MLA નું ફુલ ફોર્મ શું છે? | MLA Full Form In Gujarati

MLA નું ફુલ ફોર્મ શું છે? – મિત્રો શું તમે MLA નું ફુલ ફોર્મ શું છે?, એનો અર્થ શું થાય છે તથા એની સંપૂર્ણ માહિતી ગુજરાતીમાં જાણવા માંગો છો તો તમે એક દમ પરફેક્ટ જગ્યા પર આવ્યા છો કારણ કે આજના આ લેખમાં આપણે MLA ની સંપૂર્ણ માહિતી ગુજરાતીમાં જાણીશું.


MLA નું ફુલ ફોર્મ શું છે?


MLA નું ફુલ ફોર્મ શું છે? | MLA Full Form In Gujarati

MLA નું પૂરું નામ Member of the Legislative Assembly (મેમ્બર ઓફ લેજિસ્લેટિવ એસેમ્બલી) છે. જેનું ગુજરાતીમાં તેનું ફુલ “વિધાનસભા સભ્ય અથવા ધારાસભ્ય” છે.

વિધાનસભાના સદસ્યને ચોક્કસ મત વિસ્તારના નાગરિકો દ્વારા ચૂંટવામાં આવે છે. જેને ગુજરાતીમાં વિધાનસભાના સભ્યને ધારાસભ્ય કહેવામાં આવે છે. અને અંગ્રેજીમાં તેને MLA (Member of the Legislative Assembly) કહે છે.

એક વિધાનસભામાં ઘણા ધારાસભ્યો છે. આ ધારાસભ્યોમાંથી એક ધારાસભ્યને રાજ્યના મુખ્યમંત્રી બનાવવામાં આવે છે.

ભારતના દરેક રાજ્યમાં દર પાંચ વર્ષે અલગ અલગ સમયે વિધાનસભાની ચૂંટણીઓ યોજવામાં આવે છે. દરેક રાજ્યને વસ્તીના આધારે અલગ-અલગ મતવિસ્તારમાં વહેંચવામાં આવે છે. દરેક મતવિસ્તારમાં એક MLA બને છે. મતવિસ્તારમાંથી ચૂંટણી લડનારા ઉમેદવારોની સંખ્યા નિશ્ચિત હોતી નથી, પરંતુ તેમાંથી માત્ર એક જ વ્યક્તિ જીતે છે. એક મતવિસ્તારમાંથી ધારાસભ્યની લાયકાત ધરાવતા અનેક લોકો ચૂંટણી લડી શકે છે.

ધારાસભ્યની ચૂંટણી લડનાર ઉમેદવાર કોઈપણ રાજકીય પક્ષ સાથે જોડાયેલો હોય એવું જરૂરી નથી. એટલે કે કોઈપણ સામાન્ય વ્યક્તિ પણ ચૂંટણી લડી શકે છે.


આ પણ વાંચો :- 

DNA નું ફૂલ ફોર્મ શું છે? : DNA Full Form In Gujarati


મિત્રો અહીં અમે MLA નું ફુલ ફોર્મ શું છે?, તેના વિશે માહિતી આપી છે. અમે આશા રાખીએ છીએ, કે તમને આ લેખ સારો લાગ્યો હશે. આવી જ રીતે વિવિધ માહિતી જાણવા માટે જોડાયેલા રહો અમારી વેબસાઈટ ONLYLBC.COM સાથે.

પોસ્ટ શેર કરો:
           

મારું નામ લાલજીભાઈ ચૌધરી છે અને onlylbc.com એ વેબસાઈટ નો એડમીન છું



Leave a Comment