જી – 7 માં સમાવેશ દેશોના નામ | G – 7 Na Desho

 

પ્રિય મિત્રો અહીં, જી – 7 માં સમાવેશ દેશોના નામ અને તેના પાટનગર વિશે માહિતી આપવામાં આવી છે, જો તમે કોઈ સ્પર્ધાત્મક પરીક્ષા કે કોઈ અન્ય પરીક્ષાની તૈયારી કરી રહ્યા છો, તો તમને આ લેખ કામ આવશે. તો જો તમે G – 7 Na Desho વિશે માહિતી જાણવા માંગો છો, તો આ લેખને અંત સુધી વાંચો.

 

જી - 7 માં સમાવેશ દેશોના નામ

 

જી – 7 માં સમાવેશ દેશોના નામ

જી – 7 માં સમાવેશ દેશોના નામ  કયો દેશ કયારે જોડાયો 
યૂુએસએ 1975
યુનાઇટેડ કિંગડમ 1975
ફ્રાન્સ 1975
જાપાન 1975
જર્મની 1975
ઇટાલી 1975
કેનેડા 1976

 

G – 7 માં સમાવેશ દેશોના નામ અને તેનું પાટનગર 

જી – 7 માં સમાવેશ દેશોના નામ તે દેશોના પાટનગર 
યૂુએસએ વોશિંગટન ડીસી
યુનાઇટેડ કિંગડમ લંડન
ફ્રાન્સ પેરિસ
જાપાન ટોક્યો
જર્મની બર્લિન
ઇટાલી રોમ
કેનેડા ઓટાવા

 

અમે આશા રાખીએ છીએ, કે તમને આ લેખ કામ આવશે, આ લેખમાં G – 7 Na Desho અને તેના પાટનગર વિશે માહિતી આપવામાં આવી છે?, આવી જ રીતે તમે જો ગુજરાતી ભાષામાં જનરલ નોલેજ જાણવા માંગો છો, તો જોડાયેલા રહો અમારી વેબસાઈટ સાથે.

 

આ પણ વાંચો:-

પોસ્ટ શેર કરો:
           

મારું નામ લાલજીભાઈ ચૌધરી છે અને onlylbc.com એ વેબસાઈટ નો એડમીન છું



Leave a Comment