Electric Highway : દિલ્લી અને જયપુર વચ્ચે બનશે દેશનો પહેલો ઈલેક્ટ્રિક હાઈવે, ચાલતાં-ચાલતાં જ થઈ જશે બસ ચાર્જ
Electric Highway, દિલ્લી અને જયપુર વચ્ચે બનશે દેશનો પહેલો ઈલેક્ટ્રિક હાઈવે તો ચાલો જાણીએ કે કેવો હશે આ ઇલેક્ટ્રિક હાઇવે, કેવી રીતે કામ કરશે. અને જો ઇલેક્ટ્રિક હાઈવે બનશે તો તેનાથી શું ફાયદો થશે. …