મિત્રો તમે ગુજરાતમાં ચાલનારી ગાડીઓની નંબર પ્લેટ પર GJ 01 TO 38 સુધીની સિરીઝ જોતા હશો. જેને આપણે ગુજરાતના પાર્સિંગ નંબર અથવા આરટીઓ પાર્સિંગ નંબર કહીએ છીએ. આ નંબર પ્રાદેશિક પરિવહન કચેરી ભારતની એક સરકારી સંસ્થા છે જે ભારતના દરેક રાજ્યો માટે ડ્રાઇવરો અને વાહનોના રેકોર્ડને જાળવવા માટે આરટીઓ પાર્સિંગ નંબર જાહેર કરે છે.
તો ચાલો જાણીએ કે, Gujarat RTO List GJ 01 to 38 List માં ગુજરાતના કયા જિલ્લાઓ અને વિસ્તારનો સમાવેશ થાય છે. તેની સંપૂર્ણ માહિતી નીચે મુજબ છે.
ગુજરાતના પાર્સિંગ નંબર | આરટીઓ પાર્સિંગ નંબર
કોડ
(ગુજરાતના પાર્સિંગ નંબર) |
કોડ લાગુ પડતો હોય તે જિલ્લો કે સિટી | તે જિલ્લા કે સીટીમાં આવેલ RTO ઓફિસનું સરનામું |
GJ01 | અમદાવાદ | RTO Office, Subhash Bridge, Sabarmati, Ahmedabad -380027 |
GJ02 | મહેસાણા | RTO Office, Near Khari Nadi, Palavasna highway, Mehsana -384002 |
GJ03 | રાજકોટ | RTO Office, Near Marketing yard, RTO road, Rajkot – 360003 |
GJ04 | ભાવનગર | RTO Office, Gadhechi Vadala, Bhavnagar – 364003 |
GJ05 | સુરત | 1) RTO Office, Ring Road, Nanpura, Surat – 385001.2) Pal RTO Office, Adajan Gam, Surat – 395009 |
GJ06 | વડોદરા | RTO Office, Nr. Golden Chokdi NH-8, Darjipura, Vadodra – 390006 |
GJ07 | નડિયાદ | RTO Office, Opposite Gov. Circuit house, Mile Road,Nadiad-Kheda -387001 |
GJ08 | પાલનપુર | RTO Office, Ambaji High way, Amirbag, Maheshwari Colony, Palanpur (Banaskatha) – 385001 |
GJ09 | હિંમતનગર | RTO Office, Savgarh, Himatnagar – Vijapur High way, Zahirabad, Himatnagar (Sabarkantha) – 383220 |
GJ10 | જામનગર | RTO Office, Lal Bangla Compound, Government Colony, Jamnagar – 388005 |
GJ11 | જૂનાગઢ | RTO Office, Khamdhrol Rd, Near Dr Subhash Academy, Junagadh, Gujarat 362002 |
GJ12 | ભુજ-કચ્છ | RTO Office, Near Military Garrison, Madhaper Road, Bhuj – 370020 |
GJ13 | સુરેન્દ્રનગર | RTO Office, Multi Store Building, Block-C, Ground floor,Kehrali Road, Surendranagar -363001 |
GJ14 | અમરેલી | RTO Office, Second floor, M. S. Building, Rajmahel Compound. Amreli – 365001 |
GJ15 | વલસાડ | RTO Office, Atakpardi, Dharanpur Road, Valsad – 369001 |
GJ16 | ભરૂચ | RTO Office, Nandevan Chokdi, Bharuch – 392001 |
GJ17 | ગોધરા | RTO Office, Near Commerce College, Godhra -389001 |
GJ18 | ગાંધીનગર | RTO Office, Sec-3A, Near G0 Circle, Gandhinagar |
GJ19 | બારડોલી | RTO Office, Opposite Power House, Octroy Naka, Bardoli – 344601. Dist: Surat |
GJ20 | દાહોદ | RTO Office, Dharbada Chokdi, Highway bypass, Dahod – 389051 |
GJ21 | નવસારી | RTO Office, Sisodra, Navsari – 396463 |
GJ22 | રાજપીપલા | RTO Office, Sevasadan Office, Collector Office Building, R No.-13/14, Dist: Narmada – 393145 |
GJ23 | આણદ | RTO Office, Sevasadan Ground, D.S.P. Office, Borsad Chokdi, Anand -388001 |
GJ24 | પાટણ | RTO Office, GIDC Estate Building, No-3,Near Navjivan Hotel, Sidhpur Cross Road, Patan – 384265 |
GJ25 | પોરબંદર | RTO Office, Opposite D. S. P. Office, New Kuvara, Vadia Road, Porbandar – 360575 |
GJ26 | વ્યારા | RTO Office, Opp. Metas International School, NH-53, Maypur, Tapi, Vyara – 394650 |
GJ27 | અમદાવાદ – પૂર્વ | RTO Office, Ahmedabad East, Mahadev Nagar Tekra, C-2, RTO Rd, Vastral, Ahmedabad – 382418 |
GJ28 | સુરત (પાલ) | Pal RTO Office, Adajan Gam, Surat – 395009 |
GJ29 | વડોદરા (ગ્રામ્ય) | RTO Office, Nr. Golden Chokdi NH-8, Darjipura, Vadodra – 390006 |
GJ30 | આહવા | RTO Office, GJ SH 14, Waghai, Aahwa – 394730 District: Surat. |
GJ31 | અરવલ્લી | RTO Office, Shah Mukundadasa Vithaldas, Public Pharmacy College, Shamlaji Modasa highway, Modasa – 383315 |
GJ32 | ગીર સોમનાથ | RTO Office, Rajendra Bhuvan Rd, Opp Birla Temple, Veraval, Gujarat – 362265 |
GJ33 | બોટાદ | RTO Office, Government colony, D Colony,Old Province Office, Botad police in front of the parade ground, Pura Road, Botad – 364710 |
GJ34 | છોટા ઉદેપુર | RTO Office, Fatehpura Road, Choota Udepur, Dist: Chhota Udepur – 391165 |
GJ35 | મહીસાગર | RTO Office, Bhadar Canal Colony, Opp: Lunawada Bus Stand, Lunawada – 389230. Dist: Mahisagar |
GJ36 | મોરબી | RTO Office, Old Toll Naka Building, Opp: Uma Resort, Morbi Maliya Bypass, Morbi – 363642 |
Gj37 | ખંભાળીયા | RTO Office, Opp: New ITI Jamnagar Highway, Khambhaliya – 361305 |
GJ38 | બાવળા | RTO Office, Amrutbaug, Nr. Swaminarayan Gate, Dholka Road, Badrinath Society, Bavla – 382220 Dist: Ahmedabad |
આ છે ગુજરાતના પાર્સિંગ નંબર અને તેની ઓફિસ વિશેની માહિતી.
આ પણ વાંચો :-
પાસપોર્ટ અને વિઝા વચ્ચે શું તફાવત છે? | What is the difference between passport and visa
પ્રિય મિત્રો અહીં અમે તમને ગુજરાતના પાર્સિંગ નંબર વિશે સંપૂર્ણ માહિતી આપી છે. અમે આશા રાખીએ છીએ કે તમને આ લેખ ગમ્યો હશે. આજ રીતે ગુજરાતી ભાષામાં વિવિધ માહિતી જાણવા માંગો છો તો જોડાયેલા રહો અમારી વેબસાઈટ ONLYLBC.COM સાથે.