BFIL પર્સનલ લોન – શું મિત્રો તમે Bharat Financial Inclusion Personal Loan વિશે માહિતી જાણવા માંગો છો. તો તમે એક દમ પ્રફેક્ટ જગ્યાએ આવ્યા છો. તો ચાલો જાણીએ કે, BFIL પર્સનલ લોન શું છે, BFIL પર્સનલ લોન પરનો વ્યાજદાર કેટલો છે, BFIL પર્સનલ લોનના પ્રકાર કેટલા છે, લોન મેળવવા માટે યોગ્યતાના માપદંડ (લોન લેવા માટેની લાયકાત), લોન મેળવવા માટે કયા દસ્તાવેજ જોઈએ અને Bharat Financial Inclusion Personal Loan મેળવવા માટેની પ્રક્રિયા શું છે. તમામ માહિતી ગુજરાતી ભાષામાં જાણવા માંગો છો તો આ લેખ ને અંત સુધી વાંચો.
BFIL પર્સનલ લોન શું છે? – Bharat Financial Inclusion Personal Loan
BFIL બેંક તરફથી આપવામાં આવતી Personal Loan તે રૂપિયા 10,000 થી શરૂ થાય હોય છે.
Bharat Financial ઇનકલુસીઓન કંપનીએ કિરાણાના વેપારીઓને બેંકિંગ અને ટ્રાન્ઝેક્શન પ્લેટફોર્મ, ભારત મની સ્ટોર દ્વારા તેની કામગીરીની નજીકમાં સ્થિત લોન અરજદારોને આવકના હેતુ માટે અને મહિલાઓને કોલેટરલ ફ્રી માઇક્રોફાઇનાન્સ લોન અને વ્યક્તિગત લોન આપવામાં આવે છે.
BFIL પર્સનલ લોન પરનો વ્યાજદર કેટલો છે?
BFIL બેંક તરફથી આપવામાં આવતી Personal Loan તે રૂપિયા 10,000 થી શરૂ થાય હોય છે. પરંતુ BFIL Personal Loan હેઠળ આપવામાં આવતી લોનનો વ્યાજદર જાહેર કર્યા નથી.
BFIL પર્સનલ લોનના પ્રકાર કેટલા છે?
મિત્રો અહીં RBL Personal Loan ના કોઈપણ પ્રકાર આપવામાં આવેલ નથી. આરબીએલ તરફથી તમને તમારી વિવિધ જરૂરિયાત પૂર્ણ કરવા માટે તમને RBL Personal Loan આપવામાં આવે છે.
(1) પર્સનલ લોન
પર્સનલ લોન કોને આપવામાં આવે છે? : ભારતના ફાઇનાન્સિયલ ઇન્ક્લુઝન, ભારત મની સ્ટોર દ્વારા તેમની કામગીરીની નજીકમાં સ્થિત લોન વ્યક્તિઓને પર્સનલ લોન આપે છે.
(2) માઇક્રોફાઇનાન્સ લોન
માઇક્રોફાઇનાન્સ લોન કોને આપવામાં આવે છે? : ભારત ફાઇનાન્શિયલ ઇન્ક્લુઝન આવક નિર્માણના હેતુ માટે સંયુક્ત જવાબદારી જૂથ મોડેલ હેઠળ મહિલાઓને અસુરક્ષિત માઇક્રોફાઇનાન્સ લોન આપે છે.
BFIL પર્સનલ લોન મેળવવાની પાત્રતા શું છે?
મિત્રો તમે Bharat Financial Inclusion Personal Loan લેવા માટે પાત્ર છો, તેથી નીચે લોનની તમામ પાત્રતા આપેલ છે. જે જોઈને તમે લોન માટે પાત્ર છો. તે જાણી શકો છો.
(1) પર્સનલ લોન માટે પાત્રતા
મિત્રો અત્યારે કંપનીએ તેના પર્સનલ લોન અરજદારો માટે યોગ્યતાના માપદંડ જાહેર કર્યા નથી, આપણે બધા જાણીએ છીએ કે મોટાભાગના ધિરાણકર્તાઓ તેમના લોન અરજદારોના ક્રેડિટ સ્કોર્સ, ઉંમર, માસિક આવક, વ્યવસાય પ્રોફાઇલ વગેરેના આધારે પર્સનલ લોન માટે પાત્રતા માપદંડો નક્કી કરે છે.
(2) માઇક્રોફાઇનાન્સ લોન માટે પાત્રતા
ભારત ફાઇનાન્શિયલ ઇન્ક્લુઝન માઇક્રોફાઇનાન્સ લોન હેઠળ મહિલાઓને ચુકવણી ઇતિહાસ અને તેના લોન અરજદારોના વિન્ટેજના આધારે આવક નિર્માણના હેતુ દ્રારા લોન આપવામાં આવે છે.
BFIL પર્સનલ લોન મેળવવા માટે કયા દસ્તાવેજ જોઈએ? – Bharat Financial Inclusion Personal Loan documents
મિત્રો અત્યારે કંપનીએ તેની ભારત ફાઇનાન્શિયલ ઇન્ક્લુઝન પર્સનલ લોન માટે જરૂરી દસ્તાવેજોની કોઈ પણ સૂચિ જાહેર કરેલ નથી. તેથી જયારે પણ કંપની દ્રારા જરૂરી દસ્તાવેજોની કોઈ પણ સૂચિ જાહેર કરવામાં આવશે. ત્યારે અહીં મુકવામાં આવશે.
BFIL પર્સનલ લોન પ્રોસેસિંગ ફી કેટલી છે?
BFIL પર્સનલ લોન પ્રોસેસિંગ ફી | કંપનીએ પ્રોસેસિંગ ફી અને અન્ય ચાર્જિસનો ઉલ્લેખ કર્યો નથી. |
BFIL પર્સનલ લોન મેળવવા માટેની પ્રક્રિયા શું છે?
જે મિત્રો Bharat Financial Inclusion Personal Loan મેળવવા માંગે છે. તેમને પોતાની લોન માટે અરજી કેવી રીતે કરવી તેની સંપૂર્ણ માહિતી નીચે વિગતવાર આપવામાં આવી છે. જેને અનુસરીને તમે BFIL પર્સનલ લોન માટે અરજી કરી શકો છો.
સ્ટેપ 1 : મિત્રો સૌ પ્રથમ તો તમારે તમારા વિસ્તારની નજીકની BFIL Bank માં જઈને લોન વિભાગના અધિકારી પાસે જવાનુ રહેશે.
સ્ટેપ 2 : ત્યારબાદ તમારે તે અધિકારી સામે લોનની રજુઆત કરવાની રહેશે.
સ્ટેપ 3 : ત્યારબાદ તે અધિકારી દ્રારા જો તમે તે લોને પાત્ર હશો તો તમને આગળ ડોક્યુમેન્ટ પ્રોસેસ કરવાનું કહેવામાં આવશે.
સ્ટેપ 4 : ત્યારબાદ આગળની તમામ પ્રોસેસ કરવામાં આવશે અને જો તમારી અરજી મંજુર થશે તો તમને લોન આપવામાં આવશે.
સ્ટેપ 5 : મિત્રો તમે આ રીતે બેંકમાં જઈને Bharat Financial Inclusion Personal Loan માટે અરજી કરી શકો છો.
આ પણ વાંચો:-
સારાંશ
મિત્રો લેખમાં, અમે તમને BFIL પર્સનલ લોન (Bharat Financial Inclusion Personal Loan in Gujarati) વિશે સંપૂર્ણ માહિતી આપી છે. આજે આપણે આ લેખમાં BFIL પર્સનલ લોનની તમામ મુખ્ય વિશેષતાઓ વિશે ચર્ચા કરી છે. અમે આશા રાખીએ છીએ કે તમને આ માહિતી કામ આવશે. તો મિત્રો આવી જ રીતે વિવિધ બેંકોની લોનની માહિતી ગુજરાતી ભાષામાં જાણવા માંગો છો તો જોડાયેલા રહો. અમારી વેબસાઈટ ONLYLBC.COM સાથે અને આરબીએલ બેંક પર્સનલ લોનની વધુ માહિતી માટે BFIL Bank ની અધિકારી વેબસાઈટ https://www.bfil.co.in/ ની મુલાકાત લો.