Onlylbc.com https://onlylbc.com Onlylbc.com Sun, 18 Feb 2024 14:53:19 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.6.1 196658766 Onlylbc.com Onlylbc.com false વૈજ્ઞાનિક સાધનો અને તેને ઉપયોગ શા માટે થાય છે? | Vaignyanik Sadhano Ane Teno Upyog 2024 https://onlylbc.com/vaignyanik-sadhano-ane-teno-upyog/ https://onlylbc.com/vaignyanik-sadhano-ane-teno-upyog/#respond Sun, 18 Feb 2024 02:52:55 +0000 https://onlylbc.com/?p=3971   પ્રિય મિત્રો અહીં વૈજ્ઞાનિક સાધનો અને તેને ઉપયોગ શા માટે થાય છે? સંબધિત માહિતી આપવામાં આવી છે. જેમાં વૈજ્ઞાનિક સાધનો અને ક્યાં સાધનનો ઉપયોગ શા માટે કરવામાં આવે છે, તેની માહિતી આપવામાં આવી છે, ...

વધુ જોવો.

The post વૈજ્ઞાનિક સાધનો અને તેને ઉપયોગ શા માટે થાય છે? | Vaignyanik Sadhano Ane Teno Upyog 2024 appeared first on Onlylbc.com.

]]>
 

પ્રિય મિત્રો અહીં વૈજ્ઞાનિક સાધનો અને તેને ઉપયોગ શા માટે થાય છે? સંબધિત માહિતી આપવામાં આવી છે. જેમાં વૈજ્ઞાનિક સાધનો અને ક્યાં સાધનનો ઉપયોગ શા માટે કરવામાં આવે છે, તેની માહિતી આપવામાં આવી છે, તમે વિધાર્થી છો કે કોઈપણ સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરી રહ્યા છો અને જો આ તમામ માહિતી જાણવા માંગો છો તે પણ ગુજરાતીમાં તો આ લેખને છેલ્લે સુધી વાંચો.

 

વૈજ્ઞાનિક સાધનો અને તેને ઉપયોગ શા માટે થાય છે?
વૈજ્ઞાનિક સાધનો અને તેને ઉપયોગ શા માટે થાય છે?

 

વૈજ્ઞાનિક સાધનો અને તેને ઉપયોગ શા માટે થાય છે?

અહીં વૈજ્ઞાનિક સાધનોના મુખ્ય ચાર પ્રકાર આપવામાં આવ્યા છે, જેમાં વિવિધ સાધનોનો સમાવેશ થાય છે, જેમાં તે સાધનનો ઉપયોગ ક્યારે અને શા માટે થાય છે તેની માહિતી આપવામાં આવી છે.

સ્કોપ
ગ્રાફ
મીટર
ફોન

 

વૈજ્ઞાનિક સાધનો અને તેને ઉપયોગ શા માટે થાય છે?

અહીં નીચે ચારે પ્રકાર વૈજ્ઞાનિક સાધનો અને તેની અંદર સમાવેશ સાધનો અને તેના ઉપયોગ શું છે તેની સંપૂર્ણ માહિતી આપેલી છે.

સ્કોપ

 

સાધનનું નામ  તેનો ઉપયોગ
હાઇડ્રોસ્કોપ સમુદ્રનું તળિયું જોવા માટે માપવા વપરાતું સાધન
ગાયરોસ્કોપ પૃથ્વીના ભ્રમણની અસર બતાવતું સાધન
કેલિડોસ્કોપ આ ઉપકણો દ્વારા રેખા ગણિતીય આકૃતિ વિવિધ પ્રકારની દેખાય છે.
ઇલેક્ટ્રોસ્કોપ પદાર્થ વિધુતભાર દર્શાવતુ સાધન
સ્ટેથોસ્કોપ હદયના ધબકારા માપવા વપરાતું સાધન
સિનેમાસ્કોપ ત્રણ પરિમાણ દશ્યમાન થાય તેવી યાંત્રિક યોજના
કિલોસ્કોપ ટેલીવિઝન દ્વારા પ્રાપ્ત ચિત્રો આ ઉપકરણ પર જોવામાં આવે છે.
રેડિયોટેલિસ્કોપ અવકાશી પદાર્થોમાંથી આવતા રેડિયો અવાજો ઝીલતું સાધન
માઇક્રોસ્કોપ લેન્સ પદ્ધતિથી પદાર્થને મોટો બનાવી દેખાડતું સાધન
બેરોસ્કોપ હવાના દબાણોનો ફેરફાર બતાવતું સાધન
હીરોસ્કોપ હસ્તસામુદ્રીકશાસ્ત્ર અને તેનું દર્શન કરાવતું સાધન
સ્ટીરિયોસ્કોપ ઝીણી વસ્તુને મોટી બતાવતું સાધન
એપિડોયોસ્કોપ પદાર્થ વિસ્તૃત બનાવી જોવા માટે વપરાતું સાધન
એપિસ્કોપ પરાવર્તિત ચિત્ર જોઈ શકાય તેવું સાધન
પેરીસ્કોપ અંતરાય છતાં વસ્તુઓ અવલોકન કરવા માટેનું સાધન
ટેલિસ્કોપ દૂરના ગ્રહનું અવલોકન કરવા માટેનું સાધન
ગેલ્વેનોસ્કોપ વિદ્યુતપ્રવાહ સ્થિતિ દર્શાવતું સાધન

 

ગ્રાફ

 

સાધનનું નામ  તેનો ઉપયોગ
સિસ્મોગ્રાફ ધરતીકંપ માપક
સિનેમેટોગ્રાફ હાલતાચાલતા ચિત્રની ફિલ્મ બનાવતું સાધન
કાર્ડિયોગ્રાફ હદયનાં દબાણની અસર નોંધતું સાધન
એસિલોગ્રાફ વિદ્યુત પ્રવાહની ધ્રુજારિ માપતુ સાધન
કેસ્કોગ્રાફ વનસ્પતિને થતાં સંવેદની દર્શાવતુ સાધન
ટેલિગ્રાફ તાર સંદેશ નોંધનાર સાધન
થર્મોગ્રાફ દિવસનાં ઉષ્ણતાપમાનની અસરવાળો ગ્રાફ બનાવતુ સાધન
બૈરોગ્રાફ વાયુમંડળનાં દબાણમાં થનારા પરીવર્તનને જાણવા માટે
ફોનોગ્રાફ રેકર્ડ બનાવવા માટેનું સાધન

 

મીટર

 

સાધનનું નામ  તેનો ઉપયોગ
ડાયનેમોમિટર એંજિન દ્વારા ઉત્પન્ન થતી શક્તિ માપવા માટે
અલ્ટિમીટર ઉડતા વિમાનની ઊંચાઈ માપવા માટે
સ્પીડોમીટર ગતિશીલ વાહનની ગતિનો વેગ દર્શાવતુ સાધન
વોલ્ટામીટર વિદ્યુત પૃથ્થકરણ માપવા માટે
ફેધો મીટર દરિયાનાં મોજાં માપવા માટે
ગેલ્વેનોમીટર વિધુતપ્રવાહનું અસ્તિત્વ તેમજ દિશા માપવા માટે
ટ્રાન્સમીટર રેડિયોનાં વીજળીક મોજાં મોકલવા માટે
થરમોમીટર તાપમાન માપવા માટે
મેનોમીટર વાયુ પદાર્થનું દબાણ માપવા માટે
રેડિયોમીટર વિકિરણનાં માપન માટે
એક્ટિઓમીટર સૂર્યકિરણની તીવ્રતા માપવા માટે
માઈલોમીટર વાહને કાપેલું અંતર માપવા માટે
ડેન્સીટીમીટર ઘનતા જાણવા માટે
ઓડિયોમીટર અવાજની તીવ્રતા માપવા માટે
એનીમોમીટર હવાની શક્તિ તથા ગતિ માપવા માટે
માઇક્રોમીટર નાની લંબાઇ માપવા માટે
ટેકો મીટર વાયુયાનો તથા મોટરબોટની ગતિ માપવા માટે
વૉલ્ટમીટર વીજળીનું દબાણ માપવા માટે
બેરોમીટર હવાનું દબાણ માપવા માટે
હાઈડ્રોમીટર પ્રવાહીની વિશિષ્ટ ઘનતા માપવા માટે
હાઈગ્રોમીટર હવામાં રહેલ ભેજ માપવા માટે,
સ્પેકટ્રોમીટર પ્રકાશની તરંગલંબાઇ માપવા માટે,
એમીમીટર વિધુતપ્રવાહનું બળ માપવા માટે
લેકટોમીટર દૂધ વિશિષ્ટ ઘનતા માપવા માટે
એરોમીટર વાયુ પદાર્થની ઘનતા જાણવા માટે
મેગ્નોમીટર, ચુંબકીયક્ષેત્ર
ક્રોનોમીટર, કાલમાપક
ઓપ્ટોમીટર દષ્ટિક્ષમતા માપક

 

ફોન

 

સાધનનું નામ તેનો ઉપયોગ
ગ્રામફોન રેકર્ડ પરથી અસલ અવાજ ઉત્પન્ન કરતું સાધન
માઇક્રોફોન વીજળીની મદદથી અવાજને મોટો બનાવતુ સાધન
સેલફોન સાથે રેખીને ગમે ત્યાંથી સંદેશાની આપ-લે થાય તેવો ફોન
કિક્ટોફોન કાગળો લખવાનું ગ્રામોફોનની જેમ કામ કરતું સાધન
એડીફોન બહેરા માણસોને સાંભળવા માટે મદદ કરતું સાધન
ઓપ્ટોફોન આંધળો માણસ છાપેલું પુસ્તક વાંચી શકે તેવું સાધન
મેગાફોન અવાજને મોટો બનાવતુ સરળ સાધન
ટેલિફોન દૂરની વ્યક્તિ સાથે વાતચિત કરવાનું સાધન
હાઈગ્રોફોન પાણીની અંદર અવાજનો વેગ માપતું સાધન

 

આ પણ વાંચો:-

The post વૈજ્ઞાનિક સાધનો અને તેને ઉપયોગ શા માટે થાય છે? | Vaignyanik Sadhano Ane Teno Upyog 2024 appeared first on Onlylbc.com.

]]>
https://onlylbc.com/vaignyanik-sadhano-ane-teno-upyog/feed/ 0 3971
ગુજરાતમાં આવેલા ડુંગર | Gujrat Ma Avela Dungar 2024 https://onlylbc.com/gujrat-ma-avela-dungar/ https://onlylbc.com/gujrat-ma-avela-dungar/#respond Sun, 18 Feb 2024 02:26:47 +0000 https://onlylbc.com/?p=4024   પ્રિય મિત્રો અહીં ગુજરાતમાં આવેલા ડુંગર  વિશે માહિતી આપવામાં આવી છે. જેમાં ગુજરાતમાં ક્યો ડુંગર ક્યાં રાજ્યમાં ક્યાં આવેલો છે, તેની માહિતી આપવામાં આવી છે, તમે વિધાર્થી છો કે કોઈપણ સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરી ...

વધુ જોવો.

The post ગુજરાતમાં આવેલા ડુંગર | Gujrat Ma Avela Dungar 2024 appeared first on Onlylbc.com.

]]>
 

પ્રિય મિત્રો અહીં ગુજરાતમાં આવેલા ડુંગર  વિશે માહિતી આપવામાં આવી છે. જેમાં ગુજરાતમાં ક્યો ડુંગર ક્યાં રાજ્યમાં ક્યાં આવેલો છે, તેની માહિતી આપવામાં આવી છે, તમે વિધાર્થી છો કે કોઈપણ સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરી રહ્યા છો અને જો આ તમામ માહિતી જાણવા માંગો છો તે પણ ગુજરાતીમાં તો આ લેખને છેલ્લે સુધી વાંચો.

 

ગુજરાતમાં આવેલા ડુંગર 
ગુજરાતમાં આવેલા ડુંગર

 

ગુજરાતમાં આવેલા ડુંગર

ડુંગરનું નામ  ક્યાં આવેલ છે?
ગીરની ટેકરી અમરેલી, ગીર સોમનાથ અને જૂનાગઢ સુધી વિસ્તરેલ છે.
તારંગ પર્વત મહેસાણા
ઇડરનો ડુંગર સાબરકાંઠા
બરડો ડુંગર પોરબંદર
શેત્રુજય પર્વત ભાવનગર
ગિરનાર જૂનાગઢ
રાજપીપળાની ટેકરીઓ નર્મદા
ગોરખનાથ જૂનાગઢ
શિહોર માતાનો ડુંગર ભાવનગર
દતાત્રેય જૂનાગઢ
આરાસુરનો ડુંગર બનાસકાંઠા
રાતનમહાલ લીમખેડા
પાવાગઢનો ડુંગર પંચમહાલ
સાપુતારાનો ડુંગર ડાંગ
ઓસમનો ડુંગર રાજકોટ
ચોટીલાનો ડુંગર સુરેન્દ્રનગર
સતિયાદેવ નો ડુંગર જામનગર

આ પણ વાંચો:-

The post ગુજરાતમાં આવેલા ડુંગર | Gujrat Ma Avela Dungar 2024 appeared first on Onlylbc.com.

]]>
https://onlylbc.com/gujrat-ma-avela-dungar/feed/ 0 4024
ગુજરાતમાં આવેલા ડેમ | Gujrat Ma Avela Dem 2024 https://onlylbc.com/gujrat-ma-avela-dem/ https://onlylbc.com/gujrat-ma-avela-dem/#respond Sun, 18 Feb 2024 02:25:54 +0000 https://onlylbc.com/?p=4017   પ્રિય મિત્રો અહીં ગુજરાતમાં આવેલા ડેમ વિશે માહિતી આપવામાં આવી છે. જેમાં ગુજરાતનો ક્યો ડેમ કઈ નદી અને ક્યાં રાજ્યમાં આવેલો છે તેની માહિતી આપવામાં આવી છે, તમે વિધાર્થી છો કે કોઈપણ સ્પર્ધાત્મક પરીક્ષાની ...

વધુ જોવો.

The post ગુજરાતમાં આવેલા ડેમ | Gujrat Ma Avela Dem 2024 appeared first on Onlylbc.com.

]]>
 

પ્રિય મિત્રો અહીં ગુજરાતમાં આવેલા ડેમ વિશે માહિતી આપવામાં આવી છે. જેમાં ગુજરાતનો ક્યો ડેમ કઈ નદી અને ક્યાં રાજ્યમાં આવેલો છે તેની માહિતી આપવામાં આવી છે, તમે વિધાર્થી છો કે કોઈપણ સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરી રહ્યા છો અને જો આ તમામ માહિતી જાણવા માંગો છો તે પણ ગુજરાતીમાં તો આ લેખને છેલ્લે સુધી વાંચો.

 

ગુજરાતમાં આવેલા ડેમ

 

ગુજરાતમાં આવેલા ડેમ 

 

ડેમનું નામ  ક્યાં જિલ્લાંમાં કઈ નદી પર
ઊંટ ડેમ ઉંટ નદી – જામનગર
રંઘોળા બંધ રઘોળી નદી – ભાવનગર
રુદ્રમાતા બંધ ખારી નદી – કચ્છ
વિજય સાગર બંધ રુકમાવતી – કચ્છ
મચ્છું 1 મચ્છું નદી – મોરબી
મચ્છું 2 મચ્છું નદી – મોરબી
દાંતીવાડા ડેમ બનાસ નદી – બનાસકાંઠા
મુક્તેશ્વર બંધ સરસ્વતી નદી – બનાસકાંઠા
ધરોઈ ડેમ સાબરમતી – મહેસાણા
વણાકબોરી બંધ મહીં નદી – મહીસાગર
કડાણા બંધ મહી નદી – મહીસાગર
આજવા બંધ વિશ્વામિત્રી નદી – વડોદરા
સરદાર સરોવર ડેમ નર્મદા નદી – નર્મદા
ઉકાઈ ડેમ તાપી નદી – તાપી
કાકરાપાર બંધ તાપી નદી – સુરત
પૂર્ણા ડેમ પૂર્ણા નદી – નવસારી
માધુવન પરીયોજના દમણગંગા – વલસાડ
ભાદર ડેમ ભાદર નદી – રાજકોટ
નિખાલા ડેમ ભાદર નદી – રાજકોટ
શ્રીનાથગઢ ડેમ ભાદર નદી
ખોડિયાર બંધ શેત્રુજી નદી – અમરેલી
રાજસ્થળી બંધ શેત્રુજી નદી – ભાવનગર
નાયકા બંધ વઢવાણ ભોગવો – સુરેન્દ્રનગર
ધોળીધજા ડેમ વઢવાણ ભોગવો – સુરેન્દ્રનગર
ધોળીયાર ડેમ લીમડી ભોગવો – સુરેન્દ્રનગર

આ પણ વાંચો:-

The post ગુજરાતમાં આવેલા ડેમ | Gujrat Ma Avela Dem 2024 appeared first on Onlylbc.com.

]]>
https://onlylbc.com/gujrat-ma-avela-dem/feed/ 0 4017
ભારતના અત્યાર સુધીના ઉપ-રાષ્ટ્રપતિ | Bharat Na Atyar Sudhina Up-Rastrpti 2024 https://onlylbc.com/bharat-na-atyar-sudhina-up-rastrpti/ https://onlylbc.com/bharat-na-atyar-sudhina-up-rastrpti/#respond Sun, 18 Feb 2024 02:20:17 +0000 https://onlylbc.com/?p=4037 પ્રિય મિત્રો અહીં ભારતના અત્યાર સુધીના ઉપ-રાષ્ટ્રપતિ વિશે માહિતી આપવામાં આવી છે. જેમાં ભારતના અત્યાર સુધીમાં રહી ચૂકેલા ઉપ-રાષ્ટ્રપતિની યાદી અને તેમણે ક્યાં સમયગાળામાં રાજ કર્યું, તેની માહિતી આપવામાં આવી છે, તમે વિધાર્થી છો કે ...

વધુ જોવો.

The post ભારતના અત્યાર સુધીના ઉપ-રાષ્ટ્રપતિ | Bharat Na Atyar Sudhina Up-Rastrpti 2024 appeared first on Onlylbc.com.

]]>
પ્રિય મિત્રો અહીં ભારતના અત્યાર સુધીના ઉપ-રાષ્ટ્રપતિ વિશે માહિતી આપવામાં આવી છે. જેમાં ભારતના અત્યાર સુધીમાં રહી ચૂકેલા ઉપ-રાષ્ટ્રપતિની યાદી અને તેમણે ક્યાં સમયગાળામાં રાજ કર્યું, તેની માહિતી આપવામાં આવી છે, તમે વિધાર્થી છો કે કોઈપણ સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરી રહ્યા છો અને જો આ તમામ માહિતી જાણવા માંગો છો તે પણ ગુજરાતીમાં તો આ લેખને છેલ્લે સુધી વાંચો.

 

ભારતના અત્યાર સુધીના ઉપ-રાષ્ટ્રપતિ

 

ભારતના અત્યાર સુધીના ઉપ-રાષ્ટ્રપતિ

ઉપ-રાષ્ટ્રપતિ નામ  સમયગાળો
ડો.રાધાકૃષ્ણ 1952 થી 62
ડો.ઝારિક હુસેન 1962 થી 67
વી.વી.ગીરી 1967 થી 1969
જી.એસ 1969 થી 74
બી.ડી.જતી 1974 થી 79
મોહમદ હિદાયતુલ્લા 1979 થી 84
આર.વેંકટરામન 1984 થી 87
ડો.શંકર દયાળ શર્મા 1987 થી 92
કે.આર નારાયણ 1992 થી 97
ક્રુષ્ણકાન્ત 1997 થી 2002
ભૈરવસિંહ શેખાવત 2002 થી 2007
હામીદ અન્સારી 2007 થી 2012
હામીદ અન્સારી 2012 થી 2017
એમ વૈકેયા નાયડુ 2017 થી કાર્યરત છે

આ પણ વાંચો:-

The post ભારતના અત્યાર સુધીના ઉપ-રાષ્ટ્રપતિ | Bharat Na Atyar Sudhina Up-Rastrpti 2024 appeared first on Onlylbc.com.

]]>
https://onlylbc.com/bharat-na-atyar-sudhina-up-rastrpti/feed/ 0 4037
ભારતના રાજ્યો અને તેના રાજ્યપાલ 2024 | Bharat na rajyo ane tena rajypal https://onlylbc.com/bharat-na-rajyo-ane-tena-rajypal/ https://onlylbc.com/bharat-na-rajyo-ane-tena-rajypal/#respond Mon, 01 Jan 2024 22:13:39 +0000 https://onlylbc.com/?p=3868   પ્રિય મિત્રો અહીં ભારતના રાજ્યો અને તેના રાજ્યપાલ સંબધિત માહિતી આપવામાં આવી છે. જેમાં ભારતના રાજ્યો અને તે રાજ્યના રાજ્યપાલ કોણ છે તેની માહિતી અને ભારતના ક્યાં કેન્દ્રશાશિત પ્રદેશના રાજ્યપાલ કોણ છે તેની માહિતી ...

વધુ જોવો.

The post ભારતના રાજ્યો અને તેના રાજ્યપાલ 2024 | Bharat na rajyo ane tena rajypal appeared first on Onlylbc.com.

]]>
 

પ્રિય મિત્રો અહીં ભારતના રાજ્યો અને તેના રાજ્યપાલ સંબધિત માહિતી આપવામાં આવી છે. જેમાં ભારતના રાજ્યો અને તે રાજ્યના રાજ્યપાલ કોણ છે તેની માહિતી અને ભારતના ક્યાં કેન્દ્રશાશિત પ્રદેશના રાજ્યપાલ કોણ છે તેની માહિતી આપવામાં આવી છે, તમે વિધાર્થી છો કે કોઈપણ સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરી રહ્યા છો અને જો આ તમામ માહિતી જાણવા માંગો છો તે પણ ગુજરાતીમાં તો આ લેખને છેલ્લે સુધી વાંચો.

 

ભારતના રાજ્યો અને તેના રાજ્યપાલ

 

ભારતના રાજ્યો અને તેના રાજ્યપાલ

રાજ્યનું નામ રાજ્યપાલનું નામ
હિમાચલ પ્રદેશ શિવ પ્રતાપ શુક્લ
હરિયાણા બંડારુ દત્તાત્રેય
પંજાબ બનવારીલાલ પુરોહિત
ઉત્તરાખંડ ગુરમીત સિંહ
ઉત્તર પ્રદેશ આનંદીબેન પટેલ
બિહાર રાજેન્દ્ર વ આલેકર વ
ઝારખંડ સી.પી. રાધાક્રુષ્ણન
અસમ ગુલાબચંદ કટારીયા
છત્તીસગઢ બી બી હરીચંદન
મધ્યપ્રદેશ મંગુભાઈ છગનભાઈ પટેલ
રાજસ્થાન કલરાજ મિશ્રા
ગુજરાત આચાર્ય દેવવ્રત
મહારાષ્ટ્ર રમેશ બૈસ
ગોવા પી એસ શ્રીધરન પિલ્લઈ
કર્ણાટક થાવરચંદ ગેહલોત
કેરળ આરિફ મોહમ્મદ ખાન
તામિલનાડુ આર એન રવિ
આંધ્રપ્રદેશ એસ અબ્દુલ નજીર
ઓડિશા ગણેસી લાલ
પશ્ચિમ બંગાળ જગદીશ ધનખર
તેલંગાણા તમીલીસાઈ સુંદરરાજાન
અરુણાચલ પ્રદેશ લેફટ. જનરલ કૈવલ્ય
સિક્કિમ લક્ષણ આચાર્ય
નાગાલેન્ડ એલ ગણેશન
મેઘાલય પી.ચૌહાણ
મિઝોરમ હરીબાબુ કંભમવતી
મણિપૂર અનુપા ઉઠો
નિપુરા સત્યદેવ નારાયણ આર્ય

 

આ પણ વાંચો:-

પ્રિય મિત્રો…

PSI, ASI, DY.SO, GPSC, નાયબ મામલતદાર, તલાટી કમ મંત્રી, જુનિયર ક્લાર્ક, બિન- સચિવાલય ક્લાર્ક, પોલીસ કોન્સટેબલ જેવી કોઈપણ ગુજરાતની વિવિધ સ્પ્રધાત્મક પરીક્ષાની તૈયારી કરી રહ્યા છો તો આ લેખ તમને ખુબ કામ આવશે. અહીં તમેને રાજ્યો અને તેના રાજ્યપાલ કોણ છે તેની સંપૂર્ણ માહિતી અહી આપેલ છે. જે સામાન્ય જ્ઞાનનો એક મહત્વનો ભાગ છે. પરંતુ તમે આવી જ માહિતી ગુજરાતી ભાષામાં જાણવા માંગો છો તો અમારા Whatsaap Group સાથે જોડાવા અહીં ક્લિક કરો.

The post ભારતના રાજ્યો અને તેના રાજ્યપાલ 2024 | Bharat na rajyo ane tena rajypal appeared first on Onlylbc.com.

]]>
https://onlylbc.com/bharat-na-rajyo-ane-tena-rajypal/feed/ 0 3868
નૃત્ય સ્વરૂપો અને સંકળાયેલ વ્યક્તિઓ https://onlylbc.com/nrutyo-savrupo-ane-sanklayela-vyktio/ https://onlylbc.com/nrutyo-savrupo-ane-sanklayela-vyktio/#respond Fri, 11 Aug 2023 09:14:00 +0000 https://onlylbc.com/?p=7240   પ્રિય મિત્રો અહીં, નૃત્ય સ્વરૂપો અને સંકળાયેલ વ્યક્તિઓ વિશે માહિતી આપવામાં આવી છે, જો તમે કોઈ સ્પર્ધાત્મક પરીક્ષા કે કોઈ અન્ય પરીક્ષાની તૈયારી કરી રહ્યા છો, તો તમને આ લેખ કામ આવશે. તો જો ...

વધુ જોવો.

The post નૃત્ય સ્વરૂપો અને સંકળાયેલ વ્યક્તિઓ appeared first on Onlylbc.com.

]]>
 

પ્રિય મિત્રો અહીં, નૃત્ય સ્વરૂપો અને સંકળાયેલ વ્યક્તિઓ વિશે માહિતી આપવામાં આવી છે, જો તમે કોઈ સ્પર્ધાત્મક પરીક્ષા કે કોઈ અન્ય પરીક્ષાની તૈયારી કરી રહ્યા છો, તો તમને આ લેખ કામ આવશે. તો જો તમે નૃત્ય સ્વરૂપો અને સંકળાયેલ વ્યક્તિઓ વિશે માહિતી જાણવા માંગો છો, તો આ લેખને અંત સુધી વાંચો.


નૃત્ય સ્વરૂપો અને સંકળાયેલ વ્યક્તિઓ


નૃત્ય સ્વરૂપો અને સંકળાયેલ વ્યક્તિઓ

ડાન્સ અને પર્ફોર્મિંગ આર્ટસ સાથે સંકળાયેલ વ્યક્તિઓ સંકળાયેલા વ્યક્તિઓ
ભરત નાટ્યમ ટી. બાલાસરસ્વતી, રુક્મિણી દેવી અરુંદલે, યામિની કૃષ્ણમૂર્તિ, વૈજયંતીમાલા, આનંદ શંકર જયંત, સીવી ચંદ્રશેખર, ગુરુ (કુ.) એમ.કે. સરોજા, શાંતા અને વીપી ધનંજયન
મણિપુરી અમુબી સિંઘ, બિનો દેવી, રાજકુમાર સિંહજિત સિંહ
કથક બિરજુ મહારાજ, ગોપી ક્રિષ્ન, શંભુ મહારાજ, સિતારા દેવી, પ્રેરણા શ્રીમાળી, કુ. સુનયના હજારીલાલ, કુમુદિની લાખિયા
ઓડિસી કેલુચરણ મહાપાત્રા, સોનલ માનસિંહ, ગીતા મહાલિક, ડો.મિનાતી મિશ્રા
પાંડવાની તીજન બાઈ
છળ મકર ધ્વજા દરોઘા, પં. ગોપાલ પ્રસાદ દુબે
મોહિની અટ્ટમ શ્રીમતી.કલામંડલમ ક્ષેમાવતી પવિત્રન, ડૉ. (શ્રીમતી) કનક રેલે
કથકલી પીકે કુંજુ કુરુપ, કલામંડલમ રાજન, માદવુર વાસુદેવન નાયર, કલામંડલમ ગોપી, કલામંડલમ રામણકુટ્ટી નાયર
યક્ષગાન રામચંદ્ર સુબ્રયા હેગડે ચિત્તાની
સત્રિયા ઘનકાન્તા બોરા બોરબાયણ
કૂડિયાટ્ટમ અમ્મનુર માધવ ચક્યાર
ક્રિએટિવ ડાન્સ/કોરિયોગ્રાફી ઉદય શંકર
કાલબેલિયા ગુલાબો સપેરા
કુચીપુડી રાજા રેડ્ડી, રાધા રેડ્ડી, વૈજયંતી કાશી, વેમપતિ ચિન્ના સત્યમ

અમે આશા રાખીએ છીએ, કે તમને આ લેખ કામ આવશે, આ લેખમાં નૃત્ય સ્વરૂપો અને સંકળાયેલ વ્યક્તિઓ વિશે માહિતી આપવામાં આવી છે?, આવી જ રીતે તમે જો ગુજરાતી ભાષામાં જનરલ નોલેજ જાણવા માંગો છો, તો જોડાયેલા રહો અમારી વેબસાઈટ સાથે.


આ પણ વાંચો:-

The post નૃત્ય સ્વરૂપો અને સંકળાયેલ વ્યક્તિઓ appeared first on Onlylbc.com.

]]>
https://onlylbc.com/nrutyo-savrupo-ane-sanklayela-vyktio/feed/ 0 7240
ભારતના સિક્કાઓ અને ચલણી નોટો વિશે માહિતી https://onlylbc.com/information-about-coins-and-currency-notes-of-india/ https://onlylbc.com/information-about-coins-and-currency-notes-of-india/#respond Fri, 11 Aug 2023 09:12:24 +0000 https://onlylbc.com/?p=7227   પ્રિય મિત્રો અહીં, ભારતના સિક્કાઓ અને ચલણી નોટો વિશે માહિતી વિશે માહિતી આપવામાં આવી છે, જો તમે કોઈ સ્પર્ધાત્મક પરીક્ષા કે કોઈ અન્ય પરીક્ષાની તૈયારી કરી રહ્યા છો, તો તમને આ લેખ કામ આવશે. ...

વધુ જોવો.

The post ભારતના સિક્કાઓ અને ચલણી નોટો વિશે માહિતી appeared first on Onlylbc.com.

]]>
 

પ્રિય મિત્રો અહીં, ભારતના સિક્કાઓ અને ચલણી નોટો વિશે માહિતી વિશે માહિતી આપવામાં આવી છે, જો તમે કોઈ સ્પર્ધાત્મક પરીક્ષા કે કોઈ અન્ય પરીક્ષાની તૈયારી કરી રહ્યા છો, તો તમને આ લેખ કામ આવશે. તો જો તમે ભારતના સિક્કાઓ અને ચલણી નોટો વિશે માહિતી વિશે માહિતી જાણવા માંગો છો, તો આ લેખને અંત સુધી વાંચો.


ભારતના સિક્કાઓ અને ચલણી નોટો વિશે માહિતી


ભારતના સિક્કાઓ અને ચલણી નોટો વિશે માહિતી

1.સિક્કા

  • સિક્કા અધિનિયમ, 1906ના સંદર્ભમાં ભારત સરકારને સિક્કા બનાવવાનો એકમાત્ર અધિકાર છે.
  • RBI એક્ટના સંદર્ભમાં રિઝર્વ બેંક દ્વારા જ સિક્કાઓ ચલણ માટે જારી કરવામાં આવે છે.
  • સિક્કા અધિનિયમ, 1906 મુજબ રૂ.1000ના મૂલ્ય સુધીના સિક્કા જારી કરી શકાય છે.
  • ભારતે 01 એપ્રિલ 1957 ના રોજ સિક્કાની દશાંશ પદ્ધતિ અપનાવી હતી.
  • સિક્કા અધિનિયમ 1 મુજબ ફરીથી સિક્કાનો ઉપયોગ રૂ.થી વધુ ન હોય તેવી રકમ ચૂકવવા/પતાવટ કરવા માટે થઈ શકે છે.  1000
  • સિક્કા ધારા મુજબ 0.50 પીએસ સિક્કાનો ઉપયોગ રૂ.થી વધુ ન હોય તેવી રકમ ચૂકવવા/પતાવટ કરવા માટે થઈ શકે છે. 10
  • એક રૂપિયાની નોટ નાણા મંત્રાલય દ્વારા જારી કરવામાં આવે છે અને નાણાં સચિવની સહી હોય છે.
  • ભારતીય સિક્કા અધિનિયમ, 2011 મુજબ એક રૂપિયાની નોટને સિક્કો ગણવામાં આવે છે.
  • રૂ. 10 બાયમેટાલિક સિક્કા એલ્યુમિનિયમ-બ્રોન્ઝ (બાહ્ય રિંગ) અને કોપર-નિકલ (આંતરિક ભાગ) થી બનેલા છે.

 

2.ચલણી નોટો

  • ચલણી નોટની ભાષા પેનલ પર ભાષાઓની સંખ્યા પંદર છે.
  • ચલણી નોટ પર ભાષાઓની કુલ સંખ્યા (હિન્દી અને અંગ્રેજી સહિત) સત્તર છે.
  • ભારતીય રૂપિયાનું પ્રતીક ડી. ઉદય કુમાર દ્વારા બનાવવામાં આવ્યું હતું.
  • RBI રૂ.ના મૂલ્ય સુધીની નોટો જારી કરી શકે છે . 10,000/-

આ પણ વાંચો:-

ભારતીય નેતાઓના જન્મના વર્ષો | Bhartiy Netao Na Janmna Varsho


ચલણી નોટો અને તેના પર છબીઓ

ચલણી નોટો તેના પર છબીઓ(ચિન્હો)
રૂ. 5 ખેતરમાં ટ્રેક્ટર
રૂ. 10 ગેંડા, વાઘ અને હાથી
રૂ. 20 માઉન્ટ હેરિયટ અને પોર્ટ બ્લેર લાઇટહાઉસ
રૂ. 50 ભારતીય સંસદ ભવન
રૂ. 100 હિમાલય
રૂ. 10 (નવી નોટ) કોણાર્ક સૂર્ય મંદિર
રૂ. 20 (નવી નોટ) એલોરા ગુફાઓ
રૂ. 50 (નવી નોટ) રથ સાથે હમ્પી
રૂ. 100 (નવી નોટ) રાણી કી વાવ
રૂ. 200 (નવી નોટ) સાંચી સ્તૂપ પત્ર
રૂ. 500 (નવી નોટ) લાલ કિલ્લો
રૂ. 2000 (નવી નોટ) મંગલયાન
રૂ. 500 (ડિમોનેટાઇઝ્ડ નોટ્સ) દિલ્હીની ગ્યારાહ મૂર્તિ પ્રતિમા દ્વારા રજૂ કરાયેલ દાંડી કૂચ
રૂ. 1000 (ડિમોનેટાઇઝ્ડ નોટ્સ) ભારતની અર્થવ્યવસ્થા ઓઇલ રિગ, સેટેલાઇટ, કોમ્પ્યુટર, હાર્વેસ્ટર અને ફાઉન્ડ્રી દ્વારા રજૂ થાય છે

આ પણ વાંચો:-

આરોગ્યના ધોરણો | Arogy Na Dhorano


અમે આશા રાખીએ છીએ, કે તમને આ લેખ કામ આવશે, આ લેખમાં ભારતના સિક્કાઓ અને ચલણી નોટો વિશે માહિતી વિશે માહિતી આપવામાં આવી છે?, આવી જ રીતે તમે જો ગુજરાતી ભાષામાં જનરલ નોલેજ જાણવા માંગો છો, તો જોડાયેલા રહો અમારી વેબસાઈટ સાથે.

The post ભારતના સિક્કાઓ અને ચલણી નોટો વિશે માહિતી appeared first on Onlylbc.com.

]]>
https://onlylbc.com/information-about-coins-and-currency-notes-of-india/feed/ 0 7227
પ્રખ્યાત ચિત્રકારો, શિલ્પકારો, કાર્ટૂનિસ્ટ અને ફોટોગ્રાફરો https://onlylbc.com/famous-painters-sculptors-cartoonists-and-photographers/ https://onlylbc.com/famous-painters-sculptors-cartoonists-and-photographers/#respond Fri, 11 Aug 2023 09:10:16 +0000 https://onlylbc.com/?p=7243   પ્રિય મિત્રો અહીં, પ્રખ્યાત ચિત્રકારો, શિલ્પકારો, કાર્ટૂનિસ્ટ અને ફોટોગ્રાફરો વિશે માહિતી આપવામાં આવી છે, જો તમે કોઈ સ્પર્ધાત્મક પરીક્ષા કે કોઈ અન્ય પરીક્ષાની તૈયારી કરી રહ્યા છો, તો તમને આ લેખ કામ આવશે. તો ...

વધુ જોવો.

The post પ્રખ્યાત ચિત્રકારો, શિલ્પકારો, કાર્ટૂનિસ્ટ અને ફોટોગ્રાફરો appeared first on Onlylbc.com.

]]>
 

પ્રિય મિત્રો અહીં, પ્રખ્યાત ચિત્રકારો, શિલ્પકારો, કાર્ટૂનિસ્ટ અને ફોટોગ્રાફરો વિશે માહિતી આપવામાં આવી છે, જો તમે કોઈ સ્પર્ધાત્મક પરીક્ષા કે કોઈ અન્ય પરીક્ષાની તૈયારી કરી રહ્યા છો, તો તમને આ લેખ કામ આવશે. તો જો તમે પ્રખ્યાત ચિત્રકારો, શિલ્પકારો, કાર્ટૂનિસ્ટ અને ફોટોગ્રાફરો વિશે માહિતી જાણવા માંગો છો, તો આ લેખને અંત સુધી વાંચો.

 

પ્રખ્યાત ચિત્રકારો, શિલ્પકારો, કાર્ટૂનિસ્ટ અને ફોટોગ્રાફરો

 

પ્રખ્યાત ચિત્રકારો, શિલ્પકારો, કાર્ટૂનિસ્ટ અને ફોટોગ્રાફરો

ચિત્રકાર

  • રાજા રવિ વર્મા
  • અમૃતા શેર-ગિલ
  • નંદલાલ બોઝ
  • બિનોદ બિહારી મુખર્જી
  • એમએફ હુસૈન
  • સતીશ ગુજરાલ
  • કેજી સુબ્રમણ્યન
  • સૈયદ હૈદર રઝા
  • જૈમિની રોય
  • તૈયબ મહેતા
  • અંજલિ ઈલા મેનન

 

શિલ્પકાર

  • સતીશ ગુજરાલ
  • કેજી સુબ્રમણ્યન
  • વિ. ગણપતિ સ્થાનપતિ
  • રામકિંકર બાઈઝ
  • ચિંતામોની કર
  • ધનરાજ ભગત
  • રઘુનાથ મહાપાત્રા
  • અનીશ કપૂર

 

આર્કિટેક્ટ

  • સતીશ ગુજરાલ
  • વિ.ગણપતિ સ્થાનપતિ
  • રઘુનાથ મહાપાત્રા

 

કાર્ટૂનિસ્ટ

  • કે.શંકર પિલ્લઈ
  • આરકે લક્ષ્મણ
  • મારિયો મિરાન્ડા

 

રેતી કલાકાર, ફોટોજર્નાલિસ્ટ, ફોટોગ્રાફર અને મધુબની કલાકાર

  • હોમી વ્યારાવાલા (ફોટોજર્નાલિસ્ટ)
  • રઘુ રાય (ફોટોગ્રાફર)
  • સુદર્શન પટનાયક (રેતી કલાકાર)
  • બૌઆ દેવી (મધુબની કલાકાર)

 

અમે આશા રાખીએ છીએ, કે તમને આ લેખ કામ આવશે, આ લેખમાં પ્રખ્યાત ચિત્રકારો, શિલ્પકારો, કાર્ટૂનિસ્ટ અને ફોટોગ્રાફરો વિશે માહિતી આપવામાં આવી છે?, આવી જ રીતે તમે જો ગુજરાતી ભાષામાં જનરલ નોલેજ જાણવા માંગો છો, તો જોડાયેલા રહો અમારી વેબસાઈટ સાથે.

 

આ પણ વાંચો:-

The post પ્રખ્યાત ચિત્રકારો, શિલ્પકારો, કાર્ટૂનિસ્ટ અને ફોટોગ્રાફરો appeared first on Onlylbc.com.

]]>
https://onlylbc.com/famous-painters-sculptors-cartoonists-and-photographers/feed/ 0 7243
વિવિધ પુરસ્કારોના પ્રથમ પ્રાપ્તકર્તાઓ | First Award Recipients in India https://onlylbc.com/first-award-recipients-in-india/ https://onlylbc.com/first-award-recipients-in-india/#respond Thu, 03 Aug 2023 07:06:54 +0000 https://onlylbc.com/?p=7420   પ્રિય મિત્રો અહીં, વિવિધ પુરસ્કારોના પ્રથમ પ્રાપ્તકર્તાઓ વિશે માહિતી આપવામાં આવી છે, જો તમે કોઈ સ્પર્ધાત્મક પરીક્ષા કે કોઈ અન્ય પરીક્ષાની તૈયારી કરી રહ્યા છો, તો તમને આ લેખ કામ આવશે. તો જો તમે ...

વધુ જોવો.

The post વિવિધ પુરસ્કારોના પ્રથમ પ્રાપ્તકર્તાઓ | First Award Recipients in India appeared first on Onlylbc.com.

]]>
 

પ્રિય મિત્રો અહીં, વિવિધ પુરસ્કારોના પ્રથમ પ્રાપ્તકર્તાઓ વિશે માહિતી આપવામાં આવી છે, જો તમે કોઈ સ્પર્ધાત્મક પરીક્ષા કે કોઈ અન્ય પરીક્ષાની તૈયારી કરી રહ્યા છો, તો તમને આ લેખ કામ આવશે. તો જો તમે વિવિધ પુરસ્કારોના પ્રથમ પ્રાપ્તકર્તાઓ વિશે માહિતી જાણવા માંગો છો, તો આ લેખને અંત સુધી વાંચો.

 

વિવિધ પુરસ્કારોના પ્રથમ પ્રાપ્તકર્તાઓ

 

વિવિધ પુરસ્કારોના પ્રથમ પ્રાપ્તકર્તાઓ

વિવિધ પુરસ્કારો પુરસ્કારો મેળવનાર
ભારતના રાષ્ટ્રપતિ બનવા માટે પ્રથમ ભારત રત્ન એવોર્ડ મેળવનાર ડો. એસ. રાધાકૃષ્ણન
ભારત રત્ન મેળવનાર પ્રથમ ભારતીય સી રાજગોપાલાચારી
મરણોત્તર ભારત રત્ન એનાયત થનાર પ્રથમ વ્યક્તિ લાલ બહાદુર શાસ્ત્રી
ભારત રત્ન એનાયત થનાર પ્રથમ અને એકમાત્ર ઉદ્યોગપતિ જેઆરડી ટાટા
ભારત રત્ન એનાયત થનાર પ્રથમ મહિલા શ્રીમતી ઇન્દિરા ગાંધી
ભારત રત્ન એનાયત થનાર પ્રથમ વૈજ્ઞાનિક સીવી રામન
ભારત રત્ન એનાયત થનાર પ્રથમ ખેલાડી સચિન તેંડુલકર
અંગ્રેજી માટે સાહિત્ય અકાદમી પુરસ્કારના પ્રથમ પ્રાપ્તકર્તા આરકે નારાયણ
ભારતીય જ્ઞાનપીઠ પુરસ્કારના પ્રથમ પ્રાપ્તકર્તા જી શંકરા કુરૂપ
અશોક ચક્ર પ્રાપ્ત કરનાર પ્રથમ મહિલા નીરજા ભનોટ
પરમવીર ચક્ર પ્રાપ્ત કરનાર પ્રથમ અને એકમાત્ર એરફોર્સ વ્યક્તિ ફ્લાઈંગ ઓફિસર નિર્મલજીત શેખોન
પરમવીર ચક્રનો પ્રથમ વિજેતા મેજર સોમનાથ શર્મા
સાંસ્કૃતિક સંવાદિતા માટે ટાગોર પુરસ્કારના પ્રથમ પ્રાપ્તકર્તા પં. રવિશંકર
શાંતિ, નિઃશસ્ત્રીકરણ અને વિકાસ માટે ઇન્દિરા ગાંધી પુરસ્કારના પ્રથમ પ્રાપ્તકર્તા ગ્લોબલ એક્શન માટે સંસદસભ્ય
આંતરરાષ્ટ્રીય સમજણ માટે જવાહરલાલ નેહરુ પુરસ્કારના પ્રથમ પ્રાપ્તકર્તા યુ થન્ટ
ગાંધી શાંતિ પુરસ્કારના પ્રથમ પ્રાપ્તકર્તા (ભારત સરકારનો પુરસ્કાર) જુલિયસ ન્યારેરે
કોમ્યુનલ હાર્મની એવોર્ડનો પ્રથમ પ્રાપ્તકર્તા અસગર અલી એન્જિનિયર
કોમ્યુનલ હાર્મની એવોર્ડનો પ્રથમ પ્રાપ્તકર્તા ક્વામી એકતા ટ્રસ્ટ
ઉત્કૃષ્ટ સંસદસભ્ય પુરસ્કારનો પ્રથમ પ્રાપ્તકર્તા શ્રી ચંદ્રશેખર
ઇન્ટરનેશનલ જસ્ટિસ એન્ડ હાર્મની માટે ઇન્દિરા ગાંધી એવોર્ડના પ્રથમ પ્રાપ્તકર્તા યાસર અરાફાત

 

અમે આશા રાખીએ છીએ, કે તમને આ લેખ કામ આવશે, આ લેખમાં વિવિધ પુરસ્કારોના પ્રથમ પ્રાપ્તકર્તાઓ વિશે માહિતી આપવામાં આવી છે?, આવી જ રીતે તમે જો ગુજરાતી ભાષામાં જનરલ નોલેજ જાણવા માંગો છો, તો જોડાયેલા રહો અમારી વેબસાઈટ સાથે.

 

આ પણ વાંચો:-

The post વિવિધ પુરસ્કારોના પ્રથમ પ્રાપ્તકર્તાઓ | First Award Recipients in India appeared first on Onlylbc.com.

]]>
https://onlylbc.com/first-award-recipients-in-india/feed/ 0 7420
ભારતના શાસ્ત્રીય અને લોક નૃત્ય | Bharat Na Shashtriy Ane Lock Nrutyo https://onlylbc.com/bharat-na-shashtriy-ane-lock-nrutyo/ https://onlylbc.com/bharat-na-shashtriy-ane-lock-nrutyo/#respond Wed, 02 Aug 2023 16:13:57 +0000 https://onlylbc.com/?p=7238   પ્રિય મિત્રો અહીં, ભારતના શાસ્ત્રીય અને લોક નૃત્ય વિશે માહિતી આપવામાં આવી છે, જો તમે કોઈ સ્પર્ધાત્મક પરીક્ષા કે કોઈ અન્ય પરીક્ષાની તૈયારી કરી રહ્યા છો, તો તમને આ લેખ કામ આવશે. તો જો ...

વધુ જોવો.

The post ભારતના શાસ્ત્રીય અને લોક નૃત્ય | Bharat Na Shashtriy Ane Lock Nrutyo appeared first on Onlylbc.com.

]]>
 

પ્રિય મિત્રો અહીં, ભારતના શાસ્ત્રીય અને લોક નૃત્ય વિશે માહિતી આપવામાં આવી છે, જો તમે કોઈ સ્પર્ધાત્મક પરીક્ષા કે કોઈ અન્ય પરીક્ષાની તૈયારી કરી રહ્યા છો, તો તમને આ લેખ કામ આવશે. તો જો તમે ભારતના શાસ્ત્રીય અને લોક નૃત્ય વિશે માહિતી જાણવા માંગો છો, તો આ લેખને અંત સુધી વાંચો.

 

ભારતના શાસ્ત્રીય અને લોક નૃત્ય

 

 

ભારતના શાસ્ત્રીય અને લોક નૃત્ય

ભારતના શાસ્ત્રીય નૃત્યો

શાસ્ત્રીય નૃત્યોના નામ રાજ્ય
ભરત નાટ્યમ તમિલનાડુ
કથકલી કેરળ
ઓડિસી ઓરિસ્સા
મોહિની અટ્ટમ કેરળ
સત્રિયા આસામ
કથક ઉત્તર ભારત મુખ્યત્વે યુ.પી
કુચીપુડી આંધ્ર પ્રદેશ
મણિપુરી મણિપુરી

 

ભારતના લોક નૃત્યો

લોક નૃત્યોના નામ  રાજ્ય
ગરબા ગુજરાત
ઝુમર રાજસ્થાન
ગીદ્ધા પંજાબ
ભાંગડા પંજાબ
મયુરભંજ ચૌ ઓરિસ્સા
પુરુલિયા ચૌ પશ્ચિમ બંગાળ
યક્ષગાન કર્ણાટક
લાવણી મહારાષ્ટ્ર
તમાશા મહારાષ્ટ્ર
કાલબેલિયા રાજસ્થાન
કાચી ઘોડી રાજસ્થાન
બિહુ આસામ
રાઉત નાચ છત્તીસગઢ
કરકટ્ટમ તમિલનાડુ
હોજાગીરી ત્રિપુરા
રૂફ જમ્મુ અને કાશ્મીર

 

અમે આશા રાખીએ છીએ, કે તમને આ લેખ કામ આવશે, આ લેખમાં ભારતના શાસ્ત્રીય અને લોક નૃત્ય વિશે માહિતી આપવામાં આવી છે?, આવી જ રીતે તમે જો ગુજરાતી ભાષામાં જનરલ નોલેજ જાણવા માંગો છો, તો જોડાયેલા રહો અમારી વેબસાઈટ સાથે.

 

આ પણ વાંચો:-

The post ભારતના શાસ્ત્રીય અને લોક નૃત્ય | Bharat Na Shashtriy Ane Lock Nrutyo appeared first on Onlylbc.com.

]]>
https://onlylbc.com/bharat-na-shashtriy-ane-lock-nrutyo/feed/ 0 7238