ઈ શ્રમ કાર્ડ ના ફાયદા | e shram card benefits in gujarati

 

મારાં વ્હાલા ગુજરાતના મિત્રો આપણે બધા જાણીએ છીએ કે ગુજરાત સરકાર અને ભારત સરકાર દ્રારા લોકો માટે આયુષ્માન કાર્ડ, માઁ કાર્ડ, આભા કાર્ડ આમ વિવિધ કાર્ડ બનાવવામાં આવ્યા છે. અને તેના ફાયદાઓ પણ ખુબ જ છે. જે માંથી આ એક કાર્ડ છે. ઈ શ્રમ કાર્ડ. તો ચાલો જાણીએ ઈ શ્રમ કાર્ડ ના ફાયદા.



ઈ શ્રમ કાર્ડ ના ફાયદા | e shram card benefits in gujarati

ઈ શ્રમ કાર્ડના વિવિધ ફાયદાઓ છે. જે તમામ ફાયદાઓની માહિતી નીચે આપેલા છે.

  • કાયમી અપંગતા અને આકસ્મિક મૃત્યુ જેવી ઘટના માટે રૂપિયા .2 લાખની સહાય Arya વર્ષ માટે આપવામાં આવે છે.
  • આંશિક અપંગતાની ઘટનામાં રૂપિયા.1 લાખ ની સહાય એક વર્ષ માટે આપવામાં આવે છે.
  • ઈ-શ્રમ કાર્ડ દ્રારા શ્રમિકોને વિવિધ સરકારી યોજનાનો લાભ આપવામાં આવે છે.
  • આ કાર્ડ દ્રારા શ્રમિકોને સામાજિક સુરક્ષા કલ્યાણ યોજનાના લાભ આપવામાં આવશે.
  • આ યોજના હેઠળ શ્રમીકોને નાણાકીય સહાય આપવામાં આવશે.
  • ઈ શ્રમ કાર્ડ દ્રારા મજદુર વર્ગના લાભર્થીઓના ખાતામાં ડાયરેક્ટ નાણાકીય સહાય પણ ચુકવામાં આવશે.
  • કોઈ પણ મહામારી કે કટોકટી ના સમયે ઈ-શ્રમ કાર્ડ ધારકોને સૌ પ્રથમ સહાય મળવાપાત્ર થશે.
  • શિક્ષણને લગતી યોજના નો લાભ મેળવી શકશે તથા શિક્ષણ માટે નાણાકીય મદદ મેળવી શકશો.
  • રજીસ્ટર કામદારોને UAN આપવામાં આવશે જેમાં તેઓને સરકાર દ્રારા ચલાવવામાં આવતી સરકારી યોજનાનો લાભ આપવામાં આવશે.

આ પણ વાંચો:-

ઈ શ્રમ કાર્ડ શું છે? : ઈ શ્રમ કાર્ડ વિશે જાણો સંપૂર્ણ જાણકારી.


ઈ શ્રમ કાર્ડ માટેની મહત્વપૂર્ણ લિંક

ઈ શ્રમ કાર્ડ બનાવવા માટેની અધિકારીક વેબસાઈટ અહીં ક્લિક કરો.
સરકારી યોજનાની માહિતી જાણવા માટે તમારા જિલ્લાના Whatsapp Group માં જોડાવો. અહીં ક્લિક કરો.

 

પોસ્ટ શેર કરો:
           

Leave a Comment

Exit mobile version