વિશ્વની પ્રથમ મહિલા વડાપ્રધાનો/રાષ્ટ્રપતિઓ

 

પ્રિય મિત્રો અહીં, વિશ્વની પ્રથમ મહિલા વડાપ્રધાનો/રાષ્ટ્રપતિઓ વિશે માહિતી આપવામાં આવી છે, જો તમે કોઈ સ્પર્ધાત્મક પરીક્ષા કે કોઈ અન્ય પરીક્ષાની તૈયારી કરી રહ્યા છો, તો તમને આ લેખ કામ આવશે. તો જો તમે વિશ્વની પ્રથમ મહિલા વડાપ્રધાનો/રાષ્ટ્રપતિઓ વિશે માહિતી જાણવા માંગો છો, તો આ લેખને અંત સુધી વાંચો.

 

 

વિશ્વની પ્રથમ મહિલા વડાપ્રધાનો/રાષ્ટ્રપતિઓ

નામ  દેશ  પોસ્ટ 
ઈન્દિરા ગાંધી ભારત પ્રધાનમંત્રી
માર્ગારેટ થેચર યુનાઇટેડ કિંગડમ પ્રધાનમંત્રી
બેનઝીર ભુટ્ટો પાકિસ્તાન પ્રધાનમંત્રી
ખાલિદા ઝિયા બાંગ્લાદેશ પ્રધાનમંત્રી
ગોલ્ડા મીર ઈઝરાયેલ પ્રધાનમંત્રી
શ્રીમાવો બંદરનાયકે શ્રીલંકા પ્રધાનમંત્રી
એડિથ ક્રેસન ફ્રાન્સ પ્રધાનમંત્રી
કિમ કેમ્પબેલ કેનેડા પ્રધાનમંત્રી
વિદ્યા દેવી ભંડારી નેપાળ રાષ્ટ્રપતિ
અમીનાહ ગુરીબ-ફકીમ મોરેશિયસ રાષ્ટ્રપતિ
પાર્ક Geun-hye દક્ષિણ કોરિયા રાષ્ટ્રપતિ
દિલમા રૂસેફ બ્રાઝિલ રાષ્ટ્રપતિ
પ્રતિભા પાટીલ ભારત રાષ્ટ્રપતિ
કોરાઝોન એક્વિનો ફિલિપાઇન્સ રાષ્ટ્રપતિ
ચંદ્રિકા કુમારતુંગા શ્રિલંકા રાષ્ટ્રપતિ
મેગાવતી સુકર્ણોપુત્રી ઈન્ડોનેશિયા રાષ્ટ્રપતિ
એલેન જોહ્ન્સન સિરલીફ લાઇબેરિયા રાષ્ટ્રપતિ
જુલિયા ગિલાર્ડ ઓસ્ટ્રેલિયા પ્રધાનમંત્રી
યિંગલક શિનાવાત્રા થાઈલેન્ડ પ્રધાનમંત્રી
એન્જેલા મર્કેલ જર્મની પ્રધાનમંત્રી

 

અમે આશા રાખીએ છીએ, કે તમને આ લેખ કામ આવશે, આ લેખમાં વિશ્વની પ્રથમ મહિલા વડાપ્રધાનો/રાષ્ટ્રપતિઓ વિશે માહિતી આપવામાં આવી છે?, આવી જ રીતે તમે જો ગુજરાતી ભાષામાં જનરલ નોલેજ જાણવા માંગો છો, તો જોડાયેલા રહો અમારી વેબસાઈટ સાથે.

 

આ પણ વાંચો:-

પોસ્ટ શેર કરો:
           

મારું નામ લાલજીભાઈ ચૌધરી છે અને onlylbc.com એ વેબસાઈટ નો એડમીન છું

1 thought on “વિશ્વની પ્રથમ મહિલા વડાપ્રધાનો/રાષ્ટ્રપતિઓ”

Leave a Comment

Exit mobile version