પ્રિય મિત્રો અહીંયા મીન રાશિ ના અક્ષરો દ,ચ,ઝ,થ છે. તેમાંથી દ પરથી છોકરીના નામ (Baby Names Form D In Gujarati) આપવામાં આવ્યા છે. અહીં આપેલા તમામ નામો માત્ર ‘હિન્દુ બાળકોના નામ’ માટે છે. તો નીચે આપેલા નામ માંથી તમારા બાળક માટે યોગ્ય નામ તમને અહીં મળી રહે?
દ પરથી છોકરીના નામ
- દનલક્ષ્મી
- દાનીયા
- દારિકા
- દરિત્રી
- દધીજા
- દૈવિશા
- દૈનિકા
- દક્ષા
- દક્ષકન્યા
- દક્ષના
- દક્ષતા
- દાક્ષાયણી
- દક્ષિણા
- દક્ષિન્યા
- દક્ષિત
- દમયંતી
- દામિની
- દિગીશા
- દીક્ષા
- દિક્ષિકા
- દીક્ષિતા
- દિક્ષા
- દિનુ
- દિપા
- દિપાકર્ણી
- દિપાક્ષી
- દિપલ
- દિપાલી
- દિપન્નીતા
- દિપાંશી
- દિપ્તા
- દિપ્તી
- દિપ્તિકા
- દિશા
- દ્રૌપદી
- દ્રિસણા
- દૃષાણી
- દૃષ્ટિ
- દ્વિષ્યા
- દ્રુમા
- દ્રુતિ
- દ્રુવિકા
- દુલારી
- દુર્ગા
- દુર્વા
- દુર્વિશા
- દ્વિષા
- દિશાની
- દિતિ
- દિતિક્ષા
- દિત્સા
- દિત્યા
- દિત્યાશ્રી
- દિવા
- દિવ્યા
- દિવ્યજ્યોતિ
- દિવ્યાના
- દિવ્યાંકા
- દિવ્યાંશી
- દિવ્યાશા
- દિવ્યશ્રી
- દિવ્યતા
- દ્રષ્ટિ
- દર્મા
- દાર્મિકા
- દર્પણા
- દર્પિતા
- દર્શના
- દેવાંશી
- દેબરાતી
- દેબાશ્રી
- દેબાસ્મિતા
- દેબોલીના
- દીક્ષા
- દીક્ષાના
- દીપા
- દીપાબલી
- દીપકલા
- દીપલક્ષ્મી
- દયિતા
- દેબલિના
- દેવોલિના
- દેવુ
- દીપાલી
- દીપમાલા
- દીપના
- દીપાંજલિ
- દીપશિખા
- દીપવતી
- દીપાવલી
- દીપિકા
- દીપમાલા
- દીપશિખા
- દીપ્તા
- દીપ્તિ
- દિવા
- દેશણા
- દેવહુતિ
- દેવકાલી
- દેવકન્યા
- દેવકી
- દેવલથા
- દેવલેખા
- દેવમતી
- દેવમયી
- દેવાની
- દેવાંગના
- દેવાંગી
- દેવાંશી
- દેવન્યા
- દેવસેના
- દેવશ્રી
- દેવસ્મિતા
- દેવયાની
- દેવી
- દેવિકા
- દેવીન
- દેવીપ્રિયા
- દેવનંદ
- દર્શની
- દર્શી
- દર્શિકા
- દર્શિની
- દર્શિનિકા
- દર્શિતા
- દર્શની
- દાસા
- દશા
- દાસ્ય
- દયા
- દયાનીતા
પ્રિય મિત્રો…
અહીં તમને દ પરથી છોકરીના નામ (Baby Names Form D In Gujarati) આપેલા છે. જેમાં તમને જો નામ ગમે તે નામ તમે રાખી શકો છો. આવી જ રીતે વિવિધ અક્ષરો પરથી છોકરા અને છોકરીના નામ જાણવા માંગો છો. તો અમારી વેબસાઈટ પર જોડાયેલા રહો.
આ પણ વાંચો:-