PM Kisan ekyc OTP Online | પીએમ કિસાન ekyc માટે ઓનલાઈન કેવી કરવું | પીએમ કિસાન ekyc માટે નવી લિંક જાહેર થઈ

 

PM Kisan ekyc invalid OTP | PM Kisan Yojana | PM Kisan ekyc Update | PM Kisan ekyc OTP Online | ekyc | પીએમ કિસાન સંપૂર્ણ માહિતી

 

 

દેશના તમામ ખેડૂતોને આર્થિક સહાય મળી રહે તે માટે વિવિધ સરકારી યોજનાઓ ચાલી રહી છે. જેમાં હાલમાં ચાલી રહેલી Pradhan Mantri Sanman Nidhi Yojana માં એક નવી જાહેરાત કરવામાં આવી છે. નવી જાહેરાત મુજબ દેશના તમામ ખેડૂતોને PM kisan e-KYC કરવું પડશે. આ આર્ટિકલની દ્વારા PM Kisan E-KYC OTP Link Online વિશે જાણો સંપૂર્ણ માહિતી.

 

પીએમ કિસાન E-KYC નવી અપડેટ 2022.

 

ભારત સરકારના ડીપાર્ટમેન્ટ ઓફ એગ્રીક્લચર એન્ડ ફાર્મર્સ વેલ્ફરઅ  દ્રારા પીએમ કિસાન યોજના ચલાવમાં આવે છે. આ યોજના હેઠળ ખેડૂતને 3 હપ્તામાં રૂપિયા કુલ 6000/- સીધી ખેડૂતોના ખાતામાં આપવામાં આવે છે. આ યોજના હેઠળ નવી જાહેરાત કરવામાં આવી છે છે કે, તમામ ખેડૂતોને આ યોજનાનો લાભ લેવા માટે PM Kisan e-KYC ફરજીયાત કરાવવાનું રહેશે.

 

PM Kisan e-KYC કરવાની તારીખ 31 માર્ચ 2022 હતી, જેને વધારીને 31 May 2022 કરવામાં આવી છે. ખેડૂતો ઘરે બેઠા e-KYC કરી શકે તે માટે PM Kisan e-KYC OTP Link Active કરવામાં આવેલી છે. તો તમામ ખેડૂતોએ આ યોજનાનો લાભ લેવા માટે માર્યાદિત સમયમાં e-KYC કરવું ફરજીયાત છે.

 

PM કિસાન e-KYC OTP ઓનલાઈન મહત્વનો મુદ્દો.

 

યોજનાનું નામ PM Kisan Samaan Nidhi Yojana
આર્ટિકલનનો પ્રકાર PM Kisan e-KYC OTP Online
યોજનાનો ઉદ્દેશ દેશના ખેડૂતોને ખેતી માટે સીધી પોતાના બૅંક ખાતામાં આર્થિક સહાય
લાભાર્થી દેશના પાત્રતા ધરાવતા તમામ ખેડુતો
આર્ટિકલનો પ્રકાર Letest Update
Is e-KYC મંડટરી? Yes, Aadhar OTP Based eKYC is available on Pmkisan Portal.
PM Kisan e-KYC Last Date 31 May 2022
પીએમ કિસાન e-KYC કરવાનું માધ્યમ કયું છે? Online
Official Website Click here
Direct New Links Click here 

 

પીએમ કિસાન e-KYC કરવાની છેલ્લી તારીખ

 

દેશના તમામ ખેડૂતોએ આ યોજનાનો લાભ લેવા માંગતા હોય તો ખેડુતોએ 31 May 2022 પહેલા PM kisan e-KYC કરવું ફરજીયાત છે. PM Kisan e-KYC Online મોબાઈલથી કેવી રીતે કરવું તે માહિતી નીચે આપેલી છે.

 

મોબાઈલ,લેપટોપ, કમ્પ્યુટરમાં PM Kisan e-KYC કેવી રીતે કરવું.

 

પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનામાં ખેડુતો હવે ઘરે બેઠા પોતાના મોબાઈલ, લેપટોપ, કમ્પ્યુટર દ્રારા e-KYC કરી શકે છે. PM Kisan e-KYC માટે ભારત સરકાર દ્રારા નવી લિંક જાહેર કરવામાં આવી છે. PM Kisan e-KYC કેવી રીતે કરવું તેની Step by Step માહિતી નીચે આપેલી છે.

 

  • સૌપ્રથમ પોતાના મોબાઈલ,લેપટોપ કે કમ્પ્યુટરમાં Google Chorme ચાલુ કરવાનું છે અને પછી સેર્ચ બારમા જઈને PM Kisan ટાઈપ કરવાનું રહેશે.

 

 

  • જેમાં Google Search Result માં ઘણા બધા પરિણામ બતાવશે.

 

  • જેમાં તમારે PM Kisan Portal ની ઓફિશિયલ વેબસાઈટ ખુલવાની છે. (લિંક :- Click here)

 

  • આ વેબસાઈટ માં જઈને તમારે Farmer Corner માં જઈને e-KYC મેનુ પર દબાવવાનું રહેશે.

 

  • ત્યારબાદ નવું પેજ ખલશે જેમાં OTP Based e-KYC કરી શકો છો.
  • જે ખેડૂતનું PM e-KYC કરવાનું હોય તેનો આધારકાર્ડ નંબર નાખીને Search બટન પર ક્લિક કરવાનું રહેશે.

 

 

  • ત્યારબાદ ખેડૂતને પોતાના આધાર કાર્ડમાં જે મોબાઈલ નંબર રજીસ્ટર હોય તે મોબાઈલ નંબર નાખવાનો રહેશે.

 

  • જેમાં આધાર રેજીસ્ટ્રેશન મોબાઈલ નંબર નાખ્યા બાદ “Get Mobile OTP” પર ક્લિક કરવાનું રહેશે.

 

  • ત્યારબાદ રજીસ્ટર થયેલા મોબાઈલ પર OTP આવશે જેને દાખલ કરવાનો રહેશે.

 

  • આધાર રેજીસ્ટ્રેશન મોબાઈલમાં આવેલો OTP નાખ્યા પછી ફરીથી તે મોબાઈલ નંબર ઉપર આધારકાર્ડ સાથે લિંક થયેલો હશે તેનાં પર ફરીથી બીજો OTP આવશે.

 

  • છેલ્લે પછી e-KYC is Sucessfully Submitted. એવુ મેસેજ આવશે. જે સફળતાપૂર્વક e-KYC થઈ ગયેલ છે.
પોસ્ટ શેર કરો:
           

Leave a Comment