Onlylbc.com https://onlylbc.com Onlylbc.com Mon, 31 Jul 2023 08:15:01 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.6.2 196658766 Onlylbc.com Onlylbc.com false ધોરણ 1 થી 5 ના વિદ્યાર્થી માટે : જેમનું બાળક ધો 1 થી 5 કે બાળમંદિરમાં અભ્યાસ કરે છે તેમના માટે વિવિધ પ્રકારનું મટીરીયલ https://onlylbc.com/for-students-of-class-1-to-5/ https://onlylbc.com/for-students-of-class-1-to-5/#respond Mon, 31 Jul 2023 08:15:01 +0000 https://onlylbc.com/?p=8239   જો તમારું બાળક ધોરણ 1 થી 5 માં અભ્યાસ કરે છે અથવા બાલમંદિરમાં જાય છે તો આ લેખ તમારા માટે ખાસ છે, કારણ કે આ લેખ ધોરણ 1 થી 5 ના વિદ્યાર્થી માટે અને ...

વધુ જોવો.

The post ધોરણ 1 થી 5 ના વિદ્યાર્થી માટે : જેમનું બાળક ધો 1 થી 5 કે બાળમંદિરમાં અભ્યાસ કરે છે તેમના માટે વિવિધ પ્રકારનું મટીરીયલ appeared first on Onlylbc.com.

]]>
 

જો તમારું બાળક ધોરણ 1 થી 5 માં અભ્યાસ કરે છે અથવા બાલમંદિરમાં જાય છે તો આ લેખ તમારા માટે ખાસ છે, કારણ કે આ લેખ ધોરણ 1 થી 5 ના વિદ્યાર્થી માટે અને બાલમંદિરના ભૂલકાઓ માટે છે, આ લેખમાં ધો 1 થી 5 ના વિધાર્થીઓ અને બાલમંદિરના ભૂલકાઓ માટેની વિવિધ માહિતી આપેલ છે. જો તમારું બાળક ગુજરાતી મીડીયમમાં અભ્યાસ કરે છે તો તેને ગુજરાતી ભાષાંમાં અને જો તમારું બાળક અંગ્રેજી મીડીયમમાં અભ્યાસ કરે છે તો તેના માટે અંગ્રેજી ભાષાંમાં માહિતી આપી છે. જે તેમને પોતાની શાળામાં ભણાવવામાં આવે છે.

 

જ્યારે અમે શાળામાં ભણતા હતા ત્યારે અમારા સાહેબ અમને ફૂલોનાં નામ, પક્ષીઓના નામ, પ્રાણીઓના નામ અને કલરના નામ આમ વિવિધ માહિતીઓ લેશનમાં લખી લાવવાનું કહેતા હતા, શું તમારા બાળકને પણ તેના સાહેબ આવું લેશન આપે છે. તો ચિંતા છોડો કારણે કે અહીં નીચે આવી જ ધો 1 થી 5 ના વિધાર્થીઓ માટે અને બાલમંદિરના ભૂલકાઓ માટેની માહિતી આપેલ છે.

 

ધોરણ 1 થી 5 ના વિદ્યાર્થી માટે

 

ધોરણ 1 થી 5 ના વિદ્યાર્થી માટે

ફળો ના નામ ગુજરાતીમાં
ફળો ના નામ અંગ્રેજી માં
શાકભાજી ના નામ ગુજરાતી માં
શાકભાજી ના નામ અંગ્રેજી માં
ફૂલોના નામ ગુજરાતીમાં
ફૂલોના નામ અંગ્રેજીમાં
રંગો ના નામ ગુજરાતીમાં
રંગો ના નામ અંગ્રેજીમાં
વાર ના નામ ગુજરાતીમાં અને અંગ્રેજીમાં
ગુજરાતી મહિનાઓના નામ
મહિનાઓ ના નામ અંગ્રેજીમાં
પ્રાણીઓ ના નામ ગુજરાતીમાં
પ્રાણીઓ ના નામ અંગ્રેજીમાં
પક્ષીઓ ના નામ ગુજરાતીમાં
પક્ષીઓ ના નામ અંગ્રેજીમાં
વાહનોના નામ ગુજરાતીમાં
વાહનોના નામ અંગ્રેજીમાં
શરીરના અંગોના નામ ગુજરાતી માં
શરીરના અંગોના નામ અંગ્રેજીમાં

 

હાલના આ યુગમાં મોબાઈલનો જમાનો છે. જે બાળકને જુવો તેની પાસે મોબાઈલ હોય છે, કે તે પછી રાત હોય કે દિવસ. તે માત્ર મોબાઈલમાં કાર્ટૂન જોતા હોય છે. તેવા બાળકો જ્યારે મોબાઈલ લઈને બેસે છે ત્યારે ધોરણ 1 થી 5 ના વિદ્યાર્થી માટે આવા લેખ લાવી આપો જેથી તે પોતાના જ્ઞાનમાં વધારો કરી શકે.

 

The post ધોરણ 1 થી 5 ના વિદ્યાર્થી માટે : જેમનું બાળક ધો 1 થી 5 કે બાળમંદિરમાં અભ્યાસ કરે છે તેમના માટે વિવિધ પ્રકારનું મટીરીયલ appeared first on Onlylbc.com.

]]>
https://onlylbc.com/for-students-of-class-1-to-5/feed/ 0 8239
પક્ષીઓ ના નામ અંગ્રેજીમાં | Birds Name In English https://onlylbc.com/birds-name-in-english/ https://onlylbc.com/birds-name-in-english/#respond Sun, 30 Jul 2023 19:47:12 +0000 https://onlylbc.com/?p=5070   પ્રિય મિત્રો અહીં નીચે તમે જોઈ શકો છો કે તમને પક્ષીઓ ના નામ અંગ્રેજીમાં (Birds Name In English) નું એક આખું લિસ્ટ આપવામાં આવ્યું છે. આ લિસ્ટમાં ગુજરાતમાં વધુ  રહેનાર અને ખુબ જ લોકપ્રિય ...

વધુ જોવો.

The post પક્ષીઓ ના નામ અંગ્રેજીમાં | Birds Name In English appeared first on Onlylbc.com.

]]>
 

પ્રિય મિત્રો અહીં નીચે તમે જોઈ શકો છો કે તમને પક્ષીઓ ના નામ અંગ્રેજીમાં (Birds Name In English) નું એક આખું લિસ્ટ આપવામાં આવ્યું છે. આ લિસ્ટમાં ગુજરાતમાં વધુ  રહેનાર અને ખુબ જ લોકપ્રિય પક્ષીઓ ના નામ અંગ્રેજીમાં આપવામાં આવ્યા છે. આમ તો આખી દુનિયાનામાં ઘણા બધા પક્ષીઓનુ આખું લિસ્ટ બનાવવા જઇ તો તો કદી પૂરું જ ના થાય એટલા બધા પક્ષીઓ છે, જે તમે જોયા નહીં હોય તેવા આખી દુનિયા માં જોવા મળે છે. પણ અહીંયા સામાન્ય બધા બાળકો ને સમજાય એવા સામાન્ય જ પક્ષીઓ ના નામ અંગ્રેજીમાં નીચે આપવામાં આવ્યા છે.

 

પક્ષીઓ ના નામ અંગ્રેજીમાં

 

પક્ષીઓ ના નામ અંગ્રેજીમાં

  • Peacock – મોર
  • Peahen – ઢેલ
  • Pigeon – કબૂતર
  • Dove – સફેદ કબૂતર
  • Parrot – પોપટ
  • Sparrow – ચકલી
  • Swan – હંસ
  • Duck – બતક
  • Hen – મુર્ગી
  • Nightingale – બુલબુલ
  • Cuckoo – કોયલ
  • Crow – કાગડો
  • Hawk – બાજ
  • Kite – સમડી
  • Vulture – ગીધ
  • Owl – ઘુવડ
  • Mynah – મેના
  • Kingfisher – કલકલિયો
  • Emu – ઇમુ
  • Quail – તીતરને મળતું એક પક્ષી
  • Wagtail – લાંબી પૂંછડીવાળું ચકલી જેવુ પક્ષી
  • Bokmakierie – બોકમાકીરી
  • Tailorbird – દરજીડો
  • Humming Bird – દુનિયાનું સૌથી નાનું પક્ષી
  • Weaver Bird – વીવર
  • Indian Robin – કાળી ચકલી
  • Cockatoo – કલગીવાળો પોપટ
  • Crane birds સારસ
  • Woodpecker લક્કડખોદ
  • Penguin પેંગ્વિન
  • Raven જંગલી કાગડો
  • Sea Gull જળ કુકડી
  • Martin દેવ ચકલી
  • Flamingo ફ્લેમિંગો
  • Magpie નીલકંઠ
  • Lapwing ટીટોડી
  • Skylark જળ અગન
  • Bat ચામાચીડિયું
  • Heron બગલું
  • Partridge તેતર
  • Ostrich શાહમૃગ

 

વિધાર્થીઓ માટે,

જો તમે વિધાર્થી છો, અને તમને તમારી શાળામાંથી તમારા સાહેબ દ્રારા તમને તમારા લેશનમાં પક્ષીઓના નામ લખવાના કહ્યા છે, તો તમે આ ઉપર આપેલા પક્ષીઓના નામ લખી શકો છો.

 

આજે અહીંયા તમે બધા લોકપ્રિય અને તમે તમારી જિંદગીમાં કદી જોયા નહિ હોય તેવા પક્ષીઓ ના નામ અંગ્રેજીમાં  સંપૂર્ણ માહિતી અહીં ગુજરાતી માં મેળવશો. અમે આશા રાખીયે કે આ માહિતી થી તમને બધા પક્ષીઓના નામ યાદ રાખવા માં જરૂર મદદરૂપ થશે. આ આર્ટિકલ ની મુલાકાત બાદ તમારે આ પ્રશ્ન બીજે ક્યાંય પણ સર્ચ કરવાની જરૂર નહિ જ પડે. તો આવી જ રીતે વિવિધ માહિતી જાણવા માંગો છો જોડાયેલા રહો અમારી વેબસાઈટ સાથે.

 

આ પણ વાંચો:-

The post પક્ષીઓ ના નામ અંગ્રેજીમાં | Birds Name In English appeared first on Onlylbc.com.

]]>
https://onlylbc.com/birds-name-in-english/feed/ 0 5070
શરીરના અંગોના નામ અંગ્રેજીમાં | Body Parts Names In English https://onlylbc.com/body-parts-names-in-english/ https://onlylbc.com/body-parts-names-in-english/#respond Sun, 30 Jul 2023 04:33:46 +0000 https://onlylbc.com/?p=5344   પ્રિય મિત્રો અહીં નીચે તમે જોઈ શકો છો કે તમને શરીરના અંગોના નામ અંગ્રેજીમાં (Body Parts Names In English) નું એક આખું લિસ્ટ આપવામાં આવ્યું છે. આ લિસ્ટમાં શરીરના બાહ્યભાગના અંગો અને આંતરિક ભાગના ...

વધુ જોવો.

The post શરીરના અંગોના નામ અંગ્રેજીમાં | Body Parts Names In English appeared first on Onlylbc.com.

]]>
 

પ્રિય મિત્રો અહીં નીચે તમે જોઈ શકો છો કે તમને શરીરના અંગોના નામ અંગ્રેજીમાં (Body Parts Names In English) નું એક આખું લિસ્ટ આપવામાં આવ્યું છે. આ લિસ્ટમાં શરીરના બાહ્યભાગના અંગો અને આંતરિક ભાગના અંગોના નામ આપવામાં આવ્યા છે.  તો શરીરના અંગોના નામ અંગ્રેજીમાં જાણવા માંગો છો, તો આ લેખને અંત સુધી વાંચો.

 

શરીરના અંગોના નામ અંગ્રેજીમાં

 

શરીરના અંગોના નામ અંગ્રેજીમાં 

અહીં શરીરના અંગોના નામ બે ભાગમાં વહેંચવામાં આવ્યા છે, જેમાં શરીના બાહ્ય ભાગ અને આંતરિક ભાગ જે નીચે મુજબ છે.

1.બાહ્ય શરીરના અંગોના (શરીરના બહારના ભાગના અંગોના નામ)

  • ચામડી – Skin
  • માથું – Head
  • ખોપડી – Skull
  • કપાળ – Forehead
  • મગજ – Brain
  • વાળ – Hair
  • ચહેરો – Face
  • આંખ – Eyes
  • આંખની કીકી – Eye Ball
  • પાંપણ – Eyelids
  • પોપચું – Eyelids
  • નાક – Nose
  • નસકોરું – Snoring
  • ગાલ – Cheeks
  • કાન – Ears
  • કાનની બૂટ – Earlobe
  • લમણું – Temple
  • મોં – Mouth
  • દાંત – Teeth
  • દાઢ – Molar Teeth
  • હોઠ – Lips
  • જીભ – Tongue
  • મૂછ – Mustache
  • દાઢી – Beard
  • જડબું – Jaw
  • હડપચી – Chin
  • ગળું – Throat
  • કંઠ – Larynx
  • ગરદન – Neck
  • તાળવું -Palate
  • પેટ – Stomach
  • નાભિ – Navel
  • હાથ – Hand
  • ખભો – Shoulders
  • બાવડુ – Arm
  • સ્તન – Breast
  • સ્તન નો આગળનો ભાગ – Nipple
  • છાતી – Chest
  • કમર – Waist
  • પીઠ – Back
  • મુઠ્ઠી – Fist
  • કોણી – Elbows
  • હાથનું કાંડું -Wrist
  • હથેળી – Palm (પાલ્મ)
  • આંગળી – Finger
  • અંગૂઠો – Thumb
  • તર્જની આંગળી – Index finger
  • વચલી આંગળી – Middle finger
  • ટચલી આંગળી – Tactile finger
  • નખ – Nail
  • બગલ – Armpit
  • પગ – Feet
  • પંજો – Claw
  • સાથળ – Thigh
  • જંઘામૂળ – Groin
  • શિશ્ન – Penis
  • યોની – Vagina
  • કુલો – Buttocks
  • ઢીંચણ – Squeezing
  • પગની પિંડી – Calves
  • પગની ઘૂંટી – Ankle
  • પગલું – Step
  • પગનું તળિયું – Sole of foot
  • પગની આંગળીઓ – Toes

 

2.આંતરિક શરીરના અંગોના (શરીરના અંદરના ભાગના અંગોના નામ )

 

  • મગજ – Brain
  • હૃદય – Heart
  • ફેફસા – Lungs
  • પાંસળી – Rib
  • નસ, રક્તવાહિની – Blood vessel
  • નસકોરું – Nostril
  • ચેતા – Nerve
  • સ્નાયુઓ – Muscles
  • આંતરડા – Intestine
  • ગર્ભ – Embryo
  • કાનનો પડદો – Eardrum
  • ધમની – Artery
  • યકૃત – Liver
  • મૂત્રાશય – Bladder
  • મૂત્રપિંડ – Kidneys
  • પેટ – Stomach
  • સ્વાદુપિંડ – Pancreas
  • ગુદા – Anus
  • થાઇરોઇડ – Thyroid
  • સાંધા – Joints
  • હાડકાં – Bones
  • મોટું આતરડું -Large Intestine
  • મજ્જા – Bone Marrow
  • કંઠસ્થાન – Larynx
  • મૂત્રમાર્ગ – Urethra
  • ગુદામાર્ગ – Rectum
  • ગર્ભાશય – Uterus
  • અંડકોશ – Scrotum
  • લાળ ગ્રંથીઓ – Salivary Glands
  • ચેતાતંત્ર – Nerves system
  • લસિકા ગાંઠો – Lymph Nodes
  • હાડપિંજર – Skeletal
  • લોહી – Blood
  • ત્વચા – Skin
  • નાનું આંતરડું – Small Intestine
  • કરોડરજજુ – Spinal Cord
  • રુધિરકેશિકાઓ – Capillaries
  • વાલ – Vulva
  • પિત્તાશય – Gallbladder
  • કાકડા – Tonsils
  • અંડાશય – ઓવર્ય

 

વિધાર્થીઓ માટે,

જો તમે વિધાર્થી છો, અને તમને તમારી શાળામાંથી તમારા સાહેબ દ્રારા તમને તમારા લેશનમાં શરીરના અંગોના નામ અંગ્રેજીમાં  લખવાના કહ્યા છે, તો તમે આ ઉપર આપેલા શરીરના અંગોના નામ અંગ્રેજીમાં લખી શકો છો.

 

અહીંયા ઉપર શરીરના અંગોના નામ અંગ્રેજીમાં નામોની માહિતી આપવામાં આવી છે. આવી જ રીતે વિવિધ માહિતી જાણવા માંગો છો, તે પણ ગુજરાતી ભાષામાં તો જોડાયેલા રહો અમારી વેબસાઈટ સાથે.

 

આ પણ વાંચો:-

The post શરીરના અંગોના નામ અંગ્રેજીમાં | Body Parts Names In English appeared first on Onlylbc.com.

]]>
https://onlylbc.com/body-parts-names-in-english/feed/ 0 5344
શરીરના અંગોના નામ ગુજરાતી માં | Body Parts Names In Gujarati https://onlylbc.com/body-parts-names-in-gujarati/ https://onlylbc.com/body-parts-names-in-gujarati/#respond Sun, 30 Jul 2023 04:31:44 +0000 https://onlylbc.com/?p=5279   પ્રિય મિત્રો અહીં નીચે તમે જોઈ શકો છો કે તમને શરીરના અંગોના નામ ગુજરાતી માં (Body Parts Names In Gujarati) નું એક આખું લિસ્ટ આપવામાં આવ્યું છે. આ લિસ્ટમાં શરીરના બાહ્યભાગના અંગો અને આંતરિક ...

વધુ જોવો.

The post શરીરના અંગોના નામ ગુજરાતી માં | Body Parts Names In Gujarati appeared first on Onlylbc.com.

]]>
 

પ્રિય મિત્રો અહીં નીચે તમે જોઈ શકો છો કે તમને શરીરના અંગોના નામ ગુજરાતી માં (Body Parts Names In Gujarati) નું એક આખું લિસ્ટ આપવામાં આવ્યું છે. આ લિસ્ટમાં શરીરના બાહ્યભાગના અંગો અને આંતરિક ભાગના અંગોના નામ આપવામાં આવ્યા છે.  તો શરીરના અંગોના નામ ગુજરાતી માં જાણવા માંગો છો, તો આ લેખને અંત સુધી વાંચો.

 

શરીરના અંગોના નામ ગુજરાતી માં

 

શરીરના અંગોના નામ ગુજરાતી માં

અહીં શરીરના અંગોના નામ બે ભાગમાં વહેંચવામાં આવ્યા છે, જેમાં શરીના બાહ્ય ભાગ અને આંતરિક ભાગ જે નીચે મુજબ છે.

 

1.બાહ્ય શરીરના અંગોના (શરીરના બહારના ભાગના અંગોના નામ)

  • ચામડી
  • માથું
  • ખોપડી
  • કપા
  • મગજ
  • વાળ
  • ચહેરો
  • આંખ
  • આંખની કીકી
  • પાંપણ
  • પોપચું
  • નાક
  • નસકોરું
  • ગાલ
  • કાન
  • કાનની બૂટ
  • લમણું
  • મોં
  • દાંત
  • દાઢ
  • હોઠ
  • જીભ
  • મૂછ
  • દાઢી
  • જડબું
  • હડપચી
  • ગળું
  • કંઠ
  • ગરદન
  • તાળવું
  • પેટ
  • નાભિ
  • હાથ
  • ખભો
  • બાવડુ
  • સ્તન
  • સ્તન નો આગળનો ભાગ
  • છાતી
  • કમર
  • પીઠ
  • મુઠ્ઠી
  • કોણી
  • હાથનું કાંડું
  • હથેળી
  • આંગળી
  • અંગૂઠો
  • તર્જની આંગળી
  • વચલી આંગળી
  • ટચલી આંગળી
  • નખ
  • બગલ
  • પગ
  • પંજો
  • સાથળ
  • જંઘામૂળ
  • શિશ્ન
  • યોની
  • કુલો
  • ઢીંચણ
  • પગની પિંડી
  • પગની ઘૂંટી
  • પગલું
  • પગનું તળિયું
  • પગની આંગળીઓ

 

2.આંતરિક શરીરના અંગોના (શરીરના અંદરના ભાગના અંગોના નામ )

  • મગજ
  • હૃદય
  • ફેફસા
  • પાંસળી
  • નસ,
  • રક્તવાહિની
  • નસકોરું
  • ચેતા
  • સ્નાયુઓ
  • આંતરડા
  • ગર્ભ
  • કાનનો પડદો
  • ધમની
  • યકૃત
  • મૂત્રાશય
  • મૂત્રપિંડ
  • પેટ
  • સ્વાદુપિંડ
  • ગુદા
  • થાઇરોઇડ
  • સાંધા
  • હાડકાં
  • મોટું આતરડું
  • મજ્જા
  • કંઠસ્થાન –
  • મૂત્રમાર્ગ
  • ગુદામાર્ગ
  • ગર્ભાશય
  • અંડકોશ
  • લાળ ગ્રંથીઓ
  • ચેતાતંત્ર
  • લસિકા ગાંઠો –
  • હાડપિંજર
  • લોહી
  • ત્વચા
  • નાનું આંતરડું
  • કરોડરજજુ
  • રુધિરકેશિકાઓ
  • વાલ
  • પિત્તાશય
  • કાકડા
  • અંડાશય

 

વિધાર્થીઓ માટે,

જો તમે વિધાર્થી છો, અને તમને તમારી શાળામાંથી તમારા સાહેબ દ્રારા તમને તમારા લેશનમાં શરીરના અંગોના નામ ગુજરાતી માં  લખવાના કહ્યા છે, તો તમે આ ઉપર આપેલા શરીરના અંગોના નામ ગુજરાતી માં  લખી શકો છો.

 

અહીંયા ઉપર શરીરના અંગોના નામ ગુજરાતી માં  નામોની માહિતી આપવામાં આવી છે. આવી જ રીતે વિવિધ માહિતી જાણવા માંગો છો, તે પણ ગુજરાતી ભાષામાં તો જોડાયેલા રહો અમારી વેબસાઈટ સાથે.

 

આ પણ વાંચો:-

The post શરીરના અંગોના નામ ગુજરાતી માં | Body Parts Names In Gujarati appeared first on Onlylbc.com.

]]>
https://onlylbc.com/body-parts-names-in-gujarati/feed/ 0 5279
વાહનોના નામ અંગ્રેજીમાં | Vehicles Name In English https://onlylbc.com/vehicles-name-in-english/ https://onlylbc.com/vehicles-name-in-english/#respond Sun, 30 Jul 2023 04:28:30 +0000 https://onlylbc.com/?p=5089   પ્રિય મિત્રો અહીં નીચે તમે જોઈ શકો છો કે તમને વાહનોના નામ અંગ્રેજીમાં (Vehicles Name In English) નું એક આખું લિસ્ટ આપવામાં આવ્યું છે. આ લિસ્ટમાં ગુજરાતમાં વધુ ઉપીયોગમાં લેનારા અને ખુબ જ લોકપ્રિય ...

વધુ જોવો.

The post વાહનોના નામ અંગ્રેજીમાં | Vehicles Name In English appeared first on Onlylbc.com.

]]>
 

પ્રિય મિત્રો અહીં નીચે તમે જોઈ શકો છો કે તમને વાહનોના નામ અંગ્રેજીમાં (Vehicles Name In English) નું એક આખું લિસ્ટ આપવામાં આવ્યું છે. આ લિસ્ટમાં ગુજરાતમાં વધુ ઉપીયોગમાં લેનારા અને ખુબ જ લોકપ્રિય વાહનોના નામ આપવામાં આવ્યા છે. આમ તો આખી દુનિયાનામાં બધા વાહનોનું આખું લિસ્ટ બનાવવા જઇતો તો કદી પૂરું જ ના થાય એટલા બધા વાહનો છે જે તમે જોયા નહીં હોય તેવા આખી દુનિયા માં જોવા મળે છે. પણ અહીંયા સામાન્ય બધા બાળકો ને સમજાય એવા સામાન્ય જ વાહનોના નામ નીચે આપવામાં આવ્યા છે.

 

વાહનોના નામ અંગ્રેજીમાં

 

વાહનોના નામ અંગ્રેજીમાં

  • Auto Ricksha – ઓટો રીક્ષા (રીક્ષા)
  • Airo Plane – વિમાન
  • Bicycle – સાઇકલ
  • Ambulance – એમ્બ્યુલન્સ
  • Bike – મોટર સાઇકલ (બાઈક)
  • Bullock Car – બળદ ગાંડુ
  • Bus – બસ
  • camel lorry – ઉંટ લારી
  • Crane – ક્રેન
  • car – કાર
  • the boat – હોડી
  • limbs – આંગબંબો
  • helicopter – હેલિકોપ્ટર
  • Jeep – જીપગાડી
  • Khataro – ખટારો
  • Ship – જહાજ
  • Road roller – રોડ રોલર
  • ટ્રેક્ટર – Tractor
  • ટ્રેન – the train
  • JCB – જેસેબી

 

વિધાર્થીઓ માટે,

જો તમે વિધાર્થી છો, અને તમને તમારી શાળામાંથી તમારા સાહેબ દ્રારા તમને તમારા લેશનમાં વાહનોના લખવાના કહ્યા છે, તો તમે આ ઉપર આપેલા વાહનોના નામ લખી શકો છો.

 

આજે અહીંયા તમે બધા લોકપ્રિય અને તમે તમારી જિંદગીમાં કદી જોયા નહિ હોય વાહનોના નામ અંગ્રેજીમાં ની સંપૂર્ણ માહિતી અહીં ગુજરાતી માં મેળવશો. અમે આશા રાખીયે કે આ માહિતી થી તમને બધા વાહનોના નામ યાદ રાખવા માં જરૂર મદદરૂપ થશે. આ આર્ટિકલ ની મુલાકાત બાદ તમારે આ પ્રશ્ન બીજે ક્યાંય પણ સર્ચ કરવાની જરૂર નહિ જ પડે. તો આવી જ રીતે વિવિધ માહિતી જાણવા માંગો છો જોડાયેલા રહો અમારી વેબસાઈટ સાથે.

 

આ પણ વાંચો:-

The post વાહનોના નામ અંગ્રેજીમાં | Vehicles Name In English appeared first on Onlylbc.com.

]]>
https://onlylbc.com/vehicles-name-in-english/feed/ 0 5089
વાહનોના નામ ગુજરાતીમાં | Vehicles Name In Gujarati https://onlylbc.com/vehicles-name-in-gujarati/ https://onlylbc.com/vehicles-name-in-gujarati/#respond Sun, 30 Jul 2023 04:27:08 +0000 https://onlylbc.com/?p=5087   પ્રિય મિત્રો અહીં નીચે તમે જોઈ શકો છો કે તમને વાહનોના નામ ગુજરાતીમાં (Vehicles Name In Gujarati) નું એક આખું લિસ્ટ આપવામાં આવ્યું છે. આ લિસ્ટમાં ગુજરાતમાં વધુ ઉપીયોગમાં લેનારા અને ખુબ જ લોકપ્રિય ...

વધુ જોવો.

The post વાહનોના નામ ગુજરાતીમાં | Vehicles Name In Gujarati appeared first on Onlylbc.com.

]]>
 

પ્રિય મિત્રો અહીં નીચે તમે જોઈ શકો છો કે તમને વાહનોના નામ ગુજરાતીમાં (Vehicles Name In Gujarati) નું એક આખું લિસ્ટ આપવામાં આવ્યું છે. આ લિસ્ટમાં ગુજરાતમાં વધુ ઉપીયોગમાં લેનારા અને ખુબ જ લોકપ્રિય વાહનોના નામ ગુજરાતીમાં આપવામાં આવ્યા છે. આમ તો આખી દુનિયાનામાં બધા વાહનોનું આખું લિસ્ટ બનાવવા જઇતો તો કદી પૂરું જ ના થાય એટલા બધા વાહનો છે જે તમે જોયા નહીં હોય તેવા આખી દુનિયા માં જોવા મળે છે. પણ અહીંયા સામાન્ય બધા બાળકો ને સમજાય એવા સામાન્ય જ વાહનોના નામ ગુજરાતીમાં નીચે આપવામાં આવ્યા છે.

 

વાહનોના નામ ગુજરાતીમાં

 

વાહનોના નામ ગુજરાતીમાં 

  • ઓટો રીક્ષા (રીક્ષા)
  • વિમાન
  • સાઇકલ
  • એમ્બ્યુલન્સ
  • મોટર સાઇકલ (બાઈક)
  • બળદ ગાંડુ
  • બસ
  • ઉંટ લારી
  • ક્રેન
  • કાર
  • હોડી
  • આંગબંબો
  • હેલિકોપ્ટર
  • જીપગાડી
  • ખટારો
  • જહાજ
  • રોડ રોલર
  • ટ્રેક્ટર
  • ટ્રેન
  • જસી

 

વિધાર્થીઓ માટે,

જો તમે વિધાર્થી છો, અને તમને તમારી શાળામાંથી તમારા સાહેબ દ્રારા તમને તમારા લેશનમાં વાહનોના લખવાના કહ્યા છે, તો તમે આ ઉપર આપેલા વાહનોના નામ લખી શકો છો.

 

આજે અહીંયા તમે બધા લોકપ્રિય અને તમે તમારી જિંદગીમાં કદી જોયા નહિ હોય વાહનોના નામ ગુજરાતી માં ની સંપૂર્ણ માહિતી અહીં ગુજરાતી માં મેળવશો. અમે આશા રાખીયે કે આ માહિતી થી તમને બધા વાહનોના નામ યાદ રાખવા માં જરૂર મદદરૂપ થશે. આ આર્ટિકલ ની મુલાકાત બાદ તમારે આ પ્રશ્ન બીજે ક્યાંય પણ સર્ચ કરવાની જરૂર નહિ જ પડે. તો આવી જ રીતે વિવિધ માહિતી જાણવા માંગો છો જોડાયેલા રહો અમારી વેબસાઈટ સાથે.

 

આ પણ વાંચો:-

The post વાહનોના નામ ગુજરાતીમાં | Vehicles Name In Gujarati appeared first on Onlylbc.com.

]]>
https://onlylbc.com/vehicles-name-in-gujarati/feed/ 0 5087
પક્ષીઓ ના નામ ગુજરાતીમાં | Birds Name In Gujarati https://onlylbc.com/birds-name-in-gujarati/ https://onlylbc.com/birds-name-in-gujarati/#respond Sun, 30 Jul 2023 04:23:03 +0000 https://onlylbc.com/?p=5068   પ્રિય મિત્રો અહીં નીચે તમે જોઈ શકો છો કે તમને પક્ષીઓ ના નામ ગુજરાતીમાં (Birds Name In Gujarati) નું એક આખું લિસ્ટ આપવામાં આવ્યું છે. આ લિસ્ટમાં ગુજરાતમાં વધુ  રહેનાર અને ખુબ જ લોકપ્રિય ...

વધુ જોવો.

The post પક્ષીઓ ના નામ ગુજરાતીમાં | Birds Name In Gujarati appeared first on Onlylbc.com.

]]>
 

પ્રિય મિત્રો અહીં નીચે તમે જોઈ શકો છો કે તમને પક્ષીઓ ના નામ ગુજરાતીમાં (Birds Name In Gujarati) નું એક આખું લિસ્ટ આપવામાં આવ્યું છે. આ લિસ્ટમાં ગુજરાતમાં વધુ  રહેનાર અને ખુબ જ લોકપ્રિય પક્ષીઓ ના નામ ગુજરાતીમાં આપવામાં આવ્યા છે. આમ તો આખી દુનિયાનામાં ઘણા બધા પક્ષીઓનુ આખું લિસ્ટ બનાવવા જઇ તો તો કદી પૂરું જ ના થાય એટલા બધા પક્ષીઓ છે, જે તમે જોયા નહીં હોય તેવા આખી દુનિયા માં જોવા મળે છે. પણ અહીંયા સામાન્ય બધા બાળકો ને સમજાય એવા સામાન્ય જ પક્ષીઓના નામ નીચે આપવામાં આવ્યા છે.

 

પક્ષીઓ ના નામ ગુજરાતીમાં

 

પક્ષીઓ ના નામ ગુજરાતીમાં

  •  મોર
  •  ઢેલ
  •  કબૂતર
  •  સફેદ કબૂતર
  •  પોપટ
  •  ચકલી
  •  હંસ
  •  બતક
  •  મુર્ગી
  •  મુર્ગી
  •  બુલબુલ
  •  કોયલ
  •  કાગડો
  •  બાજ
  •  સમડી
  •  સમડી
  •  ગીધ
  •  ઘુવડ
  •  મેના
  •  કલકલિયો
  •  ઇમુ
  •  તીતરને મળતું એક પક્ષી
  •  લાંબી પૂંછડીવાળું ચકલી જેવુ પક્ષી
  •  બોકમાકીરી
  •  દરજીડો
  •  દુનિયાનું સૌથી નાનું પક્ષી
  •  વીવર
  •  કાળી ચકલી
  •  કલગીવાળો પોપટ
  • સારસ
  •  લક્કડખોદ
  •  પેંગ્વિન
  •  જંગલી કાગડો
  •  જળ કુકડી
  •  દેવ ચકલી
  •  ફ્લેમિંગો
  •  નીલકંઠ
  •  ટીટોડી
  •  જળ અગન
  •  ચામાચીડિયું
  •  બગલું
  •  તેતર
  •  શાહમૃગ

 

વિધાર્થીઓ માટે,

જો તમે વિધાર્થી છો, અને તમને તમારી શાળામાંથી તમારા સાહેબ દ્રારા તમને તમારા લેશનમાં પક્ષીઓના નામ લખવાના કહ્યા છે, તો તમે આ ઉપર આપેલા પક્ષીઓના નામ લખી શકો છો.

 

આજે અહીંયા તમે બધા લોકપ્રિય અને તમે તમારી જિંદગીમાં કદી જોયા નહિ હોય તેવા પક્ષીઓ ના નામ ગુજરાતીમાં  સંપૂર્ણ માહિતી અહીં ગુજરાતી માં મેળવશો. અમે આશા રાખીયે કે આ માહિતી થી તમને બધા પક્ષીઓના નામ યાદ રાખવા માં જરૂર મદદરૂપ થશે. આ આર્ટિકલ ની મુલાકાત બાદ તમારે આ પ્રશ્ન બીજે ક્યાંય પણ સર્ચ કરવાની જરૂર નહિ જ પડે. તો આવી જ રીતે વિવિધ માહિતી જાણવા માંગો છો જોડાયેલા રહો અમારી વેબસાઈટ સાથે.

 

આ પણ વાંચો:-

The post પક્ષીઓ ના નામ ગુજરાતીમાં | Birds Name In Gujarati appeared first on Onlylbc.com.

]]>
https://onlylbc.com/birds-name-in-gujarati/feed/ 0 5068
પ્રાણીઓ ના નામ ગુજરાતીમાં | Animals Name In Gujarati https://onlylbc.com/animals-name-in-gujarati/ https://onlylbc.com/animals-name-in-gujarati/#respond Sun, 30 Jul 2023 04:20:07 +0000 https://onlylbc.com/?p=5072   પ્રિય મિત્રો અહીં નીચે તમે જોઈ શકો છો કે તમને પ્રાણીઓ ના નામ ગુજરાતીમાં (Animals Name In Gujarati) નું એક આખું લિસ્ટ આપવામાં આવ્યું છે. આ લિસ્ટમાં ગુજરાતમાં વધુ લોકપ્રિય પ્રાણીઓ ના નામ ગુજરાતીમાં ...

વધુ જોવો.

The post પ્રાણીઓ ના નામ ગુજરાતીમાં | Animals Name In Gujarati appeared first on Onlylbc.com.

]]>
 

પ્રિય મિત્રો અહીં નીચે તમે જોઈ શકો છો કે તમને પ્રાણીઓ ના નામ ગુજરાતીમાં (Animals Name In Gujarati) નું એક આખું લિસ્ટ આપવામાં આવ્યું છે. આ લિસ્ટમાં ગુજરાતમાં વધુ લોકપ્રિય પ્રાણીઓ ના નામ ગુજરાતીમાં આપવામાં આવ્યા છે. આમ તો આખી દુનિયાનામાં ઘણા બધા પ્રજાતિ ના પ્રાણીઓનું આખું લિસ્ટ બનાવવા જઇતો તો કદી પૂરું જ ના થાય એટલી બધી પ્રજાતિ ના પ્રાણીઓ જે તમે જોયા નહીં હોય તેવા આખી દુનિયા માં જોવા મળે છે. પણ અહીંયા સામાન્ય બધા બાળકો ને સમજાય એવા સામાન્ય જ પ્રાણીઓ ના નામ ગુજરાતીમાં નીચે આપવામાં આવ્યા છે.

 

પ્રાણીઓ ના નામ ગુજરાતીમાં

 

પ્રાણીઓ ના નામ ગુજરાતીમાં

  •  સિંહ
  •  વાઘ
  •  દીપડો
  •  સસલું
  •  ચિત્તો
  •  દીપડો
  •  વરુ
  •  જીરાફ
  •  હાથી
  •  કાળીયાર
  •  હરણ નું બચ્ચું
  •  હિપ્પોપોટેમસ
  •  ચિમ્પાન્જી
  •  વાંદરો
  •  હરણ
  •  શિયાળ
  •  ઝેબ્રા
  •  કૂતરો
  •  બિલાડી
  •  ખિસકોલી
  •  રીંછ
  •  કાળીયાર
  •  કાંગારુ
  •  ગોરીલા
  •  ઘોડો
  •  પાંડા
  •  ગેંડા
  •  વછેરો
  •  ગાય
  •  ભૂંડ
  •  ટટુ
  •  બકરી
  •  ચામાચીડિયું
  •  સાહુડી
  •  નોળિયો
  •  ખોલકુ
  •  ઊંટ
  •  યાક
  • આર્કટિક વરુ
  •  ઝરખ
  •  ઉરાંગ ઉટાંગ
  •  ગધાડુ
  •  ઉત્તર અમેરિકાનું રીંછ
  •  કૂતરા જેવું વાનર
  •  બારશિંગુ
  •  ખચ્ચર
  •  વાછરડું
  •  ભેંસ
  •  બળદ
  •  આખલો
  •  ઘેટાં
  •  મગર

 

વિધાર્થીઓ માટે,

જો તમે વિધાર્થી છો, અને તમને તમારી શાળામાંથી તમારા સાહેબ દ્રારા તમને તમારા લેશનમાં પ્રાણીઓ નામ લખવાના કહ્યા છે, તો તમે આ ઉપર આપેલા પ્રાણીઓના નામ લખી શકો છો.

આજે અહીંયા તમે બધા લોકપ્રિય અને તમે તમારી જિંદગીમાં કદી જોયા નહિ હોય પ્રાણીઓ ના નામ ગુજરાતીમાં ની સંપૂર્ણ માહિતી અહીં ગુજરાતી માં મેળવશો. અમે આશા રાખીયે કે આ માહિતી થી તમને બધા પ્રાણીઓના નામ યાદ રાખવા માં જરૂર મદદરૂપ થશે. આ આર્ટિકલ ની મુલાકાત બાદ તમારે આ પ્રશ્ન બીજે ક્યાંય પણ સર્ચ કરવાની જરૂર નહિ જ પડે. તો આવી જ રીતે વિવિધ માહિતી જાણવા માંગો છો જોડાયેલા રહો અમારી વેબસાઈટ સાથે.

 

આ પણ વાંચો :-

The post પ્રાણીઓ ના નામ ગુજરાતીમાં | Animals Name In Gujarati appeared first on Onlylbc.com.

]]>
https://onlylbc.com/animals-name-in-gujarati/feed/ 0 5072
પ્રાણીઓ ના નામ અંગ્રેજીમાં  | Animals Name In English https://onlylbc.com/animals-name-in-english/ https://onlylbc.com/animals-name-in-english/#respond Sun, 30 Jul 2023 04:18:23 +0000 https://onlylbc.com/?p=5074   પ્રિય મિત્રો અહીં નીચે તમે જોઈ શકો છો કે તમને પ્રાણીઓ ના નામ અંગ્રેજીમાં (Animals Name In English) નું એક આખું લિસ્ટ આપવામાં આવ્યું છે. આ લિસ્ટમાં ગુજરાતમાં વધુ લોકપ્રિય પ્રાણીઓ ના નામ અંગ્રેજીમાં ...

વધુ જોવો.

The post પ્રાણીઓ ના નામ અંગ્રેજીમાં  | Animals Name In English appeared first on Onlylbc.com.

]]>
 

પ્રિય મિત્રો અહીં નીચે તમે જોઈ શકો છો કે તમને પ્રાણીઓ ના નામ અંગ્રેજીમાં (Animals Name In English) નું એક આખું લિસ્ટ આપવામાં આવ્યું છે. આ લિસ્ટમાં ગુજરાતમાં વધુ લોકપ્રિય પ્રાણીઓ ના નામ અંગ્રેજીમાં આપવામાં આવ્યા છે. આમ તો આખી દુનિયાનામાં ઘણા બધા પ્રજાતિ ના પ્રાણીઓનું આખું લિસ્ટ બનાવવા જઇતો તો કદી પૂરું જ ના થાય એટલી બધી પ્રજાતિ ના પ્રાણીઓ જે તમે જોયા નહીં હોય તેવા આખી દુનિયા માં જોવા મળે છે. પણ અહીંયા સામાન્ય બધા બાળકો ને સમજાય એવા સામાન્ય જ પ્રાણીઓ ના નામ અંગ્રેજીમાં નીચે આપવામાં આવ્યા છે.

 

પ્રાણીઓ ના નામ અંગ્રેજીમાં

 

પ્રાણીઓ ના નામ અંગ્રેજીમાં

  • Lion – સિંહ
  • Tiger – વાઘ
  • Panther – દીપડો
  • Rabbit – સસલું
  • Leopard – ચિત્તો
  • Jaguar – દીપડો
  • Wolf – વરુ
  • Giraffe – જીરાફ
  • Elephant – હાથી
  • Antelope – કાળીયાર
  • Fawn – હરણ નું બચ્ચું
  • Hippopotamus – હિપ્પોપોટેમસ
  • Chimpanzee – ચિમ્પાન્જી
  • Monkey – વાંદરો
  • Deer – હરણ
  • Fox – શિયાળ
  • Zebra – ઝેબ્રા
  • Dog – કૂતરો
  • Cat – બિલાડી
  • Squirrel – ખિસકોલી
  • Bear – રીંછ
  • Blackbuck – કાળીયાર
  • Kangaroo – કાંગારુ
  • Gorilla – ગોરીલા
  • Horse – ઘોડો
  • Panda – પાંડા
  • Rhinoceros – ગેંડા
  • Colt – વછેરો
  • Cow – ગાય
  • Pig – ભૂંડ
  • Pony – ટટુ
  • Goat – બકરી
  • Bat – ચામાચીડિયું
  • Porcupine – સાહુડી
  • Mongoose – નોળિયો
  • Foal – ખોલકુ
  • Camel – ઊંટ
  • Yak – યાક
  • Arctic wolf – આર્કટિક વરુ
  • Hyena – ઝરખ
  • Orangutan – ઉરાંગ ઉટાંગ
  • Donkey – ગધાડુ
  • Raccoon – ઉત્તર અમેરિકાનું રીંછ
  • Baboon – કૂતરા જેવું વાનર
  • Stag – બારશિંગુ
  • Mule – ખચ્ચર
  • Calf – વાછરડું
  • Buffalo – ભેંસ
  • Ox – બળદ
  • Bull – આખલો
  • Sheep – ઘેટાં
  • Alligator – મગર

 

વિધાર્થીઓ માટે,

જો તમે વિધાર્થી છો, અને તમને તમારી શાળામાંથી તમારા સાહેબ દ્રારા તમને તમારા લેશનમાં પ્રાણીઓ નામ લખવાના કહ્યા છે, તો તમે આ ઉપર આપેલા પ્રાણીઓના નામ લખી શકો છો.

આજે અહીંયા તમે બધા લોકપ્રિય અને તમે તમારી જિંદગીમાં કદી જોયા નહિ હોય પ્રાણીઓ ના નામ અંગ્રેજીમાં  સંપૂર્ણ માહિતી અહીં ગુજરાતી માં મેળવશો. અમે આશા રાખીયે કે આ માહિતી થી તમને બધા પ્રાણીઓના નામ યાદ રાખવા માં જરૂર મદદરૂપ થશે. આ આર્ટિકલ ની મુલાકાત બાદ તમારે આ પ્રશ્ન બીજે ક્યાંય પણ સર્ચ કરવાની જરૂર નહિ જ પડે. તો આવી જ રીતે વિવિધ માહિતી જાણવા માંગો છો જોડાયેલા રહો અમારી વેબસાઈટ સાથે.

 

આ પણ વાંચો :-

The post પ્રાણીઓ ના નામ અંગ્રેજીમાં  | Animals Name In English appeared first on Onlylbc.com.

]]>
https://onlylbc.com/animals-name-in-english/feed/ 0 5074
ગુજરાતી મહિનાઓના નામ | Gujarati Mahina Na Naam https://onlylbc.com/gujarati-mahina-na-naam/ https://onlylbc.com/gujarati-mahina-na-naam/#respond Sun, 30 Jul 2023 04:14:10 +0000 https://onlylbc.com/?p=5081   પ્રિય મિત્રો અહીં નીચે તમે જોઈ શકો છો કે તમને ગુજરાતી મહિનાઓના નામ (Gujarati Mahina Na Naam) નું એક આખું લિસ્ટ આપવામાં આવ્યું છે. આ લિસ્ટમાં ગુજરાતી મહિનાઓના નામ આપવામાં આવ્યા છે. જેમાં સાથે ...

વધુ જોવો.

The post ગુજરાતી મહિનાઓના નામ | Gujarati Mahina Na Naam appeared first on Onlylbc.com.

]]>
 

પ્રિય મિત્રો અહીં નીચે તમે જોઈ શકો છો કે તમને ગુજરાતી મહિનાઓના નામ (Gujarati Mahina Na Naam) નું એક આખું લિસ્ટ આપવામાં આવ્યું છે. આ લિસ્ટમાં ગુજરાતી મહિનાઓના નામ આપવામાં આવ્યા છે. જેમાં સાથે કયો મહિનો કેટલા દિવસ હોય તેમાં વિશે માહિતી આપવામાં આવી છે, તો Gujarati Mahina Na Naam જાણવા માંગો છો, તો આ લેખને અંત સુધી વાંચો.

 

ગુજરાતી મહિનાઓના નામ

 

ગુજરાતી મહિનાઓના નામ

12 ગુજરાતી મહિનાઓના નામ નીચે મુજબ છે.

  • કારતક
  • માગશર
  • પોષ
  • મહા
  • ફાગણ
  • ચૈત્ર
  • વૈશાખ
  • જેઠ
  • અષાઢ
  • શ્રાવણ
  • ભાદરવો
  • આસો

 

વિધાર્થીઓ માટે,

જો તમે વિધાર્થી છો, અને તમને તમારી શાળામાંથી તમારા સાહેબ દ્રારા તમને તમારા લેશનમાં Gujarati Mahina Na Naam લખવાના કહ્યા છે, તો તમે આ ઉપર આપેલા Gujarati Mahina Na Naam લખી શકો છો.

 

અહીંયા ઉપર Gujarati Mahina Na Naam અને કયા મહિનામાં કેટલા દિવસ હોય છે, તેના વિશે માહિતી આપવામાં આવી છે. આવી જ રીતે વિવિધ માહિતી જાણવા માંગો છ, તે પણ ગુજરાતી ભાષામાં તો જોડાયેલા રહો અમારી વેબસાઈટ સાથે.

 

આ પણ વાંચો:-

The post ગુજરાતી મહિનાઓના નામ | Gujarati Mahina Na Naam appeared first on Onlylbc.com.

]]>
https://onlylbc.com/gujarati-mahina-na-naam/feed/ 0 5081