50+ બેસ્ટ ગુડ નાઈટ સુવિચાર ગુજરાતી | Good Night Suvichar Gujarati

તમને અમારી આજ ની પોસ્ટ માં ગુડ નાઈટ સુવિચાર ગુજરાતી જોવા મળશે. આશા કરું છું કે આજ ની અમારી પોસ્ટ તમને પસંદ આવશે.

જો મિત્રો Good Night Suvichar Gujarati પોસ્ટ પસંદ આવે તો શેર કરવાનું ના ભૂલતા.


ગુડ નાઈટ સુવિચાર ગુજરાતી


100+ બેસ્ટ ગુડ નાઈટ સુવિચાર ગુજરાતી | Good Night Suvichar Gujarati

||1||

આંસુ સુકાયા પછી જે

મળવા આવે એ સંબંધ છે,

ને આંસુ પહેલા મળવા આવે

એ પ્રેમ છે !!

🙏🌹શુભ રાત્રી…🌹🙏


||2||

જીત નિશ્ચિત હોય તો

કાયર પણ જંગ લડી લે છે,

બહાદુર તો એ લોકો છે જેઓ

હાર નિશ્ચિત હોય તો પણ

મેદાન ના છોડે !!

🙏🌹શુભ રાત્રી…🌹🙏


||3||

ક્યારેક પરિસ્થિતિને

સમય પર છોડી દેવી જોઈએ,

શું ખબર તે પરિસ્થિતિ તમારા માટે

પ્રયત્ન નહીં સમય માંગતી હોય !!

🙏🌹શુભ રાત્રી…🌹🙏


||4||

જિંદગીમાં બધું છોડી દો તો ચાલશે,

પણ ચહેરા પરનું “સ્મિત” અને “આશા”

ક્યારેય ના છોડવી !!

🙏🌹શુભ રાત્રી…🌹🙏


||5||

જિંદગીની સૌથી સુંદર ભેટ હોય તો એ છે,

કોઈ આપણને સાચા હૃદયથી યાદ કરતું હોય !!

🙏🌹શુભ રાત્રી…🌹🙏


||6||

“સારો સ્વભાવ”

ગણિતના “શૂન્ય” જેવો હોય છે,

જેની સાથે હોય તેની “કિંમત”

વધી જાય છે !!

🙏🌹શુભ રાત્રી…🌹🙏


 

 

||7||

માથું ભલે ગમે તે દિશામાં હોય,

બસ હૃદય સાચી દિશામાં હોવું જોઈએ !!

🙏🌹શુભ રાત્રી…🌹🙏


||8||

વિશ્વાસ તોડવા માટે,

કોઈનો વિશ્વાસ ક્યારેય ના જીતવો !!

🙏🌹શુભ રાત્રી…🌹🙏


||9||

જેમ ફક્ત એક “જોકર”થી

પાનાની આખી બાઝી પલટાઈ જાય છે,

તેમ ફક્ત એક “ઠોકર”થી જીવનની

બાઝી પણ પલટાઈ જાય છે !!

🙏🌹શુભ રાત્રી…🌹🙏


||10||

વિશ્વાસ ચમત્કારની ઈચ્છા નથી રાખતો,

પરંતુ ઘણીવાર વિશ્વાસને કારણે

ચમત્કાર થઇ જાય છે !!

🙏🌹શુભ રાત્રી…🌹🙏 – ગુડ નાઈટ સુવિચાર ગુજરાતી


||11||

“આંસુ”ની કિંમત કંઈ જ નથી,

પણ જે ખરા સમયે “આંસુ” લુછી જાય

એની “કિંમત” જરૂર હોય છે !!

🙏🌹શુભ રાત્રી…🌹🙏


||12||

ભણેલા જ આંગળી ચીંધે,

બાકી અભણ તો આંગળી પકડીને

લઇ જાય સાહેબ !!

🙏🌹શુભ રાત્રી…🌹🙏


||13||

ઈશ્વરના ચોપડે આપણું બોલેલું, વિચારેલું કે વાંચેલું નહીં,

પરંતુ આપણું કરેલું નોંધાય છે !!

🙏🌹શુભ રાત્રી…🌹🙏


||14||

જીવનમાં જ્યાં સુધી ખરાબ માણસનો અનુભવ ના થાય,

ત્યાં સુધી સારા માણસની કદર નથી થતી !!

🙏🌹શુભ રાત્રી…🌹🙏


||15||

મુશ્કેલી વગરનું જીવન મેળવવા

ક્યારેય પ્રાર્થના ના કરો,

પણ દરેક મુશ્કેલીઓને પહોંચી વળવાની

તાકાત મળે એ માટે પ્રાર્થના કરો !!

🙏🌹શુભ રાત્રી…🌹🙏


||16||

મહેનત અને પરસેવો

તે સોનેરી ચાવી છે,

જે તમારા ભાગ્યના બંધ

દરવાજા ખોલી નાખે છે !!

🙏🌹શુભ રાત્રી…🌹🙏


||17||

સંબંધો ભૂલથી તુટવા કરતા,

ગેરસમજથી વધારે તુટતા હોય છે !!

🙏🌹શુભ રાત્રી…🌹🙏


||18||

ભૂલ કરવી એ ખોટું નથી,

ભૂલમાંથી કંઈ શીખવું નહીં

એ ખોટું છે સાહેબ !!

🙏🌹શુભ રાત્રી…🌹🙏


||19||

કેવી રીતે વાત કરવી એના કોઈ ક્લાસ નથી હોતા,

પણ તમે જે રીતે વાત કરો એના પરથી તમારો ક્લાસ નક્કી થાય છે !!

🙏🌹શુભ રાત્રી…🌹🙏


||20||

જ્યારે કોઈનું બોલેલું

દિલમાં વાગેને સાહેબ,

ત્યારે સમજવું કે સંબંધ સાચો

બાકી બીજું બધું ખોટું !!

🙏🌹શુભ રાત્રી…🌹🙏 – ગુડ નાઈટ સુવિચાર ગુજરાતી


||21||

એ લોકો ક્યારેય તમારી કદર નહીં કરે,

જે માત્ર સ્વાર્થ માટે જ સંબંધ રાખતા હોય છે !!

🙏🌹શુભ રાત્રી…🌹🙏


||22||

પરિસ્થિતિને બદલનાર વ્યક્તિ,

પોતાના ભાગ્યને પણ બદલી શકે છે !!

🙏🌹શુભ રાત્રી…🌹🙏


||23||

સફળતાના રસ્તે તડકો જ કામ લાગશે,

છાંયડો મળશે તો કદાચ અટકી જશો !!

🙏🌹શુભ રાત્રી…🌹🙏


||24||

રૂબરૂ મળાતું નથી તો શબ્દોથી મળું છું,

તમે કરો ન કરો સાહેબ હું રોજ યાદ કરું છું !!

🙏🌹શુભ રાત્રી…🌹🙏


||25||

સાચું તો દરેકને સમજાતું હોય છે સાહેબ,

પણ અફસોસની વાત એ છે કે સાચા સમયે નથી સમજાતું !!

🙏🌹શુભ રાત્રી…🌹🙏


||26||

જિંદગીમાં એક સાચો મિત્ર,

100 સામાન્ય મિત્રો કરતા સારો હોય છે !!

🙏🌹શુભ રાત્રી…🌹🙏


||27||

શોખને સમયસર બદલવામાં ના આવે તો ટેવ બની જાય છે,

માફી વારંવાર મળી જશે પણ વિશ્વાસ વારંવાર નથી મળતો !!

🙏🌹શુભ રાત્રી…🌹🙏


||28||

બધા લોકો ખુબ સારા હોય છે,

જો આપણો સમય સારો હોય તો !!

🙏🌹શુભ રાત્રી…🌹🙏


||29||

બેસ્ટ ફ્રેન્ડ ક્યારેય “આવજો” નહીં કહે,

એ ફક્ત “ચાલ ફરી મળીએ” જ કહેશે !!

🙏🌹શુભ રાત્રી…🌹🙏


||30||

થોડુક વિચારજો સાહેબ,

આ દુનિયામાં સોનાની ચેનવાળા કરતા,

ચેનથી સુવાવાળો વધારે સુખી હોય છે !!

🙏🌹શુભ રાત્રી…🌹🙏 – ગુડ નાઈટ સુવિચાર ગુજરાતી


||31||

સારા વ્યક્તિ સાથે વિશ્વાસઘાત કરવો એ,

હીરો ફેંકીને પથરો ઉઠાવવા સમાન જ છે !!

🙏🌹શુભ રાત્રી…🌹🙏


||32||

સમય તો રોજ એક કોરો ચેક આપે છે,

આપણે જ આળસમાં ઓછી રકમ ભરીએ છીએ !!

🙏🌹શુભ રાત્રી…🌹🙏


||33||

જીવનમાં સાચી સફળતા તો ત્યારે મળી કહેવાય,

જયારે આપણા માતા-પિતા આપણા નામથી ઓળખાય છે !!

🙏🌹શુભ રાત્રી…🌹🙏


||34||

તમારા સપનાનું નિર્માણ તમારે પોતે જ કરવું પડશે સાહેબ,

નહીતર બીજા લોકો એના સપના પુરા કરવા તમારો ઉપયોગ કરશે !!

🙏🌹શુભ રાત્રી…🌹🙏


||35||

ફિકર કરવા છતાં કોઈ તમારી કદર ના કરે તો દુખી ના થવું,

કેમ કે એક સમય એવો જરૂર આવશે જયારે એને પસ્તાવું પડશે !!

🙏🌹શુભ રાત્રી…🌹🙏 – ગુડ નાઈટ સુવિચાર ગુજરાતી


||36||

સંબંધ ભલે ગમે તેટલો મજબુત હોય,

સમય એકવાર તોડવાની કોશિશ જરૂર કરશે !!

🙏🌹શુભ રાત્રી…🌹🙏


||37||

ઘણી બધી અને મોટી ભૂલો કર્યા વગર,

કોઈ પણ માણસ મોટો બની શક્યો નથી !!

🙏🌹શુભ રાત્રી…🌹🙏


||38||

અમુલ્ય સંબંધો સાથે ધન દોલતની તુલના કદાપી ના કરવી,

કેમ કે પૈસા બે દિવસ કામ આવે છે જયારે સંબંધો આખી જિંદગી !!

🙏🌹શુભ રાત્રી…🌹🙏


||39||

જીવનમાં સારા લોકો મળવા બહુ જ અઘરા છે,

મળે તો એમને સાચવી લેજો સાહેબ !!

🙏🌹શુભ રાત્રી…🌹🙏


||40||

કામ તો આખી જિંદગી રહેશે વ્હાલા,

બસ આ જિંદગી કોઈના કામમાં આવી જાય તો ઘણું છે !!

🙏🌹શુભ રાત્રી…🌹🙏 – ગુડ નાઈટ સુવિચાર ગુજરાતી


||41||

બસ પોતાને જીતી લો સમજી લો દુનિયા જીતી લીધી !!

🙏🌹શુભ રાત્રી…🌹🙏


||42||

તમને પણ બધું મળશે, જયારે તમે નસીબથી વધારે તમારી મહેનત પર ભરોસો કરશો !!

🙏🌹શુભ રાત્રી…🌹🙏


||43||

ભણેલા જ આંગળી ચીંધે,

બાકી અભણ તો આંગળી પકડીને

લઇ જાય સાહેબ..

🙏🌹શુભ રાત્રી…🌹🙏


||44||

નાનપણ પણ કેવું કમાલનું હતું દોસ્તો,

રમતા રમતા ગમે ત્યાં સુઈ જાઓ

પણ આંખ તો બસ પલંગમાં જ ખુલતી !!

🙏🌹શુભ રાત્રી…🌹🙏


||45||

“માં”નો હાથ ફરે માથા પર એ ચોઘડિયું,

દુનિયાનું “શ્રેષ્ઠ” ચોઘડિયું કહેવાય છે !!

🙏🌹શુભ રાત્રી…🌹🙏


||46||

જેને ભુલાવી ના શકો એને માફ કરી દેજો,

અને જેને માફ ના કરી શકો એને ભુલાવી દેજો !!

🙏🌹શુભ રાત્રી…🌹🙏


||47||

અંજામની ખબર તો કર્ણને પણ હતી સાહેબ,

પણ વાત મિત્રતા નિભાવવાની હતી !!

🙏🌹શુભ રાત્રી…🌹🙏


||48||

લોકો કહે છે કે પોતાના હોય ત્યાં નમી જવું જોઈએ,

હું માનું છું કે પોતાના હોય એ કોઈ દિવસ નમવા જ ના દે !!

🙏🌹શુભ રાત્રી…🌹🙏


||49||

ખરાબ સમય બે પ્રકારના હોય છે સાહેબ,

એક રડતા શીખવાડે અને બીજો લડતા શીખવાડે !!

🙏🌹શુભ રાત્રી…🌹🙏


||50||

જાણીતું થવું સહેલું છે સાહેબ,

પણ કોઈનું વહાલું થવું ઘણું અઘરું છે !!

🙏🌹શુભ રાત્રી…🌹🙏 – ગુડ નાઈટ સુવિચાર ગુજરાતી


||51||

સંબંધ ભલે ગમે તે હોય, પહેલી શરત છે ભરોસો !!

🙏🌹શુભ રાત્રી…🌹🙏


આ પણ વાંચો:-

100+ બેસ્ટ ગુડ મોર્નિંગ સુવિચાર ગુજરાતી | Good Morning Suvichar Gujarati


સારાંશ

પ્રિય મિત્રો અમે આશા રાખીએ છીએ કે, તમે અહીંયા ગુડ નાઈટ સુવિચાર ગુજરાતી મળી હશે. તો આમ ગુડ નાઈટ સુવિચાર ગુજરાતીની જેમ વિવિધ શાયરીઓ જાણવો માંગો છો તો જોડાયેલા રહો અમારી વેબસાઈટ ONLYLBC.COM સાથે. – ગુડ નાઈટ સુવિચાર ગુજરાતી

પોસ્ટ શેર કરો:
           

મારું નામ લાલજીભાઈ ચૌધરી છે અને onlylbc.com એ વેબસાઈટ નો એડમીન છું



Leave a Comment