20+ બેસ્ટ તહેવાર શાયરી ગુજરાતી | Festival Shayari Gujarati

અત્યારના સમયમાં રોમેન્ટિક શાયરી એ કોઈની લાગણી શેર કરવા માટે ખૂબ જ સારું માધ્યમ છે, કારણ કે હાલના સમયમાં બોયફ્રેન્ડ કે ગર્લફ્રેન્ડને કેટલો પ્રેમ કરો છો તેનાથી કોઈ ફરક પડતો નથી, પરંતુ જ્યાં સુધી તમે તમારો પ્રેમ ન બતાવો ત્યાં સુધી તે નકામું છે. તેથી અત્યાર ના સમયમાં લોકો પોતાનો પ્રેમ બતાવવા માટે રોમેન્ટિક શાયરી ગુજરાતી નો ઉપયોગ કરી પોતાનો પ્રેમ બતાવતા હોય છો.

જો તમે પણ તમારા પ્રેમી, પ્રેમિકા કે દોસ્ત માટે રોમેન્ટિક શાયરી ગુજરાતી શોધી રહ્યા છો. તો અહીં નીચે 100+ બેસ્ટ રોમેન્ટિક શાયરી ગુજરાતી આપી છે. જેથી તમને ગમતી romantic shayari Gujarati નો ઉપયોગ તમારા પ્રેમી, પ્રેમિકા કે દોસ્ત માટે કરી શકો છો.


100+ બેસ્ટ તહેવાર શાયરી ગુજરાતી | romantic shayari Gujarati

||1||

જો લખાશે કોઈ

ચોપડી મારા જીવન પર,

તો એ અડધી ચોપડી તમારા

જેવા દોસ્તો વિશે હશે !!

ફ્રેન્ડશીપ દિવસની હાર્દિક

શુભેચ્છાઓ !!


||2||

જ્યારે પણ કોઈ

ટેડી હસતું દેખાય છે,

મને એમાં હંમેશા તારો જ

ચહેરો દેખાય છે !!

|| હેપ્પી ટેડી ડે ||


||3||

KITKAT નો સ્વાદ છે તું,

CADBURRY ની જેમ ખાસ છે તું,

DAIRYMILK ની જેમ SWEET છે તું,

સાચું કહું તો મારા માટે 5 STAR છે તું !!

🍫🍫🍫 હેપ્પી ચોકલેટ ડે 🍫🍫🍫


||4||

નુતન વર્ષ 2023 ની

શરૂઆત કંઈક એવી થાય,

તમારા જીવનમાં ખુશીઓ ફેલાય,

આનંદ મંગલથી દરેક દિવસ

પસાર થાય એવી હાર્દિક

શુભકામનાઓ !!


 

||5||

સુરજમાં આગ છે

અને ચંદામા દાગ છે,

પણ ભાઈ બહેનનો પ્રેમ

દુનિયામાં અથાગ છે !!

|| હેપ્પી રક્ષાબંધન ||

 

 

||6||

સાચું કહું તો

મને આ બધા ટેડીમાં

એક માત્ર તમે જ

દેખાઓ છો !!

હેપ્પી ટેડી ડે


||7||

હું ચોકલેટ એટલા માટે

નથી લાવતો કે એ તને ગમે છે,

પણ એટલા માટે લાવું છું કે એ મારો

તારા પ્રત્યેનો પ્રેમ દર્શાવે છે !!

🍫🍫🍫 હેપ્પી ચોકલેટ ડે 🍫🍫🍫


||8||

લઉં તારું નામ અને

પાર પડે મારા સૌ કામ,

એનાથી વધારે શું હોય મહાદેવ

તમારા અસ્તિત્વનું પ્રમાણ !!


||9||

નવા વર્ષમાંઆપની

તથા આપનાપરિવારની સુખ,

શાંતિ,સમૃધ્ધિમાં ઉત્તરોત્તર વધારો થાય

એવી હાર્દિક શુભકામનાઓ !!


||10||

શબ્દોને તો

આખી દુનિયા સમજી જાય,

પણ ભાઈના મૌનને સમજી

જાય એનું નામ બહેન !!

|| રક્ષાબંધનની હાર્દિક શુભેચ્છાઓ ||


||11||

દિલ તો કરે છે કે

તને ગળે લગાવીને કહી દઉં,

કે તારા વગર રહી તો શકું છું

પણ જીવી નથી શકતો !!

હેપ્પી વેલેન્ટાઇન ડે


||12||

એક આદર્શ પુત્ર,

આદર્શ ભાઈ, આદર્શ પતિ

અને આદર્શ રાજા કેવો હોય

એનું શ્રેષ્ઠ ઉદાહરણ એટલે

મર્યાદાપુરુષોત્તમ શ્રી રામ


||13||

મને મૃત્યુનો એટલો

ડર નથી લાગતો જેટલો ડર

મને માં વગર આ દુનિયામાં

જીવવાનો લાગે છે !!


||14||

હાથી ઘોડા પાલખી

જય કનૈયા લાલ કી

ભગવાન જગન્નાથ

આપની મનોકામનાઓ પૂર્ણ કરે

રથ યાત્રાની આપ સૌને

હાર્દિક શુભકામનાઓ !!


||15||

જય જગન્નાથ જેનું નામ છે અને

પૂરી જેનું ધામ છે એવા જગતના નાથને

અમારા સૌના કોટી કોટી પ્રણામ છે !!

|| જગન્નાથ રથયાત્રાની શુભેચ્છાઓ ||


||16||

જેનું આ દુનિયામાં કોઈ નથી

ભગવાન જગન્નાથ એના સ્વામી છે

એમાં કોઈ શંકા નથી અને જેના સ્વામી જગન્નાથ

હોય એને જીંદગીમાં કોઈ દુઃખ ના હોય !!

|| રથ યાત્રાની હાર્દિક શુભેચ્છાઓ ||


||17||

સવાર હોય કે સાંજ

રોજ કરતા રહેજો યોગ,

નજીક નહીં આવે તમારી

ક્યારેય કોઈ રોગ !!

|| યોગ દિવસની હાર્દિક શુભેચ્છાઓ ||


||18||

ઘડપણ ક્યારેય

એની નજીક પણ ના આવે,

પોતાના જીવનમાં યોગને

જે લોકો અપનાવે !!

|| યોગ દિવસની હાર્દિક શુભકામનાઓ ||


||19||

હસીને પીધો

જેણે વિષ પ્યાલો,

શું ડર દુનિયાનો જયારે

સાથે હોય ત્રિશુલ વાળો !!


||20||

તમામ મિત્રોને રામ લલ્લા

પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની ખુબ ખુબ

શુભેચ્છા અને શુભકામનાઓ !!


||21||

અકાલ મૃત્યુ એ મરે

કામ કરે જે ચાંડાલનું,

કાલ પણ એનું શું બગાડે,

ભક્ત હોય જે મહાકાલનો !!

|| હર હર મહાદેવ ||


||22||

નથી થતી એમને

ક્યારેય કોઈ બીમારી,

જીવનમાં રોજ યોગ કરવાની

જે કરે છે સમજદારી !!

|| વિશ્વ યોગ દિવસની શુભકામનાઓ ||


સારાંશ

પ્રિય પ્રેમિકાઓના પ્રેમીઓ અને પ્રેમીઓની પ્રેમિકાઓ અમે આશા રાખીએ છીએ કે, તમે અહીંયા લવ શાયરી મળી હશે. તો આમ લવ શાયરીની જેમ વિવિધ શાયરીઓ જાણવો માંગો છો તો જોડાયેલા રહો અમારી વેબસાઈટ ONLYLBC.COM સાથે.

પોસ્ટ શેર કરો:
           

મારું નામ લાલજીભાઈ ચૌધરી છે અને onlylbc.com એ વેબસાઈટ નો એડમીન છું



Leave a Comment