પ્રિય મિત્રો અહીં, લેન્ડલોક આફ્રિકન દેશોની રાજધાની વિશે માહિતી આપવામાં આવી છે, જો તમે કોઈ સ્પર્ધાત્મક પરીક્ષા કે કોઈ અન્ય પરીક્ષાની તૈયારી કરી રહ્યા છો, તો તમને આ લેખ કામ આવશે. તો જો તમે Lendlok African Deshoni Rajdhani વિશે માહિતી જાણવા માંગો છો, તો આ લેખને અંત સુધી વાંચો.
લેન્ડલોક આફ્રિકન દેશોની રાજધાની
દેશનું નામ | પાટનગર |
બોત્સ્વાના | ગેબોરોન |
બુર્કિના ફાસો | ઓઉગાડોગૌ |
સેન્ટ્રલ આફ્રિકન રિપબ્લિક | બાંગુઈ |
બુરુન્ડી | ગીતેગા, બુજમ્બુરા |
ચાડ | એન’જામેના |
ઇથોપિયા | એડિસ અબાબા |
લેસોથો | માસેરુ |
માલાવી | લિલોન્ગવે |
નાઇજર | નિયામી |
ઝિમ્બાબ્વે | લુસાકા |
ઝામ્બિયા | હરારે |
યુગાન્ડા | કમ્પાલા |
સ્વાઝીલેન્ડ | એમબાને |
દક્ષિણ સુદાન | જુબા |
રવાન્ડા | કિગાલી |
માલી | બમાકો |
આફ્રિકન દેશોની રાજધાની – આઇલેન્ડ નેશન્સ
દેશનું નામ | પાટનગર |
કોમોરોસ | મોરોની |
મોરેશિયસ | પોર્ટ લુઇસ |
કેપ વર્ડે | પ્રિયા |
મેડાગાસ્કર | એન્ટાનાનારીવો |
સાઓ ટોમ અને પ્રિન્સિપે | સાઓ ટોમ |
સેશેલ્સ | વિક્ટોરિયા |
અમે આશા રાખીએ છીએ, કે તમને આ લેખ કામ આવશે, આ લેખમાં Lendlok African Deshoni Rajdhani વિશે માહિતી આપવામાં આવી છે?, આવી જ રીતે તમે જો ગુજરાતી ભાષામાં જનરલ નોલેજ જાણવા માંગો છો, તો જોડાયેલા રહો અમારી વેબસાઈટ સાથે.
આ પણ વાંચો:-