India Post GDS 2023 : ગ્રામીણ ડાક સેવક ભરતી 2023 (GDS)

 

India Post GDS 2023 : ગ્રામીણ ડાક સેવક ભરતી 2023 (GDS)

India Post GDS 2023

India Post GDS 2023

ઇન્ડિયન પોસ્ટ દ્વારા ગ્રામીણ ડાક સેવક(GDS) ની 40889 જગ્યાઓની ભરતી બહાર પાડવામાં આવી છે. આ ઇન્ડિયન પોસ્ટ દ્વારા ગ્રામીણ ડાક સેવક(GDS) ભરતીમાં રસ ધરાવતા તમામ ઉમેદવારો 27 જાન્યુઆરી 2023 થી 16 ફેબ્રુઆરી 2023 સુધી ઓનલાઇન અરજી કરી શકાય છે. ગ્રામીણ ડાક સેવક(GDS) ભરતીમાં કેટલી પોસ્ટ, શૈક્ષણિક લાયકાત, ઉંમર મર્યાદા, ક્યાં રાજ્યમાં કેટલી જગ્યા ખાલી, અરજી ફ્રી, અરજી કઈ રીતે કરવી, અન્ય તમામ માહિતી માટે આ લેખને અંત સુધી વાંચો.

પોસ્ટ

પોસ્ટનું નામ  કુલ જગ્યાઓ 
ગ્રામીણ ડાક સેવક(GDS) 48889

સરકારી ભરતીની માહિતી જાણવા અમારા Whatsaap ગ્રૂપમાં જોડાવો:-Join Now

શૈક્ષણિક લાયકાત

  • ગણિત અને અંગ્રેજી વિષય તરીકે વર્ગ 10 હાઇસ્કૂલ માંથી પાસ કરેલ હોવું જોઈએ.
  • જે તે રાજ્યની સ્થાનિક ભાષા જાણતા હોવા જોઈએ.

ઉંમર મર્યાદા

  • ન્યૂનતમ ઉંમર: 18 વર્ષ.
  • મહત્તમ ઉંમર: 40 વર્ષ.

અરજી ફ્રી

  • સામાન્ય / OBC : 100/-
  • SC/ST/PH : 0/- (શૂન્ય)
  • તમામ કેટેગરી સ્ત્રી: 0/- (મુક્તિ)

ક્યાં રાજ્યમાં કેટલી જગ્યા ખાલી

રાજ્યનું નામ અને ભાષા  ખાલી જગ્યાઓ 
રાજસ્થાન (હિન્દી) 1684
દિલ્હી (હિન્દી) 46
છત્તીસગઢ (હિન્દી) 1593
બિહાર (હિન્દી) 1461
ઉત્તરાખંડ (હિન્દી) 889
ઉત્તર પ્રદેશ (હિન્દી) 7987
હરિયાણા (હિન્દી) 354
હિમાચલ પ્રદેશ (હિન્દી) 603
જમ્મુ-કશ્મીર (હિન્દી અને ઉર્દુ) 300
ઝારખંડ (હિન્દી) 1590
મધ્યપ્રદેશ (હિન્દી) 1841
કેરળ (મલયાલમ) 2462
પંજાબ (હિન્દી / અંગ્રેજી – પંજાબી 766
મહારાષ્ટ્ર (મરાઠી / કોંકણી) 2508
ઉત્તર પૂર્વીય (બંગાળી / હિન્દી / અંગ્રેજી / મણિપુરી / અંગ્રેજી / મિઝો) 551
ઓડિશા (ઉડિયા) 1382
કર્ણાટક (કન્નડ) 3036
તમિલ નાયડુ (તમિલ) 3167
તેલંગાણા (તેલુગુ) 1266
આસામ (આસામી/અસોમિયા/બંગાળી/બાંગ્લા/બોડો/હિન્દી/અંગ્રેજી) 407
પશ્ચિમ બંગાળ (બંગાળી / હિન્દી / અંગ્રેજી / નેપાળી) 2127
આંધ્રપ્રદેશ (તેલુગુ) 2480
ગુજરાત (ગુજરાતી) 2017

અરજી કરવા માટે મહત્વપૂર્ણ તારીખો

  • ઓનલાઇન અરજી શરૂ થવાની તારીખ : 27/01/2023
  • ઓનલાઈન અરજી કરવાની છેલ્લી તારીખ: 16/02/2023
  • પરીક્ષા ફી ચૂકવવાની છેલ્લી તારીખ: 16/02/2023

અરજી કેવી રીતે કરવી?

જે રસ અને લાયકાત ધરાવતા ઉમેદવાર India Post GDS 2023 માં અરજી કરવા માંગે છે તે ઓફિશિયલ વેબસાઈટ પર જઈને તારીખ 27 જાન્યુઆરી 2023 થી 16 ફેબ્રુઆરી 2023 સુધી ઓનલાઈન અરજી કરી શકશે.

આ પણ વાંચો:-

મલ્ટી-ટાસ્કિંગ સ્ટાફ અને હવાલદાર માં 10 પાસ પર 12523 જગ્યાઓ માટે ભરતીની જાહેરાત 2023

પોસ્ટ શેર કરો:
           

Leave a Comment

Exit mobile version