Staff Selection Commission :- મલ્ટી-ટાસ્કિંગ સ્ટાફ અને હવાલદાર માં 10 પાસ પર 12523 જગ્યાઓ માટે ભરતીની જાહેરાત

 

[SSC] Staff Selection Commission
[SSC] Staff Selection Commission

SSC Staff Selection Commission માં 10 પાસ માટે મોટી ભરતી

સ્ટાફ સિલેક્શન કમિશન (SSC) દ્વારા મલ્ટી-ટાસ્કિંગ સ્ટાફ અને હવાલદાર  ની 12523 જગ્યાઓની ભરતી બહાર પાડવામાં આવી છે. આ સ્ટાફ સિલેક્શન કમિશન (SSC) દ્વારા મલ્ટી-ટાસ્કિંગ સ્ટાફ અને હવાલદાર ભરતીમાં રસ ધરાવતા તમામ ઉમેદવારો 18 જાન્યુઆરી 2023 થી 17 ફેબ્રુઆરી 2023 સુધી ઓનલાઇન અરજી કરી શકાય છે. SSC MTS, હવાલદાર ભરતીમાં પોસ્ટ, શૈક્ષણિક લાયકાત, ઉંમર મર્યાદા, શારીરિક કસોટી, પગાર ધોરણ, પસંદગી પ્રક્રિયા, અરજી ફ્રી, અરજી કઈ રીતે કરવી, અન્ય તમામ માહિતી માટે આ લેખને અંત સુધી વાંચો.

 

પોસ્ટ

પોસ્ટનું નામ  કુલ જગ્યાઓ 
મલ્ટી-ટાસ્કિંગ(નોન-ટેક્નિકલ) સ્ટાફ (MTS) 11994
હવાલદાર 529

 

શૈક્ષણિક લાયકાત

પોસ્ટનું નામ  શૈક્ષણિક લાયકાત
મલ્ટી-ટાસ્કિંગ(નોન-ટેક્નિકલ) સ્ટાફ (MTS) ભારતમાં કોઈપણ માન્ય બોર્ડ માંથી ધોરણ 10 પાસ કરેલ હોવું જોઈએ.
હવાલદાર ભારતમાં કોઈપણ માન્ય બોર્ડ માંથી ધોરણ 10 પાસ કરેલ હોવું જોઈએ.

 

ઉંમર મર્યાદા

પોસ્ટનું નામ  ઉંમર(વય) મર્યાદા
મલ્ટી-ટાસ્કિંગ સ્ટાફ અને હવાલદાર
  • ન્યુનતમ ઉંમર : 18 વર્ષ
  • મહત્તમ ઉંમર : 25 થી 27 વર્ષ

 

શારીરિક કસોટી

પોસ્ટનું નામ  શારીરિક કસોટી
મલ્ટી-ટાસ્કિંગ(નોન-ટેક્નિકલ) સ્ટાફ (MTS)
હવાલદાર (પુરુષો માટે)
  • દોડ :15 મિનિટમાં 1600 મીટર.
  • ઉંચાઈ : 157.5 CMS |
  • છાતી : 81-86 CMS
હવાલદાર (મહિલાઓ માટે)
  • દોડ : 20 મિનિટમાં 1 કિ.મી
  • ઉંચાઈ : 152 CMS

 

અરજી ફ્રી

  • સામાન્ય / OBC / EWS : 100/-
  • SC/ST : 0/-
  • તમામ કેટેગરી સ્ત્રી: 0/- (મુક્તિ)
  • ચુકવણી કેવી રીતે કરવી: ડેબિટ કાર્ડ / ક્રેડિટ કાર્ડ / નેટ બેંકિંગ મોડ દ્વારા પરીક્ષા ફી ચૂકવો.

 

અરજી કેવી રીતે કરવી?

જે રસ અને લાયકાત ધરાવતા ઉમેદવાર ઓફિશિયલ વેબસાઈટ ssc.nic.in પર જઈને તારીખ 18 જાન્યુઆરી 2023 થી 17 ફેબ્રુઆરી 2023 સુધી ઓનલાઈન અરજી કરી શકશે.

 

મહત્વપૂર્ણ લિંક:-

અરજી કરવા માટે લિંક ક્લિક કરો 
દરરોજની ભરતીની માહિતી જાણવા અમારા Whatsaap Group જોડાવો. ક્લિક કરો 
ગુજરાતી ભાષામાં સરકારી ભરતીની માહિતી આપતી વેબસાઈટ. ક્લિક કરો 
પોસ્ટ શેર કરો:
           



Leave a Comment