SAARC માં સમાવેશ દેશોના નામ | SAARC Na Desho

 

પ્રિય મિત્રો અહીં, SAARC માં સમાવેશ દેશોના નામ વિશે માહિતી આપવામાં આવી છે, જો તમે કોઈ સ્પર્ધાત્મક પરીક્ષા કે કોઈ અન્ય પરીક્ષાની તૈયારી કરી રહ્યા છો, તો તમને આ લેખ કામ આવશે. તો જો તમે SAARC Na Desho વિશે માહિતી જાણવા માંગો છો, તો આ લેખને અંત સુધી વાંચો.

 

 

SAARC માં સમાવેશ દેશોના નામ

SAARC નું પૂરું નામ:-

સાઉથ એશિયન એસોસિએશન ફોર રિજનલ કોઓપરેશન

 

SAARC માં સમાવેશ દેશોના નામ તેના દેશોના પાટનગર 
શ્રિલંકા કોલંબો
પાકિસ્તાન ઈસ્લામાબાદ
ભુતાન થિમ્પુ
બાંગ્લાદેશ ઢાકા
અફઘાનિસ્તાન કાબુલ
ભારત નવી દિલ્હી
માલદીવ પુરુષ
નેપાળ કાઠમંડુ

 

અમે આશા રાખીએ છીએ, કે તમને આ લેખ કામ આવશે, આ લેખમાં SAARC Na Desho વિશે માહિતી આપવામાં આવી છે?, આવી જ રીતે તમે જો ગુજરાતી ભાષામાં જનરલ નોલેજ જાણવા માંગો છો, તો જોડાયેલા રહો અમારી વેબસાઈટ સાથે.

 

આ પણ વાંચો:-

પોસ્ટ શેર કરો:
           

મારું નામ લાલજીભાઈ ચૌધરી છે અને onlylbc.com એ વેબસાઈટ નો એડમીન છું

1 thought on “SAARC માં સમાવેશ દેશોના નામ | SAARC Na Desho”

Leave a Comment

Exit mobile version