Lagan Kankotri App : તમારા મોબાઈલમાં લગ્ન કંકોત્રી એપ દ્રારા બનાવો ગુજરાતી લગ્ન કંકોત્રી માત્ર 5 મિનિટમાં, જાણો સંપૂર્ણ પ્રોસેસ.

Lagan Kankotri App | લગ્ન કંકોત્રી એપ | ગુજરાતી લગ્ન કંકોત્રી | ગુજરાતી આમત્રંણ પત્રિકા એપ | લગ્ન આમંત્રણ કાર્ડ

મિત્રો અત્યારના સમયમાં લગ્નની તારીખ નક્કી થાય એટલે સૌથી પહેલું કામ લગ્ન કંકોત્રી બનાવાનું હોય છે. ત્યારપછી તેને પોતાના સંગા-સંબંધીઓમાં પહોંચાડવાની હોય છે. પરંતુ અત્યારના ડિજિટલ યુગમાં લોકો પાસે સમયનો અભાવ હોવાથી લોકો હવે ડિજિટલ યુગમાં ટેક્નોલોજીનો ઉપયોગ કરીને પોતાના મોબાઈલમાં Lagan Kankotri App દ્રારા લગ્ન કંકોત્રી ડિજિટલ સ્વરૂપમાં બનાવતા હોય છે.

તમે ઘણી બધી જગ્યાએ જોયું હશે કે તમારા મિત્રના લગ્ન નક્કી થાય છે. એટલે થોડા સમયમાં તો તે તમારા મોબાઈલમાં ગુજરાતી લગ્ન કંકોત્રી બનાવીને મોકલી દેતા હોય છે. તો તેવી ગુજરાતી લગ્ન કંકોત્રીને તમારા મોબાઈલમાં લગ્ન કંકોત્રી એપ દ્રારા કેવી રીતે બનાવવું. તો ચાલો જાણીએ સંપૂર્ણ પ્રોસેસ.


Lagan Kankotri App શું છે?

લગ્ન કંકોત્રી એપ એ ગુજરાતી લગ્ન કંકોત્રી બનાવવાનું એપ્લિકેશન છે. જેમાં તમે બજારમાં પ્રિન્ટિંગ ઓફસેટમાં જેવી Lagan Kankotri બનવરાવો છો તેવી જ લગ્ન કંકોત્રી અને આમત્રંણ પત્રિકા તમે Lagan Kankotri App દ્રારા બનાવી શકો છો. આ એપ્લિકેશન પર લગ્ન કંકોત્રી અને આમત્રંણ પત્રિકા બનાવવાની કોઈપણ પ્રકાર ફ્રી નથી એકદમ ફ્રી છે. તો ચાલો જાણીએ કે ગુજરાતી આમત્રંણ પત્રિકા એપ પર ક્યા-ક્યા ઓપ્શન અને Lagan Kankotri કેવી રીતે બનાવી.


Lagan Kankotri App પર પર ક્યા-ક્યા ઓપ્શન છે?

લગ્ન કંકોત્રી એપમાં તમને તમે બજારમાં જેવી લગ્ન કંકોત્રી બનવરાવો છો તેવી જ Lagan Kankotri બનાવી શકો તે માટે તમને તેમાં બજાર જેવા જ ઓપ્શન આપવામાં આવે જે ઓપ્શન નીચે મુજબ છે.

1.આ એપ્લિકેશનમાં તમે લગ્ન કંકોત્રી ગુજરાતી ભાષામાં બનાવી શકો છો.

2.આ એપ્લિકેશનમાં તમે વર કે કન્યા બન્ને માટે કંકોત્રી બનાવી શકો છો.

3.આ એપ્લિકેશનમાં તમને વિવિધ પ્રકારની 50 થી પણ વધુ લગ્ન કંકોત્રી ફરમો આપેલ છે. (જેમાં તમે તમારી ઈચ્છા મુજબ પ્રસંદ કરી શકો છો)

4. તમે લગ્ન પત્રિકામાં શુભ લગ્ન સ્થળ અને નિમંત્રકનું નામ મોબાઈલ નંબર સાથે એડ કરી શકો છો.

5. આ એપ્લિકેશનથી Lagan Kankotri બનાવતા સમયે તમે તેમાં વર-વધુના ફોટા કે પછી કોઈ અન્ય ફોટો પણ તેમાં એડ કરી શકો છો.

6.ગુજરાતી લગન કંકોત્રીમાં તમે લગ્ન સંબંધિત વિવિધ પ્રસંગોની માહિતી તેમાં ઉમેરી શકો છો લગ્ન મુહર્ત, ભોજન સમારંભ, મામેરું, રાસ ગરબા, જાન પ્રસ્થાન, હસ્ત મેળાપ, તારીખ અને સમય જેવી વિવિધ માહિતી તેમાં એડ કરી શકો છો.

7.આ ગુજરાતી આમત્રંણ પત્રિકા એપ દ્રારા ગુજરાતી લગ્ન આમંત્રણ કાર્ડને વધુ સુંદર બનાવવા માટે તમે તેમાં ગુજરાતી ટહુકો પણ એડ કરી શકો છો.

8. આ એપ્લિકેશનમાં તમે ગુજરાતી આમત્રંણ પત્રિકા બનાવ્યા પછી તેને તમે તમારા સંબંધીઓમાં મોબાઈલ દ્રારા મોકલી શકો છો કે તેને તમે ડાઉનલોડ પણ કરી શકો છો.

9. Lagan Kankotri App માં તમે જે રીતે બજારમાં Lagan Kankotri બનાવામાં આવે છે તે વીજ કંકોત્રી બનાવી શકો છો.


લગ્ન કંકોત્રી એપ પર લગ્ન કંકોત્રી કેવી રીતે બનાવવી?

1.સૌ પ્રથમ તમે તમારા મોબાઈલના Play Store માં જઈને તમે Lagan Kankotri App Downlod કરો. (જેની લિંક નીચે આપેલ છે ત્યારથી તમે ડાઉનલોડ કરી શકો છો)

2.ત્યારબાદ Lagan Kankotri App ને ખોલો.

3.હવે જયારે તમે પહેલી વાર એપને ખોલશો એટલે તમને તે એપ્લિકેશનનું હોમ પેજ જોવા મળશે જેમાં તમને બે ઓપ્શન જોવા મળશે. જેમાં તમને પહેલું ઓપ્શન “શરૂઆત કરો” જોવા મળશે જેના પર ક્લિક કરો.

4.હવે ફરીથી તમારી સામે તે એપ્લિકેશનનું એક નવું પેજ ખુલશે. જેમાં તમને બે ઓપ્શન જોવા મળશે જેમ કે ‘વરપક્ષ’ અને કન્યા પક્ષ’.

5.તો હવે તમારે જે પક્ષની ગુજરાતી આમત્રંણ પત્રિકા બનાવાની હોય તેના પર ક્લિક કરો.

6.ત્યારબાદ તમારી સામે ફરીથી એક નવું પેજ ખુલશે જેમાં તમારે વિવિધ માહિતી ભરવાની હોય છે જેમ કે સૌ પ્રથમ ફોટો, વરપક્ષની માહિતી, કન્યાપક્ષની માહિતી, મંડપ મુર્હત, ભોજન સમારંભ, મામેરું, રાસ ગરબા, જાન પ્રસ્થાન, હસ્તમેળાપ, નિમંત્રક, શુભ લગ્ન સ્થળ જેવી તમામ માહિતી ભરવાની રહેશે.

7.ત્યારબાદ તમારે તમે જે માહિતી જેમાં ભરી હોય તેને ફરીથી એકવાર ચેક કરવાનું રહેશે અને જો તમારી માહિતી સંપૂર્ણ સાચી હોય તો તે એપ્લિકેશનમાં જમણી બાજુ ખૂણામાં ‘રાઈટ’ નું ઓપ્શન આપેલ હશે જેના પર ક્લિક કરો.

8.હવે તમારી ગુજરાતી લગ્ન કંકોત્રી તૈયાર છે જેને તમે ડાઉનલોડ કે અન્ય લોકોને શેર કરી શકો શકો છો.


Lagan Kankotri App પર લગ્ન આમત્રંણ કાર્ડ બનાવાથી શું? ફાયદા

1.લગ્ન કંકોત્રી એપમાં તમે લગ્ન આમત્રંણ કાર્ડ એકદમ ફ્રી બનાવી શકો છો જેથી તમારો છપાવાનો ખર્ચ બચી જશે.

2.લગ્ન કંકોત્રી એપ્લિકેશનમાં બનતી Gujarati Lagan Kankotri તે ડિજિટલ રૂપમાં હોય છે જેથી કાગળનો બચાવા થાય છે.

3.લગ્ન કંકોત્રી એપ્લિકેશનમાં બનતા લગ્ન આમત્રંણ કાર્ડને તમે ફોન દ્રારા જ શેર કરી શકો છો જેથી તમારા સમયમાં બચાવ થાય છે.


Lagan Kankotri App માટે અગત્યની લિંક

Lagan Kankotri App Download કરવા માટે અહીં ક્લિક કરો.
હોમ પેજ અહીં ક્લિક કરો.
આવી માહિતી માટે Whatsapp Group માં જોડાવા અહીં ક્લિક કરો.

FAQ’s – વારંવાર પુછાતા પ્રશ્નો

પ્રશ્ન 1 – Lagan Kankotri App માં કેટલા રૂપિયા ચૂકવવા પડે છે?

જવાબ :- ગુજરાતી આમત્રંણ પત્રિકા એપમાં Lagan Kankotri બનાવવા માટે કોઈ પ્રકારની ફ્રી ચૂકવાની થતી નથી. તે એકદમ ફ્રી છે.

પ્રશ્ન 2 – Lagan Kankotri App Download કેવી ક્યાંથી કરવી?

જવાબ :- Lagan Kankotri App તમે Play Store કે કોઈપણ અન્ય પ્લેટફોર્મ પરથી ડાઉનલોડ કરી શકો છો અથવા ઉપર આપેલ લિંક પરથી ડાઉનલોડ કરી શકો છો.


સારાંશ

મિત્રો આ લેખમાં આપણે Lagan Kankotri App માં લગ્ન આમત્રંણ કાર્ડ કેવી રીતે બનાવવું તેના વિશે સંપૂર્ણ માહિતી આપી છે. અમે આશા રાખીએ છીએ કે તમને આ લેખ કામ આવ્યો હશે. તો આવી જ રીતે વિવિધ માહિતી ગુજરાતી ભાષામાં જાણવા માટે જોડાયેલા રહો અમારી વેબસાઈટ ONLYLBC.COM સાથે.


Lagan Kankotri App

પોસ્ટ શેર કરો:
           

મારું નામ લાલજીભાઈ ચૌધરી છે અને onlylbc.com એ વેબસાઈટ નો એડમીન છું



Leave a Comment