ભારતના સ્ટીલ પ્લાન્ટ્સ | Bharat Na Stil Plants

 

પ્રિય મિત્રો અહીં, ભારતના સ્ટીલ પ્લાન્ટ્સ વિશે માહિતી આપવામાં આવી છે, જો તમે કોઈ સ્પર્ધાત્મક પરીક્ષા કે કોઈ અન્ય પરીક્ષાની તૈયારી કરી રહ્યા છો, તો તમને આ લેખ કામ આવશે. તો જો તમે ભારતના સ્ટીલ પ્લાન્ટ્સ વિશે માહિતી જાણવા માંગો છો, તો આ લેખને અંત સુધી વાંચો.

 

 

ભારતના સ્ટીલ પ્લાન્ટ્સ

સ્ટીલ ઓથોરિટી ઓફ ઈન્ડિયા લિમિટેડ હેઠળના સ્ટીલ પ્લાન્ટ્સ

સ્ટીલ પ્લાન્ટ્નું નામ  ભારતમાં કયા આવેલ છે?
બોકારો સ્ટીલ પ્લાન્ટ ઝારખંડ
દુર્ગાપુર સ્ટીલ પ્લાન્ટ પશ્ચિમ બંગાળ
ભિલાઈ સ્ટીલ પ્લાન્ટ છત્તીસગઢ
રાઉરકેલા સ્ટીલ પ્લાન્ટ ઓરિસ્સા
વિશ્વેશ્વરાય સ્ટીલ પ્લાન્ટ ભદ્રાવતી કર્ણાટક
સાલેમ સ્ટીલ પ્લાન્ટ તમિલનાડુ
IISCO સ્ટીલ પ્લાન્ટ બર્નપુર, પશ્ચિમ બંગાળ

 

રાષ્ટ્રીય ઇસ્પાત નિગમ લિમિટેડ હેઠળ સ્ટીલ પ્લાન્ટ

સ્ટીલ પ્લાન્ટ્નું નામ  ભારતમાં કયા આવેલ છે?
વિશાખાપટ્ટનમ સ્ટીલ પ્લાન્ટ આંધ્ર પ્રદેશ

 

ખાનગી ક્ષેત્રના સ્ટીલ પ્લાન્ટ

સ્ટીલ પ્લાન્ટ્નું નામ ભારતમાં કયા આવેલ છે?
એસ્સાર સ્ટીલ હજીરા, ગુજરાત
જેએસડબ્લ્યુ સ્ટીલ વિજયનગર, કર્ણાટક
ટાટા સ્ટીલ લિ જમશેદપુર, ઝારખંડ
જિંદાલ સ્ટીલ એન્ડ પાવર લિ રાયગઢ, છત્તીસગઢ
ભૂષણ સ્ટીલ લિ સાહિબાબાદ (યુપી), ખોપોલી (મહ), ઢેંકનાલ (ઓડિશા)

 

ભારતના સ્ટીલ પ્લાન્ટ્સ વિશે ટૂંકમાં માહિતી

  • ભારત વિશ્વમાં ક્રૂડ સ્ટીલનો ચોથો સૌથી મોટો ઉત્પાદક દેશ છે.
  • ભારતમાં સ્ટીલનું સૌથી મોટું ઉત્પાદક ટાટા સ્ટીલ છે અને ત્યારબાદ સ્ટીલ ઓથોરિટી ઓફ ઈન્ડિયા લિ.
  • વિશ્વમાં સ્ટીલના સૌથી મોટા ઉત્પાદક આર્સેલર મિત્તલનું મુખ્ય મથક લક્ઝમબર્ગ ખાતે છે.
  • ભિલાઈ અને બોકારો સ્ટીલ પ્લાન્ટની સ્થાપના સોવિયેત સહયોગથી કરવામાં આવી હતી.
  • રાઉરકેલા સ્ટીલ પ્લાન્ટની સ્થાપના જર્મનીના સહયોગથી કરવામાં આવી હતી.
  • દુર્ગાપુર સ્ટીલ પ્લાન્ટની સ્થાપના યુનાઇટેડ કિંગડમના સહયોગથી કરવામાં આવી હતી.
  • વિશાખાપટ્ટનમ સ્ટીલ પ્લાન્ટ એ ભારતનો પ્રથમ કિનારા આધારિત સંકલિત સ્ટીલ પ્લાન્ટ છે.

 

અમે આશા રાખીએ છીએ, કે તમને આ લેખ કામ આવશે, આ લેખમાં ભારતના સ્ટીલ પ્લાન્ટ્સ વિશે માહિતી આપવામાં આવી છે?, આવી જ રીતે તમે જો ગુજરાતી ભાષામાં જનરલ નોલેજ જાણવા માંગો છો, તો જોડાયેલા રહો અમારી વેબસાઈટ સાથે.

 

આ પણ વાંચો:-

પોસ્ટ શેર કરો:
           

મારું નામ લાલજીભાઈ ચૌધરી છે અને onlylbc.com એ વેબસાઈટ નો એડમીન છું

Leave a Comment

Exit mobile version