વિશ્વના દેશોની અવકાશ એજન્સીઓ | Vishvna Deshoni Avkash

 

પ્રિય મિત્રો અહીં, વિશ્વના દેશોની અવકાશ એજન્સીઓ વિશે માહિતી આપવામાં આવી છે, જો તમે કોઈ સ્પર્ધાત્મક પરીક્ષા કે કોઈ અન્ય પરીક્ષાની તૈયારી કરી રહ્યા છો, તો તમને આ લેખ કામ આવશે. તો જો તમે વિશ્વના દેશોની અવકાશ એજન્સીઓ વિશે માહિતી જાણવા માંગો છો, તો આ લેખને અંત સુધી વાંચો.

 

 

વિશ્વના દેશોની અવકાશ એજન્સીઓ

વિશ્વના દેશોની અવકાશ એજન્સીઓના નામ  મુખ્યાલય કયા આવેલ છે?
જાપાન – જાપાન એરોસ્પેસ એક્સપ્લોરેશન એજન્સી JAXA ટોક્યો
ચીન – ચાઇના નેશનલ સ્પેસ એડમિનિસ્ટ્રેશન CNSA બેઇજિંગ
રશિયા – રશિયન ફેડરલ સ્પેસ એજન્સી રોસ્કોસ્મોસ
ઓસ્ટ્રેલિયા કોમનવેલ્થ વૈજ્ઞાનિક અને ઔદ્યોગિક સંશોધન સંસ્થા CSIRO કેનબેરા
ફ્રાન્સ નેશનલ સેન્ટર ઓફ સ્પેસ રિસર્ચ CNES પેરિસ
યુકે – યુકે સ્પેસ એજન્સી યુકેએસએ સ્વિન્ડન વિલ્ટશાયર
ઈન્ડોનેશિયા નેશનલ ઇન્સ્ટિટ્યુટ ઓફ એરોનોટિક્સ એન્ડ સ્પેસ લપન જકાર્તા
યૂુએસએ નેશનલ એરોનોટિક્સ એન્ડ સ્પેસ એડમિનિસ્ટ્રેશન નાસા વોશિંગટન ડીસી
મલેશિયા – મલેશિયન નેશનલ સ્પેસ એજન્સી અંગકાસા બેન્ટિંગ
કેનેડા – કેનેડિયન સ્પેસ એજન્સી CSA લોંગ્યુઇલ, ક્વિબેક
જર્મની – જર્મન એરો સ્પેસ સેન્ટર ડીએલઆર કોલોન (કોલન)
પાકિસ્તાન – પાકિસ્તાન સ્પેસ એન્ડ અપર એટમોસ્ફિયર રિસર્ચ કમિશન સુપાર્કો કરાચી
એસ. કોરિયા કોરિયા એરોસ્પેસ સંશોધન સંસ્થા કારી ડેજિયોન
બ્રાઝિલ – બ્રાઝિલિયન સ્પેસ એજન્સી AEB બ્રાઝિલિયા

 

અમે આશા રાખીએ છીએ, કે તમને આ લેખ કામ આવશે, આ લેખમાં વિશ્વના દેશોની અવકાશ એજન્સીઓ વિશે માહિતી આપવામાં આવી છે?, આવી જ રીતે તમે જો ગુજરાતી ભાષામાં જનરલ નોલેજ જાણવા માંગો છો, તો જોડાયેલા રહો અમારી વેબસાઈટ સાથે.

 

આ પણ વાંચો:-

પોસ્ટ શેર કરો:
           

મારું નામ લાલજીભાઈ ચૌધરી છે અને onlylbc.com એ વેબસાઈટ નો એડમીન છું

3 thoughts on “વિશ્વના દેશોની અવકાશ એજન્સીઓ | Vishvna Deshoni Avkash”

Leave a Comment

Exit mobile version