પ્રિય મિત્રો અહીં નીચે તમે જોઈ શકો છો કે તમને શાકભાજી ના નામ ગુજરાતી માં (Vegetables Name in Gujarati) નું એક આખું લિસ્ટ આપવામાં આવ્યું છે. આ લિસ્ટમાં ગુજરાતમાં વધુ ઉપીયોગમાં લેનારા અને ખુબ જ લોકપ્રિય શાકભાજી ના નામ ગુજરાતી માં આપવામાં આવ્યા છે. આમ તો આખી દુનિયાનામાં ઘણા બધા પ્રજાતિ ના ફળો નું આખું લિસ્ટ બનાવવા જઇતો તો કદી પૂરું જ ના થાય એટલી બધી પ્રજાતિ ના ફળો જે તમે જોયા નહીં હોય તેવા આખી દુનિયા માં જોવા મળે છે. પણ અહીંયા સામાન્ય બધા બાળકો ને સમજાય એવા સામાન્ય જ ફળોના નામ નીચે આપવામાં આવ્યા છે.
શાકભાજી ના નામ ગુજરાતી માં
- બટાકા
- ડુંગળી
- મકાઈ
- ગાજર
- લસણ
- ટામેટા
- મરચા
- ફુલાવર
- બીટ
- કોબી
- કાકડી
- ગુવાર
- મીઠો લીમડો
- દૂધી
- કોળું
- ભીંડો
- લીલી મેથી
- શક્કરિયા
- શિમલા મિર્ચ
- રાજમા
- રીંગણા
- કારેલા
- લીલા ધાણા
- મૂળો
- તુરીયા
- કોળું
- લીલી ડુંગળી
- પાલક
- ધાણા
- વટાણા
- ઘીલોડી
- આદુ
- કાચા કેળા
- લીલા મરચા
- મશરૂમ
- મકાઈ
- ફુદીનો
- ચોળી બીજ
- હળદર
- તુલસી
- કોથમરી
- સુવાદાણા
- ઓરેગાનો
- સલગમ
- ચણા
- તુંબડું,
- તમાલ પત્ર
- વાલોળ
- સુરણ
- સિમલા મિર્ચ
- પાત્રા
- સરઘવો
- ફણસી
- મેથી ના બીજ
- તાંદળિયા ની ભાજી
- સુરણ
- આમલી
- વાલ પાપડી
- પરવાળ
- ગલકા
વિધાર્થીઓ માટે,
જો તમે વિધાર્થી છો, અને તમને તમારી શાળામાંથી તમારા સાહેબ દ્રારા તમને તમારા લેશનમાં ફળોના લખવાના કહ્યા છે, તો તમે આ ઉપર આપેલા ફળોના નામ લખી શકો છો.
આજે અહીંયા તમે બધા લોકપ્રિય અને તમે તમારી જિંદગીમાં કદી જોયા નહિ હોય શાકભાજી ના નામ ગુજરાતી માં ની સંપૂર્ણ માહિતી અહીં ગુજરાતી માં મેળવશો. અમે આશા રાખીયે કે આ માહિતી થી તમને બધા ફળો ના નામ યાદ રાખવા માં જરૂર મદદરૂપ થશે. આ આર્ટિકલ ની મુલાકાત બાદ તમારે આ પ્રશ્ન બીજે ક્યાંય પણ સર્ચ કરવાની જરૂર નહિ જ પડે. તો આવી જ રીતે વિવિધ માહિતી જાણવા માંગો છો જોડાયેલા રહો અમારી વેબસાઈટ સાથે.
આ પણ વાંચો:-