નિપાહ વાયરસ : Nipah Virus શું છે?, લક્ષણો, બચાવ, જાણો સંપૂર્ણ જાણકારી.
કેરલના કોઝીકોડ જિલ્લામાં બે વ્યક્તિના અકુદરતી રીતે મોત થતા, આરોગ્ય વિભાગને નિપાહ વાયરસ ના કારને બે લોકોના મોત થયા એવી શંકા થતા નિપાહ વાયરસ ની ચેતવણી જાહેર કરી છે. તો ચાલો જાણીએ કે, Nipah Virus …