100+ બેસ્ટ ગુડ મોર્નિંગ શાયરી ગુજરાતી | Good Morning Shayari Gujarati

તમને અમારી આજ ની પોસ્ટ માં ગુડ મોર્નિંગ શાયરી ગુજરાતી જોવા મળશે. આશા કરું છું કે આજ ની અમારી પોસ્ટ તમને પસંદ આવશે.

જો મિત્રો Good Morning Shayari Gujarati પોસ્ટ પસંદ આવે તો શેર કરવાનું ના ભૂલતા.


ગુડ મોર્નિંગ શાયરી


100+ બેસ્ટ ગુડ મોર્નિંગ શાયરી ગુજરાતી | Good Morning Shayari Gujarati

||1||

ચાલો તો એવી રીતે

ચાલો કે તમે એક રાજા હોવ,

નહિ તો એવી રીતે ચાલો કે શું

ફર્ક પડે કોઈપણ રાજા હોય !!

🌸💐🙏શુભ સવાર🙏💐🌸


||2||

બદલો લેવાની ખુશી

માત્ર એકવાર જ થશે,

પણ માફ કરવાનો ગર્વ

હંમેશા રહેશે !!

💐🌹💐શુભ સવાર💐🌹💐


||3||

સારા માણસોને કોઈ દિવસ

વખાણની જરૂર નથી પડતી,

કેમ કે સાચા ફૂલો પર ક્યારેય

અત્તર છાંટવું નથી પડતું !!

💐🌻🌹શુભ સવાર🌹🌻💐


||4||

જિંદગી જીવતા

એટલી ખબર પડી ગઈ,

કે સુંદર સુવિચારો લખવા માટે

ખરાબ અનુભવો થવા જરૂરી છે !!

🌹🌻💐શુભ સવાર💐🌻🌹


||5||

જીત હંમેશા

એની જ થાય છે,

જેને હારવાનો ડર

નથી હોતો !!

🌹🌻💐શુભ સવાર💐🌻🌹


||6||

જિંદગી જીવતા

એટલી ખબર પડી ગઈ,

કે સુંદર સુવિચારો લખવા માટે

ખરાબ અનુભવો થવા જરૂરી છે !!

🌹🌻💐શુભ સવાર💐🌻🌹


||7||

સારા માણસોને કોઈ દિવસ

વખાણની જરૂર નથી પડતી,

કેમ કે સાચા ફૂલો પર ક્યારેય

અત્તર છાંટવું નથી પડતું !!

💐🌻🌹શુભ સવાર🌹🌻💐


||8||

બદલો લેવાની ખુશી

માત્ર એકવાર જ થશે,

પણ માફ કરવાનો ગર્વ

હંમેશા રહેશે !!

💐🌹💐શુભ સવાર💐🌹💐


||9||

ચાલો તો એવી રીતે

ચાલો કે તમે એક રાજા હોવ,

નહિ તો એવી રીતે ચાલો કે શું

ફર્ક પડે કોઈપણ રાજા હોય !!

🌸💐🙏શુભ સવાર🙏💐🌸


||10||

ઈશ્વરનો

માણસને સુંદર સંદેશ,

તમે પૃથ્વી પરના મહેમાન

છો માલિક નહીં !!

💐🌹🌻શુભ સવાર🌻🌹💐 – ગુડ મોર્નિંગ શાયરી ગુજરાતી


||11||

સમયે કોઈને

સમય નહીં આપો,

તો એક સમયે એકલા

રહેવું પડશે તમારે !!

💐🌹💐શુભ સવાર💐🌹💐


||12||

કોઈ પોતાનું

પોતાનાને ના સમજી શકે,

ત્યારે જ કોઈ પોતાનું પારકાને

પોતાના બનાવવા મથતું

હોય છે !!

🌹💐🌹શુભ સવાર🌹💐🌹


||13||

કુંડામાં રહીને

વટવૃક્ષ ના બની શકાય સાહેબ,

શાખાઓ ફેલાવવી હોય તો

જમીનમાં ઉતરવું પડશે !!

🌹🌻💐શુભ સવાર💐🌻🌹


||14||

પર્સનાલિટી કપડાની

નહીં વિચારોની પાડો,

દુનિયા તમને #Like નહીં

#Follow પણ કરશે !!

🌹🌻🌹શુભ સવાર🌹🌻🌹


||15||

જે રિલેશનમાં

સોરી કહ્યા બાદ બધું,

પહેલા જેવું થઇ જાય એજ

રીલેશન બેસ્ટ છે !!

💐🌹💐શુભ સવાર💐🌹💐


||16||

તમે ભલે કદરૂપા

ચહેરાની મજાક કરો સાહેબ,

પણ બરબાદ તો હંમેશા સુંદર

ચહેરો જ કરે છે !!

💐🌹💐શુભ સવાર💐🌹💐


||17||

તમારી ડાયરીમાં અમુક

સરનામાં એવાય હોવા જોઈએ,

જ્યાં ટપાલ કોરી મોકલો તો પણ

એ બધું સમજી જાય !!

💐🌺🙏શુભ સવાર🙏🌺💐


||18||

સારા માણસ સાથે

સારા બનો પણ ખરાબ

સાથે ખરાબ નહીં,

કારણ કે હીરાથી હીરો ઘસી

શકાય પણ કાદવથી કાદવ

સાફ ના કરી શકાય !!

🌹🌻💐શુભ સવાર💐🌻🌹


||19||

લાગણી અને

લગાવની હુંફ જોઈએ,

ખાલી પૈસાની કમાણીથી

ઘર ના ચાલે સાહેબ !!

💐🌹🌻શુભ સવાર🌻🌹💐


||20||

વ્યક્તિને સમજવાની

કોશિશ કરજો સાહેબ,

બાકી ઝઘડા તો દરેક

સંબંધમાં થાય જ છે !!

💐🌻🌹શુભ સવાર🌹🌻💐 – ગુડ મોર્નિંગ શાયરી ગુજરાતી


||21||

કહેવાય છે કે સમય

સૌથી વધુ બળવાન છે,

પણ આમ જોઈએ તો જે થઇ ગયું છે

એને બદલવાની તાકાત તો

સમય પાસે પણ નથી !!

💐🌺🙏શુભ સવાર🙏🌺💐


||22||

ખાલી પૈસા ભેગા

કરવાથી સિકંદર નથી બનાતું,

એને માણવા માટેનું મુકદ્દર પણ

હોવું જોઈએ સાહેબ !!

💐🌺🙏શુભ સવાર🙏🌺💐


||23||

શું ” જતું ” કરવું

અને શું ” જાતે ” કરવું,

એ સમજાઈ જાય તો

સ્વર્ગ અહીં જ છે !!

💐🌺🙏શુભ સવાર🙏🌺💐


||24||

જે જતું રહ્યું એ

પાછું આવવાનું નથી,

અને જે આપણું છે એ

ક્યારેય જવાનું નથી !!

💐🌺🙏શુભ સવાર🙏🌺💐


||25||

સુખી છો એવું દેખાડવું

હોયતો નવી પેઢીને અનુસરો,

અને સુખી થવું હોય તો જૂની

પેઢીને અનુસરો !!

🌹🌻💐શુભ સવાર💐🌻🌹 – ગુડ મોર્નિંગ શાયરી ગુજરાતી


||26||

હૈયે પ્રીત, ગળે ગીત

અને મુખે સ્મિત,

આ છે જીવન જીવવાની

સાચી રીત !!

🌺🌸🙏શુભ સવાર🙏🌸🌺


||27||

અભિમાન કહે છે

કોઈની જરૂર નથી,

અનુભવ કહે છે કે ધૂળની

પણ જરૂર પડે !!

💐🌻🌹શુભ સવાર🌹🌻💐


||28||

અમુક વાતો આપણે

ત્યાં સુધી નથી સમજી શકતા,

જ્યાં સુધી એ બનાવ આપણી

સાથે ના બને !!

💐🌹💐શુભ સવાર💐🌹💐


||29||

જયારે કોઈ કારણ વગર

તમને આનંદની અનુભૂતિ થાય,

ત્યારે સમજવું કે જગતમાં કોઈને કોઈ

તમારા માટે પ્રાર્થના કરી રહ્યું છે !!

💐🌹🌻શુભ સવાર🌻🌹💐


||30||

જીવનમાં તમે

જેમ જેમ શીખતા જશો,

તેમ તેમ તમને ખબર પડશે

કે તમે કેટલા અભણ છો !!

🌹🌻💐શુભ સવાર💐🌻🌹 – ગુડ મોર્નિંગ શાયરી ગુજરાતી


||31||

બધા પ્રયત્નોમાં

કદાચ સફળતા ના મળે,

પણ બધી સફળતાનું કારણ

પૈસા જ હોય છે !!

🌻💐🌹શુભ સવાર🌹💐🌻


||32||

માણો તો

મોજ છે દોસ્તો,

બાકી આ દુનિયામાં

મુસીબત તો રોજ છે !!

💐🌹💐શુભ સવાર💐🌹💐


||33||

લાગણીને

માપવાથી નહીં,

આપવાથી વધે છે

સાહેબ !!

💐🌹💐શુભ સવાર💐🌹💐,


||34||

જે સાથે હોય

એ સમજતા નથી હોતા,

અને જે સમજતા હોય એ

સાથે નથી હોતા !!

🌹💐🌹શુભ સવાર🌹💐🌹


||35||

જીવનમાં તમારે જો આગળ

વધવું જ હોય તો બહેરા બની જાઓ,

કેમ કે મોટાભાગના લોકોની વાતો

મનોબળ તોડવાવાળી હોય છે !!

🌹💐🌹શુભ સવાર🌹💐🌹


||36||

જીંદગી ની સવાર રોજ

નવી શરતો લઇ ને આવે છે,

અને સાંજ કઈક અનુભવ

દઈ ને જાય છે !!

💐🌸🙏શુભ સવાર🙏🌸💐


||37||

જયારે આપણે કોઈ

બીજાનું સારું કરી રહ્યા હોય,

ત્યારે આપણા માટે પણ ક્યાંક

સારું થઇ રહ્યું હોય છે !!

💐🌻🌹શુભ સવાર🌹🌻💐


||38||

તું મણકા બદલ કે પછી

આખેઆખી માળા બદલ,

પરિણામ ત્યારે જ આવશે જ્યારે

તું મનમાં રહેલા વિચાર બદલ !!

🌺💐🙏શુભ સવાર🙏💐🌺


||39||

સુંદર ચહેરો

લોકોને આકર્ષિત કરે છે,

પરંતુ સુંદર સ્વભાવ તો

લોકોના દિલ જીતી લે છે !!

💐🌹🌻શુભ સવાર🌻🌹💐


||40||

કોઈ મોટું મળી જાય

તો નાનાને છોડી ના દેતા,

કારણ કે જ્યાં સોયની જરૂર પડે

ત્યાં તલવાર કામ નથી આવતી !!

💐🌹🌻શુભ સવાર🌻🌹💐 – ગુડ મોર્નિંગ શાયરી ગુજરાતી


||41||

પાણી ઘણું

કિંમતી છે કોઈની

ઈચ્છાઓ પર ક્યારેય

ના ફરવું જોઈએ !!

🌻💐🌹શુભ સવાર🌹💐🌻


||42||

જિંદગીમાં

એ લક્ષ્ય પ્રાપ્ત કરો,

જ્યાં લોકો તમને બ્લોક

નહીં સર્ચ કરે !!

💐🌹🌻શુભ સવાર🌻🌹💐


||43||

જિંદગીને એટલી

પણ સસ્તી ના બનાવો,

કે બે કોડીના લોકો રમીને

ચાલ્યા જાય !!

🌷🌹🌷શુભ સવાર🌷🌹🌷


||44||

વાતો તો બધી

સાચી જ હોય છે સાહેબ,

બસ કોઈને સમજવામાં તો કોઈને

સાંભળવામાં ભૂલ થાય છે !!

🌻💐🌹શુભ સવાર🌹💐🌻


||45||

ચાલો સાથે મળીને

ભગવાનના વારસ બની જઈએ,

શરત બસ એટલી છે કે સૌ પ્રથમ

માણસ બની જઈએ !!

💐🌺🙏શુભ સવાર🙏🌺💐 – ગુડ મોર્નિંગ શાયરી ગુજરાતી


||46||

વિશ્વાસ રાખો

તમારા કદમો પર સાહેબ,

રસ્તાના ખાડાઓની શું તાકાત

કે તમને ડોલાવી શકે !!

💐🌻🌹શુભ સવાર🌹🌻💐


||47||

દુનિયામાં ખુશી

જ એક એવી વસ્તુ છે,

જે દરેક અમીર માણસ ખરીદી

નથી શકતો !!

🌹💐🌹શુભ સવાર🌹💐🌹


||48||

જે પરીક્ષા

લઇ રહ્યો છે વારંવાર,

એ ખુશીઓ પણ આપશે અપરંપાર !!

💐🌻🌹શુભ સવાર🌹🌻💐


||49||

જિંદગીની એક ભૂલ

માણસને ઘણુબધું શીખવી જાય છે,

છતાં ઘણુબધું શીખેલો માણસ

પણ ભૂલ કરી જાય છે !!

💐🌹💐શુભ સવાર💐🌹💐


||50||

મહેંદી અને મિત્ર

બંને એક સમાન કાર્ય કરે છે,

મહેંદી હાથને રંગે છે જ્યારે મિત્ર

આપણા હૈયાને !!

🌹💐🌹શુભ સવાર🌹💐🌹 – ગુડ મોર્નિંગ શાયરી ગુજરાતી


||51||

વારંવાર વિશ્વાસ

અને ખુલાસા આપવા પડે,

એને સંબંદ નહીં પણ બંધન

કહેવાય સાહેબ !!

💐🌹💐શુભ સવાર💐🌹💐


||52||

મસ્તી વગરનું

જીવન પસ્તી જેવું હોય છે,

અને પસ્તીનો ભાવ તો તમને

ખબર જ છે સાહેબ !!

🌻🌹🌻શુભ સવાર🌻🌹🌻


||53||

બધું યાદ

રાખવું એ આજકાલ સજા છે,

ખરેખર તો ભૂલી જવામાં જ મજા છે !!

💐🌹🌻શુભ સવાર🌻🌹💐


||54||

જીવનમાં જો કોઈ

તમને રોકવા ટોકવા વાળું હોય

તો એનો આભાર માનજો કેમ કે જે

બાગમાં માળી નથી હોતો એ બાગ

જલ્દી ઉઝડી જતો હોય છે !!

🌹💐🌷 શુભ સવાર 🌷💐🌹


||55||

ભલે કડવા અનુભવોને

ભૂલાવવા અઘરા હોય પણ જીવનમાં

સૌથી વધારે કામ કડવા અનુભવો

જ આવતા હોય છે !!

🌻💐🌹શુભ સવાર🌹💐🌻

 


||56||

મોટી છલાંગો કરતા

વધારે જરૂરી છે સતત ચાલતા કદમ,

જે એક દિવસ જરૂરથી તમને તમારી

મંજિલ સુધી પહોંચાડશે !!

🌹💐🌷 શુભ સવાર 🌷💐🌹


||57||

જુસ્સો હોવો જોઈએ

લક્ષ્ય પ્રાપ્ત કરવા માટે,

બાકી સપના તો બધા જુએ છે

બીજાને કહેવા માટે !!

🌹💐🌷 શુભ સવાર 🌷💐🌹


||58||

મુશ્કેલ સમયમાં જયારે

મનમાં ધીરેથી અવાજ આવે છે

કે બધું સારું થઇ જશે બસ આ

અવાજ ઈશ્વરનો હોય છે !!

🌹💐🌷 શુભ સવાર 🌷💐🌹


||59||

જીવનમાં બે રસ્તા છે

એક પરિસ્થિતિ પ્રમાણે ચાલો

અને ખુશ રહો બીજો પરિસ્થિતિને

બદલવાની જવાબદારી લો અને

કોઈને ફરિયાદ ના કરો !!

🌹💐🌷 શુભ સવાર 🌷💐🌹


||60||

માણસની સૌથી

મોટી શક્તિ દિમાગ છે,

એને હંમેશા POSITIVE રાખો !!

🌹💐🌷 શુભ સવાર 🌷💐🌹 – ગુડ મોર્નિંગ શાયરી ગુજરાતી


||61||

સમય એટલો બળવાન છે કે

તમારા ખરાબ સમયને સારા સમયમાં

બદલવાની શક્તિ રાખે છે !!

💐🌷🌹 શુભ સવાર 🌹🌷💐


||62||

કળીયુગની

દુનિયાદારી તો જુઓ સાહેબ,

અહીંયા રમતા રમતા માણસ ગમી

જાય છે અને ગમતા માણસ જ

આપણી સાથે રમી જાય છે !!

🌹💐🌻શુભ સવાર🌻💐🌹


||63||

જિંદગીમાં થોડી

ઉથલપાથલ તો કરતા

જ રહેવું જોઈએ,

શું ખબર કાટમાળમાંથી

કોઈ નવો સંબંધ મળી જાય !!

💐🌺🙏શુભ સવાર🙏🌺💐


||64||

કોઈ એક વસ્તુ પર

ફોકસ કરીને એક મહિનો

કામ કરી જુઓ સાહેબ,

જવાબ ખુદ તમને

મળી જશે !!

🌹💐🌻શુભ સવાર🌻💐🌹


||65||

ઝાડ હસ્યા કુહાડીને જોઇને

કંઈ થડ અમારા કાચા બન્યા છે ?

પછી રડ્યા ધ્યાનથી જોઇને કે

અમારા જ સગા હાથા બન્યા છે !!

🌹🌷🌹શુભ સવાર🌹🌷🌹 – ગુડ મોર્નિંગ શાયરી ગુજરાતી


||66||

આ દુનિયામાં તારું કોઈ નથી

એવું ભગવદ ગીતાનું કહેવું છે,

અને આ વાત કંઈ ખોટી નથી એવું

જિંદગીના અનુભવનું કહેવું છે !!

🌹💐🌻શુભ સવાર🌻💐🌹


||67||

ઝાડ હસ્યા કુહાડીને જોઇને

કંઈ થડ અમારા કાચા બન્યા છે ?

પછી રડ્યા ધ્યાનથી જોઇને કે

અમારા જ સગા હાથા બન્યા છે !!

🌹🌷🌹શુભ સવાર🌹🌷🌹


||68||

લગાવીને ગોળ

કોણીએ દોડાવે છે જિંદગી,

હજી જીભ અડે ત્યાં ડાયાબીટીસ

બતાવે છે જિંદગી !!

🌸💐🙏શુભ સવાર🙏💐🌸


||69||

વાણી અને

વર્તનમાં મીઠાશ હશે,

તો આખી જિંદગી

ચોકલેટ જેવી લાગશે !!

💐🌻🌹શુભ સવાર🌹🌻💐


||70||

શબ્દનો

ઉપયોગ ત્યારે જ કરો,

જયારે એ મૌન કરતા

વધારે કીમતી હોય !!

🌹💐🌻શુભ સવાર🌻💐🌹 – ગુડ મોર્નિંગ શાયરી ગુજરાતી


||71||

શબ્દોનો સહવાસ

ભલે ને ઓછો થાય પણ

લાગણીની ભીનાશ તો હંમેશા

રહેવી જ જોઈએ સાહેબ !!

🌹🌷💐 શુભ સવાર 💐🌷🌹


||72||

જીભથી મીઠા અને મગજથી

ઝેરીલા શકુનિઓથી બચજો સાહેબ,

બાકી મહાભારત તમારી જિંદગીમાં

થતા પણ વાર નહીં લાગે !!

🌹🌷💐 સુપ્રભાત 💐🌷🌹


||73||

માણસ એટલો ડરપોક છે

કે સપનામાં પણ ડરી જાય છે

અને એટલો બહાદુર છે કે જાગતો હોય

તો ભગવાનથી પણ નથી ડરતો !!

🌹🌷💐 શુભ સવાર 💐🌷🌹


||74||

હૈયામાં હરખ હોવો

જોઈએ સંબંધ નિભાવવાનો,

ખાલી વાતોના વાવેતર કરવાથી

લાગણીઓ લીલીછમ ના થાય !!

🌹🌷💐 શુભ સવાર 💐🌷🌹


||75||

શબ્દને પણ સ્વાદ હોય છે,

બીજાને પીરસતા પહેલા ચાખી લેવા,

જો આપણને ના ભાવે એવા હોય તો

બીજાને ક્યારેય ના પીરસવા !!

🌹🌷💐 શુભ સવાર 💐🌷🌹 – ગુડ મોર્નિંગ શાયરી ગુજરાતી


||76||

સારું ઉદાહરણ ના

બની શકો તો કંઈ નહીં,

બસ જીવનમાં ખરાબ દાખલો

ક્યારેય બનશો નહીં !!

🌹🌷💐 શુભ સવાર 💐🌷🌹


||77||

બીજાની મદદ કરતી

વખતે દિલમાં ખુશી થાય

તો એ જ સેવા છે બાકી બધો

તો માત્ર દેખાવ હોય છે !!

🌹🌷💐 શુભ સવાર 💐🌷🌹


||78||

આપણે માત્ર આપણી જાતને

બદલીને જ ખુશ રહી શકીએ છીએ,

જો આપણે બીજાને બદલવાનો પ્રયત્ન

કરીશું તો હંમેશા દુઃખી જ રહીશું !!

🌹🌷💐 શુભ સવાર 💐🌷🌹


||79||

જીવનમાં

નવરા બેસજો સાહેબ,

પણ મનથી નબળા હોય એની

સાથે ના બેસતા !!

💐🌹💐શુભ સવાર💐🌹💐


||80||

જીવનમાં પોતાની બુરાઈઓ

સાંભળવી પણ ખુબ જરૂરી છે કેમ કે

રોજ જો વખાણ જ સાંભળશો તો

આગળ નહીં વધી શકો !!

🌹🌷💐 શુભ સવાર 💐🌷🌹 – ગુડ મોર્નિંગ શાયરી ગુજરાતી


||81||

અશાંત મન વાળા લોકો

અજવાળામાં પણ ખોવાઈ જાય છે,

જયારે શાંત મન વાળા લોકો અંધારામાં

પણ રસ્તો શોધી લેતા હોય છે !!

🌹🌷💐 શુભ સવાર 💐🌷🌹


||82||

આ યુગમાં સાચા માણસોની

સ્થિતિ ટીવીના રિમોટ જેવી હોય છે ,

ભૂલ સેલની હોય અને માર રિમોટ ખાય છે !!

🌹🌷💐 શુભ સવાર 💐🌷🌹


||83||

વેરમાં હંમશા વાંધો હોય છે,

અને સ્નેહમાં હંમેશા સાંધો હોય છે !!

💐🌸🙏શુભ સવાર🙏🌸💐


||84||

જીવનમાં

જો તમારી પાછળ

બોલનારા નહીં હોય ને,

તો તમે ક્યારેય આગળ

નહીં વધી શકો !!

💐🌺🙏શુભ સવાર🙏🌺💐


||85||

શું “જતું” કરવું

અને શું “જાતે” કરવું,

એ જો સમજાઈ જાય તો

સ્વર્ગ અહીં જ છે !!

💐🌺🙏શુભ સવાર🙏🌺💐 – ગુડ મોર્નિંગ શાયરી ગુજરાતી


||86||

પૈસા ક્યાં ખર્ચો

છો એ પછીની વાત છે,

પહેલા સમય ક્યાં ખર્ચો

છો એ તપાસી લેજો !!

🌹💐🌻શુભ સવાર🌻💐🌹


||87||

તહેવારો સારા

જાય એના કરતા,

વહેવારો સારા સચવાય

એ વધારે જરૂરી છે !!

🌹💐🌻શુભ સવાર🌻💐🌹


||88||

જિંદગીમાં કોઈ

રસ્તો તમને લાંબો નહીં લાગે,

જો તમે તમારા સાચા દોસ્ત

સાથે ચાલતા હોય !!

🌹🌻🌹શુભ સવાર🌹🌻🌹


||89||

માનવીની અંદર

જે સમાઈ જાય એ સ્વાભિમાન,

અને માનવીની બહાર જે છલકાઈ

જાય તે અભિમાન !!

💐🌺🙏શુભ સવાર🙏🌺💐


||90||

ઘડિયાળની ટીક ટીક ને

મામુલી ના સમજો સાહેબ,

એટલું સમજી લ્યો કે જિંદગીના

વૃક્ષ પર કુહાડીના વાર છે !!

🌺🌸🙏શુભ સવાર🙏🌸🌺 – ગુડ મોર્નિંગ શાયરી ગુજરાતી


||91||

અર્પણ

કોઈને એવી રીતે થવું,

કે એને સમર્પણ કરવું જ પડે !!

💐🌺🙏શુભ સવાર🙏🌺💐


||92||

જિંદગી ભલે

ગમે તેટલી “વ્યસ્ત” હોય,

પણ સવાર પડે એટલે “મનગમતા”

લોકોની “યાદ” તો આવી જ જાય છે !!

💐🌺🙏શુભ સવાર🙏🌺💐


||93||

ચહેરા અજાણ્યા

થઇ જાય તો વાંધો નહીં,

પણ જાણીતાનું વર્તન બદલાઈ

જાય તો બહુ તકલીફ પડે છે સાહેબ !!

💐🌹🌻શુભ સવાર🌻🌹💐


||94||

જયારે કોઈપણ કાર્યમાં

તમારો ભાવ નિર્દોષ હોય,

ત્યારે ઈશ્વર પણ હંમેશા

તમારી સાથે હોય છે !!

🌹🌻💐શુભ સવાર💐🌻🌹


||95||

જીતવાની

મજા ત્યારે જ આવે છે,

જયારે બધા તમારા હારવાની

રાહ જોઈ રહ્યા હોય !!

🌹🌻💐શુભ સવાર💐🌻🌹


||96||

વર્ષ ભલે બદલાઈ ગયું,

દુઆ છે કે કોઈના સંબંધો

ના બદલાઈ જાય સાહેબ !!

💐💐💐શુભ સવાર💐💐💐


||97||

ગઈકાલની ખરાબ

સ્મૃતિને ઊંચકીને જીવશો,

તો આજનો દિવસ બોજારૂપ

જ લાગશે સાહેબ !!

🌹🌻💐શુભ સવાર💐🌻🌹


||98||

તમે જે ઈચ્છો છો એના

માટે જો થોડું બલિદાન ના આપી શકો,

તો તમારે જે જોઈએ છે એનું બલિદાન

આપવા માટે તૈયાર રહો !!

🌹💐🌻શુભ સવાર🌻💐🌹


||99||

વર્તમાનમાં

જેટલી નિષ્ઠા હશે,

ભવિષ્યમાં એટલી જ

પ્રતિષ્ઠા હશે !!

💐🌻🌹શુભ સવાર🌹🌻💐


||100||

જીતની તો મને ખબર નથી,

પણ મારો દ્વારકાધીશ બેઠો છે

એ મને હારવા નહીં દે !!

🌹💐🌹શુભ સવાર🌹💐🌹 – ગુડ મોર્નિંગ શાયરી ગુજરાતી


||101||

આત્મા તો જાણતો

જ હોય છે કે સાચું શું છે,

કસોટી તો બસ મનને

સમજાવવાની હોય છે !!

🌹🌷🌹શુભ સવાર🌹🌷🌹


||102||

કોઈની સલાહથી

રસ્તો જરૂર મળી જાય છે,

પણ મંજિલ તો પોતાની

મહેનતથી જ મળે છે !!

🌹💐🌹શુભ સવાર🌹💐🌹


||103||

જે નસીબમાં છે

એ સામેથી આવશે,

અને જે નસીબમાં નથી એ

આવીને પણ જતું રહેશે !!

🌻💐🌹શુભ સવાર🌹💐🌻


||104||

દરેક તોફાન જિંદગીને

મુશ્કેલ બનાવવા નથી આવતા,

ક્યારેક ક્યારેક તેનાથી રસ્તો

પણ સાફ થઇ જાય છે !!

🌻🌹🌻શુભ સવાર🌻🌹🌻


||105||

પરિવાર નામનો

ભલે કોઈ વાર નથી,

પણ તેના વિના એકેય

તહેવાર નથી !!

💐🌻🙏શુભ સવાર🙏🌻💐


||106||

મોબાઈલે છોડી

દીધેલું નેટવર્ક શોધવા માણસ

હજાર કોશિશ કરશે,

પરંતુ સંબંધોનું નેટવર્ક શોધવા

એક પણ વાર કોશિશ નહીં કરે !!

💐🌹🌻શુભ સવાર🌻🌹💐


||107||

બહારથી દેખાય

એ તો એક ઝલક હોય છે,

અંદરથી તો દરેક માણસ

અલગ હોય છે !!

💐🌹💐શુભ સવાર💐🌹💐


||108||

જીવનમાં એક

આદત કાયમને માટે પાડો,

ક્યારેય કોઈની આદત ના પાડો !!

💐🌹🌻શુભ સવાર🌻🌹💐


||109||

ખરા સમયે

કામ આવનારા લોકો,

પારકા હોય તો પણ

સગા જ કહેવાય !!

🌹💐🌻શુભ સવાર🌻💐🌹


||110||

રોજનો થોડો

થોડો બદલાવ પણ,

સમય સાથે આશ્ચર્યજનક

પરિણામ લાવે છે !!

💐🌹🌻શુભ સવાર🌻🌹💐 – ગુડ મોર્નિંગ શાયરી ગુજરાતી


||111||

સંબંધોને સાચવી

રાખજો સાહેબ,

જો એ ખોવાશે તો

ગુગલ મેપ પણ શોધી

નહીં શકે !!

💐🌹💐શુભ સવાર💐🌹💐


||112||

જે તમારી

દિલથી Care કરતા હશે,

એ તમને ત્યારે પણ સાંભળી

શકશે જયારે તમે ચુપ હશો !!

💐🌹💐શુભ સવાર💐🌹💐


||113||

પુણ્ય માણસને

છપ્પર ફાડીને આપે છે,

અને પાપ થપ્પડ મારીને પાછું

પણ લઇ લે છે !!

🌹💐🌻શુભ સવાર🌻💐🌹


||114||

કોઈનો હાથ પકડવો

ખુબ સહેલો છે સાહેબ,

કોઈનો હાથ હંમેશા માટે પકડી

રાખવો ખુબ અઘરો છે !!

💐🌺🌺શુભ સવાર🙏🌺💐


||115||

એક સુખી

જીવન જીવવા માટે,

સાધુ નહીં સીધું થવાની

જરૂર છે સાહેબ !!

💐🌹💐શુભ સવાર💐🌹💐


||116||

અમુકવાર મેમરી

ક્લીયર કરી લેવી સારી,

એ પછી ફોનની હોય કે

પછી જીવનની સાહેબ !!

🌹💐🌹શુભ સવાર🌹💐🌹


||117||

ખાલી પૈસા ભેગા

કરવાથી સિકંદર નથી બનાતું,

એને માણવા માટે મુકદ્દર પણ

હોવું જોઈએ સાહેબ !!

💐🌹💐શુભ સવાર💐🌹💐


||118||

તમારી કિંમત ત્યારે જ

થશે જયારે તમારી જરૂર હશે,

ઉનાળામાં આકરા લાગતા સુરજની

શિયાળામાં રાહ જોવાય છે !!

💐🌹💐શુભ સવાર💐🌹💐


||119||

જીત નક્કી હોય તો

અર્જુન કોઈપણ બની શકે,

પરંતુ મૃત્યુ નક્કી હોય ત્યારે અભિમન્યુ

બનવા સાહસ જોઈએ !!

🌹💐🌻શુભ સવાર🌻💐🌹


||120||

છે તારી અંદર

આનંદ તું ખોજ તો કર,

દુનિયાની છોડી દે ફિકર

તું તારી રીતે મોજ કર !!

💐🌻🌹શુભ સવાર🌹🌻💐 – ગુડ મોર્નિંગ શાયરી ગુજરાતી


આ પણ વાંચો:-


સારાંશ

પ્રિય મિત્રો અમે આશા રાખીએ છીએ કે, તમે અહીંયા ગુડ મોર્નિંગ શાયરી ગુજરાતી મળી હશે. તો આમ ગુડ મોર્નિંગ શાયરી ગુજરાતીની જેમ વિવિધ શાયરીઓ જાણવો માંગો છો તો જોડાયેલા રહો અમારી વેબસાઈટ ONLYLBC.COM સાથે.

પોસ્ટ શેર કરો:
           

મારું નામ લાલજીભાઈ ચૌધરી છે અને onlylbc.com એ વેબસાઈટ નો એડમીન છું

2 thoughts on “100+ બેસ્ટ ગુડ મોર્નિંગ શાયરી ગુજરાતી | Good Morning Shayari Gujarati”

Leave a Comment