પ્રિય મિત્રો અહીંયા સિંહ રાશિ ના અક્ષરો મ,ટ છે. તેમાંથી ટ પરથી છોકરીના નામ (Baby Names Form T In Gujarati) આપવામાં આવ્યા છે. અહીં આપેલા તમામ નામો માત્ર ‘હિન્દુ બાળકોના નામ’ માટે છે. તો નીચે આપેલા નામ માંથી તમારા બાળક માટે યોગ્ય નામ તમને અહીં મળી રહે?
ટ પરથી છોકરીના નામ
- ટિંકલ
- ટીંકી
- ટીની
- ટીષા
- ટીશી
- ટીવાના
- ટીયા
- ટહુકો
- ટુર્વી
- ટ્વીશી
- ટ્વીટી
- ટ્વિંકલ
- ટ્વિશા
- ટસરિકા
- ટિમિ
- ટીના
- ટીનુ
- ટિમ્સી
- ટીના
- ટ્રિનિટી
પ્રિય મિત્રો…
અહીં તમને ટ પરથી છોકરીના નામ (Baby Names Form T In Gujarati) આપેલા છે. જેમાં તમને જો નામ ગમે તે નામ તમે રાખી શકો છો. આવી જ રીતે વિવિધ અક્ષરો પરથી છોકરા અને છોકરીના નામ જાણવા માંગો છો. તો અમારી વેબસાઈટ પર જોડાયેલા રહો.
આ પણ વાંચો:-
1 thought on “ટ પરથી છોકરીના નામ | Baby Names Form T In Gujarati”