ભારતમાં ડોમેસ્ટિક એરપોર્ટ્સ | Domestic Airports in India

 

પ્રિય મિત્રો અહીં, ભારતમાં ડોમેસ્ટિક એરપોર્ટ્સ વિશે માહિતી આપવામાં આવી છે, જો તમે કોઈ સ્પર્ધાત્મક પરીક્ષા કે કોઈ અન્ય પરીક્ષાની તૈયારી કરી રહ્યા છો, તો તમને આ લેખ કામ આવશે. તો જો તમે ભારતમાં ડોમેસ્ટિક એરપોર્ટ્સ વિશે માહિતી જાણવા માંગો છો, તો આ લેખને અંત સુધી વાંચો.

 

ભારતમાં ડોમેસ્ટિક એરપોર્ટ્સ

 

ભારતમાં ડોમેસ્ટિક એરપોર્ટ્સ

ભારતમાં આવેલા ડોમેસ્ટિક એરપોર્ટ્સનું નામ ભારતમાં કયા આવેલ છે?
લોક નાયક જયપ્રકાશ એરપોર્ટ પટના
લેહ કુશોક બકુલા રિમ્પોચી એરપોર્ટ લેહ
શેખ ઉલ આલમ એરપોર્ટ શ્રીનગર
શ્રી સત્ય સાઈ એરપોર્ટ પુટ્ટપર્થી
બિરસા મુંડા એરપોર્ટ રાંચી
અગાટી એરોડ્રોમ અગતી (લક્ષદ્વીપ)
ખેરીયા એરપોર્ટ આગ્રા
લેંગપુઇ એરપોર્ટ આઈઝવાલ
શ્રી અટલ બિહારી વાજપેયી એરપોર્ટ દેહરાદૂન
દેવી અહલ્યાબાઈ હોલકર એરપોર્ટ ઈન્દોર
શ્રી વેંકટેશ્વર એરપોર્ટ તિરુપતિ
કાઝી નઝરુલ ઇસ્લામ એરપોર્ટ એંડલ, દુર્ગાપુર (WB)
સ્વામી વિવેકાનંદ એરપોર્ટ માના, રાયપુર (છત્તીસગઢ)

 

અમે આશા રાખીએ છીએ, કે તમને આ લેખ કામ આવશે, આ લેખમાં ભારતમાં ડોમેસ્ટિક એરપોર્ટ્સ વિશે માહિતી આપવામાં આવી છે?, આવી જ રીતે તમે જો ગુજરાતી ભાષામાં જનરલ નોલેજ જાણવા માંગો છો, તો જોડાયેલા રહો અમારી વેબસાઈટ સાથે.

 

આ પણ વાંચો:-

પોસ્ટ શેર કરો:
           

મારું નામ લાલજીભાઈ ચૌધરી છે અને onlylbc.com એ વેબસાઈટ નો એડમીન છું



Leave a Comment