રંગો ના નામ ગુજરાતીમાં | Color Name In Gujarati

 

પ્રિય મિત્રો અહીં નીચે તમે જોઈ શકો છો કે તમને રંગો ના નામ ગુજરાતીમાં (Color Name In English) નું એક આખું લિસ્ટ આપવામાં આવ્યું છે. આ લિસ્ટમાં ગુજરાતમાં વધુ ઉપીયોગમાં લેનારા અને ખુબ જ લોકપ્રિય રંગો ના નામ ગુજરાતીમાં આપવામાં આવ્યા છે. આમ તો આખી દુનિયાનામાં ઘણા બધા રંગોનું આખું લિસ્ટ બનાવવા જઇ તો તો કદી પૂરું જ ના થાય એટલા બધા રંગો છે, જે તમે જોયા નહીં હોય તેવા આખી દુનિયા માં જોવા મળે છે. પણ અહીંયા સામાન્ય બધા બાળકો ને સમજાય એવા સામાન્ય જ રંગોના નામ નીચે આપવામાં આવ્યા છે.

 

 

રંગો ના નામ ગુજરાતીમાં 

  • વાદળી
  • નારંગી
  • ભૂરો
  • પીળો
  • લાલ
  • ગુલાબી
  • નીલમ
  • લીલો
  • બ્રાઉન
  • સફેદ
  • ચાંદીના
  • ભૂખરા
  • કાળો
  • કિરમજી
  • જાંબલી
  • કાસ્ય
  • પીરોજ
  • એક્વામેરિન
  • તેજસ્વી
  • પ્રકાશ વાદળી લીલો રંગ
  • પ્રકાશ જાંબુડિયા લાલ રંગ
  • નિસ્તેજ રેતાળ પીળો–ભુરો રંગ
  • પીળો રંગ ભુરો
  • સ્યાન
  • ભૂખરા–સફેદ રંગનો
  • સોનેરી

 

વિધાર્થીઓ માટે,

જો તમે વિધાર્થી છો, અને તમને તમારી શાળામાંથી તમારા સાહેબ દ્રારા તમને તમારા લેશનમાં રંગોના નામ લખવાના કહ્યા છે, તો તમે આ ઉપર આપેલા રંગોના નામ લખી શકો છો.

 

આજે અહીંયા તમે ઘણા બધા લોકપ્રિય અને તમે તમારી જિંદગીમાં કદી જોયા નહિ હોય તેવા  રંગો ના નામ ગુજરાતીમાં ની સંપૂર્ણ માહિતી અહીં ગુજરાતી માં મેળવશો. અમે આશા રાખીયે કે આ માહિતી થી તમને બધા રંગો ના નામ યાદ રાખવા માં જરૂર મદદરૂપ થશે. આ આર્ટિકલ ની મુલાકાત બાદ તમારે આ પ્રશ્ન બીજે ક્યાંય પણ સર્ચ કરવાની જરૂર નહિ જ પડે. તો આવી જ રીતે વિવિધ માહિતી જાણવા માંગો છો જોડાયેલા રહો અમારી વેબસાઈટ સાથે.

 

આ પણ વાંચો:-

પોસ્ટ શેર કરો:
           

મારું નામ લાલજીભાઈ ચૌધરી છે અને onlylbc.com એ વેબસાઈટ નો એડમીન છું

1 thought on “રંગો ના નામ ગુજરાતીમાં | Color Name In Gujarati”

Leave a Comment

Exit mobile version