star-link-setelit-india-internet મસ્ક ભારત લાવી રહ્યા છે

star-link-setelit-india-internet

એલન મસ્કની કંપની સ્ટારલિંકનું હાઈ સ્પીડ setelit india ઈન્ટરનેટ ટૂંક સમયમાં ભારત પર ઉપલબ્ધ થશે. આ મામલે રેગ્યુલેટર પાસેથી એપ્રુવલની પ્રક્રિયા ચાલી રહી છે. મસ્કે પોતે એના સંકેત આપ્યા છે. આ સર્વિસ ભારતમાં ઉપલબ્ધ થયાં પછી દૂર અતરીયાળ Onlylbcવિસ્તારોમાં પણ હાઈ સ્પીડ ઈન્ટરનેટનો લાsetelit indiaભ ઉઠાવી શકશે. જયા અત્યારે ઓપ્ટિકલ ફાઈબર નેટવર્ક ઉપલબ્ધ નથી.

અત્યારે ભારત માં Onlylbc વાયરલેસ ઈન્ટરનેટના નામે વાયમેક્સ સર્વિસઝ અને મોબાઈલ ઈન્ટરનેટ ઉપલબ્ધ છે, પરંતુ એ સેટેલાઇટ સાથે ડાયરેકટ લિંક ન થઈ ને ટેરેસ્ટ્રિયલ નેટવર્ક સાથે જોડાયેલું છે. આ કારણથી જે વિસ્તારોમાં ટાવર્સ હોતા નથી ત્યાં ઈન્ટરનેટ સર્વિસઝ મળી શક્તિ નથી. એટલે જ નહિ. વાયમેક્સથી મળતું ઈન્ટરનેટ પણ ઘણું સ્લો હોય છે.

સેટેલાઇટથી ઈન્ટરનેટ કેવી રીતે મળે છે? તમે એનો ફાયદો કેવી રીતે ઉઠાવી શકો છો? એના માટે મસ્કની કંપની શું કરી રહી છે? શું અન્ય કંપનીઓ આ પ્રકારના ઈન્ટરનેટ સર્વિસઝ પ્રોવઈડ કરવા માગે છે? આવો, જાણીયે આ સવાલોનો જવાબ.

star-link-setelit-india-internet

ભારતમાં કયારે ઉપલબ્ધ થશે સેટેલાઇટ ઈન્ટરનેટ.

આગામી વર્ષે ભારતની એલન મસ્કની કંપની સ્ટારલિંકની setelit india ઈન્ટરનેટ ઉપલબ્ધ થઈ જશે. ભારતમા અત્યારે રેગ્યુલેટર પાસે અપ્રુવલની પ્રકિયા ચાલી રહી છે. સ્ટારલિંકની ઓફિશિયલ વેબસાઈટ અનુસાર, 99 ડોલર એટલે કે 7200 રૂપિયામાં એનું પ્રિ-બુકીંગ શરૂ થઈ ચૂક્યું છે. આ એમાઉન્ટ સંપૂર્ણપને રીફન્ડેબલ છે.

થોડા દિવસ અગાઉ મસ્કને એક ટ્વિટર હેન્ડલ OnsetDigital એ પુછયુ હતું કે સ્ટારલિંક સર્વિસઝ ભારતમાં કયારે લોન્ચ થશે. આ અંગે મસ્કે જવાબ આપ્યો છે કે ‘રેગ્યુલેટર પાસે એપ્રુવલ પ્રક્રિયા નું કામ ચાલી રહ્યું છે.’ સ્પષ્ટ છે કે ટૂંક સમયમાં જ ભારતમાં સેટેલાઇટથી હાઈ સ્પીડ ઈન્ટરનેટ મળવા લાગશે, જે અત્યારના સમયે ઓસ્ટ્રેલીયા, ન્યૂઝીલેન્ડ, યુકે, કેનેડા, ચીલી, પોર્ટુગલ, યુએસએ સહિત 14 દેશોમાં મળે છે. અત્યારે સ્ટારલિંક બ્રોડબેન્ડે દુનિયામાં 90 હજાર સબસ્ક્રાઇબર્સ પ્રાપ્ત કરી લીધા છે.

સ્ટારલિંક સેટેલાઇટની ઈન્ટરનેટ સ્પીડ કેવી હશે.
સ્ટારલિંકથી setelit india ઈન્ટરનેટ અત્યારે બીટા વર્જનમાં છે. જયા સુધી સ્પીડની વાત છે, ડોઉનલોડ 50 એમબીપીએસથી 150 એમબીપીએસ વચ્ચે છે. આ લો-લેટેન્સી ઈન્ટરનેટ સર્વિસઝ 20 મિલી સેકેન્ડથી 40 મિલી સેકેન્ડનો સમય લે છે. લેટન્સી એટલે કે એ સમય છે જે ડેટા એક પોઇન્ટથી બીજા સુધી પહોંચાડવામાં લાગે છે.

અમેરિકમાં સ્પીડ ટેસ્ટ ઈન્ટેલિજન્સના નંબર દર્શાવે છે કે સ્ટારલિંક સેટેલાઇટ બ્રોડબેન્ડ 97.23 એમબીપીએસ ડોઉનલોડ સ્પીડ આપી રહ્યું છે. જયારે 13.89 એમબીપીએસથી અપલોડ સ્પીડ. અમેરિકમાં વાયર્ડ બ્રોડબેન્ડ એવરેજ ડોઉનલોડ સ્પીડ 115.22 એમબીપીએસ અને અપલોડ 17.18 એમબીપીએસ આસપાસ છે.

યુએસ એરફોર્સ સ્ટારલિંક ઉપયોગ કરીને 600 એમબીપીએસની સ્પીડ પણ હાંસલ કરી છે. કે સ્પષ્ટ નથી કે સામાન્ય લોકો માટે જે ઈન્ફ્રાસ્ટ્રક્ચર ઉપલબ્ધ થશે એ કેટલી ઝડપથી ઈન્ટરનેટ સર્વિસઝ આપી શકશે. સ્ટારલિંક માટે સેટેલાઇટ સ્થાપિત કરી રહેલી મસ્કની સ્પેશ રિસર્ચ એજન્સી સ્પેશએક્સે પણ કહ્યું છે કે ગ્રાહક 50 થી 150 એમબીપીએસની આશા રાખી શકે છે.

ઓગસ્ટમાં સ્પીડ ટેસ્ટ એપ્લિકેશન બનાવનારી ઓકલા એ કહ્યું હતું કે સ્ટારલિંક સેટેલાઇટ બ્રોડબેન્ડની સ્પીડ અનેક દેશોમાં વાયર્ડ બ્રોડબેન્ડની સ્પીડને બરોબર પહોંચી ગઈ છે, જયારે કેટલાક દેશોમાં તો તેને વાયર્ડ બ્રોડબેન્ડને પણ પાછળ છોડી દીધા છે.

સેટેલાઇટ બ્રોડબેન્ડ એટલે શું? આ અત્યારના નેટવર્કthi કેવી રીતે અલગ છે?

આ કોઈ નવી ટેકનોલોજી નથી. આપણે આ પ્રકારની ટેકનોલોજી સેટેલાઇટ ટીવી(d2h) જોવા અને JPS લોકેશન લેવામાં કરી રહ્યા છે. સમસ્યા એ છે કે પરંપરાગત સેટેલાઇટ્સ ખુબ દૂર હોય છે. આ કારણથી તેમાંથી લેવાતી સર્વિસઝ સીમિત હોય છે.

સેટેલાઇટથી બ્રોડબેન્ડ ઈન્ટરનેટ આપવા માટે મસ્કની કંપનીએ સેટેલાઇટ્સને લોઅર અર્થ ઓર્બીટ (LEO)માં સ્થાપિત કરેલો છે, જેથી હાઈ સ્પીડ ઈન્ટરનેટ મળી શકે છે. સેટેલાઇટ્સ લેજર દ્રારા ડેટા ટ્રાન્સમિટ કરે છે. આ ફાઇબર ઓપ્ટિક બ્રોડબેન્ડની જેમ છે, જેમાં લાઈટ ની સ્પીડથી ડેટા ટ્રાવેલ કરે છે.

સેટેલાઇટ વાયરથી નહિ પરંતુ લેસર બિમનો ઉપયોગ કરીને ડેટા એન્ટ્રી ટ્રાન્સફર કરે છે એનાથી સેટેલાઇટ્સ પણ ફાઇબર ઓપ્ટિકથી મળનારી સ્પીડ આપી શકે છે. લેસરનું સિગ્નલ સારુ મળવું જોઈએ, એના માટે એક સેટેલાઇટ પોતાની પાસેના ચાર અન્ય સેટેલાઇટ્સ સાથે જોડાઈને એક નેટવર્ક બનાવે છે. આ સેટેલાઇટ પછી અન્ય ચાર સેટેલાયેલ સાથે જોડાયેલ હોય છે. આ રીતે આકાશમાં સેટેલાઇટ્સનું નેટવર્ક બની જાય છે, જે હાઈ સ્પીડ ઈન્ટરનેટ આપી શકે છે.

star-link-setelit-india-internet

આકાશમાં શું પૂરતા સેટેલાઇટ્સ છે? જે ઈન્ટરનેટ સિગ્નલને ટ્રાન્સમિટ કરી શકે છે.

હા. સ્ટારલિંક setelit india વાયરલેસ ઈન્ટરનેટ ઉપલબ્ધ કરાવવા માટે સેટેલાઇટ્સના નેટવર્કની મદદ લેશે. આ સેટેલાઇટ્સ લોઅર અર્થ ઓર્બીટ(LEO)માં એટલે કે પુથ્વીની સપાટીથી 550થી 1200કિમી પર સ્થાપિત કરવામાં આવ્યા છે. આ પરંપરાગત સેટેલાઇટ્સના મુકાબલે 60 ગણા પુથ્વીની નજીક છે.

સ્ટારલિંકનો દાવો છે કે સપ્ટેમ્બર 2021 માં સેટેલાઇટ્સનું તેનું ગ્લોબલ નેટવર્ક તૈયારી થઈ જશે. આ કારણથી તેને અનેક બીટા સર્વિસઝ શરૂ કરી દીધા છે. સ્પેશએક્સે 2018માં બે સેટેલાઇટ્સ લોન્ચ કરીને આ સર્વિસ પર કામ શરૂ કરી દીધા છે.

એલન મસ્કની કેલીફોર્નીયા સ્થિતિ રોકેટ કંપની સ્પેશએક્સે એક વારમાં 60 સેટેલાઇટ્સ સુધી સ્થાપિત કરી રહ્યા છે. અત્યાર સુધી સ્પેશએક્સે 1800 સ્ટારલિંક સેટેલાઇટ્સ LEOમાં સ્થાપિત કરી દેવાય છે.પ્રોજેક્ટના પ્રથમ હિસ્સા તરીકે 12 હજાર સેટેલાઇટ્સ લોન્ચ થવાનો છે, જે પછી વધીને 42 હજાર થઈ શકે છે.

સેટેલાઇટ્સથી તમારા સુધી કેવી રીતે પહોંચસે ઈન્ટરનેટ?

સેટેલાઇટનો આ મોટો સમુહ ધરતીના કોઈપણ ભાગ થી બીમ ઈન્ટરનેટ કવરેજને સંભવ બનાવશે કંપની કહે છે કે તેના સેટેલાઇટ્સનું નેટવર્ક યુઝર્સને હાઈ સ્પીડ, લો-લેટેન્સી ઈન્ટરનેટ કવરેજ ઉપલબ્ધ કરાવશે. લેટેન્સીનો અર્થ એ સમયથી થાય છે જે ડેટાને એક પોઇન્ટથી બીજા સુધી પહોંચાડવામાં લાગે છે.

સ્ટારલિંક કીટમાં સ્ટારલિંક ડિશ, એક વાઇ-ફાઇ રાઉટર,પાવર સપ્લાય કેબલ્સ અને માઉન્ટિંગ ટ્રાઈપોડ હોય છે. હાઈ સ્પીડ ઈન્ટરનેટ માટે ડિશ ને ખુલા આસમાન નીચે રાખવી પડેશે. ios અને એન્ડ્રોઇડ પર સ્ટારલિંકની એપ હાજર છે, જે સેટઅપથી લઈને મોનીટરીગ પ્રક્રિયાને પુરી કરે છે.

બીટા કિટની કિંમત 499 ડોલર (36 હજાર રૂપિયા) છે. 99 ડોલર (7 હજાર રૂપિયા) ના માસિક સબસ્ક્રિપ્શન પર એને લઈ શકાય છે. ઈન્ટરનેટ તમારા સુધી પહોંચે એના માટે જરૂરી છે કે રેગ્યુલેટર એની મંજૂરી આપે. ભારતમાં દુરસંચાર વિભાગે સ્ટારલિંકને આવશ્યક લાઇસન્સ આપવા માટે અરજી કરવા માટે લીલી જંડી આપી છે, જેથી એ ભારતમાં પણ સેટેલાઇટ ઈન્ટરનેટ ઉપલબ્ધ કરાવી શકે.

star-link-setelit-india-internet

શું સ્ટારલિંક કોઈ રીતે પડકાર મળી શકે છે?

હા સ્ટારલિંકના મુકાબલે એરબસ અને વનવેબના જોઈન્ટ વેન્ચર વનવેબ સેટેલાઇટ્સ અને અમેજોનના જોઈન્ટ વેન્ચર પ્રોજેક્ટ કુઈપરએ મેદાન પકડી લીધું છે.

વનવેબના 648 સેટેલાઇટના ગ્રુપની સાથે સેટેલાઇટ ઈન્ટરનેટ આપવાની યોજના બનાવી છે. 2022 સુધી આ નેટવર્ક બની જશે. ત્યારે કંપની સેટેલાઇટ ઈન્ટરનેટ બ્રોડબેન્ડ આપવાની સ્થિતિમાં હશે.

એમેજોનના પ્રોજેક્ટમાં લગભગ 578 સેટેલાઇટ લોન્ચ કરવાનાં છે. અમેજોન કહે છે કે એનાથી લિમિટેડ ઈન્ટરનેટ નેટવર્ક આપી શકાશે. આ પ્રોજેક્ટ અંતર્ગત જુલાઈ 2026ના અંત સુધીમાં 3236 સેટેલાઇટ્સ લોન્ચ કરવાની યોજના છે.

સ્ટારલિંક B2C પ્રોજેક્ટ છે, એટલે કે સીધા જ કન્જુયુમર્સને ઈન્ટરનેટ સેવા આપશે, જયારે એમેજોન અને વનવેબના પ્રોજેક્ટ B2Bના છે, એટલે કે એની સાથે જોડાઈને સ્થાનિક ઈન્ટરનેટ કંપનીઓ દૂરના વિસ્તારોમાં ઈન્ટરનેટ સર્વિસ આપી શકશે

વધુ પોસ્ટ જોવા માટે અમારી ફેસબૂક પેજ લાઇક કરો .. વઘુ પોસ્ટ જોવા માટે અમારી સાઈટ www.onlylbc.com

પોસ્ટ શેર કરો:
           

મારું નામ લાલજીભાઈ ચૌધરી છે અને onlylbc.com એ વેબસાઈટ નો એડમીન છું

1 thought on “star-link-setelit-india-internet મસ્ક ભારત લાવી રહ્યા છે”

Leave a Comment