પ્રાણી સંબંધિત દિવસો | Prani Sanbndhit Divso

 

પ્રિય મિત્રો અહીં, પ્રાણી સંબંધિત દિવસો વિશે માહિતી આપવામાં આવી છે, જો તમે કોઈ સ્પર્ધાત્મક પરીક્ષા કે કોઈ અન્ય પરીક્ષાની તૈયારી કરી રહ્યા છો, તો તમને આ લેખ કામ આવશે. તો જો તમે Prani Sanbndhit Divso વિશે માહિતી જાણવા માંગો છો, તો આ લેખને અંત સુધી વાંચો.

 

 

પ્રાણી સંબંધિત દિવસો

પ્રાણી સંબંધિત દિવસોના નામ  દિવસ 
પેંગ્વિન જાગૃતિ દિવસ 20 જાન્યુઆરી
આંતરરાષ્ટ્રીય ઝેબ્રા દિવસ 31 જાન્યુઆરી
વિશ્વ પેંગોલિન દિવસ 18 ફેબ્રુઆરી
આંતરરાષ્ટ્રીય ધ્રુવીય રીંછ દિવસ 27 ફેબ્રુઆરી
વિશ્વ વન્યજીવન દિવસ 3 માર્ચ
વિશ્વ સ્પેરો દિવસ 20 માર્ચ
ડોલ્ફિન ડે 14 એપ્રિલ
પ્રયોગશાળા પ્રાણીઓ માટે વિશ્વ દિવસ 24 એપ્રિલ
વિશ્વ પેંગ્વિન દિવસ 25 એપ્રિલ
આંતરરાષ્ટ્રીય સ્થળાંતર પક્ષી દિવસ મે મહિનાનો બીજો શનિવાર
આંતરરાષ્ટ્રીય કાંગારૂ સંભાળ જાગૃતિ દિવસ 15 મે
વિશ્વ કાચબા દિવસ 23 મે
વિશ્વ જિરાફ દિવસ 21 જૂન
વિશ્વ ઊંટ દિવસ 22 જૂન
આંતરરાષ્ટ્રીય વાઘ દિવસ 29 જુલાઈ
વિશ્વ સિંહ દિવસ 10 ઓગસ્ટ
વિશ્વ હાથી દિવસ 12 ઓગસ્ટ
આંતરરાષ્ટ્રીય ઓરંગુટાન દિવસ 19 ઓગસ્ટ
આંતરરાષ્ટ્રીય રેડ પાંડા દિવસ સપ્ટેમ્બર મહિનાનો ત્રીજો શનિવાર
વિશ્વ ગેંડા દિવસ 22 સપ્ટેમ્બર
આંતરરાષ્ટ્રીય સ્નો ચિત્તા દિવસ 23 ઓક્ટોબર
આંતરરાષ્ટ્રીય ચિત્તા દિવસ 4 ડિસેમ્બર
આંતરરાષ્ટ્રીય મંકી ડે 14 ડિસેમ્બર

 

અમે આશા રાખીએ છીએ, કે તમને આ લેખ કામ આવશે, આ લેખમાં Prani Sanbndhit Divso વિશે માહિતી આપવામાં આવી છે?, આવી જ રીતે તમે જો ગુજરાતી ભાષામાં જનરલ નોલેજ જાણવા માંગો છો, તો જોડાયેલા રહો અમારી વેબસાઈટ સાથે.

 

આ પણ વાંચો:-

પોસ્ટ શેર કરો:
           

મારું નામ લાલજીભાઈ ચૌધરી છે અને onlylbc.com એ વેબસાઈટ નો એડમીન છું

Leave a Comment

Exit mobile version