જૈન ધર્મના તીર્થકર અને તેના પ્રતીક | Jen Dharmna Tirthakr Ane Tena Pratik

પ્રિય મિત્રો અહીં જૈન ધર્મના તીર્થકર અને તેના પ્રતીક વિશે માહિતી આપવામાં આવી છે. જેમાં જૈન ધર્મના તીર્થકર અને તેમના ક્યા-ક્યા પ્રતીક છે, તેની માહિતી આપવામાં આવી છે, તમે વિધાર્થી છો કે કોઈપણ સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરી રહ્યા છો અને જો આ તમામ માહિતી જાણવા માંગો છો તે પણ ગુજરાતીમાં તો આ લેખને છેલ્લે સુધી વાંચો.

 

 

જૈન ધર્મના તીર્થકર અને તેના પ્રતીક

જૈન ધર્મના તીર્થકર પ્રતીક
ઋષભદેવ વૃષભ
અજીતનાથ હાથી
સંભવનાથ ઘોડો
અભિનાથ વાનર
સુમતિનાથ કૌચ
ચંદ્રપ્રભુ ચંદ્ર
સુપાક્ષ્વરનાથ સ્વસ્તિક
શીતલનાથ શ્રીવત્સ
સુવિધિનાથ પુષ્પ્ડદત મગર
પદ્મપ્રભુ પદ્મ
શ્રેયાંસનાથ ગેંડો
વિમલનાથ સૂવર
વાસુપૂજ્ય પાડો
ધર્મનાથ વ્રજ
અનત નાથ બાજ
કુંથુંનાથ બકરી
શાંતિનાથ હરણ
મલ્લિકાનાથ કળશ
અરનાથ નન્ધાવર્ત
નેમિનાથ નીલકમલ
મુનિસુવ્રત કાચબો
અરિષ્ટનેમી શંખ
મહાવીર સ્વામી સિંહ
પાર્શ્વનાથ સર્પ

 

પ્રિય મિત્ર…

અહીં તમેને Jen Dharmna Tirthakr Ane Tena Pratik ની સંપૂર્ણ માહિતી અહી આપેલ છે. જે સામાન્ય જ્ઞાનનો એક મહત્વનો ભાગ છે. પરંતુ તમે આવી જ માહિતી ગુજરાતી ભાષામાં જાણવા માંગો છો તો અમારા Whatsaap Group સાથે જોડાવા અહીં ક્લિક કરો.

 

આ પણ વાંચવું જોઈએ:-

પોસ્ટ શેર કરો:
           

મારું નામ લાલજીભાઈ ચૌધરી છે અને onlylbc.com એ વેબસાઈટ નો એડમીન છું

1 thought on “જૈન ધર્મના તીર્થકર અને તેના પ્રતીક | Jen Dharmna Tirthakr Ane Tena Pratik”

Leave a Comment

Exit mobile version