પ્રિય મિત્રો અહીં, રેલ્વે તાલીમ સંસ્થાઓ અને ઉત્પાદન એકમો વિશે માહિતી આપવામાં આવી છે, જો તમે કોઈ સ્પર્ધાત્મક પરીક્ષા કે કોઈ અન્ય પરીક્ષાની તૈયારી કરી રહ્યા છો, તો તમને આ લેખ કામ આવશે. તો જો તમે રેલ્વે તાલીમ સંસ્થાઓ અને ઉત્પાદન એકમો વિશે માહિતી જાણવા માંગો છો, તો આ લેખને અંત સુધી વાંચો.
રેલ્વે તાલીમ સંસ્થાઓ અને ઉત્પાદન એકમો
રેલ્વે તાલીમ સંસ્થાઓ
સંસ્થાનું નામ | કયા આવેલ છે? |
નેશનલ એકેડમી ઓફ ઈન્ડિયન રેલ્વે (રેલ્વે સ્ટાફ કોલેજ) | વડોદરા |
ભારતીય રેલવે ઇન્સ્ટિટ્યૂટ ઑફ ટ્રાન્સપોર્ટ મેનેજમેન્ટ | લખનૌ |
ઇન્ડિયન રેલવે ઇન્સ્ટિટ્યૂટ ઑફ સિવિલ એન્જિનિયરિંગ | પુણે |
ઈન્ડિયન રેલ્વે ઈન્સ્ટીટ્યુટ ઓફ મિકેનિકલ એન્ડ ઈલેક્ટ્રીકલ ઈજનેરી | જમાલપુર |
ઇન્ડિયન રેલ્વે ઇન્સ્ટિટ્યૂટ ઓફ સિગ્નલ એન્જિનિયરિંગ એન્ડ ટેલિકોમ્યુનિકેશન્સ | સિકંદરાબાદ |
ઇન્ડિયન રેલવે ઇન્સ્ટિટ્યૂટ ઑફ ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગ | નાસિક |
ઇન્ડિયન રેલવે ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફાઇનાન્શિયલ મેનેજમેન્ટ | – |
રેલ્વે ઉત્પાદન એકમો
એકમનું નામ | કયા આવેલ છે? |
રેલવે ઇલેક્ટ્રિફિકેશન માટે સેન્ટ્રલ ઓર્ગેનાઇઝેશન | અલ્હાબાદ, ઉત્તર પ્રદેશ |
ડીઝલ લોકોમોટિવ વર્ક્સ | વારાણસી, ઉત્તર પ્રદેશ |
ડીઝલ લોકો મોડર્નાઇઝેશન વર્ક્સ | પટિયાલા, પંજાબ |
ઇન્ટિગ્રલ કોચ ફેક્ટરી | ચેન્નાઈ, તમિલનાડુ |
આધુનિક કોચ ફેક્ટરી | રાયબરેલી, ઉત્તર પ્રદેશ |
રેલ વ્હીલ પ્લાન્ટ | છપરા, બિહાર |
ડીઝલ કમ્પોનન્ટ ફેક્ટરી | ડાંકુની, પશ્ચિમ બંગાળ |
ચિત્તરંજન લોકોમોટિવ વર્ક્સ | ચિત્તરંજન, પશ્ચિમ બંગાળ |
રેલ કોચ ફેક્ટરી | કપૂરથલા, પંજાબ |
રેલ વ્હીલ ફેક્ટરી (વ્હીલ અને એક્સલ પ્લાન્ટ) | બેંગ્લોર, કર્ણાટક |
અમે આશા રાખીએ છીએ, કે તમને આ લેખ કામ આવશે, આ લેખમાં રેલ્વે તાલીમ સંસ્થાઓ અને ઉત્પાદન એકમો વિશે માહિતી આપવામાં આવી છે?, આવી જ રીતે તમે જો ગુજરાતી ભાષામાં જનરલ નોલેજ જાણવા માંગો છો, તો જોડાયેલા રહો અમારી વેબસાઈટ સાથે.
આ પણ વાંચો:-