ભારતના અત્યાર સુધીના રાષ્ટ્રપતિ | Bharat Na Atyar Sudhina Rastrpti 2024

 

પ્રિય મિત્રો અહીં ભારતના અત્યાર સુધીના રાષ્ટ્રપતિ વિશે માહિતી આપવામાં આવી છે. જેમાં ભારતના અત્યાર સુધીમાં રહી ચૂકેલા રાષ્ટ્રપતિની યાદી અને તેમણે ક્યાં સમયગાળામાં રાજ કર્યું, તેની માહિતી આપવામાં આવી છે, તમે વિધાર્થી છો કે કોઈપણ સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરી રહ્યા છો અને જો આ તમામ માહિતી જાણવા માંગો છો તે પણ ગુજરાતીમાં તો આ લેખને છેલ્લે સુધી વાંચો.

 

 

ભારતના અત્યાર સુધીના રાષ્ટ્રપતિ 

રાષ્ટ્રપતિનું નામ સમયગાળો 
ડો રાજેન્દ્ર પ્રસાદ 1950 થી 62
ડો સર્વપલ્લી રાધાકૃષ્ણ 1962 થી 67
ડો ઝાકીર હુસેન 1967 થી 69
વી વી ગીરી 1969 થી 74
ફકરુદ્રિન અલી અહેમદ 1974 થી 77
નીલમ સંજીવ રેડ્ડી 1977 થી 82
જ્ઞાની ઝેલમસિંહ 1982 થી 87
આર વેંકટરામન 1987 થી 92
ડો શંકર દયાલ શર્મા 1992 થી 97
કે આર નારાયણ 1997 થી 2002
ડો એ પી જે અબ્દુલ કલામ 2002 થી 2007
પ્રતિભા દેવસિંહ પાટીલ 2007 થી 2012
પ્રણવ મુખર્જી 2012 થી 2017
રામનાથ કોવિદ 2017 થી 2022
મુંમ દતા 2022 થી કાર્યરત રાષ્ટ્રપતિ

આ પણ વાંચો:-

પોસ્ટ શેર કરો:
           

મારું નામ લાલજીભાઈ ચૌધરી છે અને onlylbc.com એ વેબસાઈટ નો એડમીન છું

1 thought on “ભારતના અત્યાર સુધીના રાષ્ટ્રપતિ | Bharat Na Atyar Sudhina Rastrpti 2024”

Leave a Comment

Exit mobile version