Onlylbc.com https://onlylbc.com Onlylbc.com Tue, 02 Jan 2024 07:58:19 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.6.2 196658766 Onlylbc.com Onlylbc.com false વરિષ્ઠ નાગરિકોને રહેઠાણની સુવિધા(વૃદ્ધાશ્રમ) યોજના 2024 | Vridhashram Yojana in Gujarati https://onlylbc.com/vridhashram-yojana-in-gujarati/ https://onlylbc.com/vridhashram-yojana-in-gujarati/#comments Mon, 01 Jan 2024 19:58:10 +0000 https://onlylbc.com/?p=3808   વરિષ્ઠ નાગરિકોને રહેઠાણની સુવિધા(વૃદ્ધાશ્રમ) યોજના 2024 | Vridhashram Yojana in Gujarati – મિત્રો શું સંકટ મોચન સહાય યોજના શું છે?, આ સંકટ મોચન સહાય યોજનાનો લાભ કોને મળશે?, આ યોજનામાં કેટલો લાભ મળશે? આ ...

વધુ જોવો.

The post વરિષ્ઠ નાગરિકોને રહેઠાણની સુવિધા(વૃદ્ધાશ્રમ) યોજના 2024 | Vridhashram Yojana in Gujarati appeared first on Onlylbc.com.

]]>
 

વરિષ્ઠ નાગરિકોને રહેઠાણની સુવિધા(વૃદ્ધાશ્રમ) યોજના 2024 | Vridhashram Yojana in Gujarati – મિત્રો શું સંકટ મોચન સહાય યોજના શું છે?, આ સંકટ મોચન સહાય યોજનાનો લાભ કોને મળશે?, આ યોજનામાં કેટલો લાભ મળશે? આ યોજનાનો લાભ મેળવવા માટે ક્યાં-ક્યાં ડોક્યુમેન્ટ જોઈએ અને આ યોજના માટે અરજી કેવી રીતે કરવી?, આ સંપૂર્ણ માહિતી ગુજરાતીમાં જાણવા માંગો છો તો તમે એક દમ પરફેક્ટ જગ્યા પર આવ્યા છો કારણ કે આજના આ લેખમાં આપણે સંકટ મોચન સહાય યોજના ની સંપૂર્ણ માહિતી ગુજરાતીમાં જાણીશું.

 

વરિષ્ઠ નાગરિકોને રહેઠાણની સુવિધા(વૃદ્ધાશ્રમ) યોજના

 

વરિષ્ઠ નાગરિકોને રહેઠાણની સુવિધા(વૃદ્ધાશ્રમ) યોજના શું છે?

વરિષ્ઠ નાગરિકોને રહેઠાણની સુવિધા(વૃદ્ધાશ્રમ) યોજના અંતર્ગત રાજ્યના તમામ વૃદ્ધ લોકોને રહેવા માટે વૃદ્ધાશ્રમમાં જગ્યા આપવામાં આવશે જેથી તે પોતાનું જીવન સારી રીતે નિહાળી શકે. આજ ના સમયમાં આપડે બધા જાણી શકીયે છીએ કે કેટલાક એવા માં-બાપ છે, જેમની પાસે રહેવા માટે કોઈ ઘર કે કોઈ અન્ય જગ્યા હોતી નથી તેવા વૃદ્ધ લોકોને આ યોજનાનો લાભ મળશે.

 

વરિષ્ઠ નાગરિકોને રહેઠાણની સુવિધા(વૃદ્ધાશ્રમ) યોજના માટે પાત્રતા અને શરતો

વરિષ્ઠ નાગરિકોને રહેઠાણની સુવિધા(વૃદ્ધાશ્રમ) યોજના હેઠળ જે વ્યક્તિ લાભ પ્રાપ્ત કરવા ઈચ્છે છે તેમની સાથે આ પાત્રતાનું પાલન થવું જોઈએ, ત્યારે જ આ યોજનાનો લાભ પ્રાપ્ત થશે.

  • લાભાર્થી અરજદાર ગુજરાત રાજ્યનો વતની હોવો જોઈએ.
  • આશ્રય મેળવવા માટેની અરજદારની વય મર્યાદા ૬૦ વર્ષ કે તેથી વધુ હોવી જોઇએ.
  • દિવ્યાંગ અને અશકતતાનાં કેસમાં દાકતરી પ્રમાપત્ર ઉપલબ્ધ હશે તો ૪૫ વર્ષથી વધુ વયનાં લાભાર્થીને આશ્રય આપી શકાશે.

વરિષ્ઠ નાગરિકોને રહેઠાણની સુવિધા(વૃદ્ધાશ્રમ) યોજના માટે આવશ્યક દસ્તાવેજ

જે મિત્રો વરિષ્ઠ નાગરિકોને રહેઠાણની સુવિધા(વૃદ્ધાશ્રમ) યોજનામાં ઓનલાઇન અરજી કરવા માંગે છે, તેમને નીચે આપેલા તમામ દસ્તાવેજની જરૂર છે. ત્યારે જ તમે આ યોજનાનો લાભ મેળવી શકશો.

  • આધારકાર્ડ
  • માં-કાર્ડ
  • જન્મનો પુરાવો(શાળા છોડ્યા નું પ્રમાણપત્ર/જન્મનો દાખલો/મેડિકલ સર્ટિફિકેટ પૈકી કોઈ પણ એક)
  • રહેઠાણનો પુરાવો (રેશન કાર્ડ/વીજળી બીલ/ડ્રાઇવિંગ લાઈસન્સ/આધાર કાર્ડ/ચૂંટણી કાર્ડ પૈકી કોઈ પણ એક)
  • દિવ્યાંગ અને અશકતતાનાં કેસમાં દાકતરી પ્રમાણપત્ર
  • બેંક પાસબૂકની પ્રથમ પાનાની નકલ / રદ કરેલ ચેક પૈકી કોઈ પણ એક

વરિષ્ઠ નાગરિકોને રહેઠાણની સુવિધા(વૃદ્ધાશ્રમ) યોજનામાં અરજી કેવી રીતે કરવી?

જે મિત્રો “વરિષ્ઠ નાગરિકોને રહેઠાણની સુવિધા(વૃદ્ધાશ્રમ) યોજના’માં અરજી કરવા માંગે છે તે નીચે આપેલી પ્રક્રિયાને ફોલો કરીને, તમે અરજી કરી શકો છો

આ યોજનામાં અરજી તમે જાતે પણ કરી શકો છો જે તમારે esamajkalyan Portal પર અરજી કરી શકો છો અથવા તમે તમારા નજીકના CSC સેન્ટર કે જ્યાં ઓનલાઇન કામગીરી કરતા હોય ત્યાં જઈને તમે ઓનલાઇન અરજી કરી શકો છો.

(ખાસ નોંધ:-પ્રિય મિત્રો તમે અહીંયા esamajkalyan Portal પર ઓનલાઇન જાતે અરજી કરી શકો છો પરંતુ જ્યાં સુધી બને ત્યાં સુધી તમે તમારા નજીકનાં ઓનલાઇન સેન્ટર કે જ્યાં આવી ઓનલાઇન કામગીરી થતી હોય ત્યાં જઈને તમે ઓનલાઇન અરજી કરવો જેથી તમારી અરજીમાં કોઈ ભૂલ ના થાય.)

આ પણ વાંચો:-

The post વરિષ્ઠ નાગરિકોને રહેઠાણની સુવિધા(વૃદ્ધાશ્રમ) યોજના 2024 | Vridhashram Yojana in Gujarati appeared first on Onlylbc.com.

]]>
https://onlylbc.com/vridhashram-yojana-in-gujarati/feed/ 1 3808