ગુજરાતી મહિનાઓના નામ | Gujarati Mahina Na Naam

 

પ્રિય મિત્રો અહીં નીચે તમે જોઈ શકો છો કે તમને ગુજરાતી મહિનાઓના નામ (Gujarati Mahina Na Naam) નું એક આખું લિસ્ટ આપવામાં આવ્યું છે. આ લિસ્ટમાં ગુજરાતી મહિનાઓના નામ આપવામાં આવ્યા છે. જેમાં સાથે કયો મહિનો કેટલા દિવસ હોય તેમાં વિશે માહિતી આપવામાં આવી છે, તો Gujarati Mahina Na Naam જાણવા માંગો છો, તો આ લેખને અંત સુધી વાંચો.

 

ગુજરાતી મહિનાઓના નામ

 

ગુજરાતી મહિનાઓના નામ

12 ગુજરાતી મહિનાઓના નામ નીચે મુજબ છે.

  • કારતક
  • માગશર
  • પોષ
  • મહા
  • ફાગણ
  • ચૈત્ર
  • વૈશાખ
  • જેઠ
  • અષાઢ
  • શ્રાવણ
  • ભાદરવો
  • આસો

 

વિધાર્થીઓ માટે,

જો તમે વિધાર્થી છો, અને તમને તમારી શાળામાંથી તમારા સાહેબ દ્રારા તમને તમારા લેશનમાં Gujarati Mahina Na Naam લખવાના કહ્યા છે, તો તમે આ ઉપર આપેલા Gujarati Mahina Na Naam લખી શકો છો.

 

અહીંયા ઉપર Gujarati Mahina Na Naam અને કયા મહિનામાં કેટલા દિવસ હોય છે, તેના વિશે માહિતી આપવામાં આવી છે. આવી જ રીતે વિવિધ માહિતી જાણવા માંગો છ, તે પણ ગુજરાતી ભાષામાં તો જોડાયેલા રહો અમારી વેબસાઈટ સાથે.

 

આ પણ વાંચો:-

પોસ્ટ શેર કરો:
           

મારું નામ લાલજીભાઈ ચૌધરી છે અને onlylbc.com એ વેબસાઈટ નો એડમીન છું



Leave a Comment