કાલ્પનિક પાત્રો અને તેમના સર્જકો | Kalpnik Patro Ane Temana Sarjko

 

પ્રિય મિત્રો અહીં, કાલ્પનિક પાત્રો અને તેમના સર્જકો વિશે માહિતી આપવામાં આવી છે, જો તમે કોઈ સ્પર્ધાત્મક પરીક્ષા કે કોઈ અન્ય પરીક્ષાની તૈયારી કરી રહ્યા છો, તો તમને આ લેખ કામ આવશે. તો જો તમે કાલ્પનિક પાત્રો અને તેમના સર્જકો વિશે માહિતી જાણવા માંગો છો, તો આ લેખને અંત સુધી વાંચો.

 

 

કાલ્પનિક પાત્રો અને તેમના સર્જકો

કાલ્પનિક પાત્રો તેમના સર્જકો
મોગલી રૂડયાર્ડ કિપલિંગ
ડોન ક્વિક્સોટ, સાંચો પાન્ઝા સર્વન્ટેસ
જીવ્સ, બર્ટી વુસ્ટર પીજી વૂડહાઉસ
સ્વામી આરકે નારાયણ
ડેવિડ કોપરફિલ્ડ, ઓલિવર ટ્વિસ્ટ ચાર્લ્સ ડિકન્સ
ટોમ સોયર, હકલબેરી ફિન માર્ક ટ્વેઈન
ફિલિઆસ ફોગ, પાસપોર્ટઆઉટ જુલ્સ વર્ને
જેમ્સ બોન્ડ ઇયાન ફ્લેમિંગ
ફેલુદા, પ્રોફેસર શોંકુ સત્યજીત રે
શેરલોક હોમ્સ આર્થર કોનન ડોયલ
મિસ માર્પલ, હર્ક્યુલ પોઇરોટ અગાથા ક્રિસ્ટી
રોબિન્સન ક્રુસો ડેનિયલ ડેફો

 

અમે આશા રાખીએ છીએ, કે તમને આ લેખ કામ આવશે, આ લેખમાં Kalpnik Patro Ane Temana Sarjko વિશે માહિતી આપવામાં આવી છે?, આવી જ રીતે તમે જો ગુજરાતી ભાષામાં જનરલ નોલેજ જાણવા માંગો છો, તો જોડાયેલા રહો અમારી વેબસાઈટ સાથે.

 

આ પણ વાંચો:-

પોસ્ટ શેર કરો:
           

મારું નામ લાલજીભાઈ ચૌધરી છે અને onlylbc.com એ વેબસાઈટ નો એડમીન છું

Leave a Comment

Exit mobile version