અગ્નિપથ યોજના | અગ્નિપથ યોજના શું છે? | અગ્નિપથ ભરતી યોજના શું છે? | agneepath scheme | Agneepath Recruiment Scheme Apply Online 2022 | Agneepath Yojana Recruiment 2022 | Army New Job 2022 | Army Bharti 2022 | agneepath Army | Agneepath Yojana In Gujarati
ભારત સરકારા દ્રારા 14 જૂન 2022 ના દિવસે શ્રી રાજનાથ સિંહ ના વરદ હસ્તે આ અગ્નિપથ યોજના 2022 યોજનાની શરૂઆત કરવામાં આવી છે. આ યોજનામાં Indian Army નોકરીમાં જે ઇચ્છુક ઉમેદવારો હોય તેમની પાસેથી અરજી લેવામાં આવશે.
અગ્નિપથ યોજના ગુજરાત 2022.
આ યોજના હેઠળ ઉમેદવારો Indian Army માં 4 વર્ષ માટે ફરજ બજાવી શકાશે. તેમાં પસંદ કરેલ ઉમેદવારને 30,000 મહિને પગાર મળશે. જે ચોથા વર્ષે 40,000 મળશે. ઉમેદવારના 4 વર્ષ પુરા થવા પર એમને 12 ની સેવા નિધિ પેકેજ દ્રારા રૂપિયા પણ આપવામાં આવશે. આ આર્ટિકલની મદદથી Agneepath Yojna(Indian Army) 2022 માં કેવી રીતે અરજી કરવી, ભરતી માટેની પાત્રતા, અરજી કરવા માટે ક્યાં-ક્યાં ડોક્યુમેન્ટ વગેરે. આ યોજનાની સંપૂર્ણ માહિતી જાણીશું.
અગ્નિપથ યોજના(ભરતી) નો ઉદ્દેશય શું?
આ યોજના હેઠળ ભારતના બેરોજગાર યુવાનોને નોકરીની એક નવી તક મળશે. આ યોજના હેઠળ દર વર્ષે 25 હજાર થી 50 હજાર લોકોની ભરતી કરવામાં આવશે. આ અગ્નિવીરોની ભરતી 4 વર્ષ માટે રહેશે.
આ યોજનાના મહત્વના મુદ્દા:-
યોજનાનું નામ | અગ્નિપથ યોજના 2022 |
યોજનાની શરૂઆત કોણે કરી | શ્રી રાજનાથ સિંહ |
યોજનાની શરૂઆત કયારે કરી | 14 જૂન 2022 ના રોજ |
યોજનાનો ઉદ્દેશ્ય | દેશના યુવાઓને રોજગાર પ્રદાન કરવાનો અને દેશના યુવાઓ આર્મીમાં સ્કીલ પણ શીખી શકશે. |
લાભ | નોકરી મેળવનારને 30,000 નો પગાર મળશે. |
શિક્ષણ લાયકાત | ધોરણ 10 અને 12 પાસ |
અરજી કરવાની શરૂઆત | બંધ |
અરજી કરવાની છેલ્લી તારીખ | બંધ |
અગ્નિપથ યોજનાની પાત્રતા શું?
આ યોજનામાં જે વિધાર્થીઓએ અરજી કરવા ઇચ્છુક તે વિધાર્થીઓ પહેલા આ યોજનાની પાત્રતા જાણી લેવી જોઈએ. આ યોજનાની તમામ પાત્રતા નીચે મુજબ છે.
- અરજદારની ઉંમર 17.5 થી 21 વર્ષની હોવી જોઈએ.
- ભારતનો નાગરિક આ ભરતી માટે અરજી કરી શકેશે.
- ઉમેદવાર ધોરણ 10 અથવા 12 પાસ કરેલું હોવું જોઈએ.
- આ ભરતી માટે મહિલા અને પુરુષ બંને અરજી કરી શકશે.
- અરજદારે પોતાના પરિવારની અનુમતિ મેળવવી પડશે.
અગ્નિપથ યોજનામાં ઓનલાઇન અરજી કરવા માટેના જરૂરી ડોક્યુમેન્ટ
- અરજદારનું આધારકાર્ડ
- અરજદારનો જાતિનો દાખલો
- આવકનો દાખલો
- અરજદારનું મેડિકલ પ્રમાણપત્ર
- ઉમેદવારોને ધોરણ 10 ની માર્કશીટ
- ઉમેદવારની ધોરણ 12 ની માર્કશીટ
- અરજદારનો ફોટો
અગ્નિપથ યોજના હેઠળ મળવાપાત્ર લાભો.
- આ યોજનાથી દેશના યુવાઓને રોજગારી મળશે.
- રોજગાર દર ઓછો રહશે.
- આર્મીમાં જોડાવા માંગતા અરજદારો માટે એક નવી સુવર્ણ તક.
- આ યોજના હેઠળ એગ્રીવીરોને સારો પગાર મળશે.
- અગ્નિવીરને 1 કરોડનું સંરક્ષણ પેન્શન પણ મળશે.
- જયારે અગ્નિવીરો 4 વર્ષ પુરા કરશે, ત્યારબાદ તે અન્ય જગ્યાએ સારી પોસ્ટ પર નોકરી કરી શકશે.
- અગ્નિવીરને રૂપિયા 30,000 નો પગાર આપવામાં આવશે. ચોથા વર્ષે 40,000 નો પગાર આપવામાં આવશે.
- જો અગ્નિવીરોનું સેવા દરમિયાન કોઈ કારણસર મૃત્યુ થાય, તો તેના પરિવારોને ₹44 લાખ રૂપિયાનો વીમો આપવામાં આવશે.
- સર્વિસ ફંડ પેકેજ હેઠળ અગ્નિવીરોને 4 વર્ષ પછી 11.71 મળશે
- નોકરી માત્ર 4 વર્ષ માટે, સાથે કૌશલ્યો પણ શીખવા મળશે.
અગ્નિપથ યોજનામાં અરજી કેવી રીતે કરવી?
ભારત સરકારા દ્રારા 14 જૂન 2022 ના દિવસે શ્રી રાજનાથ સિંહ ના વરદ હસ્તે આ અગ્નિપથ યોજના 2022 યોજનાની શરૂઆત કરવામાં આવી જેમાં ઓનલાઇન અરજી કરવા માટે હજી સુધી ચાલુ થયું નથી. જો ઓનલાઇન અરજી પ્રક્રિયા ચાલુ કરવામાં આવશે તો તમને અમારી વેબસાઈટ પર બતાવવામાં આવશે તે માટે અમારી વેબસાઈટ onlylbc.com ની મુલાકાત લેતા રહો.