ભારતના શાસ્ત્રીય અને લોક નૃત્ય | Bharat Na Shashtriy Ane Lock Nrutyo

 

પ્રિય મિત્રો અહીં, ભારતના શાસ્ત્રીય અને લોક નૃત્ય વિશે માહિતી આપવામાં આવી છે, જો તમે કોઈ સ્પર્ધાત્મક પરીક્ષા કે કોઈ અન્ય પરીક્ષાની તૈયારી કરી રહ્યા છો, તો તમને આ લેખ કામ આવશે. તો જો તમે ભારતના શાસ્ત્રીય અને લોક નૃત્ય વિશે માહિતી જાણવા માંગો છો, તો આ લેખને અંત સુધી વાંચો.

 

 

 

ભારતના શાસ્ત્રીય અને લોક નૃત્ય

ભારતના શાસ્ત્રીય નૃત્યો

શાસ્ત્રીય નૃત્યોના નામ રાજ્ય
ભરત નાટ્યમ તમિલનાડુ
કથકલી કેરળ
ઓડિસી ઓરિસ્સા
મોહિની અટ્ટમ કેરળ
સત્રિયા આસામ
કથક ઉત્તર ભારત મુખ્યત્વે યુ.પી
કુચીપુડી આંધ્ર પ્રદેશ
મણિપુરી મણિપુરી

 

ભારતના લોક નૃત્યો

લોક નૃત્યોના નામ  રાજ્ય
ગરબા ગુજરાત
ઝુમર રાજસ્થાન
ગીદ્ધા પંજાબ
ભાંગડા પંજાબ
મયુરભંજ ચૌ ઓરિસ્સા
પુરુલિયા ચૌ પશ્ચિમ બંગાળ
યક્ષગાન કર્ણાટક
લાવણી મહારાષ્ટ્ર
તમાશા મહારાષ્ટ્ર
કાલબેલિયા રાજસ્થાન
કાચી ઘોડી રાજસ્થાન
બિહુ આસામ
રાઉત નાચ છત્તીસગઢ
કરકટ્ટમ તમિલનાડુ
હોજાગીરી ત્રિપુરા
રૂફ જમ્મુ અને કાશ્મીર

 

અમે આશા રાખીએ છીએ, કે તમને આ લેખ કામ આવશે, આ લેખમાં ભારતના શાસ્ત્રીય અને લોક નૃત્ય વિશે માહિતી આપવામાં આવી છે?, આવી જ રીતે તમે જો ગુજરાતી ભાષામાં જનરલ નોલેજ જાણવા માંગો છો, તો જોડાયેલા રહો અમારી વેબસાઈટ સાથે.

 

આ પણ વાંચો:-

પોસ્ટ શેર કરો:
           

મારું નામ લાલજીભાઈ ચૌધરી છે અને onlylbc.com એ વેબસાઈટ નો એડમીન છું

Leave a Comment

Exit mobile version