ભારતીય સેનાની તાલીમ સંસ્થાઓ | Bharatiy Senani Talim Sansthao

 

પ્રિય મિત્રો અહીં, ભારતીય સેનાની તાલીમ સંસ્થાઓ વિશે માહિતી આપવામાં આવી છે, જો તમે કોઈ સ્પર્ધાત્મક પરીક્ષા કે કોઈ અન્ય પરીક્ષાની તૈયારી કરી રહ્યા છો, તો તમને આ લેખ કામ આવશે. તો જો તમે ભારતીય સેનાની તાલીમ સંસ્થાઓ વિશે માહિતી જાણવા માંગો છો, તો આ લેખને અંત સુધી વાંચો.

 

 

ભારતીય સેનાની તાલીમ સંસ્થાઓ

ભારતીય સેનાની તાલીમ સંસ્થાઓના નામ

ભારતમાં કયા આવેલ છે?

ઓફિસર્સ ટ્રેનિંગ એકેડેમી ચેન્નાઈ
ભારતીય લશ્કરી એકેડમી દેહરાદૂન
ઓફિસર્સ ટ્રેનિંગ એકેડેમી
કોલેજ ઓફ કોમ્બેટ મહુ
EME શાળા વડોદરા
કાઉન્ટર ઇન્સર્જન્સી અને જંગલ વોરફેર સ્કૂલ વૈરેંગતે
ઈલેક્ટ્રોનિક્સ અને મિકેનિકલ એન્જિનિયરિંગની મિલિટરી કોલેજ સિકંદરાબાદ
આર્ટિલરી શાળા દેવલાલી
પાયદળ શાળાઓ મહુ અને બેલગવી
મિલિટરી કોલેજ ઓફ ટેલિકોમ્યુનિકેશન એન્જિનિયરિંગ મહુ
મિલિટરી એન્જિનિયરિંગ કોલેજ પુણે

 

અમે આશા રાખીએ છીએ, કે તમને આ લેખ કામ આવશે, આ લેખમાં Bharatiy Senani Talim Sansthao વિશે માહિતી આપવામાં આવી છે?, આવી જ રીતે તમે જો ગુજરાતી ભાષામાં જનરલ નોલેજ જાણવા માંગો છો, તો જોડાયેલા રહો અમારી વેબસાઈટ સાથે.

 

આ પણ વાંચો:-

પોસ્ટ શેર કરો:
           

મારું નામ લાલજીભાઈ ચૌધરી છે અને onlylbc.com એ વેબસાઈટ નો એડમીન છું

Leave a Comment

Exit mobile version