ગુજરાતમાં આવેલા ધોધ | Gujarat Ma Avela Dhodh 2024

 

પ્રિય મિત્રો અહીં ગુજરાતમાં આવેલા ધોધ વિશે માહિતી આપવામાં આવી છે. જેમાં ગુજરાતનો ક્યો ધોધ ક્યાં આવેલો છે, તેની માહિતી આપવામાં આવી છે, તમે વિધાર્થી છો કે કોઈપણ સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરી રહ્યા છો અને જો આ તમામ માહિતી જાણવા માંગો છો તે પણ ગુજરાતીમાં તો આ લેખને છેલ્લે સુધી વાંચો.

 

 

ગુજરાતમાં આવેલા ધોધ

ધોધનું નામ  ક્યાં આવેલ છે?
દેવઘાટ ધોધ ઉંમરપાડા – સુરત
ત્ર્યબક ધોધ ઘોઘા – ભાવનગર
ઝમઝીરનો ધોધ ગીર ગઢડા – ગીર સોમનાથ
મચ્છું ધોધ મોરબી
સાતકુંડા ધોધ મહીસાગર
પોયણી ધોધ ધોધબા – પંચમહાલ
કડિયા ધોધ નખત્રાણા – કચ્છ
પાલરઘૂના ધોધ નખત્રાણા – કચ્છ
કઠીવાડા ધોધ ધાનપુર – દાહોદ
રોહત ધોધ ધાનપુર – દાહોદ
નળઘા ધોધ ધાનપુર – દાહોદ
ઝાઝરીનો ધોધ બાયડ અરવલ્લી
ખુણીયા મહાદેવ ધોધ પાવાગઢ – પંચમહાલ
હાથણીમાતા ધોધ ઘોધબા – પંચમહાલ
માવલીનો ધોધ ધરમપુર – વલસાડ
ગણેશ ધોધ ધરમપુર – વલસાડ
નીનાઈ ધોધ ડેડીયાપાડા – નર્મદા
પાંજરી ધોધ નર્મદા
ઝરવાણી ધોધ ગરુડેશ્વર – નર્મદા
જોડિયા ધોધ ધરમપુર – વલસાડ
શંકર ધોધ ધરમપુર – વલસાડ
ગીરા ધોધ વધઈ ડાંગ
શિવ ઘાટ આહવા ડાંગ
ગીરમાળા ધોધ સુબીર – ડાંગ
ચનખલ ધોધ આહવા – ડાંગ
ભીગુનો ઘોધ વધઈ – ડાંગ
બરડા આહવા – ડાંગ
ગૌમુખ ધોધ સોનગઢ – તાપી
ચિમેર ધોધ સોનગઢ – તાપી
શૂલપાણશ્વર ધોધ ડેડીયાપાડા – નર્મદા
શૂલપાણશ્વર ધોધ ડેડીયાપાડા – નર્મદા

આ પણ વાંચો:-

પોસ્ટ શેર કરો:
           

મારું નામ લાલજીભાઈ ચૌધરી છે અને onlylbc.com એ વેબસાઈટ નો એડમીન છું

1 thought on “ગુજરાતમાં આવેલા ધોધ | Gujarat Ma Avela Dhodh 2024”

Leave a Comment

Exit mobile version