ગાડી નંબર પરથી માલિક નું નામ : હવે તમારા મોબાઈલ દ્રારા માત્ર નંબર પ્લેટ પરથી જાણો ગાડીના માલિકનું નામ

મિત્રો થોડા વર્ષો પહેલા કોઈ પણ વાહન વિશે માહિતી મેળવવી ખુબ જ કઠિન હતું. પરંતુ હવે તમે ગાડી નંબર પરથી માલિક નું નામ અને તે ગાડી વિશે માહિતી મેળવવી ખુબ સરળ થઈ ગયું છે. કારણ કે હવે તમે તમારા મોબાઈલ દ્રારા માત્ર ગાડીના નંબર પરથી તમે ગાડીના માલિક નું નામ, ગાડીનું મોડલ કયું છે, ગાડીનો વીમો ચાલુ છે કે બંધ. આમ વિવિધ માહિતી તમે તમારા મોબાઈલ દ્રારા મેળવી શકો છો. તો ચાલો જણીએ કે, ગાડી નંબર પરથી માલિક નું નામ કેવી રીતે જાણવું.

મિત્રો અહીં તમને અલગ-અલગ પ્રક્રિયા આપવામાં આવી છે. જેને તમે એક વખત વાંચી લો. ત્યારબાદ તમને જે પ્રક્રિયા સારી લાગે તેને તમે ફોલો કરી શકો છો.mParivahan App દ્વારા ગાડી નંબર પરથી માલિક નું નામ કેવી રીતે જોવું?

 • મિત્રો સૌ પ્રથમ તો તમારે તમારા મોબાઈલના Play Store માં જઈને mParivahan એપ્લિકેશન Install કરવાનું રહેશે.
 • ત્યારબાદ તમારે આ એપ્લિકેશન ખુલવાની રહેશે. હવે જયારે તમે પહેલી વાર આ એપ્લિકેશન ચાલુ કરશો. ત્યારે તમારે તેમાં મંજૂરી આપવાની રહેશે.
 • હવે તમારી સામે આ એપ્લિકેશન ખુલી જશે અને આ એપ્લિકેશનના હોમ પેજ પર RC Dashboard નામું ઓપ્શન જોવા મળશે જેના પર ક્લિક કરવાનું રહેશે ત્યારબાદ તેમાં તમારે જે વાહનની માહિતી જોઈએ તે વાહનનો નંબર ત્યાં દાખલ કરવાના રહેશે.
 • હવે અહીંયા તમે વાહનનો નંબર નાખી સબમિટ પર ક્લિક કરશો તેવું જ તે વાહનની તમામ માહિતી તમારી સામે ખુલી જશે.
 • જે માહિતીમાં વાહન ના મલિક નું નામ, વાહન કઈ કંપની નું છે, વાહન ક્યારે લીધું, વાહનનો વીમો છે કે નઈ, PUC છે કે નહીં. તે તમામ માહિતી તમારી પાસે આવી જશે.

આ પણ વાંચો :-

આચાર સંહિતા એટલે શું? : આચાર સંહિતા કયારે લાગુ થાય છે અને કેવા છે તેના નિયમો 


Car Info App દ્વારા ગાડી નંબર પરથી માલિક નું નામ કેવી રીતે જોવું?

મિત્રો જો ગાડી નંબર પરથી માલિક નું નામ જણાવતી સૌથી સરળ એપ્લિકેશન હોય તો તે છે. Car Info એપ્લિકેશન તો ચાલો જાણીએ કે, Car Info એપ્લિકેશનનો ઉપયોગ કેવી રીતે કરવો.

 • મિત્રો સૌ પ્રથમ તો તમારે તમારા મોબાઈલના Play Store માં જઈને Car Info એપ્લિકેશન Install કરવાનું રહેશે.
 • ત્યારબાદ તમારે આ એપ્લિકેશન ખુલવાની રહેશે. હવે જયારે તમે પહેલી વાર આ એપ્લિકેશન ચાલુ કરશો. ત્યારે તમારે તેમાં મંજૂરી આપવાની રહેશે.
 • હવે તમારી સામે આ એપ્લિકેશન ખુલી જશે અને આ એપ્લિકેશનના હોમ પેજ પર ગાડી નંબર નાખવાનું ઓપ્શન જોવા મળશે જેના પર ક્લિક કરવાનું રહેશે ત્યારબાદ તેમાં તમારે જે વાહનની માહિતી જોઈએ તે વાહનનો નંબર ત્યાં દાખલ કરવાના રહેશે.
 • હવે અહીંયા તમે વાહનનો નંબર નાખી સબમિટ પર ક્લિક કરશો તેવું જ તે વાહનની તમામ માહિતી તમારી સામે ખુલી જશે.
 • જે માહિતીમાં વાહન ના મલિક નું નામ, વાહન કઈ કંપની નું છે, વાહન ક્યારે લીધું, વાહનનો વીમો છે કે નઈ, PUC છે કે નહીં. તે તમામ માહિતી તમારી પાસે આવી જશે.

આ પણ વાંચો :-

પાસપોર્ટ અને વિઝા વચ્ચે શું તફાવત છે? | What is the difference between passport and visa


વેબસાઇટ દ્વારા ગાડી નંબર પરથી માલિક નું નામ કેવી રીતે જોવું?

મિત્રો તમે Ministry Of Road Transport And Highways દ્રારા બનાવામાં આવેલ વેબસાઈટ પર જઈને પણ તમે ગાડી નંબર પરથી માલિક નું નામ જાણી શકો છો.

 • જેમાં તમારે સૌ પહેલા ગૂગલમાં જઈને Ministry Of Road Transport And Highways ની વેબસાઈટ ઉપર જવાનું રહેશે.
 • ત્યારબાદ તે વેબસાઈટના હોમ પેજ પર Know Your Vehicle Details ઓપ્શન જોવા મળશે જેના ઉપર ક્લિક કરવાનું રહેશે.
 • હવે જો તમે પહેલી વખત આ વેબસાઈટ ઉપર આવો છો તો તમારે એકાઉન્ટ બનાવવું પડશે અને એકાઉન્ટ બનાવ્યા બાદ લોગીન થવાનું રહેશે.
 • હવે લોગીન કર્યા બાદ તમારી સામે વાહન નંબર દાખલ કરવા માટેનું ઓપ્શન જોવા મળશે જયાં તમારે તમારો ગાડી નંબર નાખીને. CAPTCHA Verification Code ભરીને વાહન સર્ચ બટન ઉપર ક્લિક કરવાનું રહેશે.
 • ત્યારબાદ તમારી સામે તે વાહનની તમામ માહિતી આવી જશે જેમાં વાહન ના મલિક નું નામ, વાહન કઈ કંપની નું છે, વાહન ક્યારે લીધું, વાહનનો વીમો છે કે નઈ, PUC છે કે નહીં. તે તમામ માહિતી તમારી પાસે આવી જશે.

પ્રિય મિત્રો અમે તમને ગાડી નંબર પરથી માલિક નું નામ કેવી રીતે જાણવું, તેના વિશે સંપૂર્ણ માહિતી આપી છે. સાથે અમે આશા રાખીએ છીએ કે તમને આ લેખ ગમ્યો હશે. તો આજ રીતે ગુજરાતી ભાષામાં વિવિધ માહિતી જાણવા માંગો છો તો જોડાયેલા રહો અમારી વેબસાઈટ ONLYLBC.COM સાથે.

પોસ્ટ શેર કરો:
           

મારું નામ લાલજીભાઈ ચૌધરી છે અને onlylbc.com એ વેબસાઈટ નો એડમીન છું

3 thoughts on “ગાડી નંબર પરથી માલિક નું નામ : હવે તમારા મોબાઈલ દ્રારા માત્ર નંબર પ્લેટ પરથી જાણો ગાડીના માલિકનું નામ”

Leave a Comment

Exit mobile version