પ્રિય મિત્રો અહીં, ભારતમાં આવેલ જેલો વિશે માહિતી આપવામાં આવી છે, જો તમે કોઈ સ્પર્ધાત્મક પરીક્ષા કે કોઈ અન્ય પરીક્ષાની તૈયારી કરી રહ્યા છો, તો તમને આ લેખ કામ આવશે. તો જો તમે Bharat Ma Aveli Jelo વિશે માહિતી જાણવા માંગો છો, તો આ લેખને અંત સુધી વાંચો.
ભારતમાં આવેલ જેલો
ભારતમાં આવેલ જેલો ના નામ | ભારતમાં કયા આવેલ છે? |
આર્થર રોડ જેલ | મુંબઈ |
યરવડા જેલ | પુણે |
નૈની જેલ | અલ્હાબાદ |
કોટ બલવાલ જેલ | જમ્મુ |
સેલ્યુલર જેલ | પોર્ટ બ્લેર |
સાબરમતી જેલ | અમદાવાદ, ગુજરાત |
તિહાર જેલ | નવી દિલ્હી |
અમે આશા રાખીએ છીએ, કે તમને આ લેખ કામ આવશે, આ લેખમાં Bharat Ma Aveli Jelo વિશે માહિતી આપવામાં આવી છે?, આવી જ રીતે તમે જો ગુજરાતી ભાષામાં જનરલ નોલેજ જાણવા માંગો છો, તો જોડાયેલા રહો અમારી વેબસાઈટ સાથે.
આ પણ વાંચો:-