100+ બેસ્ટ ગુડ મોર્નિંગ સુવિચાર ગુજરાતી | Good Morning Suvichar Gujarati

તમને અમારી આજ ની પોસ્ટ માં ગુડ મોર્નિંગ સુવિચાર ગુજરાતી જોવા મળશે. આશા કરું છું કે આજ ની અમારી પોસ્ટ તમને પસંદ આવશે.

જો મિત્રો તમને Good Morning Suvichar Gujarati ની પોસ્ટ પસંદ આવે તો શેર કરવાનું ના ભૂલતા.100+ બેસ્ટ ગુડ મોર્નિંગ સુવિચાર ગુજરાતી | Good Morning Suvichar Gujarati

||1||

જિંદગી માં બધા કડવા અનુભવ,

મીઠાં માણસો પાસેથી જ મળે છે…

કડવું છે પણ સત્ય છે…

🙏🌹શુભ પ્રભાત… 🌹🙏


||2||

‘સમય’ તમારા પર સર થાય

તે પહેલા તમે ‘સમયસર‘ થઈ જાવ…

🙏🌹શુભ પ્રભાત…🌹🙏


||3||

દરેક વખતે પરિસ્થિતિ બદલવાના

નિર્ણયો જરૂરી નથી,

અમુક સમયે પરિસ્થિતિ ને સ્વીકારી

આગળ વધવું પણ જરૂરી હોય છે.

🙏🌹શુભ પ્રભાત…🌹🙏


||4||

ભગવાન જે આપે એમાં ખુશ રહો કારણ કે,

એ આપણને બનાવનારો છે.

એને ખબર જ છે,

ક્યારે આપવું અને ક્યારે લેવું.

🙏🌹શુભ પ્રભાત…🌹🙏


||5||

આવડત નું અભિમાન ન રાખવું કેમકે,

આવડત કરતા દાનત ની કિંમત વધારે હોય છે.

🙏🌹શુભ પ્રભાત…🌹🙏


||6||

ફર્ક તો ખાલી વિચારોનો છે ….

બાકી દોસ્તી પણ મહોબ્બત થી કમ નથી.

🙏🌹શુભ પ્રભાત…🌹🙏


||7||

આકાશ ને અડી લેવું એ સફળતા નથી પરંતુ આકાશ ને અડતી વખતે તમારા પગ જમીન પર રહે એ સાચી સફળતા છે.

🙏🌹શુભ પ્રભાત…🌹🙏


||8||

કોઈનો સ્નેહ ક્યારેય ઓછો હોતો નથી,

આપણી અપેક્ષાઓ જ વધારે હોય છે.

🙏🌹શુભ પ્રભાત…🌹🙏


||9||

અગર આપ સહી હો તો કુછ ભી સાબિત કરને કી કોશિશ મત કરો,

બસ સહી બને રહો ગવાહી વક્ત ખુદ દે દેગા.

🙏🌹શુભ પ્રભાત…🌹🙏


||10||

વીતી ગયેલી જિંદગીને ક્યારેય યાદ ના કરો,

કિસ્મતમાં જે લખ્યું છે તેની ફરિયાદ ના કરો,

જે થવાનું છે તે તો થય ને જ રહેશે,

કાલ ની ફિકર મા તમારી આજ ખરાબ ના કરો…

🙏🌹શુભ પ્રભાત…🌹🙏 – ગુડ મોર્નિંગ સુવિચાર ગુજરાતી


||11||

ઇચ્છિત પરિણામ ની અપેક્ષા વાળું મન ‘દુઃખ’ નું કારણ છે.

🙏🌹શુભ પ્રભાત…🌹🙏


||12||

સંજોગો પ્રમાણે જીવતા શીખી જવું પડે છે સાહેબ,

બાકી જિંદગી તો બધાને પોતાની રીતે જ જીવવી હોય છે.

🙏🌹શુભ પ્રભાત…🌹🙏


||13||

“ધીરજ” રાખો, કેટલીકવાર શ્રેષ્ઠ સ્થિતિમાં જવા માટે સૌથી ખરાબ પરિસ્થિતિમાંથી પસાર થવું જરૂરી છે.

🙏🌹શુભ પ્રભાત…🌹🙏


||14||

જેની પાસે ઓછું છે તેને કોઈ પણ સુખી કરી શકે છે પરંતુ,

જેને ઓછું જ પડે છે તેને ઈશ્વર પણ સુખી નથી કરી શકતો.

🙏🌹શુભ પ્રભાત…🌹🙏


||15||

હંમેશા ઉન્હી કે કરીબ મત રહીએ જો આપકો ખુશ રખતે હૈ,

બાલ્કી કભી ઉનકે ભી કરીબ જાઈએ જો આપકે બીના ખુશ નહિ રહતે હૈ.

🙏🌹શુભ પ્રભાત…🌹🙏


||16||

આ દુનિયા પણ વિચિત્ર છે…

જયારે ચાલતાં નહોતુ આવડતુ ત્યારે કોઇ પડવાં ન દેતા અને આજે,

જયારે ચાલતા શીખી ગયા…

ત્યારે લોકો પાડવા મથામણ કરી રહયા છે..!

🙏🌹શુભ પ્રભાત…🌹🙏


||17||

હંમેશા Repair કરતા શીખો,

અનમોલ સંબંધો નું Solution…

Replacement કરતા નહિ …!!!

🙏🌹શુભ પ્રભાત…🌹🙏


||18||

સુંદરતા કી કમી કો ‘અચ્છા સ્વભાવ’ પુરા કર સકતા હૈ,

લેકિન સ્વભાવ કી કમી કો ‘સુંદરતા’ સે પુરા નહીં કિયા જ સકતા.

🙏🌹શુભ પ્રભાત…🌹🙏


||19||

અત્યારની પરિસ્થિતિઓ ભલે બધાને નડે છે,

પણ એ ક્ષણે ને ક્ષણે માનવી ને ઘડે છે.

🙏🌹શુભ પ્રભાત…🌹🙏


||20||

કોઈ સ્થળે આપણે સમાવું હોય તો એ સ્થાન કરતા આપણે “નાનું” થવું પડે,

પછી એ સ્થાન કોઈનું “હૃદય” જ કેમ ના હોય.

🙏🌹શુભ પ્રભાત…🌹🙏 – ગુડ મોર્નિંગ સુવિચાર ગુજરાતી


||21||

Brush અને Crush જુનુ થાય એટલે બદલાવી જ નંખાય કારણ કે,

જુનુ Brush દાંત ખરાબ કરે અને Crush દિલ અને દિમાગ બંને ખરાબ કરે.

🙏🌹શુભ પ્રભાત…🌹🙏


||22||

જીવનમાં બે વસ્તુ વ્યક્તિને દુઃખી કરે છે,

પહેલું જીદ અને બીજું અભિમાન.

જીવનમાં બે વસ્તુ વ્યક્તિને સુખી કરે છે,

પહેલું LETGO અને બીજું COMPROMISE.

🙏🌹શુભ પ્રભાત…🌹🙏


||23||

સવારે વહેલા ખાલી 3 લોકો જ ઉઠે છે,

માં, મહેનત, અને મજબૂરી.

🙏🌹શુભ પ્રભાત…🌹🙏


||24||

અમુક વખતે “સત્ય” ખબર હોવા છતાં “શાંત” રહેવું પડે છે..!

તેને મર્યાદાની “ખામી” કહો કે “સંબંધ” નિભાવવાની જવાબદારી.

🙏🌹શુભ પ્રભાત…🌹🙏


||25||

જીંદગી તુ મળી છે,

લાવ તને માણી લઉ…

પ્રેમ અને લાગણીથી તને શણગારી લઉ…

અહમ્ અને ગુસ્સા ને ખંખેરી લઉ…

સૌના દિલમાં રહી,

લોકો યાદ કરે એવુ હું જીવી લઉ…

🙏🌹શુભ પ્રભાત…🌹🙏


||26||

તમારા ભૂતકાળની ભૂલો

એવા લોકો જ વાગોળે સાહેબ,

જેનામાં તમારા વર્તમાનની

પ્રગતિ જોવાની ત્રેવડ ના હોય !!

🙏🌹શુભ પ્રભાત…🌹🙏


||27||

ખાલી એક જ ભૂલ કરો, લોકો તમે કરેલી બધી જ સારી વસ્તુ ભૂલી જશે.

જ્યારે તમે સફળ થશો, ત્યારે લોકો તમારી મહેનત ને નસીબ કહેશે.

🙏🌹શુભ પ્રભાત…🌹🙏


||28||

સમય તો હમેશા સમય પર જ બદલાય છે,

પરંતુ અત્યાર નો માનવી ગમે તે સમયે બદલાઈ જાય છે.

🙏🌹શુભ પ્રભાત…🌹🙏


||29||

વિશ્વનો સૌથી સુંદર અભિનય એટલે,

જીવન માં દુઃખ હોવા છતાંયે ચહેરા પર સ્મિત હોવું.

🙏🌹શુભ પ્રભાત…🌹🙏


||30||

ચા હોય કે સબંધ

એક વાર ઠંડા પડી ગયા પછી

ગરમ કરો તો પણ

પહેલા જેવી મજા ના આવે…!!!!!

સંબંધોને હંમેશા એવી રીતે સાચવો

કે એને ગરમ કરવાનો વારો જ ન આવે……..

🙏🌹શુભ પ્રભાત…🌹🙏 – ગુડ મોર્નિંગ સુવિચાર ગુજરાતી


||31||

વફાદાર બનો કે વિરોધી બનો જે પણ હોય એ જગજાહેર બનો,

કારણ કે પીઠ પાછળ ઘા કરનારા નું કોઈ વજૂદ નથી હોતું.

🙏🌹શુભ પ્રભાત…🌹🙏


||32||

જયારે તક આવે ત્યારે તૈયાર રહો કેમ કે,

જ્યાં ‘તક’ અને ‘તૈયારી’ ભેગા મળે છે તેને જ ભાગ્ય કહે છે.

🙏🌹શુભ પ્રભાત…🌹🙏


||33||

કોઈની આંખ માંથી ટપકતા દુઃખના આંસુને હરખ ના આંસુ માં બદલી શકો,

તો સમજવું કે આ ધરતી પર આપનો ધક્કો વસુલ છે.

🙏🌹શુભ પ્રભાત…🌹🙏


||34||

જિંદગીને વાંસળી ની જેમ બનાવો,

ભલે કાણાં ગમે તેટલા હોય, પણ અવાજ તો મધુર જ નીકળવો જોઈએ.

🙏🌹શુભ પ્રભાત…🌹🙏


||35||

જયારે પદ અને
પ્રતિષ્ઠા બંને મળી જાય,
ત્યારે માણસ પોતાની ઔકાત
ભૂલી જાય છે !!

🙏🌹શુભ પ્રભાત…🌹🙏


||36||

જ્ઞાનીઓ માટે કૃષ્ણ,

પ્રેમીઓ માટે કાન્હા,

લીઘા રૂપ અનેક માધવે

જેણે જેવા ચાહીયા…

🙏🌹શુભ પ્રભાત…🌹🙏


||37||

આશુતોષ શશાંક શેખર,

ચંન્દ્ર મૌલી ચિદંબરા,

કોટી કોટી પ્રણામ શમ્ભૂ ,

કોટી નમન દિગમ્બરા ॥

ૐ નમઃ શિવાય

🙏🌹શુભ પ્રભાત…🌹🙏


||38||

અવસર અને સૂર્યોદય

માં એક જ સમાનતા છે,

આળસ કરવાવાળા હંમેશા

એને ખોઈ બેસે છે…!

🙏🌹શુભ પ્રભાત…🌹🙏


||39||

તમે ખુશ છો સારી વાત છે;

પરંતુ તમારે લીધે બીજું કોઈ

ખુશ છે એ સૌથી વધારે

સારી વાત છે..!

🙏🌹શુભ પ્રભાત…🌹🙏


||40||

એક ડોકટરના ક્લિનિક પર

લખેલી બહુસરસ લાઈન…

“દવામાં કોઈ ખુશી નથી

અને

ખુશી જેવી કોઈ દવા નથી.”

🙏🌹શુભ પ્રભાત…🌹🙏 – ગુડ મોર્નિંગ સુવિચાર ગુજરાતી


||41||

પ્રકૃતિ ના આ અનૂપમ સૌંદર્ય

ની જેમ તમારો આ દિવસ

સુંદર અને સુખમય રહે!!

🙏🌹શુભ પ્રભાત…🌹🙏


||42||

ચિંતા તેને થાય છે

જે ભવિષ્ય વિશે વિચારે છે;

અને

ચિંતન એ કરે છે

જે વર્તમાન વિશે વિચારે છે.

🙏🌹શુભ પ્રભાત…🌹🙏


||43||

જ્યારે હિમ્મત બતાવીએ, ત્યારે

તાકત વધે છે;

જ્યારે એકજૂટ થઈએ, ત્યારે

એકતા વધે છે;

જ્યારે ઈજહાર કરીએ, ત્યારે

પ્યાર વધે છે;

અને જ્યારે એકબીજા ની પરવાહ કરીએ,

ત્યારે સંબંધો વધે છે.

🙏🌹શુભ પ્રભાત…🌹🙏


||44||

જીવનમાં કોણ આવીને ઊભું છે,

એ જોવા કરતાં,

કોણ હજુ સાથે ઊભું છે,

એ વધારે મહત્વનું છે.

🙏🌹શુભ પ્રભાત…🌹🙏


||45||

મનુષ્ય પાસે સૌથી મોટી

પૂંજી હોય તો એ છે એના

સારા વિચાર

કારણ કે ધન અને બળ

ખરાબ રસ્તાઓ પર લઈ

જઈ શકે છે; પણ સારા વિચારો હંમેશા સારા કાર્યો કરવા પ્રેરિત કરે છે.

🙏🌹શુભ પ્રભાત…🌹🙏


||46||

મનને મનાવવાની કળા

જો આપણામાં હોય,

તો ખુશીઓ હંમેશા

આપણી સાથે જ રહે છે.

🙏🌹શુભ પ્રભાત…🌹🙏


||47||

મીઠા જેવી થઈ ગઈ છે જિંદગી,

લોકો સ્વાદ અનુસાર ઉપયોગ કરે છે.

🙏🌹શુભ પ્રભાત…🌹🙏


||48||

અભિમાન થી માણસ ‘ફુલાઈ’ શકે છે, અને આવડત થી માણસ ‘ફેલાઈ’ શકે છે.

🙏🌹શુભ પ્રભાત…🌹🙏


||49||

કિસને કહા રીસ્તે મુફ્ત મિલતે હૈં,

મુફ્ત તો હવા ભી નહીં મિલતી.

એક સાંસ ભી તબ જાતી હૈં,

જબ એક સાંસ છોડી જાતી હૈ.

🙏🌹શુભ પ્રભાત…🌹🙏


||50||

વર્તમાન માં વિતાવેલ દરેક ક્ષણ અમૂલ્ય છે.

🙏🌹શુભ પ્રભાત…🌹🙏 – ગુડ મોર્નિંગ સુવિચાર ગુજરાતી


||51||

પરિવાર અને પેટની ભૂખ માણસને ઝુકાવે છે,

બાકી સ્વાભિમાન તો સુદામાનું પણ ક્યાં ઓછું હતું..!!

🙏🌹શુભ પ્રભાત…🌹🙏


||52||

કરચલીઓ એ સ્વજનો અને ગમતા લોકો પાછળ ખર્ચી નાખેલા સમયની રીસીપ્ટ છે.

🙏🌹શુભ પ્રભાત…🌹🙏


||53||

દિલ સે લિખી બાતેં દિલ કો છુ જાતી હૈં,

કુછ લોગ મિલકર બદલ જાતે હૈં ઓર,

કુછ લોગોં સે મિલકર જિંદગી બદલ જાતી હૈ.

🙏🌹શુભ પ્રભાત…🌹🙏


||54||

ભાગ્ય અને ઋણાનુબંધ થી

કોઈ છૂટી શક્યું નથી.

એટલે જ પરિસ્થિતિ નો

સહજ સ્વીકાર એ જ સાચી સાધના.

‘હરિ ૐ‘

🙏🌹શુભ પ્રભાત…🌹🙏


||55||

તરક્કી ના આ દૌરમાં

આપણે એટલા આગળ

વધી ચૂક્યા છીએ કે

હાથમાં પકડેલ મોબાઈલની

કીંમત પાસે બેસેલ વ્યક્તિ

કરતાં વધારે થઈ ગઈ છે…!

🙏🌹શુભ પ્રભાત…🌹🙏


||56||

વિશ્વનું સૌથી સુંદર સંગીત એ તમારા

પોતાના ધબકારા છે

કારણ કે

ભગવાન પોતે જ તેને કંપોઝ કરે છે,

તેથી હંમેશા હૃદયની વાત સાંભળો

🙏🌹શુભ પ્રભાત…🌹🙏


||57||

માણસ જ્યારે હાથની રેખાઓમાં

ભવિષ્ય શોધવા લાગે..,

ત્યારે સમજી લેવું કે,

એની ભૂજાઓમાં તાકત અને

મનનો વિશ્વાસ ખતમ થઈ ગયો છે.

🙏🌹શુભ પ્રભાત…🌹🙏


||58||

શુભ સવાર મિત્રો

જીવન માં સમ્માન એનેજ મળે છે;

જે બીજાને સમ્માન આપે છે…

🙏🌹શુભ પ્રભાત…🌹🙏


||59||

જીવન માં અમુક કામ

એવા કરવા કે જેનાથી

પૈસા ભલે ન મળે

પણ દુવા અઢળક મળે!!

🙏🌹શુભ પ્રભાત…🌹🙏


||60||

સંબંધો બનતા રહે

એજ બહુ છે.

બધા હસતાં રહે

એજ બહુ છે.

દરેક જણ દરેક સમયે

સાથે નથી રહી શકતા;

એકબીજા ને યાદ

કરતા રહીયે એજ બહુ છે.

🙏🌹શુભ પ્રભાત…🌹🙏 – ગુડ મોર્નિંગ સુવિચાર ગુજરાતી


||61||

મીઠુ્ં સ્મિત, તીખો ગુસ્સો,

ખારા આસું, ખાટીમીઠી યાદો

અને થોડી કડવાસ

આ બધા સ્વાદ મળીને

બનતી વાનગી એટલે

જિંદગી

🙏🌹શુભ પ્રભાત…🌹🙏


||62||

માટી ની ભીનાશ જેમ

ઝાડ ના મૂળ ને પકડી રાખે છે

એમજ શબ્દોની મીઠાસ

સંબંધો સાચવી રાખે છે.

🙏🌹શુભ પ્રભાત…🌹🙏


||63||

શીખવાનું ક્યારેય બંધ કરવું નહીં,

કારણ કે જિંદગી ક્યારેય

શીખવાડવાનું બંધ કરતી નથી.

🙏🌹શુભ પ્રભાત…🌹🙏


||64||

“વાણી”માં પણ કેવી “અજબ” શક્તિ હોય છે સાહેબ,

“કડવું” બોલનારનું “મધ” વેચાતું નથી અને

“મીઠું” બોલનારના “મરચા” પણ વેચાઈ જાય છે !!

🙏🌹શુભ પ્રભાત…🌹🙏


||65||

અમારી તો ઋતુ, તમારા પર નિર્ભર હોય છે..

તમારા જેવા મિત્રો મળે તો વસંત ;નહિતર પાનખર હોય છે.. !!

🙏🌹શુભ પ્રભાત…🌹🙏 – ગુડ મોર્નિંગ સુવિચાર ગુજરાતી


||66||

“ફોન” માં અને “મન” માં

બિનજરૂરી ડેટા સેવ ના કરો…

સ્પિડ ઘટશે જ…

🙏🌹શુભ પ્રભાત…🌹🙏


||67||

સાકર ની મીઠાશ જીભ પર

થોડો સમય સુધી જ રહે છે.

પરંતુ

માણસ ના સ્વભાવ ની મિઠાશ

છેલ્લે સુધી મનમાં ઘર કરી જાય છે.

🙏🌹શુભ પ્રભાત…🌹🙏


||68||

સંબંધ નું નામ કોઈપણ હોય,

પણ

તેની સાર્થકતા ત્યારે જ છે

જ્યારે તેનાથી શાંતિ અને આનંદ મળે…

🙏🌹શુભ પ્રભાત…🌹🙏


||69||

ઘડિયાળની ચાવી ફેરવવાથી

માત્ર સાચો સમય મળે,

બાકી સાચો સમય જોઈતો હોય તો,

ઘડિયાળની સાથે ચાલવું પડે…

🙏🌹શુભ પ્રભાત…🌹🙏


||70||

આ બે વસ્તુ ક્યારેય વેસ્ટ

ના થવી જોઈએ.

અનાજ નો કણ અને

આનંદ નો ક્ષણ

🙏🌹શુભ પ્રભાત…🌹🙏 – ગુડ મોર્નિંગ સુવિચાર ગુજરાતી


||71||

સમજણથી મોટી સંપત્તિ !

આપત્તિથી મોટી પાઠશાળા !

માનવતાથી મોટો ધર્મ !

અને મા-બાપથી મોટા ભગવાન !!!

તમને ક્યાય જોવા નહિ મળે

🙏🌹શુભ પ્રભાત…🌹🙏


||72||

દુઃખ માં તમારી….

એક આંગળી આંસુ લૂછે છે અને.,

સુખ માં દસે આંગળીઓ તાળી વગાડે છે..!

🙏🌹શુભ પ્રભાત…🌹🙏


||73||

જરુરી નથી કે બધૂ તોડવા માટે

પથ્થર જ જાેઈએ

“સુર” બદલીને બોલવાથી પણ

ઘણુ બધૂ તુટી જાય છે..!!!

🙏🌹શુભ પ્રભાત…🌹🙏


||74||

કોઈ તૂટે તો સજાવતા શીખો,

કોઈ રિસાય તો મનાવતા શીખો..

સાહેબ

સંબંધો તો તકદીરથી મળે છે,

બસ એને ખૂબસૂરતીથી નિભાવતા શીખો..

🙏🌹શુભ પ્રભાત…🌹🙏


||75||

આ દુનિયામાં બે જ સાચા જ્યોતિષ છે….

મનની વાત સમજી જતી માઁ અને

ભવિષ્યને ઓળખી જતા પિતા…!!

🙏🌹શુભ પ્રભાત…🌹🙏 – ગુડ મોર્નિંગ સુવિચાર ગુજરાતી


||76||

ઘણીવાર અણગમતો

અનુભવ પણ…

જીવન ને મનગમતો

વળાંક આપી દે છે… !!

🙏🌹શુભ પ્રભાત…🌹🙏


||77||

શબ્દ માં એટલી મીઠાશ તો રાખવી જ કે

જ્યારે પાછા લેવા પડે તો જાતને જ કડવા ન લાગે.

🙏🌹શુભ પ્રભાત…🌹🙏


||78||

કુટુંબ મા કપટ ના હોય……..! દોસ્તી મા દગો ના હોય……!

બાકી……સાહેબ વિશ્વાસ વારસા માં…… અને ખુમારી ખાનદાની માં હોય……

એના વાવેતર ના હોય…….!

🙏🌹શુભ પ્રભાત…🌹🙏


||79||

મીઠું સ્મિત…

તીખો ગુસ્સો…

ખારા આંસુ…

ખાટી મીઠી યાદો…

થોડી કડવાસ…

આ બધા સ્વાદ મળીને બનતી વાનગી એટલે જિંદગી…

🙏🌹શુભ પ્રભાત…🌹🙏


||80||

નીભાવતા આવડવું જોઈએ. બાકી,

લાગણીઓનો લાભ લેતા તો

આખી દુનિયાને આવડે છે !!

🙏🌹શુભ પ્રભાત…🌹🙏 – ગુડ મોર્નિંગ સુવિચાર ગુજરાતી


||81||

સમય ખૂબ જ કિંમતી છે.

માટે સમય એને જ આપો

જે એની કિંમત કરતુ હોય.

🙏🌹શુભ પ્રભાત…🌹🙏


||82||

વીતેલા સમયને ભૂલવાની તાકાત રાખો,

તો જીવનમાં ક્યારેય પાછું વળીને

જોવાનો સમય નહીં આવે !!

🙏🌹શુભ પ્રભાત…🌹🙏 – ગુડ મોર્નિંગ સુવિચાર ગુજરાતી


આ પણ વાંચો:-


સારાંશ

પ્રિય મિત્રો અમે આશા રાખીએ છીએ કે, તમે અહીંયા ગુડ મોર્નિંગ સુવિચાર ગુજરાતી મળી હશે. તો આમ ગુડ મોર્નિંગ સુવિચાર ગુજરાતીની જેમ વિવિધ શાયરીઓ જાણવો માંગો છો તો જોડાયેલા રહો અમારી વેબસાઈટ ONLYLBC.COM સાથે. – ગુડ મોર્નિંગ સુવિચાર ગુજરાતી

પોસ્ટ શેર કરો:
           

મારું નામ લાલજીભાઈ ચૌધરી છે અને onlylbc.com એ વેબસાઈટ નો એડમીન છું

Leave a Comment

Exit mobile version