સીટીઝન પોર્ટલ : હવે ઘરે બેઠા પોતાના મોબાઈલ થી કરી શકશો પોલીસ સ્ટેશનના વિવિધ કામો

  સીટીઝન પોર્ટલ, ગુજરાત રાજ્યની અનોખી પહેલ, જેની મદદથી હવે ગુજરાત રાજ્યનો કોઈપણ નાગરિક કોઈપણ સ્થળ કે સમયે ગુજરાત પોલીસની “સીટીઝન પોર્ટલ” અથવા “સીટીઝન ફર્સ્ટ મોબાઇલ એપની” મદદથી ફરિયાદ કરી શકશે. જેમાં પોતે એફ.આઈ.આર સર્ચ, …

વધુ જોવો.