PF Balance Check | ઈન્ટરનેટ વગર તમારું પીએફ બેલેન્સ ચેક કરવા અહીં ક્લિક કરો.

 

પીએફ બેલેન્સ ચેક | પીએફ બેલેન્સ ચેક નંબર | પીએફ બેલેન્સ | પીએફ બેલેન્સ Check | PF Balance | PF Balance Check Number | EPFO | ઈપીએફઓ શું છે?

 

PF Banas chek on internet
PF Banas chek

 

ભારત દેશમાં નોકરી કરતા લોકોના પોતાના પગારમાંથી PF કપાય છે. આ પી.એફ બેલેન્સ ચેક કરવા માટેની સુવિધા EPFO પુરી પાડે છે. હવે તમારા પીએફ બેલેન્સને જોવા માટે કોઈપણ પ્રકારની તકલીફનો સામનો કરવો પડશે નહીં. તો આજે આપણે આ આર્ટિલના માધ્યમ દ્રારા તમારું ઈન્ટરનેટ વગર પીએફ Balance કેવી રીતે ચેક કરવું તેની સંપૂર્ણ માહિતી જાણીશું.

 

PF Balance કેટલા પ્રકારે ચેક કરી શકાય?

 

પીએફ બેલેન્સ જુદી-જુદી રીતે ચેક કરી શકાય છે. જેમ કે, પોતાનામાં Misscall મારીને ચેક કરી શકાય છે, અથવા પોતાના મોબાઈલ દ્રારા કે ઓનલાઇન ઈન્ટરનેટ દ્રારા પણ પી.એફ Balance ચેક કરી શકાય છે.

 

EPFO(ઈપીએફઓ) શુ છે?

 

EPFO એ નાગરિકોનું PF બેલેન્સ check કરવા માટે ઘણી બધી સુવિધાઓ પુરી પાડે છે. તમે પોતાના મોબાઈલમાં ઈન્ટરનેટ વગર PF Balance ચેક કેવી રીતે કરવું. તેની સંપૂર્ણ માહિતી નીચે મુજબ છે.

 

PF Balance Check Numbe Miss Call

 

જે UAN Portal પર રજીસ્ટ્રેશન થયેલા સભ્યના મોબાઈલ દ્રારા એક મિસ્ડ કોલથી તમારું PF Balance ચેક કરી શકો છો. જેના માટે તમારા રજીસ્ટર મોબાઈલ નંબર 01122901406 પર મિસ્ડ કોલ કરવાનો રહેશે. બે રિંગ વાગ્યા પછી તમારો ફોન જાતે જ Disconnect થઈ જશે. થોડીક વારમાં તમારા મોબાઈલ નંબર પર એક મેસેજ આવશે. જેમાં તમારા PF Account માં જમા થયેલી રકમની વિગતો પ્રાપ્ત થશે.

 

PF Balance Check By SMS

 

તમે તમારા મોબાઈલમાંથી SMS મોકલીને પણ પીએફ જાણી શકો છો. તમારે પોતાના રજીસ્ટર થયેલા મોબાઈલ નંબર પરથી એક મેસેજ ટાઈપ કરવાનો રહેશે. જેમાં EPFOHO UAN લખીને 7738299899 પર મેસેજ મોકલવાનો રહેશે. થોડીક જ વારમાં તમારા મોબાઈલ પર પીએફની તમામ જાણકારી આવી જશે.

આવીજ પોસ્ટ વાચવા માટે અમારી વેબસાઇટ onlylbc.com

અમારું ફેસબૂક પેજ ફોલો કરો

પોસ્ટ શેર કરો:
           

Leave a Comment