MPHW Bharti 2022 | New MPHW bharti Jaherat | MPHW | ગુજરાત MPHW ભરતી જાહેરાત | MPHW Last Date | MPHW ભરતી ફોર્મ ભરવાની છેલ્લી તારીખ
ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ, ગાંધીનગર દ્રારા પંચાયત સેવા વર્ગ-3 ના મલ્ટી હેલ્થ વર્કર (પુરુષ) સંવર્ગની સીધી ભરતી કરવામાં આવી છે.
- કુલ જગ્યાઓ:-1866
- પોસ્ટ નામ:-MPHW
- અરજી કરવાની છેલ્લી તારીખ:-31/05/2022
આ ભરતી માટે અરજી કરવા માટે કેટલો સમય આપેલ છે, કઈ તારીખ થી અરજી કરવાની ચાલુ થાય છે, કેટલી જગ્યાઓ માટે ભરતી બહાર પડેલી છે અને અરજી કરવાની છેલ્લી તારીખ કઈ છે, અરજી કરવા માટે કઈ વેબસાઈટ છે તેની સંપૂર્ણ માહિતી જાણવા માટે અમારી સાથે જોડાયેલા રહો.
આ ભરતીના મુખ્ય મુદ્દા.
ભરતીનું નામ | MPHW(પંચાયત સેવા વર્ગ-3 ના મલ્ટી હેલ્થ વર્કર) |
જાહેરાત નંબર | 17/2021-2022 |
પોસ્ટ | બહુ હેતુક આરોગ્ય કાર્યકર MPHW-2022 |
ખાલી જગ્યાઓ | 1866 |
નોકરીનો પ્રકાર | પંચાયત નોકરી |
અરજી(ફોર્મ) કરવાની શરૂઆતની તારીખ | 16-05-2022 |
અરજી(ફોર્મ) કરવાની છેલ્લી તારીખ | 31-05-2022 |
નોકરીનું સ્થળ | સમગ્ર ગુજરાત રાજ્યમાં |
નોકરીનો પ્રકાર | ગુજરાત સરકારી નોકરી |
ઓનલાઇન અરજી કરવાની વેબસાઈટ | https://ojas.gujarat.gov.in/AdvtList.aspx?type=lCxUjNjnTp8= |
અરજી કરવા માટેની શરૂઆત તારીખ અને અરજી કરવાની છેલ્લી તારીખ.
અરજી(ફોર્મ ભરવાની)કરવાની શરૂઆતની તારીખ | 16/05/2022 |
અરજી(ફોર્મ ભરવાની)કરવાની છેલ્લી તારીખ | 31/05/2022 |
અરજી કરવા માટેની વેબસાઈટ લિંક.
ઓનલાઇન અરજી કરવા માટેની લિંક | https://ojas.gujarat.gov.in/AdvtList.aspx?type=lCxUjNjnTp8= |
અરજી કરતી વખતે કયા-ક્યાં ડોક્યુમેન્ટની જરૂરિયાત છે, ભરતી માટે શું લાયકાત જુવે કઈ જાતિને કેટલો લાભ મળે તેની સંપૂર્ણ માહિતી આ ઓફિશ્યિલ વેબસાઈટ પર આપેલ છે.
ઓફિશ્યિલ વેબસાઈટ | https://gpssb.gujarat.gov.in/writereaddata/Portal/EventActivity/40/195_1_1_ADVT_17_202122_MPHW_Detailed_ADVT.pdf |
ક્યાં જિલ્લામાં કેટલી જગ્યાઓ ખાલી છે?
જિલ્લા પંચાયત | ખાલી જગ્યાઓ |
અમદાવાદ | 28 |
અમરેલી | 54 |
આણંદ | 23 |
અરવલ્લી | 13 |
બનાસકાંઠા | 146 |
ભરૂચ | 58 |
ભાવનગર | 21 |
બોટાદ | 33 |
છોટાઉદેપુર | 72 |
દાહોદ | 216 |
દેવભૂમિ દ્રારકા | 53 |
ડાંગ | 13 |
ગાંધીનગર | 22 |
ગીર સોમનાથ | 50 |
જામનગર | 72 |
જૂનાગઢ | 41 |
કચ્છ | 162 |
ખેડા | 28 |
મહીસાગર | 31 |
મહેસાણા | 58 |
મોરબી | 67 |
નર્મદા | 22 |
નવસારી | 17 |
પંચમહાલ | 114 |
પાટણ | 80 |
પોરબંદર | 18 |
રાજકોટ | 111 |
સાબરકાંઠા | 47 |
સુરત | 39 |
સુરેન્દ્રનગર | 75 |
તાપી | 44 |
વડોદરા | 35 |
વલસાડ | 03 |
કુલ ખાલી જગ્યા | 1866 |
નોંધ:-ક્યાં જિલ્લામાં કેટલી જગ્યાઓ ખાલી આ જગ્યાઓમાં ફેરફાર થઈ શકે છે.
આમ સરકારી નોકરીઓ અને સરકારી યોજનાઓ વિશે ગુજરાતી ભાષામાં માહિતી જાણવા માટે અમારી વેબસાઈટ www.onlylbc.com ની મુલાકાત લો.