ભારતીય વાયુસેના અગ્નિવીર વાયુ ભરતી 2022 | Indian Airforce Agniveers Agnipath Vayu Recruitment 2022 – online form

ભારતીય વાયુસેના અગ્નિવીર વાયુ ભરતી 2022 | અગ્નિવીર વાયુ ભરતી | અગ્નિપથ | airforce agniveer | Indian airforce agniveer agneepath vayu recruitment 2022 – online form – sarkari result | Indian airforce agniveer agneepath vayu recruitment 2022 – online form | agniveer | agneepath vayu recruitment 2022

 

 

 

આ પણ વાંચો:-

પોલીસ કોન્સ્ટેબલ મેરીટ લિસ્ટ જાહેર થયું.

 

 

 

 

 

 

 

 

 

 

અગ્નિપથ યોજના હેઠળ ભારતીય વાયુસેના દ્રારા અગ્નિવીર ભરતી બહાર પાડવામાં આવેલી છે. જે પણ યુવકની ઉંમર 18 થી 23 વર્ષની વચ્ચે હોય અને તે ભારતના કોઈપણ રાજ્યનો નાગરિક ભારતીય વાયુસેના અગ્નિવીર ભરતીમાં ઓનલાઇન અરજી કરી શકે છે.

 

આ આર્ટિકલ દ્રારા યોજનાની મહત્વની તારીખો, અરજી કરવા માટેની ફ્રી કેટલી, વય(ઉંમર) મર્યાદા, ભારતીય વાયુસેના અગ્નિવીર વાયુ ભરતી યોજનાના હેઠળ મળવાપાત્ર લાભો,  અરજી કરવા માટે શૈક્ષણિક લાયકાત શું?, અરજી કરવા માટેના જરૂરી ડોક્યુમેન્ટ ક્યાં-ક્યાં વગેરે તમામ સંપૂર્ણ માહિતી નીચે મુજબ છે

 

ભારતીય વાયુસેના અગ્નિવીર વાયુ ભરતી મહત્વની તારીખો:-

 

  • અરજી કરવાની શરૂઆતની તારીખ:24/06/2022
  • અરજી કરવાની છેલ્લી તારીખ 05/07/2022
  • પરીક્ષાની તારીખ:-24/07/2022

 

ભારતીય વાયુસેના અગ્નિવીર વાયુ ભરતી ઓનલાઇન અરજી ભરવાપાત્ર ફી

ભારતીય વાયુસેના અગ્નિવીર વાયુ ભરતી ઓનલાઇન અરજી ફ્રી અલગ-અલગ જ્ઞાતિ પ્રમાણે ચૂકવવાની રહશે જે નીચે મુજબ છે.

 

  • સામાન્ય / OBC / EWS જ્ઞાતિ માટે:250/-
  • SC / ST જ્ઞાતિ માટે:250/-
  • નેટ બેન્કિંગ / ક્રેડિટ કાર્ડ / ડેબિટ કાર્ડ દ્રારા પરીક્ષા ફ્રી ચૂકવી શકો છો.

 

ભારતીય વાયુસેના અગ્નિવીર વાયુ ભરતી વય(ઉંમર) મર્યાદા શું?

ભારતીય વાયુસેના અગ્નિવીર વાયુ ભરતી 2022 નિયમો અનુસાર વય(ઉંમર) નીચે મુજબ છે.

 

  • ન્યુનત્તમ ઉંમર:17.5 વર્ષ.
  • મહત્તમ ઉંમર:23 વર્ષ.
  • 29/12/1999 થી 29/06/2005 ના જન્મ તારીખના વિધાર્થીઓ ઓનલાઇન અરજી કરી શકે છે.

 

ભારતીય વાયુસેના અગ્નિવીર વાયુ ભરતી 2022 હેઠળ મળવા પાત્ર લાભો.

ભારતીય વાયુસેના અગ્નિવીર વાયુ ભરતી 2022 હેઠળ મળવાપાત્ર લાભો નીચે મુજબ છે.

 

  • જે યુવાનોની ઉંમર 17.5 થી 23 વર્ષની વચ્ચે હોય તે આ યોજનામાં અરજી કરી શકશે.
  • અગ્નિવીર બનનાર ઉમેદવારને આસામ રાઈફાલ્સ, CAPF માં ભરતીમાં 10% અનામત મળશે.
  • અગ્નિપથ યુવાનોને ચાર વર્ષના સમયગાળા માટે સશસ્ત્ર દળોમાં સેવા આપવામાં આવશે.
  • ઉત્તર પ્રદેશ/મધ્યપ્રદેશ અને અન્ય રાજ્યો પણ પોલીસ વિભાગની ભરતીમાં અગ્નિવીરને પ્રધાન્ય આપશે.
  • LIC (લાઈફ ઇન્સ્યોરન્સ): અગ્નિવીરોને જીવન વીમા કવચ પ્રદાન કરવામાં આવશે. ભારતીય વાયુસેનામાં અગ્નિવીર તેરીકે તેમની સગાઈના સમયગાળા માટે 48 લાખ.
  • રજા: વાર્ષિક 30 દિવસ, માંદગી રજા. તબીબ સલાહ આધારિત.
  • એગ્રીવીરનું કૌશલ્ય પ્રમાણપત્ર: સમય અવધિ પૂર્ણ થયાં પછી ભારતીય વાયુસેના દ્રારા અગ્નિવીરને કૌશલ્ય-સમૂહ પ્રમાણપત્ર આપવામાં આવશે.
  • ભારતીય વાયુસેનામાં અગ્નિવીર તરીકે 4 વર્ષ પછી બહાર નીકળો-સેવા નિધિ પેકેજ + કૌશલ્ય પ્રાપ્ત પ્રમાણપત્ર તરીકે રૂ.11.71 લાખ મળવાપાત્ર.
  • ભારતીય વાયુસેનાના નિયમિત કેડરમાં 25% સુધી નોંધણી કરવામાં આવી.

 

અગ્નિપથ યોજના હેઠળ દર વર્ષ થતાં જુદા-જુદા ફાયદાઓ.

 

વર્ષ માસિક પેકેજ હાથમાં 30% અગ્રિવીર કોર્પસ ફંડ
પહેલું 30,000/- 21,000/- 9000/-
બીજું 33,000/- 23,000/- 9,900/-
ત્રીજું 36,500/- 25,580/- 10,950/-
ચોથું 40,000/- 28,000/- 12,000/-

 

ભારતીય વાયુસેના અગ્નિવીર વાયુ ભરતીમાં અરજી કરવા માટે શૈક્ષણિક લાયકાત શું?

ભારતીય વાયુસેના અગ્નિવીર વાયુ ભરતીમાં અરજી કરવા માટે શૈક્ષણિક લાયકાત શું?

 

વિજ્ઞાન વિષય પાત્રતા વિગતો:

 

  • ઓછામાં ઓછા 50% ગુણ સાથે ગણિત, ભૌતિકશાસ્ત્ર અને અંગ્રેજી સાથે 10+2 મધ્યવર્તી. અને અંગ્રેજીમાં 50% ગુણ

અથવા

  • ડિપ્લોમા કોર્સમાં અંગ્રેજીમાં ઓછામાં ઓછા 50% ગુણ અને 50% ગુણ સાથે એન્જીનીયરિગમાં 3 વર્ષનો ડિપ્લોમા(મિકેનિકલ/ઇલેક્ટ્રિકલ/ઓટોમોબાઈલ/કોમ્પ્યુટર સાયન્સ/ઈન્સટુંમેન્ટેશન ટેકનોલોજી/ઇન્ફોર્મશન ટેકનોલોજી)

અથવા

  • 50% માર્ક્સ એગ્રગેટ અને અંગ્રેજીમાં 50% માર્ક્સ સાથે કોઈપણ માન્યતા પ્રાપ્ત બોર્ડમાંથી નોન-વોકેશનલ વિષય ભૌતિકશાસ્ત્ર અને ગણિત સાથેનો 2 વર્ષનો વ્યવસાય અભ્યાસક્રમ

 

અન્ય પછી વિજ્ઞાન વિષયની પાત્રતા:

 

  • ન્યુનતમ 50% માર્ક્સ એગ્રીગેટ સાથે 10+2 ઇન્ટરમીડિયેયેટ અને અંગ્રેજીમાં 50% માર્ક્સ

અથવા

  • અંગ્રેજીમાં લઘુત્તમ 50% એકંદર અને 50% ગુણ સાથે 2 વર્ષનો વ્યવસાય અભ્યાસક્રમ.

 

અગ્નિવીર વાયુ મેડિકલ સ્ટાન્ડર્ડ:

 

  • ન્યુનતમ ઊંચાઈ:-152.5 CMS
  • છાતીનું વિસ્તરણ:-5 CMS

 

ભારતીય વાયુસેના અગ્નિવીર વાયુ ભરતીમાં અરજી કરવા માટેના જરૂરી ડોક્યુમેન્ટ..

ભારતીય વાયુસેના અગ્નિવીર વાયુ ભરતીમાં અરજી કરવા માટે અરજદારને કેટલાક જરૂરી ડોક્યુમેન્ટ રજુ કરવાના રહેશે.

 

  • ધોરણ 10/મેટ્રિક પાસ થવાનું પ્રમાણપત્ર
  • Intermediate/10+12 અથવા સમકક્ષ માર્કશીટ
  • પાસપોર્ટ સાઈઝનો તાજેતરનો રંગીન ફોટોગ્રાફ
  • 10 KB થી 50 KB ઉમેદવારે તેની છાતીની સામે કાળી સ્લેટ પકડીને તેનું નામ અને ફોટોગ્રાફની તારીખ સાથે, તેનાં પર મોટા અક્ષરોમાં સફેદ ચાક વડે સ્પષ્ટ રીતે લખેલી હોય તે સાથે ફોટોગ્રાફ લેવાનો રહેશે.
  • ઉમેદવારના ડાબા હાથના અગુંઠાની છાપ (સાઈઝ 10 KB થી 50 KB)
  • ઉમેદવારની સહી ઈમેજ (સાઈઝ 10 KB થી 50 KB)
  • ઉમેદવારના માતા પિતા ની સહી (જો અરજી કરનાર ઉમેદવારની ઉંમર 18 વર્ષથી ઓછી હોય.)
  • ડિપ્લોમામાં અંગ્રેજી વિષયમાં ગુણ દર્શાવતી માર્કશીટ અથવા 12મી/10માં જો ડિપ્લોમમાં અંગ્રેજી વિષય ન હોય તો.

 

ભારતીય વાયુસેના અગ્નિવીર વાયુ ભરતીમાં અરજી કેવી રીતે કરવી?

ભારતીય વાયુસેના અગ્નિવીર વાયુ ભરતીમાં  અરજી કરવા માટેની વેબસાઈટ અને ઓનલાઇન અરજી કેવી રીતે કરવી તેનાં માટે YouTube વીડિયો આપેલ છે. જેના દ્રારા તમે ઓનલાઇન અરજી કરી શકો છો.

 

ભારતીય વાયુસેના અગ્નિવીર વાયુ ભરતીમાં  અરજી કરવા માટેની વેબસાઈટ લિંક:

Click HereHere

 

ભારતીય વાયુસેના અગ્નિવીર વાયુ ભરતીમાં  અરજી કેવી રીતે કરવી તેનાં માટે YouTube વીડિયો લિંક:-

Click Here 

પોસ્ટ શેર કરો:
           

Leave a Comment