ભારતના અત્યાર સુધીના ઉપ-રાષ્ટ્રપતિ | Bharat Na Atyar Sudhina Up-Rastrpti 2024

પ્રિય મિત્રો અહીં ભારતના અત્યાર સુધીના ઉપ-રાષ્ટ્રપતિ વિશે માહિતી આપવામાં આવી છે. જેમાં ભારતના અત્યાર સુધીમાં રહી ચૂકેલા ઉપ-રાષ્ટ્રપતિની યાદી અને તેમણે ક્યાં સમયગાળામાં રાજ કર્યું, તેની માહિતી આપવામાં આવી છે, તમે વિધાર્થી છો કે કોઈપણ સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરી રહ્યા છો અને જો આ તમામ માહિતી જાણવા માંગો છો તે પણ ગુજરાતીમાં તો આ લેખને છેલ્લે સુધી વાંચો.

 

 

ભારતના અત્યાર સુધીના ઉપ-રાષ્ટ્રપતિ

ઉપ-રાષ્ટ્રપતિ નામ  સમયગાળો
ડો.રાધાકૃષ્ણ 1952 થી 62
ડો.ઝારિક હુસેન 1962 થી 67
વી.વી.ગીરી 1967 થી 1969
જી.એસ 1969 થી 74
બી.ડી.જતી 1974 થી 79
મોહમદ હિદાયતુલ્લા 1979 થી 84
આર.વેંકટરામન 1984 થી 87
ડો.શંકર દયાળ શર્મા 1987 થી 92
કે.આર નારાયણ 1992 થી 97
ક્રુષ્ણકાન્ત 1997 થી 2002
ભૈરવસિંહ શેખાવત 2002 થી 2007
હામીદ અન્સારી 2007 થી 2012
હામીદ અન્સારી 2012 થી 2017
એમ વૈકેયા નાયડુ 2017 થી કાર્યરત છે

આ પણ વાંચો:-

પોસ્ટ શેર કરો:
           

મારું નામ લાલજીભાઈ ચૌધરી છે અને onlylbc.com એ વેબસાઈટ નો એડમીન છું

1 thought on “ભારતના અત્યાર સુધીના ઉપ-રાષ્ટ્રપતિ | Bharat Na Atyar Sudhina Up-Rastrpti 2024”

Leave a Comment

Exit mobile version