોગ કરતા હોઈએ છીએ અને ઘણો બધો સમય ફેસબૂક પર વિડિઓ જોવા અને અન્ય પ્રવુતિઓ માટે બગાડતા હોઈએ છીએ. પરંતુ શું તમે જાણો ...

વધુ જોવો.

The post Instagram માંથી પૈસા કેવી રીતે કમાવા? : How To Earn Money From Instagram In Gujarati appeared first on Onlylbc.com.

]]>
Instagram માંથી પૈસા કેવી રીતે કમાવા? : મિત્રો આપણે બધા Instagram નો ઉપયોગ કરતા હોઈએ છીએ અને ઘણો બધો સમય ફેસબૂક પર વિડિઓ જોવા અને અન્ય પ્રવુતિઓ માટે બગાડતા હોઈએ છીએ. પરંતુ શું તમે જાણો છો કે લોકો Instagram માંથી લાખો રૂપિયા કમાઈ છે. જો તમે પણ જાણવા માંગો છો કે How To Earn Money From Instagram In Gujarati તો આ લેખને અંત સુધી વાંચો.


Instagram માંથી પૈસા કેવી રીતે કમાવા? : જાણો ઇન્સ્ટાગ્રામ માંથી પૈસા કેવી રીતે મળે છે?

અત્યારે ઘણા બધા લોકો એવું માને છે કે ઇન્સ્ટાગ્રામ પર પોતાનું એકાઉન્ટ બનાવી અને તેના પર વિડિઓ અપલોડ કરીએ એટલે પૈસા કમાવાનું ચાલુ થઈ જાય છે. પરંતુ એવું નથી.

મિત્રો તેના માટે તમારા Instagram પર તમારું પેજ હોવું જોઈએ જેમાં તમે દરરોજ કન્ટેન્ટ પબ્લિશ કરતાં હોવા જોઈએ. તે પેજ પર તમારે ખુબ જ વધુ પડતા ફોલોવર્સ છે અને તમારા Instagram Page પર વિશાળ ઓડિયન્સ છે તો તમે વિવિધ રીતે ઇન્સ્ટાગ્રામ માંથી લાખો રૂપિયા કમાઈ શકો છો. ચાલો જાણીએ ઇન્સ્ટાગ્રામ પેજ કેવું હોય છે અને ઇન્સ્ટાગ્રામમાંથી કેટલી રીતે પૈસા કમાઈ શકો છો અને Instagram માંથી પૈસા કેવી રીતે કમાવા?


Instagram માંથી પૈસા કેવી રીતે કમાવા? : પહેલા તો જાણો Instagram પેજ કેવું હોય છે?

મિત્રો તમે સૌથી પહેલા એ સમજી લો કે ઇન્સ્ટાગ્રામ પ્રોફાઈલ અને ઇન્સ્ટાગ્રામ પેજમાં રાત-દિવસનું અંતર હોય છે. જેમાં તમે ઇન્સ્ટાગ્રામ પ્રોફાઈલ દ્રારા પૈસા કમાઈ નથી શકતા માત્ર મનોરંજન માટે તેનો ઉપયોગ કરી શકો છો. પરંતુ ઇન્સ્ટાગ્રામ પેજ ખુબ જ અલગ છે જેનો ઉપયોગ કરીને તમે લાખો રૂપિયા કમાઈ શકો છો.

ઇન્સ્ટાગ્રામ પેજ એ એક પ્રકારનું ફેન પેજ હોય છે. જે કોઈ એક્ટર, રાજનેતા, કંપની, ખેલાડી, સિલેબ્રિટી વગેરેનું ઇન્સ્ટાગ્રામ પેજ હોય છે. Instagram Page એ સામાન્ય લોકો પણ બનાવી શકે છે. Instagram Page તમે એકદમ ફ્રી બનાવી શકો છો તેને બનાવા કે ચલાવવા માટે કોઈપણ પ્રકારની ફ્રી લગતી નથી.

હવે સરળ રીતે સમજો ઇન્સ્ટાગ્રામ પેજ શું છે? : તમે જ્યારે પણ ઇન્સ્ટાગ્રામ ચાલુ કરો છો અને તમે તેમાં વિડિઓ જોવા જાઓ છો ત્યારે તમને ત્યાં વિવિધ વિડિઓ જોવા મળે છે.

હવે તમારી સામે જેમ કે ખજૂર ભાઈ નો કોમેડી વિડિઓ આવ્યો અને તમે તેને જોવો છો અને જયારે તમે તે વિડિઓના પ્રોફાઈલ પર ક્લિક કરો છો. ત્યારે તમને ત્યાં ખજૂરભાઈ ના તમામ વિડિઓ જોવા મળે છે. જે એક પેજ છે.

તમે આમ કોમેડી, ગેમિંગ, સ્પોર્ટ્સ, ફિલ્મ, ટેક્નિકલ, વિવિધ નોલેજ આમ જે તમામ પ્રકારના વિડિઓ જોવો છો તે તમામ વિડિઓ પેજ પર અપલોડ હોય છે. તે એક ચોક્કસ વિષય પર પેજ હોય છે. જે પેજના માલિક સામાન્ય વ્યક્તિઓ હોય છે.

આમ, આ રીતે તમે પણ તમને ક્યા વિષય પર રસ છે. તે નક્કી કરીને ઇન્સ્ટાગ્રામ પેજ બનાવી શકો છો. તેના પર વિડિઓ અપલોડ કરીને તમે પૈસા કમાઈ શકો છો.

તો તમે હવે સમજી ગયા હશો કે ફેસબુક પેજ કેવું હોય છે. તો આગળ ચાલો જાણીએ, Instagram માંથી પૈસા કેવી રીતે કમાવા? અને Instagram માંથી પૈસા કેટલી રીતે પૈસા કમાઈ શકો છો.


આ પણ વાંચો : Facebook માંથી પૈસા કેવી રીતે કમાવા? 


Instagram માંથી પૈસા કેવી રીતે કમાવા? : આ 4 રીતે કમાઈ શકો છો ઇન્સ્ટાગ્રામ પરથી લાખો રૂપિયા

જો તમારા ઇન્સ્ટાગ્રામ પેજની લોકપ્રિયતા વધુ છે સાથે તમારા ઇન્સ્ટાગ્રામ પેજ પર વધુ ટ્રાફિક છે તો તમે આ નીચે આપેલ 4 રીતે રૂપિયા કમાઈ શકો છો (અત્યારે લોકો આ નીચે આપેલ 4 રીતનો વધુ ઉપયોગ કરે છે.)

1.પ્રમોશન પોસ્ટ દ્રારા Instagram માંથી પૈસા કેવી રીતે કમાવા?

જો તમારા ઇન્સ્ટાગ્રામ પેજ પર વધારે ફોલોવર્સ અને તમારી દર પોસ્ટમાં વધારે લાઈક, કોમેન્ટ આવતા હોય. તો તમે તમારા ઇન્સ્ટાગ્રામ પેજ પર કોઈ કંપની કે કોઈપણ અન્ય વ્યક્તિની પ્રમોશન પોસ્ટ બનાવી શકો છો જેમાં તમે કોઈ બ્રાન્ડ અથવા કોઈ બીજા પેજને ટેગ કરીને તેને તમારા ઇન્સ્ટાગ્રામ પેજ પર પ્રમોટ કરી શકો છો.

આમ ઘણી બધી કંપનીઓ કે અન્ય વ્યક્તિઓ પોતાનું પ્રમોશન કરવા માટે લોકપ્રિય ઇન્સ્ટાગ્રામ પેજ પર પોતાની પ્રમોશન પોસ્ટ મોકલતી હોય છે.

આમ ઘણા બધા લોકો પોતાના ઇન્સ્ટાગ્રામ પેજ પર અન્ય કંપની કે લોકોની પ્રમોશન પોસ્ટ મોકલવા માટે હજારો થી લાખો રૂપિયા ચાર્જ કરતા હોય છે.

 

2.પ્રાઈવેટ એડ દ્રારા Instagram માંથી પૈસા કેવી રીતે કમાવા?

જો તમારા ઇન્સ્ટાગ્રામ પેજ પર વધારે ફોલોવર્સ અને તમારી દર પોસ્ટમાં વધારે લાઈક, કોમેન્ટ આવતા હોય. તો તમે તમારા ઇન્સ્ટાગ્રામ પેજ પર કોઈ કંપની, એપ્લિકેશન, દુકાન કે કોઈપણ અન્ય વ્યક્તિની એડ વિડિઓ બનાવી તમારા ઇન્સ્ટાગ્રામ પેજ પર અપલોડ કરી શકો છો.

આમ ઘણી બધી કંપનીઓ, એપ્લિકેશન કંપની, અન્ય વ્યક્તિઓ કે દુકાનોના માલિકો પોતાનો પ્રચાર કરવા માટે લોકપ્રિય ઇન્સ્ટાગ્રામ પેજ પર પોતાની એડ વિડિઓ મોકલતા હોય છે.

આમ ઘણા બધા લોકો પોતાના ઇન્સ્ટાગ્રામ પેજ પર અન્ય કંપનીઓ પોતાની એડ વિડિઓ મોકલવા માટે હજારો થી લાખો રૂપિયા ચાર્જ કરતા હોય છે.

 

3.પ્રોડક્ટ પ્રમોટ દ્રારા Instagram માંથી પૈસા કેવી રીતે કમાવા?

જો તમારા ઇન્સ્ટાગ્રામ પેજ પર વધારે ફોલોવર્સ અને તમારી દર પોસ્ટમાં વધારે લાઈક, કોમેન્ટ આવતા હોય. તો તમે તમારા ઇન્સ્ટાગ્રામ પેજ પર તમારી કોઈપણ વસ્તુ કે અન્ય કોઈપણની વસ્તુ તમારા ઇન્સ્ટાગ્રામ પેજ દ્રારા પ્રમોટ કરી શકો છો.

આમ જો તમારી પાસે પોતાનું કે અન્ય કોઈપણ કંપનીનું પ્રોડક્ટ જેમ કે ટી-શર્ટ, બુટ, મોબાઇલ વગેરે તમામ પ્રોડક્ટને તમે તમારા પેજ પર વેચીને પૈસા કમાઈ શકો છો.

આમ ઘણી બધી કંપનીઓ જયારે પોતાની નવી પ્રોડક્ટ લોન્ચ કરતા હોય છે ત્યારે લોકપ્રિય ઇન્સ્ટાગ્રામ પેજ દ્રારા પોતાની પ્રોડક્ટનું વેચાણ કરતા હોય છે.

આમ ઘણા બધા લોકો પોતાના ઇન્સ્ટાગ્રામ પેજ પર અન્ય કંપનીઓની પ્રોડક્ટ વેચીને હજારો થી લાખો રૂપિયા ચાર્જ કરતા હોય છે.

 

4.એફિલિએટ માર્કેટિંગ દ્રારા Instagram માંથી પૈસા કેવી રીતે કમાવા?

જો તમારા ઇન્સ્ટાગ્રામ પેજ પર વધારે ફોલોવર્સ અને તમારી દર પોસ્ટમાં વધારે લાઈક, કોમેન્ટ આવતા હોય. તો તમે તમારા ઇન્સ્ટાગ્રામ પેજ દ્રારા એફિલિએટ માર્કેટિંગ કરીને લાખો રૂપિયા કમાઈ શકો છો.

જો તમારા પેજમાં વધારે લોકો જોડાયેલા હોય અને લોકો તમારા વિડિઓને વધુ લોકો જોવે છે તો તમે તમારા પેજ દ્વારા વિવિધ વસ્તુઓનો વિડિઓ બનાવી તેના વિશે માહિતી આપી શકો છો અને તે વસ્તુની લિંક નીચે આપી શકો છો. જેથી લોકો તે લિંક પરથી વસ્તુ ખરીદે છે તો તમને તે વસ્તુનું કમિશન મળે છે.

આમ ઘણા બધા લોકો પોતાના ઇન્સ્ટાગ્રામ પેજ પર વિવિધ વસ્તુઓના વિડિઓ બનાવી તેના વિશે માહિતી આપી એફિલિએટ માર્કેટિંગ કરીને હજારો થી લાખો રૂપિયા કમાતા હોય છે.


સારાંશ

મિત્રો આ લેખમાં અમે તમને Instagram માંથી પૈસા કેવી રીતે કમાવા? તેના વિશે માહિતી આપી છે. અમે આશા રાખીએ છીએ કે તમને અહીંયા Instagram માંથી પૈસા કેવી રીતે કમાવા? અને લોકો કેવી રીતે કમાઈ છે તેના વિશે માહિતી મળી ગઈ હશે. તો આવી જ રીતે વિવિધ માહિતી ગુજરાતી ભાષામાં જાણવા માંગો છો તો જોડાયેલા રહો અમારી વેબસાઈટ ONLYLBC.COM સાથે અને જો તમને Instagram માંથી પૈસા કેવી રીતે કમાવા? તેના વિશે હજુ જો ખબર ના પડી હોય તો તમે How To Earn Money From Instagram In Gujarati લેખને ફરી એક વાર વાંચો.


Instagram માંથી પૈસા કેવી રીતે કમાવા?

The post Instagram માંથી પૈસા કેવી રીતે કમાવા? : How To Earn Money From Instagram In Gujarati appeared first on Onlylbc.com.

]]>
https://onlylbc.com/how-to-earn-money-from-instagram/feed/ 0 10974
Facebook માંથી પૈસા કેવી રીતે કમાવા? : How To Earn Money From Facebook In Gujarati https://onlylbc.com/how-to-earn-money-from-facebook/ https://onlylbc.com/how-to-earn-money-from-facebook/#respond Fri, 16 Feb 2024 07:37:30 +0000 https://onlylbc.com/?p=10976 Facebook માંથી પૈસા કેવી રીતે કમાવા? : મિત્રો આપણે બધા Facebook નો ઉપયોગ કરતા હોઈએ છીએ અને ઘણો બધો સમય ફેસબૂક પર વિડિઓ જોવા અને અન્ય પ્રવુતિઓ માટે બગાડતા હોઈએ છીએ. પરંતુ શું તમે જાણો ...

વધુ જોવો.

The post Facebook માંથી પૈસા કેવી રીતે કમાવા? : How To Earn Money From Facebook In Gujarati appeared first on Onlylbc.com.

]]>
Facebook માંથી પૈસા કેવી રીતે કમાવા? : મિત્રો આપણે બધા Facebook નો ઉપયોગ કરતા હોઈએ છીએ અને ઘણો બધો સમય ફેસબૂક પર વિડિઓ જોવા અને અન્ય પ્રવુતિઓ માટે બગાડતા હોઈએ છીએ. પરંતુ શું તમે જાણો છો કે લોકો Facebook માંથી લાખો રૂપિયા કમાઈ છે. જો તમે પણ જાણવા માંગો છો કે Facebook માંથી પૈસા કેવી રીતે કમાવા? અથવા Facebook માંથી પૈસા કેવી રીતે મળે છે. તો ચાલો જાણીએ How To Earn Money From Facebook.


Facebook માંથી પૈસા કેવી રીતે કમાવા? : સમજો પૈસા કયારે અને કેવી રીતે મળે છે?

અત્યારે ઘણા બધા લોકો એવું માને છે કે Facebook પર પોતાનું એકાઉન્ટ બનાવી અને તેના પર વિડિઓ અપલોડ કરીએ એટલે પૈસા કમાવાનું ચાલુ થઈ જાય છે. પરંતુ એવું નથી.

મિત્રો તેના માટે તમારે ફેસબુક પર ફેસબુક પેજ બનાવાનું રહેશે અને તે Facebook Page ને મોનેટાઇઝ કરવું પડશે અને તે ફેસબુક પેજ મોનેટાઇઝ થશે ત્યારે તમારા વિડિઓ પર એડ ચાલુ થઈ જશે અને ત્યારે તમે ફેસબુકથી પૈસા કમાઈ શકો છો.

જો તમારું ફેસબુક પેજ મોનેટાઇઝ છે અને તમારી ફેસબુક પેજ પર ખુબ બહોળા પ્રમાણ ઓડિયન્સ(ટ્રાફિક) છે તો તમે અન્ય ઘણી રીતે પૈસા કમાઈ શકો છો. તો ચાલો જાણીએ કે ફેસબુક પેજ અને તેના સિવાય Facebook માંથી પૈસા કેવી રીતે કમાવા?.


Facebook માંથી પૈસા કેવી રીતે કમાવા? : પહેલા તો જાણો ફેસબુક પેજ કેવું હોય છે?

મિત્રો તમે સૌથી પહેલા એ સમજી લો કે ફેસબુક પ્રોફાઈલ અને ફેસબુક પેજમાં રાત-દિવસનું અંતર હોય છે. જેમાં તમે ફેસબુક પ્રોફાઈલ દ્રારા પૈસા કમાઈ નથી શકતા માત્ર મનોરંજન માટે તેનો ઉપયોગ કરી શકો છો. પરંતુ ફેસબૂક પેજ ખુબ જ અલગ છે જેનો ઉપયોગ કરીને તમે તેને મોનેટાઇઝ કરીને લાખો રૂપિયા કમાઈ શકો છો.

ફેસબુક પેજ એ એક પ્રકારનું ફેન પેજ હોય છે. જે કોઈ એક્ટર, રાજનેતા, કંપની, ખેલાડી, સિલેબ્રિટી વગેરેનું ફેસબુક પેજ હોય છે. Facebook Page એ સામાન્ય લોકો પણ બનાવી શકે છે. Facebook Page તમે એકદમ ફ્રી બનાવી શકો છો તેને બનાવા કે ચલાવવા માટે કોઈપણ પ્રકારની ફ્રી લગતી નથી.

હવે સરળ રીતે સમજો ફેસબુક પેજ શું છે? : તમે જ્યારે પણ ફેસબુક ચાલુ કરો છો અને તમે તેમાં વિડિઓ જોવા જાઓ છો ત્યારે તમને ત્યાં વિવિધ વિડિઓ જોવા મળે છે.

હવે તમારી સામે જેમ કે કપિલ શર્મા શો નો વિડિઓ આવ્યો અને તમે તેને જોવો છો અને તે વિડિઓ પર કોઈ વાર એડ પણ આવે છે. પરંતુ જયારે તમે તે વિડિઓના પ્રોફાઈલ પર ક્લિક કરો છો. ત્યારે તમને ત્યાં કપિલ શર્મા શો ના તમામ વિડિઓ જોવા મળે છે. જે એક પેજ છે.

તમે આમ કોમેડી, ગેમિંગ, સ્પોર્ટ્સ, ફિલ્મ, ટેક્નિકલ, નોલેજ આમ જે તમામ પ્રકારના વિડિઓ જોવો છો તે તમામ વિડિઓ પેજ પર અપલોડ હોય છે. જે પેજના માલિક સામાન્ય વ્યક્તિઓ હોય છે.

આમ, આ રીતે તમે પણ તમને ક્યા વિષય પર રસ છે. તે નક્કી કરીને ફેસબુક પેજ બનાવી શકો છો. તેના પર વિડિઓ અપલોડ કરીને તેને પહેલા મોનેટાઇઝ કરાવાનું હોય છે જેને મોનેટાઇઝ કરીને પૈસા કમાઈ શકો છો.

તો તમે હવે સમજી ગયા હશો કે ફેસબુક પેજ કેવું હોય છે. તો આગળ ચાલો જાણીએ, Facebook માંથી પૈસા કેવી રીતે કમાવા? અને Facebook Page ને મોનેટાઇઝ કેવી રીતે કરવું?


ફેસબુક પેજ બનાવ્યા બાદ મોનેટાઇઝ કેવી રીતે કરવું અને તેનાથી પૈસા કેવી રીતે મળે છે.

Facebook માંથી પૈસા કેવી રીતે કમાવા? : મિત્રો ફેસબુક પેજ બનાવ્યા બાદ તમે તેને 5 રીતે મોનેટાઇઝ કરી શકો છો અને તે 5 રીતે અલગ-અલગ પૈસા કમાઈ શકો છો. જેની સંપૂર્ણ માહિતી નીચે મુજબ છે.

(1) In – Stream Ads

જ્યારે તમે ઇન-સ્ટ્રીમ જાહેરાતો દ્વારા તમારા Facebook Page ને મોનેટાઇઝ કરો છો, તો જયારે તમે તમારા ફેસબુક પેજ પર વિડિઓ અપલોડ કરો છો ત્યારે તે વિડિઓ પર જાહેરાતો દેખાવાનું શરૂ થાય છે અને તમને તેના પૈસા મળે છે.

In – Stream Ads દ્રારા ફેસબુક પેજ મોનેટાઇઝ કયારે થશે :-

  • તમારા ફેસબુક પેજ પર ઓછામાં ઓછા 5 વિડિઓ અપલોડ કરેલા હોવા જોઈએ.
  • તમારા ફેસબુક પેજ પર ઓછામાં ઓછા 5000 હજાર ફોલવર્સ હોવા જોઈએ.
  • તમે તમારા પેજ પર જે વિડિઓ અપલોડ કર્યા છે તે વિડિઓ પર 60 દિવસમાં 6000 મિનિટનો વોચ ટાઈમ હોવો જોઈએ.
  • તમારા Facebook Page પર આટલી પાત્રતા પૂર્ણ થશે એટલે તમારા વિડિઓ પર જાહેરાતો ચાલુ થઈ જશે અને તમને પૈસા ચાલુ થઈ જશે.

(2) Live Ads

મિત્રો In – Stream Ads દ્રારા જો તમારા પેજ મોનીટાઈજ થઈ ગયું છે તો માત્ર તમારા દ્રારા અપલોડ કરેલ વિડિઓ પર જ એડ જોવા મળશે. પરંતુ જો તમે તમારા ફેસબુક પેજ લાઈવ થશો ત્યારે તમારા ફોલવર્સને જાહેરાત જોવા નહીં. તે માટે જો તમે લાઈવ થવો ત્યારે પણ જાહેરાત દ્રારા પૈસા કમાવા માંગો છો તો Live Ads દ્રારા મોનેટાઇઝ કરવું જરૂરી છે.

Live Ads દ્રારા ફેસબુક પેજ મોનેટાઇઝ કયારે થશે :-

  • છેલ્લા 30 દિવસમાં ઓછામાં ઓછા 3 વીડિયો તમારા પેજ પર અપલોડ કરેલ હોવા જોઈએ.
  • તમારા ફેસબુક પેજ પર ઓછામાં ઓછા 10,000 હજાર ફોલવર્સ હોવા જોઈએ.
  • તમે તમારા પેજ પર જે વિડિઓ અપલોડ કર્યા છે તે વિડિઓ પર 60 દિવસમાં 600000 મિનિટનો વોચ ટાઈમ હોવો જોઈએ અને 6 લાખમાંથી, 60000 મિનિટનો જોવાનો સમય તમારા લાઇવ વિડિઓમાંથી હોવો જોઈએ.
  • તમારા Facebook Page પર આટલી પાત્રતા પૂર્ણ થશે એટલે તમારા લાઈવ વિડિઓ પર જાહેરાતો ચાલુ થઈ જશે અને તમારા લાઈવ પ્રોગ્રામ પર પણ પૈસા ચાલુ થઈ જશે.

(3) Bonuses

મિત્રો તમે ફેસબુક પર રિલ્સ વિડિઓ તો ખુબ જ જોતા હશો. જો તમે તમારા પેજ પર રિલ્સ વિડિઓ અપલોડ કરો છો તો ફેસબુક તેમને બોનસ આપે છે. તે માટે તમે જેટલી રિલ્સ વિડિઓ વધુ અપલોડ કરશો તેટલી તમને વધુ બોનસ મળશે.

Bonuses દ્રારા ફેસબુક પેજ મોનેટાઇઝ કયારે થશે :

  • મિત્રો Bonuses ઓપ્શન દ્રારા પૈસા કમાવા માટે તમારે કોઈ પ્રકારની યોગ્યતા પૂર્ણ કરવાની જરૂર નથી. માત્ર તમારે તમારા Facebook Page પર વધુમાં વધુ રિલ્સ વિડિઓ અપલોડ કરવાનાં રહેશે.

(4) Stars

મિત્રો તમે ફેસબુક પર રિલ્સ વિડિઓ તો ખુબ જ જોતા હશો અને તે રિલ્સ પર Stars પણ આપતાં હશો. તો જો તમારા ફેસબૂક પેજ પર દિવસમાં 500 ફોલવર્સ છે. તો તમારી રિલ્સ વિડિઓમાં Stars ઓપ્શન ચાલુ થઈ જશે. જો જ્યારે લોકો તમારી રિલ્સ જોશે ત્યારે તે લોકો તમને ભેટ તરીકે સ્ટાર્સ મોકલી શકે છે.

અત્યારે Facebook પર 100 સ્ટાર્સના બદલામાં તમને $1 મળે છે, એટલે કે, જો કોઈ તમને 100 સ્ટાર્સ મોકલે છે, તો Facebook તમને બદલામાં $1 આપે છે, જે ભારતીય રૂપિયામાં આશરે ₹82 છે.

(5) Subscription

જો મિત્રો તમારો ફેનબેસ મોટો છે એટલે કે તમારી લોકપ્રિયતા વધુ છે તો તમે Subscription ઓપ્શનના ઉપયોગથી પૈસા કમાઈ શકો છો.

જેમ કે તમે ઓનલાઇન કોઈ કોચિંગ સેન્ટર ચલાવો છો તો તમે વિવિધ કોર્સ અન્ય વસ્તુ માટે Subscription રાખી શકો છો અને લોકો પાસેથી તે કોર્સ માટે પૈસા લઈ શકો છો અથવા તે લોકો સામેથી તમારું Subscription લે છે.

Subscription દ્રારા ફેસબુક પેજ મોનેટાઇઝ કયારે થશે :

  • તમારા ફેસબુક પેજ પર ઓછામાં ઓછા 10,000 હજાર ફોલવર્સ હોવા જોઈએ.
  • તમારા પેજ પર સાપ્તાહિક ઓછામાં ઓછા 250 પરત આવતા મુલાકાતીઓ હોવા જોઈએ.
  • તમારી પોસ્ટની સંલગ્નતા ઓછામાં ઓછી 50K હોવી જોઈએ.
  • તમારા પૃષ્ઠમાં ઓછામાં ઓછી 180K ઘડિયાળની
  • મિનિટ પૂર્ણ હોવી જોઈએ.

આ પણ વાંચો : પૈસા કમાવાની એપ 2024 | Money Earning Apps 


ખાસ નોંધ : મિત્રો Facebook માંથી પૈસા કેવી રીતે કમાવા?  તો ઉપર આપેલ પેજ મોનેટાઇઝની પાંચ રીતે ફેસબૂક થી પૈસા કમાઈ શકો છો. લોકો અત્યારે ફેસબુક પેજનો ઉપયોગ કરીને અત્યારે લાખો રૂપિયા કમાઈ રહ્યા છે. જો તમારું પેજ મોનેટાઇઝ છે તો તમે તેના સિવાય અનેક રીતે પૈસા કમાઈ શકો છો. તો ચાલો જાણીએ કે, ફેસબુક મોનેટાઇઝ પેજ સિવાય અન્ય કઈ રીતે Facebook માંથી પૈસા કેવી રીતે કમાવા?. ચાલો જાણીએ.


આ પણ વાંચો : બેસ્ટ 11 પૈસા કમાવાની પેટીએમ ગેમ એપ 2024 | Paytm Money Earning Games


ફેસબુક પેજ સિવાય આ 5 રીતે Facebook માંથી પૈસા કમાઈ શકો છો.

જો તમારું ફેસબુક પેજ મોનેટાઇઝ છે અને તમારા પેજની લોકપ્રિયતા વધુ છે સાથે તમારા ફેસબુક પેજ પર વધુ ટ્રાફિક છે તો તમે આ નીચે આપેલ 4 રીતે રૂપિયા કમાઈ શકો છો (અત્યારે લોકો આ નીચે આપેલ 4 રીતનો વધુ ઉપયોગ કરે છે.)

1.પ્રમોશન પોસ્ટ દ્રારા Facebook માંથી પૈસા કેવી રીતે કમાવા?

જો તમારી પાસે ફેસબુક પેજ મોનેટાઇઝ છે અને તેના પર વધારે ફોલોવર્સ અને તમારી દર પોસ્ટમાં વધારે લાઈક, કોમેન્ટ આવતા હોય. તો તમે તમારા ફેસબુક પેજ પર કોઈ કંપની કે કોઈપણ અન્ય વ્યક્તિની પ્રમોશન પોસ્ટ બનાવી શકો છો જેમાં તમે કોઈ બ્રાન્ડ અથવા કોઈ બીજા પેજને ટેગ કરીને તેને તમારા ફેસબુક પેજ પર પોસ્ટ પ્રમોટ કરી શકો છો.

આમ ઘણી બધી કંપનીઓ કે અન્ય વ્યક્તિઓ પોતાનું પ્રમોશન કરવા માટે લોકપ્રિય ફેસબુક પેજ પર પોતાની પ્રમોશન પોસ્ટ મોકલતી હોય છે.

આમ ઘણા બધા લોકો પોતાના ફેસબુક પેજ પર અન્ય કંપની કે લોકોની પ્રમોશન પોસ્ટ મોકલવા માટે હજારો થી લાખો રૂપિયા ચાર્જ કરતા હોય છે.

2.પ્રાઈવેટ એડ દ્રારા Facebook માંથી પૈસા કેવી રીતે કમાવા?

જો તમારી પાસે ફેસબુક પેજ મોનેટાઇઝ છે અને તેના પર વધારે ફોલોવર્સ અને તમારી દર પોસ્ટમાં વધારે લાઈક, કોમેન્ટ આવતા હોય. તો તમે તમારા ફેસબુક પેજ પર કોઈ કંપની, એપ્લિકેશન, દુકાન કે કોઈપણ અન્ય વ્યક્તિની એડ વિડિઓ બનાવી તમારા ફેસબુક પેજ પર અપલોડ કરી શકો છો.

આમ ઘણી બધી કંપનીઓ, એપ્લિકેશન કંપની, અન્ય વ્યક્તિઓ કે દુકાનોના માલિકો પોતાનો પ્રચાર કરવા માટે લોકપ્રિય ફેસબુક પેજ પર પોતાની એડ વિડિઓ મોકલતા હોય છે.

આમ ઘણા બધા લોકો પોતાના ફેસબુક પેજ પર અન્ય કંપનીઓ પોતાની એડ વિડિઓ મોકલવા માટે હજારો થી લાખો રૂપિયા ચાર્જ કરતા હોય છે.

3.પ્રોડક્ટ પ્રમોટ દ્રારા Facebook માંથી પૈસા કેવી રીતે કમાવા?

જો તમારી પાસે ફેસબુક પેજ મોનેટાઇઝ છે અને તેના પર વધારે ફોલોવર્સ અને તમારી દર પોસ્ટમાં વધારે લાઈક, કોમેન્ટ આવતા હોય. તો તમે તમારા ફેસબુક પેજ પર તમારી કોઈપણ વસ્તુ કે અન્ય કોઈપણની વસ્તુ તમારા ફેસબુક પેજ દ્રારા પ્રમોટ કરી શકો છો.

આમ જો તમારી પાસે પોતાનું કે અન્ય કોઈપણ કંપનીનું પ્રોડક્ટ જેમ કે ટી-શર્ટ, બુટ, મોબાઇલ વગેરે તમામ પ્રોડક્ટને તમે તમારા પેજ પર વેચીને પૈસા કમાઈ શકો છો.

આમ ઘણી બધી કંપનીઓ જયારે પોતાની નવી પ્રોડક્ટ લોન્ચ કરતા હોય છે ત્યારે લોકપ્રિય ફેસબુક પેજ દ્રારા પોતાની પ્રોડક્ટનું વેચાણ કરતા હોય છે.

આમ ઘણા બધા લોકો પોતાના ફેસબુક પેજ પર અન્ય કંપનીઓની પ્રોડક્ટ વેચીને હજારો થી લાખો રૂપિયા ચાર્જ કરતા હોય છે.

4.એફિલિએટ માર્કેટિંગ દ્રારા Facebook માંથી પૈસા કેવી રીતે કમાવા?

જો તમારી પાસે ફેસબુક પેજ મોનેટાઇઝ છે અને તેના પર વધારે ફોલોવર્સ અને તમારી દર પોસ્ટમાં વધારે લાઈક, કોમેન્ટ આવતા હોય. તો તમે તમારા ફેસબુક પેજ દ્રારા એફિલિએટ માર્કેટિંગ કરીને લાખો રૂપિયા કમાઈ શકો છો.

જો તમારા પેજમાં વધારે લોકો જોડાયેલા હોય અને લોકો તમારા વિડિઓને વધુ લોકો જોવે છે તો તમે તમારા પેજ દ્વારા વિવિધ વસ્તુઓનો વિડિઓ બનાવી તેના વિશે માહિતી આપી શકો છો અને તે વસ્તુની લિંક નીચે આપી શકો છો. જેથી લોકો તે લિંક પરથી વસ્તુ ખરીદે છે તો તમને તે વસ્તુનું કમિશન મળે છે.

આમ ઘણા બધા લોકો પોતાના ફેસબુક પેજ પર વિવિધ વસ્તુઓના વિડિઓ બનાવી તેના વિશે માહિતી આપી એફિલિએટ માર્કેટિંગ કરીને હજારો થી લાખો રૂપિયા કમાતા હોય છે.


સારાંશ

મિત્રો આ લેખમાં અમે તમને Facebook માંથી પૈસા કેવી રીતે કમાવા? તેના વિશે માહિતી આપી છે. અમે આશા રાખીએ છીએ કે તમને અહીંયા Facebook માંથી પૈસા કેવી રીતે કમાવા? અને લોકો કેવી રીતે કમાઈ છે તેના વિશે માહિતી મળી ગઈ હશે. તો આવી જ રીતે વિવિધ માહિતી ગુજરાતી ભાષામાં જાણવા માંગો છો તો જોડાયેલા રહો અમારી વેબસાઈટ ONLYLBC.COM સાથે અને જો તમને Facebook માંથી પૈસા કેવી રીતે કમાવા? તેના વિશે હજુ જો ખબર ના પડી હોય તો તમે How To Earn Money From Facebook In Gujarati લેખને ફરી એક વાર વાંચો.


Facebook માંથી પૈસા કેવી રીતે કમાવા?

The post Facebook માંથી પૈસા કેવી રીતે કમાવા? : How To Earn Money From Facebook In Gujarati appeared first on Onlylbc.com.

]]>
https://onlylbc.com/how-to-earn-money-from-facebook/feed/ 0 10976
પૈસા કમાવાની એપ 2024 | Money Earning Apps https://onlylbc.com/money-earning-apps/ https://onlylbc.com/money-earning-apps/#respond Wed, 24 Jan 2024 04:52:28 +0000 https://onlylbc.com/?p=9052 પૈસા કમાવાની એપ 2024 : મિત્રો આજના આ સમયમાં જે વ્યક્તિને જોઈએ, તે વ્યક્તિના હાથમાં એક સ્માર્ટફોન હોય છે. તેનો ઉપયોગ તે Whatsaap, Facebook, instagram અથવા Youtube જેવી અનેક એપ્લિકેશન પર પોતાનો નકામો સમય પસાર કરે ...

વધુ જોવો.

The post પૈસા કમાવાની એપ 2024 | Money Earning Apps appeared first on Onlylbc.com.

]]>
પૈસા કમાવાની એપ 2024 : મિત્રો આજના આ સમયમાં જે વ્યક્તિને જોઈએ, તે વ્યક્તિના હાથમાં એક સ્માર્ટફોન હોય છે. તેનો ઉપયોગ તે Whatsaap, Facebook, instagram અથવા Youtube જેવી અનેક એપ્લિકેશન પર પોતાનો નકામો સમય પસાર કરે છે. પરંતુ જો આપણે આ સમયનો અસરકારક રીતે ઉપયોગ કરીએ તો એવી ઘણી બધી પૈસા કમાવાની એપ છે. જેનાથી તમે સારા એવા પૈસા કમાઈ શકો છો.

મિત્રો અહીં નીચે પૈસા કમાવવાની એપ્લિકેશન વિશે માહિતી આપવામાં આવી છે, જેમાં એપ્લિકેશનનું નામ, તેમાં કેવી રીતે પૈસા કમાવવા અને તે એપ્લિકેશનની લિંક નીચે આપણે છે જ્યાંથી તમે તેને ડોઉનલોડ કરી શકો છો.


પૈસા કમાવાની એપ (Money Earning Apps)

મિત્રો અત્યારના સમયમાં પૈસા કમાવવાની એપ્લિકેશન અસંખ્ય છે, પરંતુ અહીંયા અમે એવી એપ્લિકેશનો વિશે માહિતી આપી છે. જે સારા એવા પૈસા આપે છે. તો ચાલો જાણીએ કે કયા છે તે પૈસા કમાવાની એપ.

પૈસા કમાવાની એપ


1.CashKaro એપ માંથી પૈસા કેવી રીતે કમાવવા?

મિત્રો તમે એમેઝોન, ફ્લિપકાર્ટ જેવી અન્ય ઘણી બધી એપ્લિકેશન જોઈ હશે તે એપ્લિકેશન પરથી ઘણી બધી ઓનલાઇન વસ્તુ તમારા માટે અથવા તમારા મિત્ર કે સગા-સબંધીઓ માટે ઓનલાઇન મંગાવતા હશો. પરંતુ તમે શું જાણો છો, તે જ વસ્તુ જો તમે CashKaro દ્રારા મંગાવો છો તો તમે સારા એવા રૂપિયા કમાઈ શકો છો.

તમારા મનમાં વિચાર આવતા હશે કે CashKaro એપ દ્વારા રૂપિયા કેવી રીતે મળે. તો તમારે સૌ પ્રથમ પ્લે સ્ટોરમાં જઈને એપને ડાઉનલોડ કરો.

હવે તમે CashKaro એપ્લિકેશનને ચાલુ કરશો ત્યારે તે એપ્લિકેશનમાં તમે Amazon, Flipkart જેવી અન્ય તમામ ઓનલાઇન શોપિંગની એપ્લિકેશન આ CashKaro માં જોવા મળશે. હવે તેમાંથી તમે કોઈપણ ઓનલાઇન શોપિંગ પ્લેટફોર્મ દ્રારા વસ્તુ મંગાવશો તો તમને પૈસા મળશે. સાથે તમે તે વસ્તુ તમારા અન્ય દોસ્તને શેર કરો છો અને જો તે વસ્તુ મગાવે છે. તો પણ તમને પૈસા મળે છે. અને જો તમે તેને મિત્રો સાથે શેર કરો છો અને જો તે એપ ડાઉનલોડ કરે છે, તો તમને તેના પૈસા પણ મળશે. CashKaro પૈસા કમાવાની એપ ની ડોઉનલોડ લિંક નીચે આપેલ છે.

CashKaro એપ ડાઉનલોડ કરો.

2. Swagbucks એપ માંથી પૈસા કેવી રીતે કમાવવા?

મિત્રો Swagbucks એ ખુબ જ જૂની એપ્લિકેશન છે જેમાં તમે સારા એવા સરળ રીતે પૈસા કમાઈ શકો છો તો જાણીએ કે Swagbucks એપ્લિકેશનમાંથી પૈસા કેવી રીતે કમાવવા.

તો તમારે સૌ પ્રથમ પ્લે સ્ટોરમાં જઈને એપને ડાઉનલોડ કરવાની રહેશે. હવે તમારી સામે વિવિધ પ્રકારના સ્ટેપ ખુલશે. હવે જેમ જેમ તમે આ સ્ટેપ પૂર્ણ કરશો તે પ્રમાણે તમને પોઇન્ટ આપવામાં આવશે. આ પોઇન્ટને તમે ડોલરમાં કન્વર્ટ કરી શકો છો અને તે ડોલરને તમે તમારી બેંકમાં લઈ શકો છો. આ એક સરળ એપ્લિકેશન છે. Swagbucks પૈસા કમાવાની એપ ની ડોઉનલોડ લિંક નીચે આપેલ છે.

Swagbucks એપ ડાઉનલોડ કરો.

3. Task Bucks એપ માંથી પૈસા કેવી રીતે કમાવવા?

Task Bucks તે પણ પૈસા કમાવવાની સરળ એપ્લિકેશન છે. જેમાં તમે સારા એવા સરળ રીતે પૈસા કમાઈ શકો છો તો જાણીએ કે Task Bucks એપ્લિકેશનમાંથી પૈસા કેવી રીતે કમાવવા.

તો તમારે સૌ પ્રથમ પ્લે સ્ટોરમાં જઈને Task Bucks એપને ડાઉનલોડ કરવાની રહેશે. હવે તમારી સામે વિવિધ પ્રકારના સ્ટેપ ખુલશે. જેમાં તમને આ એપમાં જે રીતે પ્લે સ્ટોરમાં એપ્લિકેશન જોવા મળે છે તે રીતે એપ્લિકેશન જોવા મળશે. હવે તમે જે એપ્લિકેશન ડોઉનલોડ કરશો તે પ્રમાણે તમને તે એપ્લિકેશન ડાઉનલોડ પર પૈસા આપવામાં આવશે.

મિત્રો સાથે સાથે સમયાંતરે તેવા વિવિધ ઓફર આવે છે જેમાં તમે વિવિધ સ્ટેપ પૂર્ણ કરી એવા પૈસા કમાઈ શકો છો અને અને જો તમે તેને મિત્રો સાથે શેર કરો છો અને જો તે એપ ડાઉનલોડ કરે છે, તો તમને તેના પૈસા પણ મળશે. Task Bucks પૈસા કમાવાની એપ ની ડોઉનલોડ લિંક નીચે આપેલ છે.

Task Bucks એપ ડાઉનલોડ કરો.

4. roz dhan એપ માંથી પૈસા કેવી રીતે કમાવવા?

rozdhan એ પૈસા કમાવવાની સરળ એપ્લિકેશન છે. જેમાં તમે સારા એવા સરળ રીતે પૈસા કમાઈ શકો છો તો જાણીએ કે rozdhan એપ્લિકેશનમાંથી પૈસા કેવી રીતે કમાવવા.

મિત્રો તમે rozdhan એપ્લિકેશનમાં તમે રોજ ₹500 થી ₹1000 સરળતાથી કમાઈ શકો છો. જેના તમારે સૌ પ્રથમ પ્લે સ્ટોરમાં જઈને rozdhan એપને ડાઉનલોડ કરવાની રહેશે.

હવે એપ્લિકેશન ડોઉનલોડ કર્યા બાદ જો તમે rozdhan એપમાં એકાઉન્ટ બનાવો છો, તો તમને ₹25 મળે છે અને તે પછી તમે રેફરલ કોડ દાખલ કરો છો, તો તમને તેના માટે પણ ₹25 મળે છે.

ત્યાંર બાદ તમે જો એપ્લિકેશનમાં દરરોજ વિઝીટ કરો છો તેના તમને પોઇન્ટ આપવામાં આવે છે. પરંતુ સૌથી મહત્વની વાત આ એપ્લિકેશનમાં તમે ગેમ રમી, વિડિઓ જોઈને, ન્યુઝ વાંચીને આમ વિવિધ સ્ટેપ પૂર્ણ કરો છો તો સારા એવા પૈસા મળે છે. rozdhan પૈસા કમાવાની એપ ની ડોઉનલોડ લિંક નીચે આપેલ છે.

rozdhan એપ ડાઉનલોડ કરો.

5.Fiverr એપ માંથી પૈસા કેવી રીતે કમાવવા?

મિત્રો Fiverr એપ્લિકેશન એ એક ફ્રીલાન્સ એપ છે. મિત્રો આ એપ્લિકેશન શેઠ અને નોકરનું કામ કરે છે. આ એપ સારી એવી એપ છે જેમાં તમને દરેક કામના ઓછામાં ઓછા 5 $ જેટલું આપવામાં આવે છે. પણ હા જો તમારે આ એપ્લિકેશનમાં કામ કરવું છે તો તમને ખાસ અંગ્રેજો અને હિન્દી ભાષા આવડવી જોઈએ. તો જાણીએ કે Fiverr એપ્લિકેશનમાંથી પૈસા કેવી રીતે કમાવવા.

તમારે સૌ પ્રથમ પ્લે સ્ટોરમાં જઈને rozdhan એપને ડાઉનલોડ કરવાની રહેશે. હવે આ એપ્લિકેશનમાં તમારે તમારું એકાઉન્ટ બનાવવાનું રહેશે.

મિત્રો આ એપમાં કામ કરવું ખુબ જ કઠીન છે કારણે કે આ એપ્લિકેશનમાં તમને તમારી પાસે ફોટો બનાવવા, લોગો બનાવવા, વિડીયો બનાવવા, એપ્લિકેશન બનાવવા, વેબસાઈટ બનાવવી જેવી વિવિધ પ્રવુતિઓ આપવામાં આવશે જે તમને આપવામાં આવશે. જો તમે તેમને આ કામ કરી આપશો તો તો તમને પૈસા આપવામાં આવશે. આ સિવાય જો તમારી પાસે કોઈ અન્ય આવડત હોય, તમે આ એપ્લિકેશનમાં સારા એવા પૈસા મળે છે. Fiverr પૈસા કમાવાની એપ ની ડોઉનલોડ લિંક નીચે આપેલ છે.

Fiverr એપ ડાઉનલોડ કરો.

6. Meesho એપ માંથી પૈસા કેવી રીતે કમાવવા?

Meesho એ પૈસા કમાવવાની સરળ એપ્લિકેશન છે. જેમાં તમે સારા એવા સરળ રીતે પૈસા કમાઈ શકો છો. આ એપ્લિકેશન એવી છે કે જેમાં તમે જેટલા ધારો તેટલા રૂપિયા કમાઈ શકો છો કારણે કે આ એપ્લિકેશનમાં પૈસા કમાવાની મર્યાદા નક્કી નથી. તો ચાલો જાણીએ કે Meesho એપ્લિકેશનમાંથી પૈસા કેવી રીતે કમાવવા.

મિત્રો Meesho એપ્લિકેશન એ Amazon, Flipkart જેવી જ સામાન્ય એપ્લિકેશન છે. પરંતુ આ એપ્લિકેશન પરથી તમારે ઘરથી જ પ્રોડક્ટની સેલ કરવાની હોય છે.

તમારે સૌ પ્રથમ પ્લે સ્ટોરમાં જઈને Meesho એપને ડાઉનલોડ કરવાની રહેશે. હવે આ એપ્લિકેશનમાં તમારે તમારું એકાઉન્ટ બનાવવાનું રહેશે.

હવે અહીંયા તમારે Whatsapp, Facebook, instagram જેવા વિવિધ પ્લેટફોર્મ પર આ પ્રોડક્ટ શેર કરવાની રહેશે. હવે તમારી શેર કરેલ લિંક પરથી જો કોઈ વ્યક્તિ વસ્તુ ખરીદે છે તો તમને સારા એવું કમિશન મળશે. આ કમિશન વસ્તુની કિંમત પરથી નક્કી કરવામાં આવે છે.

આ એપ્લિકેશનમાં તમે કોઈપણ વસ્તુનું સેલીગ કરી શકો છો. તમે જોયું હશે. કે તમારા Whatsaap ગ્રુપમાં ઘણા બધા ગ્રુપ હશે જેમાં માત્ર આવી લિંક આવતી હશે. તો તે મિત્રો આવી એપ્લિકેશનની હોય છે અને ઘણા બધા લોકો વસ્તુઓ ખરીદે પણ છે. Meesho પૈસા કમાવાની એપ ની ડોઉનલોડ લિંક નીચે આપેલ છે.

Meesho એપ ડાઉનલોડ કરો.

7. Google Opinion Rewards એપ માંથી પૈસા કેવી રીતે કમાવવા?

Google Opinion Rewards એ પૈસા કમાવવાની સરળ એપ્લિકેશન છે. જેમાં તમે સારા એવા સરળ રીતે પૈસા કમાઈ શકો છો. આ એપ્લિકેશનએ ગૂગલની છે.

તમારે સૌ પ્રથમ પ્લે સ્ટોરમાં જઈને Google Opinion Rewards એપને ડાઉનલોડ કરવાની રહેશે. હવે આ એપ્લિકેશનમાં તમારે તમારું એકાઉન્ટ બનાવવાનું રહેશે.

હવે મિત્રો આ એપ્લિકેશનમાં તમને વિવિધ સ્ટેપ આપવામાં આવશે જેમાં તમને વિવિધ પ્રશ્ન પૂછવામાં આવશે. જો તમે તે પશ્નના સાચા જવાબ આપશો. તમને સારા એવા પૈસા આપવામાં આવશે. સાથે બીજા પણ વિવિધ સ્ટેપ હશે જેમાં તમને તમારા વિસ્તારમાં આવેલ સ્થળો વિશે તમને વિવિધ માહિતી પૂછવામાં આવશે. હવે તે માહિતી તમે Google Opinion Rewards એપને આપશો તો તમને સારા એવા પૈસા આપવામાં આવશે. Google Opinion Rewards પૈસા કમાવાની એપ ની ડોઉનલોડ લિંક નીચે આપેલ છે.

Google Opinion Rewards પૈસા કમાવાની એપ ડાઉનલોડ કરો.

આ પણ વાંચો:-

ભારતના રાજ્યોના નામ કેવી રીતે પડ્યા : ભારતના કયા રાજ્યનું નામ કેવી રીતે આપવામાં આવ્યું


મિત્રો અહીં અમે તમને 7 બેસ્ટ પૈસા કમાવાની એપ વિશે માહિતી આપી છે. મિત્રો અમે આશા રાખીએ છીએ કે તમને આ લખે સારો લાગ્યો હશે આવી જ રીતે વિવિધ માહિતી ગુજરાતી ભાષામાં જાણવા માંગો છો તો જોડાયેલા રહો અમારી વેબસાઈટ ONLYLBC.COM સાથે.

The post પૈસા કમાવાની એપ 2024 | Money Earning Apps appeared first on Onlylbc.com.

]]>
https://onlylbc.com/money-earning-apps/feed/ 0 9052
બેસ્ટ 11 પૈસા કમાવાની પેટીએમ ગેમ એપ 2024 | Paytm Money Earning Games https://onlylbc.com/paytm-money-earning-games/ Wed, 24 Jan 2024 04:50:02 +0000 https://onlylbc.com/?p=9056 પૈસા કમાવાની પેટીએમ ગેમ 2024 : મિત્રો આજના આ સમયમાં જે વ્યક્તિને જોઈએ, તે વ્યક્તિના હાથમાં એક સ્માર્ટફોન હોય છે. તેનો ઉપયોગ તે વિવિધ ઓફલાઈન ગેમ પર પોતાનો નકામો સમય પસાર કરે છે. પરંતુ જો ...

વધુ જોવો.

The post બેસ્ટ 11 પૈસા કમાવાની પેટીએમ ગેમ એપ 2024 | Paytm Money Earning Games appeared first on Onlylbc.com.

]]>
પૈસા કમાવાની પેટીએમ ગેમ 2024 : મિત્રો આજના આ સમયમાં જે વ્યક્તિને જોઈએ, તે વ્યક્તિના હાથમાં એક સ્માર્ટફોન હોય છે. તેનો ઉપયોગ તે વિવિધ ઓફલાઈન ગેમ પર પોતાનો નકામો સમય પસાર કરે છે. પરંતુ જો આપણે આ સમયનો અસરકારક રીતે ઉપયોગ કરીએ તો એવી ઘણી બધી ભારતમાં પૈસા કમાવાની પેટીએમ ગેમ છે. જેનાથી તમે સારા એવા પૈસા કમાઈ શકો છો.

મિત્રો અહીં નીચે પૈસા કમાવવાની એપ્લિકેશન વિશે માહિતી આપવામાં આવી છે, જેમાં એપ્લિકેશનનું નામ, તેમાં કેવી રીતે પૈસા કમાવવા. ચાલો જાણીએ સંપૂર્ણ માહિતી.


પૈસા કમાવાની પેટીએમ ગેમ


બેસ્ટ 11 પૈસા કમાવાની પેટીએમ ગેમ એપ 2024 (Paytm Money Earning Games)

મિત્રો અત્યારના સમયમાં ભારતમાં પૈસા કમાવાની પેટીએમ ગેમ અસંખ્ય છે, પરંતુ અહીંયા અમે એવી પૈસા કમાવાની પેટીએમ ગેમ વિશે માહિતી આપી છે. જે સારા એવા પૈસા આપે છે. તો ચાલો જાણીએ કે કયા છે તે પૈસા કમાવવાની એપ્લિકેશન.

 

1) RummyCircle પૈસા કમાવાની પેટીએમ ગેમ.

જો મિત્રો તમને પતા વાળી ગેમ રમવાનો શોખ છે અથવા તમે તે રમતના બાદશાહ છો તો આ RummyCircle ગેમ એ તમારા માટે છે. આ ગેમને તમે કોમ્પ્યુટર અને મોબાઈલમાં રમી શકો છો. તેમાં તમારે  તમારા મિત્ર કે અન્ય વ્યક્તિ સાથે ઓનલાઇન રમવાની હોય છો. તો ચાલો જાણીએ કે આ ગેમ કેવી છે અને તેમાં કેટલા પૈસા કેવી રીતે મળે છે.

આ RummyCircle ગેમને તમારે સૌ પ્રથમ ડાઉનલોડ કરવાની હોય છે. હવે જયારે તમે પહેલી વાર ડાઉનલોડ કરો છો ત્યારે તમારું એકાઉન્ટ બનાવાનું રહેશે. હવે જયારે તમને પહેલી વાર એકાઉન્ટ બનાવો છો ત્યારે તમને રૂ.2000 નું જોઇનિંગ બોનસ મળે છે. જે તમને રમવા માટે આપે છે. ત્યારબાદ તમે ગેમ રમવાનું શરૂ કરો છો ત્યારે તમારા ગેમના સ્કોર પ્રમાણે પૈસા મળે છે. પરંતુ આ ગેમને તમે તમારા જાણીતા લોકોને કે અન્ય લોકો પાસે તમારા રેફેર દ્રારા ગેમ ડાઉનલોડ કરવો છો તો તમને રૂ.500 સુધીનું બોનસ મળે છે. હવે જે પૈસા તમે જીતો છો તે તમારા બેંક એકાઉન્ટમાં લઈ શકો છો.


2) Ludo Supreme પૈસા કમાવાની પેટીએમ ગેમ.

મિત્રો Ludo Game કોણ નથી રમતું, જ્યારે પણ આપડે કોઈપણ કામ ધંધો હોતો નથી હોતો એટલે કે નવરા હોઈએ છીએ ત્યારે આપણે નવરા મિત્રો ભેગા થઈને Ludo Supreme ગેમ રમીએ છીએ, પણ શું તમે જાણો છો તેનાથી પણ આપણે પૈસા કમાઈ શકીએ છીએ.

આ ગેમમાં તમે તમારા મિત્ર સાથે રમો છો ત્યારે તમે તમારા મિત્રને હરાવીને સારા એવા પૈસા કમાઈ શકો છો. સાથે આ ગેમમાં સમયાંતરે વિવિવિધ ઇવેન્ટ આવે છે. જે ઇવેન્ટમાં તમે ગેમ રમીને સારા એવા પૈસા કમાઈ શકો છો.

મિત્રો આ ગેમને તમારા અન્ય મિત્રો અથવા સગા-સંબધીઓ સાથે શેર કરો છો અને તે જો આ ગેમને ડાઉનલોડ કરાવો છો તમને પ્રતિ ડાઉનલોડ રૂપિયા 15 આપવામાં આવશે. હવે જે પૈસા તમે જીતો છો તે તમારા બેંક એકાઉન્ટમાં લઈ શકો છો.


3) વિન્ઝો ગોલ્ડ પૈસા કમાવાની પેટીએમ ગેમ.

મિત્રો જો તમને ગેમ રમવાનો શોખ છે તો આ ગેમ તમારે માટે છે. કારણે કે આ ગેમમાં તમને એક સાથે 15 ગેમ રમવા મળે છે એટલે કે વિન્ઝો ગોલ્ડ ગેમમાં તમે અલગ-અલગ 15 ગેમ રમીને પૈસા કમાઈ શકો છો. સાથે તમે જયારે પહેલી વાર આ એપ્લિકેશનને ડાઉનલોડ કરો છો ત્યારે તમને 50 રૂપિયા બોનસ મળે છે.

જો તમે આ એપમાં ગેમ રમ્યા સાથે વધુ પૈસા કમાવા માંગો છો. તો તમે આ એપને તમારા મિત્રો અથવા સગા-સબંધીઓને પાસે ડોઉનલોડ કરાવો છો તો તમને પ્રતિ ડોઉનલોડ પર તમને 34 રૂપિયા પ્રાપ્ત થાય છે.

આ ગેમમાં સમયાંતરે વિવિધ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવે છે. જેમાં ભાગ લઈને તમે સારા એવા પૈસા કમાઈ શકો છો. હવે જે પૈસા તમે જીતો છો તે તમારા બેંક એકાઉન્ટમાં લઈ શકો છો.


4) Winzy પૈસા કમાવાની પેટીએમ ગેમ.

મિત્રો જો તમને ગેમ રમવાનો શોખ છે તો આ Winzy ગેમ તમારા માટે છે. કારણે કે આ ગેમમાં તમને એક સાથે અનેક ગેમ રમવા મળે છે એટલે કે Winzy ગેમમાં તમે અલગ-અલગ ગેમ રમીને પૈસા કમાઈ શકો છો.

મિત્રો આ એક ગેમ છે. જેને ઘણા બધા લોકો પ્રસંદ કરે છે,  કારણે કે આ ગેમ એક સરળ અને સારી ગેમ છે. જેમાં માત્ર ગેમ રમવાની હોય છે. હવે જે પૈસા તમે જીતો છો તે તમારા બેંક એકાઉન્ટમાં લઈ શકો છો.


5) 8 Ball Pool પૈસા કમાવાની પેટીએમ ગેમ.

મિત્રો આ ગેમને તો તમે જાણતા જ હશો. જેમાં એક મોટુ ટેબલ હોય છે અને જેમાં ઘણા બધા બોલ પડ્યા હોય છે અને તે બોલને એક લાકડીથી મારવાનું અને તે બોલ ને ટેબલ બહાર નીકાળવાનો હોય છે, તો ચાલો જાણીએ કે આ ગેમ દ્રારા પૈસા કેવી રીતે મળે છે.

આ ગેમ તમારે બે વ્યક્તિ વચ્ચે રમવાની હોય છે. આ ગેમ દ્રારા વિવિધ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવે છે જેમાં તમારે રમવાનું હોય છે. હવે જો તમે આ ગેમમાં જે વિજેતા થાય છે તેમને સારા એવા પૈસા મળે છે.

જો તમે આ એપમાં ગેમ રમ્યા સાથે વધુ પૈસા કમાવા માંગો છો. તો તમે આ એપને તમારા મિત્રો અથવા સગા-સબંધીઓને પાસે ડોઉનલોડ કરાવો છો તો તમને પ્રતિ ડોઉનલોડ પર તમને 15 રૂપિયા પ્રાપ્ત થાય છે. હવે જે પૈસા તમે જીતો છો તે તમારા બેંક એકાઉન્ટમાં લઈ શકો છો.


6) Ludo Ninja પૈસા કમાવાની પેટીએમ ગેમ.

મિત્રો Ludo Ninja કોણ નથી રમતું, જ્યારે પણ આપડે કોઈપણ કામ ધંધો હોતો નથી. એટલે કે નવરા હોઈએ છીએ ત્યારે આપણે નવરા મિત્રો ભેગા થઈને Ludo Ninja ગેમ રમીએ છીએ, પણ શું તમે જાણો છો તેનાથી પણ આપણે પૈસા કમાઈ શકીએ છીએ.

આ ગેમમાં તમે તમારા મિત્ર સાથે રમો છો ત્યારે તમે તમારા મિત્રને હરાવીને સારા એવા પૈસા કમાઈ શકો છો. સાથે આ ગેમમાં સમયાંતરે વિવિવિધ ઇવેન્ટ આવે છે. જે ઇવેન્ટમાં તમે ગેમ રમીને સારા એવા પૈસા કમાઈ શકો છો. પૈસા તમે જીતો છો તે તમારા બેંક એકાઉન્ટમાં લઈ શકો છો. (આ ગેમ તમે કમ્પ્યુટર પર રમી શકો છો).


7) Real Cash Game પૈસા કમાવાની પેટીએમ ગેમ

મિત્રો જો તમને ગેમ રમવાનો શોખ છે તો આ Real Cash Game ગેમ તમારા માટે છે. કારણે કે આ ગેમમાં તમને એક સાથે અનેક ગેમ રમવા મળે છે એટલે કે Real Cash Game ગેમમાં તમે અલગ-અલગ ગેમ રમીને પૈસા કમાઈ શકો છો. આ ગેમને તમે મોબાઈલ અથવા કમ્પ્યુટરમાં રમી શકો છો. ખાસ કરીને આ ગેમને કમ્પ્યુટર પર વધુ રમવામાં આવે છે.

મિત્રો તમે આ ગેમ ડાઉનલોડ કયા બાદ  દરરોજ આ ગેમમાં 20 સિક્કા સુધીનું દૈનિક બોનસ મળે છે, સાથે જયારે તમે આ ગેમ રમવાનું શરુ કરો છો ત્યારે તમે જીતો છો તો તમને 50 સિક્કા જેટલું બોનસ મળે છે.

જો તમે આ એપમાં ગેમ રમ્યા સાથે વધુ પૈસા કમાવા માંગો છો. તો તમે આ એપને તમારા મિત્રો અથવા સગા-સબંધીઓને પાસે ડોઉનલોડ કરાવો છો. તો તમે વધુ પૈસા કમાઈ શકો છો.


8) Paytm First Games પૈસા કમાવાની પેટીએમ ગેમ.

મિત્રો આ ગેમ Paytm દ્રારા ચલાવવામાં આવે છે. એટલે કે આ ગેમ Paytm ની છે. આ એપમાં 200 જેટલી ગેમ છે. સાથે ક્વિઝ સ્પર્ધામાં ભાગ લઈ શકો છો. જેમાં તમે રમીને પૈસા કમાઈ શકો છો.

મિત્રો આ ગેમની સૌથી સારી વાત એ છે કે, આ Paytm First Games માં તમને રમવા માટે 200 કેટલી ગેમ છે. જે તમે રમીને સારા એવા પૈસા કમાઈ શકો છો. સાથે સારી વાત એ છે કે આ ગેમ Paytm દ્રારા રજૂ કરવામાં આવી છે.


9) Gamezope પૈસા કમાવાની પેટીએમ ગેમ.

આ ગેમમાં તમને એક સાથે 250+ ગેમ રમવા મળે છે એટલે કે Gamezope ગેમમાં તમે અલગ-અલગ ગેમ રમીને પૈસા કમાઈ શકો છો. આ ગેમમાં તમારે રૂપિયા.100 થી રૂપિયા.2000 થી લઈને તમને તમારી પોતાની ટુર્નામેન્ટ બનાવવાની અને 5% થી 10% કમિશન મેળવવાની તક આપે છે.


10) MPL પૈસા કમાવાની પેટીએમ ગેમ.

MPL… MPL… MPL, કોણ નથી જાણતું MPL એપને. એમપીએલ એપ એક માન્ય ઈ-સ્પોર્ટ અને ગેમિંગ પ્લેટફોર્મ છે. મિત્રો આ એપને ક્રિકેટ પ્રેમીઓ તો સારી રીતે જાણે છે. કારણ કે તમે પણ વિચારતા હશો કે શું આ રમત ક્રિકેટ પ્રેમીઓ માટે જ બનાવવામાં આવી છે, પરંતુ તે સાચું નથી. કારણે કે આ એપમાં ક્રિકેટ સિવાય 60 વધુ રમતોનું આયોજન આવે છે. તો ચાલો જાણીએ MPL ગેમ દ્રારા પૈસા કેવી રીતે  મળે છે.

મિત્રો સૌ પ્રથમ તમારે MPL એપ ડોઉનલોડ કરવાની રહેશે. હવે જયારે તમે આ ગેમમાં રજીસ્ટ્રેશન કરશો ત્યારે તમને 50 રૂપિયાનું બોનસ આપવામાં આવે છે.

ત્યારબાદ તમે MPL એપમાં ઉપલબ્ધ 60 ગેમ્સ રમીને પૈસા કમાઈ શકો છો અને જો તમે આ એપમાં ગેમ રમ્યા સાથે વધુ પૈસા કમાવા માંગો છો. તો તમે આ એપને તમારા મિત્રો અથવા સગા-સબંધીઓને પાસે ડોઉનલોડ કરાવો છો. તો તમે પ્રતિ ડાઉનલોડ પર રૂપિયા 75 મળે છે.


11) Dream 11 પૈસા કમાવાની પેટીએમ ગેમ

મિત્રો જો તમે તમારું નસીબ અજમાવવા માંગતા હો, તો અચકાશો નહીં!, કારણે કે આ ગેમ તમારા માટે છે. આ એપ તમે iOS અથવા Android પર રમી શકો છો. તો ચાલો જાણીએ કે MPL માં કેવી રીતે પૈસા કેવી રીતે મળે છે.

મિત્રો MPL એવી એપ છે, જેમાં તમારે Live રમત પર રમવાનું હોય છે. આ એપમાં તમે Cricket, Futsal, Handball, Football, Baseball, Hockis જેવી વિવિધ ગેમો પર તમારે રમવાનું હોય છે.

દા.ખ તરીકે, ભારતમાં IPL ચાલે છે અને આજે મુંબઈ અને ચેન્નાઈ ની મેચ છે, તો હવે આ MPL એપ માં પણ તે મેચનું આયોજન કરવામાં આવે છે. જયારે ભારતમાં મુંબઈ અને ચેન્નાઈ મેચ શરૂ થાય છે ત્યારે તમારે આ MPL એપમાં તમારે તે મેચમાં કઈ મેચ જીતશે, કયો ખેલાડી સારો રમશે અને કયો ખેલાડી સારી બોલિંગ કરશે. તેવી ટીમ બનાવાની રહેશે.

હવે તમારા દ્રારા બનાવામાં આવેલ ટીમ અને ભારતમાં ચાલી રહેલી મુંબઈ અને ચેન્નાઈ મેચ તમારા દ્રારા બનાવામાં આવેલ મેચ ભારતમાં ચાલી રહેલી મુંબઈ અને ચેન્નાઈ મેચ તેવું જ પ્રદશન કરશે તો તમે કરોડો રૂપિયા સુધી જીતી શકો છો.


આ પણ વાંચો:-

પૈસા કમાવાની એપ : 7 બેસ્ટ પૈસા કમાવાની એપ. જાણો સંપૂર્ણ જાણકારી.


મિત્રો અહીં અમે તમને 11 બેસ્ટ પૈસા કમાવાની પેટીએમ ગેમ વિશે માહિતી આપી છે. મિત્રો અમે આશા રાખીએ છીએ કે તમને આ લખે સારો લાગ્યો હશે આવી જ રીતે વિવિધ માહિતી ગુજરાતી ભાષામાં જાણવા માંગો છો તો જોડાયેલા રહો અમારી વેબસાઈટ ONLYLBC.COM સાથે.

The post બેસ્ટ 11 પૈસા કમાવાની પેટીએમ ગેમ એપ 2024 | Paytm Money Earning Games appeared first on Onlylbc.com.

]]>
9056