વિશ્વના સૌથી મોટા જળ ધોધ | Visvna Sothi Mota Jal Dhodh

 

પ્રિય મિત્રો અહીં વિશ્વના સૌથી મોટા જળ ધોધ વિશે માહિતી આપવામાં આવી છે. જેમાં ક્યો ધોધ કેટલો મોટો અને કયા આવેલ છે?, તેની માહિતી આપવામાં આવી છે, તમે વિધાર્થી છો કે કોઈપણ સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરી રહ્યા છો અને જો આ તમામ માહિતી જાણવા માંગો છો તે પણ ગુજરાતીમાં તો આ લેખને છેલ્લે સુધી વાંચો.

 

 

વિશ્વના સૌથી મોટા જળ ધોધ

જળધોધનુ નામ કયા આવેલ છે?
જોગનો ધોધ ભારત
કહિવા મોલોકઈ
નાયગ્રા કેનેડા
કજેલફોસન નોર્વે
એંન્જલ વેનેઝુએલા
ટુગેલા દક્ષિણ આફ્રિકા
મોંગેફોસ નોર્વે
ગોક્ટા કેટેરાકટ્સ પેરુ
મૂટારાઝી ઝીમ્બાબ્વે
યોસેમાઈટ કેલિફોર્નિયા
એસ્પેલેન્ડઝ નોર્વે
ઓસ્ટ્રા માર્ડાલા ફોસ નોર્વે
ટ્રેસીસટ્રેન્જેની નોર્વે
સાલ્ટોકુકેનાન વેનેઝુએલા
સેન્ટિનેલ કોલીફોર્નિયા
સુધરલેન્ડ ન્યુઝીલેન્ડ

 

વિશ્વના સૌથી મોટા જળ ધોધ અને તેની ઉંચાઈ

જળધોધનુ નામ ઉંચાઈ (મીટર)
જોગનો ધોધ 255
કહિવા 533
નાયગ્રા 53
કજેલફોસન 561
ગોક્ટા કેટેરાકટ્સ 771
મૂટારાઝી 762
યોસેમાઈટ 739
એસ્પેલેન્ડઝ 703
ઓસ્ટ્રા માર્ડાલા ફોસ 655
ટ્રેસીસટ્રેન્જેની 647
સાલ્ટોકુકેનાન 610
સેન્ટિનેલ 610
સુધરલેન્ડ 580
એંન્જલ 979
ટુગેલા 948
મોંગેફોસ 774

 

પ્રિય મિત્રો…

PSI, ASI, DY.SO, GPSC, નાયબ મામલતદાર, તલાટી કમ મંત્રી, જુનિયર ક્લાર્ક, બિન- સચિવાલય ક્લાર્ક, પોલીસ કોન્સટેબલ જેવી કોઈપણ ગુજરાતની વિવિધ સ્પ્રધાત્મક પરીક્ષાની તૈયારી કરી રહ્યા છો તો આ લેખ તમને ખુબ કામ આવશે. અહીં તમને વિશ્વના સૌથી મોટા જળ ધોધ ની સંપૂર્ણ માહિતી અહી આપેલ છે. જે સામાન્ય જ્ઞાનનો એક મહત્વનો ભાગ છે. પરંતુ તમે આવી જ માહિતી ગુજરાતી ભાષામાં જાણવા માંગો છો તો અમારા Whatsaap Group સાથે જોડાવા અહીં ક્લિક કરો.

 

આ પણ વાંચો:-

પોસ્ટ શેર કરો:
           

મારું નામ લાલજીભાઈ ચૌધરી છે અને onlylbc.com એ વેબસાઈટ નો એડમીન છું

2 thoughts on “વિશ્વના સૌથી મોટા જળ ધોધ | Visvna Sothi Mota Jal Dhodh”

Leave a Comment

Exit mobile version